Search Suggest

ગુજરાત ન્યૂ મંત્રીમંડળ 2022 | ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં જાણો કોણ બન્યું કેબિનેટ મંત્રી અને કોણ બન્યું રાજ્યકક્ષાના મંત્રી..!

ગુજરાત વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપ ફરી એકવાર ગુજરાતમાં સરકાર બનાવી છે. આજે બપોરે સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડ પર ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીપદના શપથ લીધા હતા. ત્યારબાદ તેમના મંત્રીમંડળના 4 સભ્યો પણ શપથ લીધા હતા. ત્યારે અહીં જાણીએ કે કોના કોના નામ કયા મંત્રી પદમાં આવ્યા અને કોણ કોણ નારાજ થયું છે. ભાનુબેન બાબરિયા એક માત્ર મહિલા મંત્રી બન્યા છે.


કેબિનેટ કક્ષાના મંત્રી

નીચે મુજબ કેબિનેટ કક્ષાના મત્રી તરીકે શપથ લીધા..
  • કનુભાઈ દેસાઈ
  • બલવંતસિંહ રાજપુત
  • રાઘવજી પટેલ
  • ઋષિકેશ પટેલ
  • કુંવરજી બાવળિયા
  • મૂળુભાઈ બેરા
  • કુબેર ડિંડોર
  • ભાનુબેન બાબરિયા

રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલામાં

  • હર્ષ સંઘવી
  • જગદીશ વિશ્વકર્મા (પંચાલ)

રાજ્ય કક્ષાના મંત્રીઓ 

  • પરસોત્તમ સોલંકી
  • બચુભાઈ ખાબડ
  • મુકેશ પટેલે
  • પ્રફુલ પાનસેરિયા
  • ભીખુસિંહ પરમાર
  • કુંવરજી હળપતિ


કેબિનેટ મંત્રી

નીચે મુજબ કેબિનેટ મંત્રી તરીતે આટલા ધારાસભ્યોએ લીધા શપથ
  1. બળવંતસિંહ રાજપૂત
  2. ઋષિકેશ પટેલ
  3. કનુ દેસાઈ
  4. રાઘવજી પટેલ
  5. કુંવરજી બાવળિયા
  6. ભાનુબેન બાબરીયા
  7. કુબેર ડિંડોર
  8. મૂળુભાઈ બેરા


જુઓ સંપૂર્ણ લીસ્ટ

1કનુ દેસાઈકેબિનેટ મંત્રીપારડી
2ભાનુબેન બાબરીયાકેબિનેટ મંત્રીરાજકોટ ગ્રામ્ય SC-8
3કુબેર ડિંડોરકેબિનેટ મંત્રીસંતરામપુર-ST-4
4બળવંતસિંહ રાજપૂતકેબિનેટ મંત્રીસિદ્ધપુર
5ઋષિકેશ પટેલકેબિનેટ મંત્રીવીસનગર
6રાઘવજી પટેલકેબિનેટ મંત્રીજામનગર ગ્રામ્ય
7મૂળુભાઈ બેરાકેબિનેટ મંત્રીખંભાળિયા
8કુંવરજી બાવળિયાકેબિનેટ મંત્રીજસદણ
9જગદીશ પંચાલરાજ્યકક્ષાના મંત્રી તથા સ્વતંત્ર હવાલોનિકોલ
10હર્ષ સંઘવીરાજ્યકક્ષાના મંત્રી તથા સ્વતંત્ર હવાલોમજૂરા
11ભીખુસિંહ પરમારરાજ્યકક્ષાના મંત્રીમોડાસા
12બચુ ખાબડરાજ્યકક્ષાના મંત્રીદેવગઢબારિયા
13પ્રફુલ પાનસેરીયારાજ્યકક્ષાના મંત્રીકામરેજ
14મુકેશ પટેલરાજ્યકક્ષાના મંત્રીઓલપાડ
15કુંવરજી હળપતિરાજ્યકક્ષાના મંત્રીમાંડવી- ST-18
16પરસોત્તમ સોલંકીરાજ્યકક્ષાના મંત્રીભાવનગર ગ્રામ્ય
રાજ્યકક્ષાના મંત્રી તરીતે આટલા ધારાસભ્યોએ લીધા શપથ
હર્ષ સંઘવી, જગદીશ પંચાલ, મુકેશ પટેલ, પુરુષોત્તમ સોલંકી, બચ્ચુ ભાઈ ખાબડ, પ્રફુલ્લ પાનસેરિયા, ભીખુ સિંહ પરમાર, કુંવરજી હળપતિ