સરકારી કર્મચારીઓ અને કચેરીઓ માટે ગુજરાત સરકાર દ્વારા જાહેર અને મરજિયાત રજાઓ આપવામાં આવે છે. બેંકમાં પાડવાની રજાઓ અલગથી જાહેર કરવામાં આવે છે. આવી રજાઓ માટે જે તે કેલેન્ડર વર્ષની શરૂઆતમાં જ વિભાગ દ્વારા ઠરાવ કરી મોકલવામાં આવે છે. ગુજરાતના શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, કૃષિ વિભાગ, પોલીસ વિભાગ તેમજ બેંક માટેની આ રજાઓની યાદી મુજબ જાહેર કરીને તેને અનુસરવાનું હોય છે. અહીં આવી રજાઓની યાદી pdf આપવામાં આવેલ છે. જે કર્મચારીઓ અને તમામ કચેરીના લોકોને ઉપયોગી થશે.
અહીં મહીસાગર જિલ્લાની જાહેર અને મરજિયાત રજાઓ આપવામાં આવેલ છે. જે શિક્ષણ વિભાગ અને શાળાઓના શિક્ષકો માટે મહત્વપૂર્ણ છે. નીચે આપેલ મહત્વપૂર્ણ લીંક પરથી આ યાદી pdf ડાઉનલોડ કરી શકો છો અને મોબાઈલમાં સેવ રાખી શકાય છે તેમજ પ્રિન્ટ કરીને રાખી શકાય છે.
મહત્વપૂર્ણ લિંક્સ
®️ | મહીસાગર જિલ્લાની રાજાઓનું લીસ્ટ | અહીં ક્લિક કરો 📩 |
---|---|---|
💥 | મરજિયાત રાજાઓનું લીસ્ટ | અહીં ક્લિક કરો 📩 |
💥 | તમામ જિલ્લાઓની રાજાઓનું લીસ્ટ | અહીં ક્લિક કરો 📩 |
💥 | બેંકની રાજાઓનું લીસ્ટ | અહીં ક્લિક કરો 📩 |
💥 | WhatsApp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો 🥏 |
💥 | Facebook Page Like | અહીં ક્લિક કરો 👍 |
અહીં આપેલ માહિતી આપને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રોને WhatsApp, Facebook, Telegram પર Share જરૂર કરજો... 🙏 અને આવી શૈક્ષણિક માહિતી માટે અમારી www.rdrathod.in વેબસાઈટની મુલાકાત લેતા રહેશો...
અમારો સંપર્ક કરવા માટે 💌 rdrathod.in@gmail.com
Jilla Raja list, Jaher ane Marjiyat Raja List, Holiday List pdf, Bank Holiday List, Gujarat Governmet Holiday List, ગુજરાત સરકારની જાહેર અને મરજિયાત રાજાઓનું લીસ્ટ