Nipun Bharat ORF Pilot Project 2 For Schools
વાંચન ઝડપ ક્ષમતા માપણી સિસ્ટમ "વાંચન સમીક્ષા (ORF) : રાજ્યમાં પહેલીવાર વિદ્યાર્થીઓની ગુજરાતી વાચનની ઝડપ મપાશે
શિક્ષણનો અધિકાર
વાચન સમીક્ષા - ઓ આર એક્
માર્ગદર્શિકા વાચન સમીક્ષા
વાચન સમીક્ષા (ORF) :
વાચન સમીક્ષા (ORF) : વિદ્યાર્થીઓની વાચન ઝડપ અને ચોકસાઈનું મૂલ્યાંકન માટે એક નૂતન પહેલ કરતા AI ટેકનોલોજીના માધ્યમથી નવું પ્લેટફોર્મ નિર્માણ કરવામાં આવ્યું છે.
આ નવીન ટેકનોલોજીના માધ્યમથી શિક્ષકોના સમય અને શક્તિનો બચાવ કરી વિદ્યાર્થીઓની વાચન ઝડપ અને ચોકસાઈનો ડેટા ઉપલબ્ધ થશે.
આ માટે પ્રાયોગિક ધોરણે પસંદ કરેલ શાળાઓમાં નિયત સમયે G-Shala એપ ના માધ્યમથી એક પાયલોટીંગ કરવાનું નિર્ધારિત થયેલ છે.
• શિક્ષકો દ્વારા મોબાઈલ/ટેબ્લેટમાં G-Shala એપ ઇન્સ્ટોલ કરી અને પોતાના યુઝરનેમ અને પાસવર્ડથી login કરી રાખે તે અપેક્ષિત છે.
વાચન સમીક્ષા (ORF) ના પાયલોટીંગ માટેની G-Shala એપનો કેવી રીતે ઉપયોગ કરવો તે અંગે વિગતવાર માર્ગદર્શન અત્રે આપેલ છે,
Oral Reading Fluency (ORF) Pilot Project 2 @ G Shala App
G-Shala એપ માટે પૂર્વ જરૂરીયાતો
• વાચન સમીક્ષા (ORF) મૂલ્યાંકન શરુ કરતા
સક્રિય ઇન્ટરનેટ કનેક્શન ફરજિયાત છે
સમયે સાઉન્ડ રેકોર્ડિંગ માટે મંજૂરી આપે.
• જ્યારે મૂલ્યાંકન પ્રક્રિયા શરુ હોય ત્યારે વાતાવરણ શાંત રહે તે સુનિશ્ચિત કરવા શિક્ષકોને ભલામણ કરવામાં આવે છે
• વિદ્યાર્થીને જોવામાં સરળતા રહે તે માટે ઉપકરણમાં (ફોન/ટેબ્લેટ) એપ્સના ડાર્ક મોડને બંધ કરવાની ભલામણ કરવામાં આવે છે
G Shala એપ ઇન્સ્ટોલેશન
ગૂગલ પ્લે સ્ટોર પરથી GShala એપ ઇન્સ્ટોલ કરો
જો તમારા ઉંપકરણ પર એપ પહેલેથી જ ઇન્સ્ટોલ કરેલી હોય, તો કૃપા કરીને Google Play Store પર જાઓ અને એપ્લિકેશનને અપડેટ કરો
• હવે, G-Shala એપ શરુ કરો.
G Shala એપ ઇન્સ્ટોલેશન
ગૂગલ પ્લે સ્ટોર પરથી GShala એપ ઇન્સ્ટોલ કરો
• જો તમારા ઉપકરણ પર એપ પહેલેથી જ ઇન્સ્ટોલ કરેલી હોય, તો કૃપા કરીને Google Play Store પર જાઓ અને એપ્લિકેશનને અપડેટ કરો
SHILA
હવે, G-Shala એપ શરુ કરો.
શિક્ષક લોગઇન
આ GShala એપનું લોગઈન ઈન્ટરફેસ છે.
