Breaking News

❤️

Showing posts with label શાળા ગ્રાન્ટ. Show all posts
Showing posts with label શાળા ગ્રાન્ટ. Show all posts

SMC Grant 2022-23 | પ્રા. શાળાઓમાં SMC ખાતામાં આવેલ ગ્રાન્ટની માહિતી અને તેના પરિપત્રો

SMC Grant 2022-23 | પ્રા. શાળાઓમાં SMC ખાતામાં આવેલ ગ્રાન્ટની માહિતી અને તેના પરિપત્રો


નમસ્કાર મિત્રો,,
 અહીં School Management Committee (SMC) ના ખાતામાં આવેલ ગ્રાન્ટ, વર્ષ 2022-2023 ની માહિતી આપેલ છે. તેમજ તે ગ્રાન્ટ માટેના પરિપત્રો પણ આપવામાં આવેલ છે.. જે તમામ શાળાઓ માટે ઉપયોગી થશે..  🙏

SMC એકાઉન્ટ ગ્રાન્ટ


ક્રમ તારીખ વિગતનું નામ રકમ રૂપિયા પરિપત્રની લિંક
1. 03/08/2022 શાળા સંયુક્ત ગ્રાન્ટ 37500/25000/ 12500/5000 ડાઉનલોડ કરો
2. 03/08/2022 SMC ટેલિ કોન્ફરન્સ 700 ડાઉનલોડ કરો
3. 23/09/2022 ટ્વીનિંગ 1100 ડાઉનલોડ કરો
4. 23/09/2022 Sport Grant સ્ટ્રેંથનિંગ 1100 ડાઉનલોડ કરો
5. 19/10/2022 રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન (RAA) 2000 ડાઉનલોડ કરો
6. 30/14/2022 શાળા સલામતી ગ્રાન્ટ 2000 ડાઉનલોડ કરો
7. 31/12/2022 SMC ટેલિકોન્ફરન્સ 700 ડાઉનલોડ કરો
8. 30/01/2023 શાળા સિદ્ધિ ગ્રાન્ટ 550 ડાઉનલોડ કરો
9.
સ્વ રક્ષણ તાલીમ 12,000 ડાઉનલોડ કરો
10.
એક ભારત શ્રેષ્ઠ ભારત
ડાઉનલોડ કરો
11. 23/02/2023 સંગીતના સાધનો / વાજિંત્રો ખરીદવા માટેની ગ્રાન્ટ 2810/- થી 19040/- સુધી ડાઉનલોડ કરો
12. 10/03/2023 SMC ટેલિકોન્ફરન્સ 700 ડાઉનલોડ કરો


SMC Education એકાઉન્ટ ગ્રાન્ટ


ક્રમતારીખવિગતનું નામરકમ રૂપિયાપરિપત્રની લિંક
1.16/07/2022બાલમેળો અને લાઇફ સ્કીલ મેળો800 / 1000 / 1200ડાઉનલોડ કરો
2.09/09/2022વાલી સંમેલન ગ્રાન્ટ (15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી)600ડાઉનલોડ કરો
3.27/09/2022ઈન્ટરનેટ ગ્રાન્ટ6000 થી 10,000ડાઉનલોડ કરો
4.
પ્રજ્ઞા ગ્રાન્ટ1000ડાઉનલોડ કરો
5.



·

શાળા ગ્રાન્ટ | School Grants | શાળા કક્ષાએ મળેલ ગ્રાન્ટની હેડ વાઈઝ માહિતી

પ્રાથમિક શાળાઓમાં SMC અને આચાર્યના બેન્ક ખાતામાં વિવિધ પ્રકારની ગ્રાન્ટની રકમ આપવામાં આવતી હોય છે. તે સાથે ગ્રાન્ટની વપરાશ માટેની ગાઇડલાઈન પણ આપવામાં આવે છે. અહીં વર્ષ 2023/2024 માટે શાળામાં કઇ કઇ ગ્રાન્ટ આપવામાં આવેલ છે તે હેડ વાઈજ વિગતે આપવાનો પ્રયત્ન કરેલ છે જે તમામ શાળાઓ માટે ખૂબજ ઉપયોગી થશે.. 
નીચે આપેલ ઈમેજમાં તમામ વિગત આપવામાં આવી છે તે ડાઉનલોડ કરી લો. અને તમારા મિત્રોને પણ શેર કરો,,, તેમને ઉપયોગી થશે..

·

For U