અંગ્રેજી શીખો ફક્ત 60 દિવસમાં માટે મહત્વપૂર્ણ લિંક સાચવી રાખો
જે એપિસોડ જુઓ હોય તે ઈમેજ ઉપર ક્લિક કરવાથી તે એપિસોડ ચાલુ થઇ જશે
અંગ્રેજી શીખો ફક્ત 60 દિવસમાં માટે મહત્વપૂર્ણ લિંક સાચવી રાખો
અંગ્રેજી શીખવા માટે અહીં સરળ ભાષામાં તમામ વિગતો મૂકવામાં આવે છે તમારે દરરોજ ફક્ત એક જ વિડીયો જોવાનું આવું તમામ વીડિયોનો ૬૦ દિવસનો કોર્ષ પૂર્ણ કરવાથી તમે અંગ્રેજી શીખી શકશો તમામ મિત્રોને વિનંતી કે જો તમે અંગ્રેજી બોલતા હોય તેમાં મુશ્કેલી જણાતી હોય તો અહીં અંગ્રેજી શીખવા માટે નો સંપૂર્ણ ખુશ મૂકવામાં આવે છે દરેક જણે તમારા દરરોજના દૈનિક ક્રિયા માંથી તમારા મહત્વપૂર્ણ જીવન માટે અંગ્રેજી શીખવું હોય તો અહીં દિવસ એક થી માંડીને દિવસ સાઈડ સુધીના તમામ વિડિયો મૂકવામાં આવે છે તમારે ફક્ત રોજ એક જ વિડીયો જોવાનો છે જે વીડિયો જોયો હોય તે પછી નો વિડીયો બીજા દિવસે જોવાનું રહેશે આમ એ વિડિયો મુજબની રિયા એ દિવસે કરવાની રહેશે
અંગ્રેજી શીખવાના સાહીઠ વિડીયો અહીં સ્ટેપ બાય સ્ટેપ મૂકવામાં આવેલા છે તમે જે દિવસે જે વીડિયો જોયો હોય તે મુજબ આખો દિવસ તે રીતે કામ કરવાનું રહેશે આજના સમયમાં અંગ્રેજી શીખવું ખૂબ જરુરી છે જો તમને અંગ્રેજી બરાબર ના ભાવતું હોય તો આ કોર્સમાં તમારે જોડાવું જોઈએ આ કોર્સ નો કોઈ જ જાતની નાણાકીય ખર્ચ થવાનો નથી તમારે ક્યાંય પણ ભણવાની નથી ફક્ત શરત એટલી જ છે કે તમારા ફોનમાં ઇન્ટરનેટ હોવી જોઇએ અને તેના માધ્યમથી તમે અહીં વિડીયો જોઈ શકશો તમારે આ લિંક શેર કરી લેવાની છે તેમ જ તમારા અન્ય જેટલા હોય તેમને આ મોકલી દેજો કે તે પણ આપણા ૬૦ દિવસના કોર્સમાં જોડાઈ શકશે દરરોજ ફક્ત એક વિડીયો જોવાનો અને તે મુજબ કાર્ય કરવાનું રહેશે
અંગ્રેજી શીખવા માટે નાના બાળકો હોય એવા ન હોય મોઢેરા હોય કે ઘરડા હોય તો તારા મોબાઇલમાં શાંતિથી પોતાના સમયે પોતાની અનુકુળતાએ જ્યારે જરૂર પડે જે સમયે આપણે ફ્રી હોય નવરા હોય તેવા ટાઈમે જ આપણી અનુકૂળતા એ જ આ cost ના વિડીયો જોવાના હોવાથી ખરેખર તમને ઉપયોગી છે આપણે કોઈ સમય બહાર નીકળી હોય મુસાફરી કરતા હોય તેવા સમય સમય નો સદુપયોગ કરી આવા વીડિયો જોવા જોઈએ આપણે આપણો સમય એવો પસાર કરવો જોઈએ કે જે ખરેખર આ પોતાની જીંદગીમાં આપણને ફાયદો કરી જાય આપણા જ્ઞાનમાં વધારો કરી દેવા જ વીડિયો જોવા અને તેમજ સમય પસાર બીજી કોઈક સમય એવો હોય કે રસોઈ બનાવતા હોઈએ કે જ્યારે મહિલાઓ પોતાના ઘરમાં રસોઈ બનાવતા હોય તે સમયે આવા વિડિયો ચાલુ કરવાથી આપણું કામ પણ થતું હોય છે અને આપણું જ્ઞાન પણ વધારો થતો હોય છે જ્યારે એવા કોઈ કામ કરી શકતા હોય આપણે કે તે સમયે આપણે આવા વિડીયો સાંભળી શકતા હોય તો સમયનો પણ બચાવ થશે અને જ્ઞાનમાં પણ વધારો થશે
અંગ્રેજી શીખો ફક્ત 60 દિવસમાં માટે મહત્વપૂર્ણ લિંક સાચવી રાખો
દરરોજ શૈક્ષણિક માહિતી માટે અમારા લગ્નને કાયમ માટે સેવ કરી લેજો google માં પ્રોજેક્ટ 303 સર્ચ કરી નવી નવી માહિતી મળતા રહીશું અમારુ વિવિધ સંકલન સૌને ઉપયોગી થશે ધોરણ-૧થી માટીની ધોરણ ૮ સુધીના વિવિધ શૈક્ષણિક પ્રોગ્રામો તેમજ વિવિધ શૈક્ષણિક રમતો પ્રવૃત્તિઓ અહી મુકવામાં આવશે તે માટે તમે કાયમ માટે અમારી સાથે જોડાયેલા રહે જો તમારા whatsapp માં cpolicy.in whatsapp ગ્રુપ હોવું જોઈએ એ તમને કાયમ ઉપયોગી માહિતી આપશે.
અંગ્રેજી શીખો ફક્ત 60 દિવસમાં માટે મહત્વપૂર્ણ લિંક સાચવી રાખો