Samaras Hostel Admission 2024 Apply Online - samras.gujarat.gov.in

Samras Sarkari Hostels Admission 2024 for Boys and Girls Digital Gujarat [samras.gujarat.gov.in] According to the latest updates, Hostel Admission available For all Schedule Cast Boys and Girls. For total Hostel Selection for boys are 1000 seats and 1000 for girls seats.


💥🏨 સમરસ હોસ્ટેલ એડમિશન 2024

💠 સરકાર સંચાલિત વિવિધ 15 જિલ્લામાં સમરસ  હોસ્ટેલ મા એડમિશન માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે..

    _🆓છોકરા ,છોકરીઓને  રહેવા,_
_જમવાની સગવડ ફ્રી મળશે._

👨🏼‍🎓 લાયકાત- ડિપ્લોમા ,ડીગ્રી, કોલેજ અભ્યાસ ક્રમ

🗓️ છેલ્લી તારીખ- 20/06/2024

⤵️ અરજી & સંપૂર્ણ માહિતી જાણો.

તમારા મિત્રો ને સાથે Share કરજો

Official website : https://samras.gujarat.gov.in/


ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી

સરનામું : બ્લોક નં . ૪ , પહેલો માળ , ડૉ . જીવરાજ મહેતા ભવન , ગુજરાત રાજ્ય , ગાંધીનગર . 

વિષય : સમરસ છાત્રાલયમાં વિદ્યાર્થી / વિદ્યાર્થીનીઓના પ્રવેશ અંગેની જાહેરાત . 

વિગત : કોલેજ કક્ષાના સ્નાતક , અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ , અનુસૂચિત જન જાતિ , સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને વર્ષ ૨૦૨૦-૨૧નાં શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ જાહેરાત

સ્થળ : અમદાવાદ , આણંદ , વડોદરા , સુરત , રાજકોટ , ભાવનગર , જામનગર , ભુજ , હિમતનગર અને પાટણ શહેરોમાં આવેલ સમરસ કુમાર અને કન્યા છાત્રાલયોમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ પ્રવેશ માટે અરજી કરી શકે

અરજી કરવા માટેની વેબસાઈટ: https://sunris.gujarat.gov.in/ 

અરજી કરવા માટેની તારીખ : ૨૦/૦૬/૨૦૨૪ સુધી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે . 

લાયકાત : સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમો માટે ધોરણ -૧૨ માં ૫૦ % કે તેથી વધુ અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં ૫૦ % કે તેથી વધુ ગુણ ધરાવતા વિદ્યાર્થી / વિદ્યાર્થિનીઓ અરજી કરી શકશે અને મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે . 

અન્ય જરૂરી સૂચનાઓ:

  • પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરીટ યાદી તેમજ અન્ય સુચનાઓ ઓનલાઈન પ્રસિદ્ધ કરવામાં આવશે . જે અંગે છાત્રોએ સમયાંતરે ઉક્ત વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે . 
  • પ્રોવિઝનલ મેરીટ યાદીમાં સ્થાન પામેલ છાત્રોએ સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવતા પહેલા અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે . આ અંગે વિદ્યાર્થીઓને SMS અને E - mail મારફત જાણ કરવામાં આવશે . 
  • જો કોઈ અરજદારની ઓનલાઈન ફોર્મમાં ભરેલ ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગેના પ્રમાણપત્રોમાં તફાવત હશે તો તેવા અરજદારોનો | પ્રવેશ રદ કરવામાં આવશે . 
  • અરજદાર દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ અંગેનો હક્ક દાવો કરી શકશે નહિ . સરકારશ્રીના આરોગ્ય વિભાગ , શિક્ષણ વિભાગ તેમજ સરકારશ્રી દ્વારા નક્કી કરેલ નિયમોના આધારે સમરસ છાત્રાલયમાં પ્રવેશ આપવામાં આવશે . 
  • સમરસ છાત્રાલયના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો ઉક્ત દર્શાવેલ વેબસાઈટ પર દર્શાવેલ છે . જેનો સંપૂર્ણ અભ્યાસ કરી છાત્રોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે . 
  • ગ્રામ્ય વિસ્તારના છાત્રો ઈ - ગ્રામ મારફત પ્રવેશ માટેની ઓનલાઈન અરજી કરી શકશે . .

Samaras Hostel Admission 2024 Apply Online @ digitalgujarat.gov.in

👉 ઓનલાઇન અરજી કરવા માટે

👉 વધુ માહિતી માટે

👉 ઓનલાઇન ફોર્મ કેમ ભરવું તેના માટે આ વીડિયો જુઓ

Previous Post Next Post