* શિક્ષક ગુજરાતી અને અંગ્રેજી વચ્ચેની ભાષા પસંદ કરી શકે છે. SHALA
• શિક્ષક દ્વારા login ક૨વા માટે વિકલ્પ પર ક્લિક કરશો.
♦ login માટે શિક્ષક GShala પર રજીસ્ટર થયેલ યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરવાની રહેશે
નોંધ: નિર્ધારિત સમયે આકારણીઓ હાથ ધરવા માટે, શિક્ષકોને તેમના ઓળખપત્રો સાથે અગાઉથી તૈયાર રહેવાની ભલામણ કરવામાં આવે છે
વાચન સમીક્ષા (DRF) નો પ્રારંભ
આ ઉShala એપની હોમ સ્ક્રીન છે
• આપેલ મેનૂમાંથી મૌખિક વાચન પ્રવાહ પસંદ કરો
• સ્ક્રીનના નીચે નેવિગેશન બારમાંથી ઓ. આર.એફ પણ પસંદ કરી શકે છે
...
વાચન સમીક્ષા (RF) ની શરૂઆત કેવી રીતે કરવી
વાચન સમીક્ષા પર મૂલ્યાંકન કરવા માટે વિદ્યાર્થીના ધોરણ અને વર્ગ પસંદ કરશો.
નોંધ: મૂલ્યાંકન સમયે પોતાના ધોરણના તમામ વિદ્યાર્થીઓની યાદી મેળવી રાખે તે શિક્ષકો પાસેથી અપેક્ષિત છે જેથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો સમય બચાવી શકાય.
NIPUN BHARAT વાચન સમીક્ષા (ORF) કેવી રીતે કરવી
જે તે ધોરણ અને વર્ગ પસંદ કર્યા બાદ વિદ્યાર્થીની નામની યાદી જોવા મળશે. જ્યાં બે વિકલ્પો જોવા મળશે
પ્રદર્શન અને ઓ.આર.એફ
• જો આપણે પ્રદર્શન પર ક્લિક કરીએ છીએ, તો પસંદ કરેલ વિદ્યાર્થીના થયેલા તમામ મૂલ્યાંકનમાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન જોઈ શકશો.
જો કોઈ મૂલ્યાંકન થયેલ નહિ હોય તો ત્યાં *પરીક્ષણ કરવામાં આવેલ નથી" એવો મેસેજ જોવા મળશે.
- નોંધ: જો ત્યાં સુધીમાં કોઈ મૂલ્યાંકન ન થયું હોય તો સ્ક્રીનની નીચે ટેસ્ટ લો પર ક્લિક કરી સીધુ જ મૂલ્યાંકન શરુ કરી શકો છો.
વાચન સમીક્ષા (ORF) કેવી રીતે કરવી
આકારણી લેવા માટે, શિક્ષક ઓ.આર એફ પર ક્લિક કરે છે.
વિદ્યાર્થી દ્વારા વાંચવા માટેનો કરો પ્રદર્શિત થાય છે. • શિક્ષક રેકોર્ડિંગ શરૂ કરવા માટે નીચેના
કેન્દ્રમાં સ્ટાર્ટ બટન પર ક્લિક કરે છે
* પછી વિદ્યાર્થી ફકરો વાંચવાનું શરૂ કરે છે, એકવાર સૂચવવામાં આવે છે
નોંધ: એકવાર શિક્ષકે સ્ટાર્ટ બટન પર ક્લિક કર્યા પછી વિદ્યાર્થી વાંચવાનું શરૂ કરશે અને તે ....... ગણતરી પછી વાંચવાનું શરૂ કરવાનું સૂચવે છે
મારૂતિ વાનરતી
વાચન સમીક્ષા (ORF) કેવી રીતે કરવી
જે ઉપકરણ (મોબાઈલ/ટેબ્લેટ)માં
મૂલ્યાંકન પ્રક્રિયા કરવાની છે તેનું
માઈક્રોફોન યોગ્ય રીતે કામ કરે છે કે કેમ તે ચકાસણી માટે ફકરો પ્રદર્શિત થાય છે. શિક્ષક દ્વારા ઉપકરણ મોબાઈલ/ટેબ્લેટ)માં રેકોર્ડિંગ શરૂ કરવા માટે નીચેના કેન્દ્રમાં
આપેલ "રેકોડીંગ શરુ કરો" બટન પર
ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ શિક્ષક ફકરો વાંચવાનું શરૂ કરશે
મેં તો એક પછી એક ફૂલ પર જેવા ઊડાઊડ કર્યું. નાની જા
{ } -
પૂર્ણ બના
વાચન સમીક્ષા (ORF) કેવી રીતે કરવી
શિક્ષક દ્વારા "રેકોડીંગ મારુ કરો” બટન પર ક્લિક કર્યા બાદ વાંચન માટેનો એક નાનો
ફકરો જોવા મળશે. આ મોબાઈલ/ટેબ્લેટની સ્કીનની નીચે Start
બટન પર ક્લિક કરી વાંચવાનું શરુ કરશે
ફકરો વાચચી લીધા બાદ મોબાઈલ/ટેબ્લેટની સ્ક્રીનની નીચે Stop
બટન પર ક્લિક કરશે.
