Join Us !

Jillafer Aras Paras Badli Group | Free Teachers Mutual Transfer Group

પ્રાથમિક શિક્ષકોની જિલ્લાફેર અરસ પરસ બદલી માટે ફ્રી Telegram ગ્રુપ | Jillafer Aras Paras Badli Group | Free Teachers Mutual Transfer Group

Jillafer Aras Paras Badli Group | Free Teachers Mutual Transfer Group


 આ ગ્રુપનો ઉપયોગ કેવી રીતે કરશો...?

  ● સૌથી પહેલા તમારા મોબાઈલમાં Telegram ની એપ્લિકેશન હોવી જરૂરી છે.. જો ના હોય તો નીચે આપેલ લીંક પરથી પ્રથમ ડાઉનલોડ કરી લેવી.. અને એમાં લોગીન કરી લેવ

👉 Telegram ડાઉનલોડ કરો

ટેલિગ્રામ ડાઉનલોડ કરી લીધા પછી નીચેના સ્ટેપ જુઓ... 

1. નીચે આપેલ ગ્રુપની લિંક પરથી ગ્રુપમાં જોડાઈ જવુ...

2. ગ્રુપમાં જોડાયા પછી નીચે મુજબની તમારી વિગતો લખી ને ગ્રુપમાં મેસેજ મુકવો

  • તમારું પૂરું નામ
  • હાલનો જિલ્લો (અત્યારે જે જિલ્લામાં નોકરી કરતા હોવ તે)
  • બદલી માટે ઇચ્છિત જિલ્લો (જે જિલ્લામાં બદલીથી જવા ઇચ્છતા હોવ તે)
  • મોબાઈલ નંબર

ગ્રુપના ફાયદાઓ : 

👉 તમે મુકેલી તમારી માહિતી ગ્રુપના બધા જ મેમ્બર જોઈ શકશે... જેથી તમારી સાથે કોઈ બદલી કરવા માંગતા હોય તેવા શિક્ષકો તે જોઈને તમારો કોન્ટેક્ટ કરશે / તમે આપેલા મોબાઈલ નંબર પર તમને મેસેજ કે ફોન કરશે..

 આ રીતે,... અહીં તમને તમારી પસંદગીના જિલ્લામાં અરસ પરસ બદલી માટે ખૂબ જ ઉપયોગી મદદ મળશે...

 હવે, સમજો કે ગ્રુપમાં જેટલા વધારે મિત્રો (ગુજરાતના તમામ જિલ્લાઓના) જોડાયેલા હોય તેટલા જ જલ્દી તમને બદલી માટે વધારે ચાન્સ મળશે... 

 એટલા માટે બને તેટલા વધારે મિત્રોને ગ્રુપની લિંક શેર કરો અને વધારેમાં વધારે શિક્ષક મિત્રોને ગ્રુપમાં જોડો.. જેથી ઝડપી મદદ મળી રહે... 

  આ લિંક બીજા મિત્રોને જોડાવા માટે મોકલાવો : 👉 https://t.me/joinchat/HMJNYEDgMKbIAPMK

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

આ પણ જુઓ...