Search Suggest

NMMS Exam Hall Ticket 2024 Download now @sebexam org

NMMS Exam Hall Ticket 2018 Download now @sebexam.org
National Means Cum-Merit Scholarship (NMMS) Exam Hall Ticket 2024 Available now Download from sebexam.org, NMMS Exam 2024 – It is hereby notified that the State Level National Means-cum-Merit Scholarship Scheme Examination for class VIII  Will start. At present, the HoliKit of NMMS exam has been published which can be downloaded from the following link.

NMMS Hall Ticket 2024 Download



નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ ( NMMS ) પરીક્ષાની તારીખ જાહેર

 રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતાં તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ - ૧૨ સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ -૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ ( N.M.M.S ) નામની યોજના શિક્ષા મંત્રાલય , NEW DILHI તરફથી અમલમાં મુકવામાં આવેલ છે.

 પરીક્ષા તારીખ : 07 / 04 / 2024 ને રવિવાર ના રોજ

તમામ જિલ્લાના તમામ તાલુકા મથકોએ યોજાનાર છે . આ અંગેની જાણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓએ શાસનાધિકારીશ્રીઓએ પોતાના તાબા હેઠળની તમામ સરકારી પ્રાથમિક શાળાઓ , ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ તથા લોકલ બોડી શાળાઓમાં ( જિલ્લા પંચાયત / મહાનગરપાલિકા / નગરપાલિકાની શાળા ) કરવાની રહેશે અને આ શાળાઓ વિધાર્થીઓને પણ જાણ આપની કક્ષાએથી આપવા વિનંતી

How to Download NMMS Exam Hall Ticket 2024 ?

  • First go to the sebexam.org  website
  • Go to the Print Hall Ticket section
  • Write your confirmation number
  • Type the date of birth and print the hall ticket
  • (Hall Ticket You can also save a PDF)
Direct link to download 👇👇👇


NMMS Free Study at Online : About NMMS Scholarship Exam:

✓ પરીક્ષાનું નામ : નેશનલ મીન્સ મેરીટ કમ સ્કોલરશીપ (NMMS)
✓ ધોરણ : 8 (આઠ)
✓ મળવાપાત્ર શિષ્યવૃત્તિ : ધોરણ 9 થી 12 સુધી દર વર્ષે 12,000/- રૂપિયા એમ કુલ -48,000/-
✓ પરીક્ષા તારીખ : 07-04-2024
✓ Website : www.sebexam.org

National Means cum Merit Scholarship Scheme "National means cum mcrit Scholarship Scheme" Declaration. A scheme called National Means cum Merit Scholarship (NMMS) for students studying in has been implemented by MHRD, NEW DILHI.

State Examination Board, Gandhinagar will conduct an examination on Sunday to select the beneficiary students for this scholarship.



Website for filling NMMS form: www.sebexam.org

મહત્વપૂર્ણ લિંક્સ 🖇️

👉 NMMS હોલ ટિકિટ ડાઉનલોડ કરવા બાબત લેટર : અહીં ક્લિક કરો

👉 NMMS હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે : અહીં ક્લિક કરો

👉 ઓફિશિયલ વેબસાઇટ માટે : અહીં ક્લિક કરો

👉 WhatsApp ગ્રુપમાં જોડાવા માટે : અહીં ક્લિક કરો

Examination Program:

No.DetailsDate
1.Date of issue of notification06-11-2023
2.Application Date19-11-2023 to 19-12-2023
3.Date of payment of fees19-11-2023 to 19-12-2023
4.Date of Online payment of fees19-11-2023 to 19-12-2023
5.Last date for submission of applications to the office of Taluka Primary Education Officer, Govt26-12-2023
6.Deadline for submission of applications to DPEO office31-12-2023
7.Deadline for submission of applications to GSEB Board05-01-2024
8.Exam Date07-04-2024

Scholarship amount and payment rules:

After the examination, the students who come in merit in the district-wise fixed quota will be given a monthly stipend of Rs. 1000 / - per annum! Scholarship will be available to eligible students for four years as per 12000 / -.

Scholarships will be paid to eligible students as per the guidelines of MHRD through the Ministry of Human Resource and Development (MHRD), Government of India, New Delhi.

Scholarship amount will be directly in the bank account of the beneficiary students through MHRD through National Scholarship Portal

● NMMS પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ કરો