DIKSHAAP ' કેવી રીતે ડાઉનલોડ કરશો ? | How to download And Use Diksha App on Mobile Phone or Computer

DIKSHAAP ' કેવી રીતે ડાઉનલોડ કરશો ? 

OPTION 1 : આપના મોબાઇલના બ્રાઉઝર પર diksha.govin/app ટાઇપ કરો. 
OPTION 2 : ગૂગલ પ્લેસ્ટોર ૫૨ DIKSIIA NCTE શોધો અને ડાઉનલોડ બટન દબાવો.

 QR કોડનો ઉપયોગ કરીને મોબાઈલ પર ડિજિટલ સામગ્રી કેવીરીતે પ્રાપ્ત કરવી ?

DIKSHA APP ચાલુ કરો. | APP ની સુચનાઓ સ્વીકાર કરો | યોગ્ય user profile પસંદ કરો

1. પુસ્તકમાં QR કોડને સ્કેન કરવા માટે QR કોડ આયકનને દબાવો.

2. મોબાઈલ કેમેરાને QR કોડ પર કેન્દ્રિત કરો.

3. સ્કેન થયા બાદ સ્ક્રીન પર QR કોડથી લિંક કરેલ સામગ્રીની સૂચિ રજૂ થાય છે. 

ડેસ્કટોપ પર ડાયલ કોડનો ઉપયોગ કરીને ડિજિટલ સામગ્રી કેવી રીતે પ્રાપ્ત કરવી ?

1. QR કોડની નીચે 6 અંકોનો કોડ હશે.

2. "diksha.gov.in/gj/get" આપના બ્રાઉઝર પર ટાઇપ કરો.

3. સર્ચબારમાં 6 આંકોનો QR કોડ લખો.

4. ઉપલબ્ધ સામગ્રીની સૂચિ જુઓ અને કોઈપણ નવી સામગ્રી પર ક્લિક કરો.


DIKSHAAP ' કેવી રીતે ડાઉનલોડ કરશો ? | How to download And Use Diksha App on Mobile Phone or Computer
Previous Post Next Post