વાચન સમીક્ષા (ORF) કેવી રીતે કરવી
જેની ગણાય. વાણી તેની હત્યા કરવાથી
મેં તો એક પછી એક ફૂલ પર જેવા ઊડાઊડ કર્યું. ફૂલ પર મલમલની ગાદી જેવું લાગે.
મેં તો એક પછી એક ફૂલ પર જેવા ઊડાઊડ કર્યું. ફૂલ પર મલમલની ગાદી જેવું લાગે.
શિક્ષક દ્વારા વાંચેલા ફકરાને સંભાળવા માટે રેકોર્ડીંગ સંભાળો" ની નીચે આપેલ બટન પર ક્લિક કરતા રેકોર્ડ કરેલ ઓડીઓ સાંભળવા મળશે.
• રેકોર્ડીંગ ના આધારે શિક્ષક ઉપકરણના માઈક્રોફોનની ગુણવત્તા અંગે અભિપ્રાય આપવા આપેલ વિકલ્પર્માથી એક વિકલ્પ પસંદ કરશે.
જો રેકોર્ડીંગ યોગ્ય રીતે થઇ શકે છે તો. માઇક્રોફોનની ગુણવત્તા સારી છે.
જો રેકોડીંગ યોગ્ય રીતે થઇ શકતું નથી તો
માઈક્રોફોનની ગુણવત્તા સારી હોઈ શકે છે.
વિકલ્પ પસંદ કરશે
છોકરો ટાં બકરાંની સાથે વાઘને લઈ ઘેર
ભારતની જનની
નોંધઃ પછી ગણત
વાચન સમીક્ષા (ORF) કેવી રીતે કરવી
માઈક્રોફોનની ગુણવત્તા ચકાસણી બાદ વિદ્યાર્થીઓની વાંચન સમીક્ષા શરુ કરી શકશો
વાચન સમીક્ષા માટેનો ફકરો જોવા મળશે. જેમાં સ્ક્રીનની નીચેની બાજુએ પરીક્ષણ શરુ કરો ક્લિક કરી મૂલ્યાંકન શરુ કરી શકશો પર
છોકરો ઘેટાં બકરાંની સાથે વાઘને લઈ ઘેર પાછો આવ્યો. વરસાદ અને તોફાનનું જોર જામ્યું. આવામાં એક ચોર અડધી રાતે ડોશીના વાડામાં ઘૂસી ગયો. અને તા-માજાં બકરાંને બદલે ચોરના હાથમાં વાઘની ગરદન આવી ગઈ. ચોરને થયું. આ જ તગડો માલ છે. ચોરે એના ગળામાં દોરડું બાંધી દીધું. તે વાઘને ખેંચીને
પરીક્ષણા માય કરો.
વાચન સમીક્ષા (ORF) કેવી રીતે કરવી
પરીક્ષણ શરુ કરો પર ક્લિક કર્યા બાદ મોબાઈલ/ટેબ્લેટમા બાજુમાં દર્શાવ્યા મુજબ ની 3.2..1., ની ગણતરી જોવા મળશે. જે પૂર્ણ થયેથી વિદ્યાર્થીને વાંચવાનું શરુ કરવા કહેશો.
ફોન પો.
ચહેરાની નજીક લાવો.
વાંચવાનું શાફ કરો !
વાચન સમીક્ષા (ORF) કેવી રીતે કરવી
| છોકરો ઘેટા બકરાની સાથે વાળને ઈ ર પાછો આવ્યો. વરસાદ
• એક વિદ્યાર્થીનું વાચન પૂર્ણ થયા બાદ ફકરાની નીચે બે બટન જોવા મળશે
વિદ્યાર્થીએ વાંચેલ ફકરાનું મુલ્યાંકન સેવ કરવા માટે સાચવો બટન પર ક્લિક કરશો અને મૂલ્યાંકન રદ કરવા માટે X કાઢી નાખો પર ક્લિક કરશો.
- જ્યાં સુધી વિદ્યાર્થીનું મૂલ્યાંકન સેવ થશે નહિ ત્યાં સુધી તેનું પરિણામ (પ્રદર્શન) જોઈ શકાશે નહીં.
છોકરો ઘેટા-બકરાની સાથે વાઘને લઈ ઘેર પાછો આવ્યો. વરસાદ અને તોફાનનું જોર જામ્યું. આવામાં એક ચોર અડધી રાતે ડોશીના વાડામાં ઘૂસી. ગયો. અને તાજા માજો બકરાંને બદલે ચોરના હાથમાં વાઘની ગરદન
વાચન સમીક્ષા (ORF) કેવી રીતે કરવી
મૂલ્યાંકન સેવ કર્યા બાદ બે વિકલ્પ જોવા મળશે.
છોકરો પેટા-બકરાનો આપે વાઘને લઈ ઘેર
પારો આવ્યો. વરાયકને થોરના હાથમાં પરીણામ મેળવો
• બધા વિદ્યાર્થી પરીણામ મેળવો પર ક્લિક કરતાં મૂલ્યાંકન થયેલ વિદ્યાર્થીની એક મીનીટમાં સાચા શબ્દો વાચવાની ઝડપ સાથે છૂટી ગયેલા શબ્દો,
ખોટા વાંચેલા શબ્દો,
સાચા શબ્દ.
વધારાના શબ્દોની સંખ્યાની વિગતો જોવા મળશે.
બધા વિદ્યાર્થીઓ પર ક્લિક કરતાં જે તે ધોરણના તમામ વિદ્યાર્થીઓની યાદી જોવા મળશે.
વાચન સમીક્ષા (ORF) : પ્રતિસાદ માટે નોંધ
બધા વિદ્યાર્થીઓ પર ક્લિક કરતા જે તે ધોરણના તમામ વિદ્યાર્થીઓની યાદી જોવા મળશે. જેમાં ક્રમશ દરેક વિદ્યાર્થીના પરીણામ જોઈ શકાશે. જેમાં વિદ્યાર્થીએ ખોટા વાંચેલા શબ્દોની યાદી પણ જોવા મળશે જેમા કોઈ વિસંગતતા જણાય તો શિક્ષક પોતાનો પ્રતિસાદ અભિપ્રાય આપી શકશે. છૂટી ગયેલા શબ્દોની જોવા મળશે જેમાં કોઈ વિસંગતતા જણાય તો શિક્ષક પોતાનો પ્રતિસાદ અભિપ્રાય આપી શકશે... શિક્ષક પ્રતિસાદસબમિટ કરવા માટે સબમિટ પર ક્લિક કરે છે
નોંધ: પ્રતિભાવ આપવાનું ભૂલશો નહીં. તમારો પ્રતિસાદ અમને એપ્લિકેશનને સુધારવામાં મદદ કરશે
વાચન સમીક્ષા (ORF) : પ્રતિસાદ માટે નોંધ
* સફળતાપૂર્વક પ્રતિસાદ સબમિટ થઈ જાય પછી શિક્ષકને આપમેળે વિદ્યાર્થી સૂચિ પર રીડાયરેક્ટ કરવામાં આવશે.
• વિદ્યાર્થીઓની યાદ જોઈ તમામ વિદ્યાર્થીના પરીણામ જોઈ તેમાં પ્રતિસાદ આપે તે અપેક્ષિત છે.
નોંધ: કૃપા કરીને પ્રતિસાદ સબમિટ કર્યાં પછી થોડીક સેકંડ રાહ જુઓ, શિક્ષકને આપમેળે વિદ્યાર્થી સૂચિ પર રીડાયરેક્ટ કરવામાં આવશે
વિદ્યાર્થીઓની યાદી જોવા મળશે. જેમાં ક્રમશ દરેક વિદ્યાર્થીના પરીણામ જોઈ શકાશે. જેમાં વિદ્યાર્થીએ II ખોટા વાંચેલા શબ્દોની યાદી પણ જોવા મળશે જેમાં કોઈ વિસંગતતા જણાય તો શિક્ષક પોતાનો પ્રતિસાદ/અભિપ્રાય આપી શકશે.
છૂટી ગયેલા શબ્દોની જોવા મળશે જેમાં કોઈ વિસંગતતા જણાય તો શિક્ષક પોતાનો પ્રતિસાદ/અભિપ્રાય આપી શકશે.
શિક્ષક પ્રતિસાદસબમિટ કરવા માટે સબમિટ પર ક્લિક કરે છે.
નોંધ: પ્રતિભાવ આપવાનું ભૂલશો નહીં. તમારો પ્રતિસાદ અમને એપ્લિકેશનને સુધારવામાં મદદ કરશે
વાચન સમીક્ષા (ORF) : પ્રતિસાદ માટે નોંધ
સફળતાપૂર્વક પ્રતિસાદ સબમિટ થઈ જાય પછી શિક્ષકને આપમેળે વિદ્યાર્થી સૂચિ પર રીડાયરેક્ટ કરવામાં આવશે.
• વિદ્યાર્થીઓની યાદ જોઈ તમામ વિદ્યાર્થીના પરીણામ જોઈ તેમાં પ્રતિસાદ આપે તે અપેક્ષિત છે.
નોંધ: કૃપા કરીને પ્રતિસાદ સબમિટ કર્યા પછી થોડીક સેકંડ રાહ જુઓ, શિક્ષકને આપમેળે વિદ્યાર્થી સૂચિ પર રીડાયરેક્ટ કરવામાં આવશે
વાચન સમીક્ષા (ORF) : પ્રતિસાદ માટે નોંધ
એક વિદ્યાર્થીનું મુલ્યાંકન કર્યા બાદ અન્ય વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે વિદ્યાર્થીઓની યાદી પર પાછા જવા માટે શિક્ષક મૂલ્યાંકન પર ક્લિક કરશો.
વાચન સમીક્ષા (CRF) Helpline
HELPLINE
Mobile 07923973615
વાચન સમીક્ષા (ORF) સંદર્ભે કોઈ ટેકનીકલ સમસ્યા માટે 07923973615 પર (10:30 am થી 6:00 pm) સુધી ફોન કરી માર્ગદર્શન મેળવી શકશો.
વાચન સમીક્ષા (ORF) : પ્રતિસાદ માટે નોંધ
એક વિદ્યાર્થીનું મુલ્યાંકન કર્યા બાદ અન્ય વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે વિદ્યાર્થીઓની યાદી પર પાછા જવા માટે શિક્ષક મૂલ્યાંકન પર ક્લિક કરશો.
વાચન સમીક્ષા (ORF) Helpline
HELPLINE sbi- 971233 5515
079 23973615 | * ટેકનીકલ સમસ્યા માટે
વાચન સમીક્ષા (ORF) સંદર્ભે કોઈ 07923973615 પર (10:30 am થી 6:00 pm) સુધી ફોન કરી માર્ગદર્શન મેળવી શકશો.