Join Us !

મોબાઈલ પર IPLની મજા માણો : Jio TV અને એરટેલના નવા પ્લાનમાં Disney+Hotstar VIP નું ફ્રી સબસ્ક્રિપ્શન મેળવો

Free-subscription-to-Disney-Hotstar-VIP-in-Jio-TV-and-Airtel-new-plan

આ વર્ષે 2021 માં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 9 એપ્રિલથી ચાલુ થઈ ગઈ છે. TV ચેનલો પર સામે બેસીને હમેશાં મેચ જોવાનું શકી બનતું નથી, ત્યારે ક્રિકેટપ્રેમીઓ માટે બીજા માદયમોની જરૂર પડે છે. તે જોતાં અત્યારે સ્માર્ટફોન તો સામાની માણસ પાસે પણ હવે ઉપલબ્ધ છે. પોતાના આ સ્માર્ટફોનમાં પણ IPL હેવે ફ્રીમાં જોઈ શકે છે. તેના માટે તમે Disney+Hotstar VIP પર IPL જોઈ શકો છો. Jio, Vi અને Airtel ક્રિકેટના રસિયાઓ માટે કેટલાક સ્પેશિયલ પ્લાન જાહેર કર્યા છે. અંહી આવા પ્લાન વિષેની માહિતી ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

Airtel ના પ્લાન

401 રૂપિયાનો પ્લાન
એરટેલ ના આ પ્લાનમાં મળે છે 29 દિવસની વેલીડિટી સાથે  Disney+Hotstar VIP નું ફ્રી સબસ્ક્રિપ્શન, સાથે જ Unlimited Voice Calling અને 100 ફ્રી SMS દરરોજ. ડેટા જોઈએ તો 3GB રોજના વપરાશ માટે મળે છે.

448 રૂપિયાનો પ્લાન
એરટેલ ના આ પ્લાનમાં મળે છે 29 દિવસની વેલીડિટી સાથે  Disney+Hotstar VIP નું ફ્રી સબસ્ક્રિપ્શન, સાથે જ Unlimited Voice Calling લોકલ, STD અને રોમિંગ કોલ અને 100 ફ્રી SMS દરરોજ. ડેટા જોઈએ તો 3GB રોજના વપરાશ માટે મળે છે.

599 રૂપિયાનો પ્લાન
એરટેલ ના આ પ્લાનમાં મળે છે 56 દિવસની વેલીડિટી સાથે  Disney+Hotstar VIP નું ફ્રી સબસ્ક્રિપ્શન, સાથે જ Unlimited Voice Calling લોકલ, STD અને રોમિંગ કોલ અને 100 ફ્રી SMS દરરોજ. ડેટા જોઈએ તો 2GB હાઇ સ્પીડ સાથે રોજના વપરાશ માટે મળે છે.

2,698 રૂપિયાનો પ્લાન
એરટેલ ના આ પ્લાનમાં મળે છે 1 વર્ષ (365 દિવસ) ની વેલીડિટી સાથે  Disney+Hotstar VIP નું 1 વર્ષ ફ્રી સબસ્ક્રિપ્શન, સાથે જ Unlimited Voice Calling લોકલ, STD અને રોમિંગ કોલ અને 100 ફ્રી SMS દરરોજ. ડેટા જોઈએ તો 2GB હાઇ સ્પીડ સાથે રોજના વપરાશ માટે મળે છે. 

વિશેષમાં - Disny + HotStar નું VIP સબસ્ક્રિપ્શન, Airtel પ્રીમિયમ, Unlimited Change ની સાથે ફ્રી ટ્યુન્સ વિથ Wing Music, Shaw Academyનો ફ્રી Online કોર્સ અને FASTag પર 100 રૂપિયાનું ઇંસ્ટંટ કેશબેક.


Jio પ્લાન
401 રૂ. પ્લાન
Jio ના આ પ્લાનમાં મળે છે 28 દિવસની વેલીડિટી સાથે (90GB ડેટા)  Disney+Hotstar VIP નું ફ્રી સબસ્ક્રિપ્શન, સાથે જ Unlimited Voice Calling લોકલ, STD અને રોમિંગ કોલ અને Jio App નું ફ્રિ એક્સેસ. ડેટા જોઈએ તો 3GB હાઇ સ્પીડ સાથે રોજના વપરાશ માટે મળે છે.

598 રૂ. પ્લાન
Jio ના આ પ્લાનમાં મળે છે 56 દિવસની વેલીડિટી સાથે  Disney+Hotstar VIP નું ફ્રી સબસ્ક્રિપ્શન, સાથે જ Unlimited Voice Calling લોકલ, STD અને રોમિંગ કોલ અને 100 ફ્રી SMS દરરોજ. ડેટા જોઈએ તો 2GB હાઇ સ્પીડ સાથે રોજના વપરાશ માટે મળે છે.

777 રૂ. પ્લાનvarsh
Jio ના આ પ્લાનમાં મળે છે 84 દિવસની વેલીડિટી સાથે  Disney+Hotstar VIP નું ફ્રી સબસ્ક્રિપ્શન, સાથે જ Unlimited Voice Calling Jio 2 JIo અને આન્ય નેટવર્ક પર 3000 મિનિટ્સ લોકલ, STD અને રોમિંગ કોલ અને 100 ફ્રી SMS દરરોજ. ડેટા જોઈએ તો 1.5GB હાઇ સ્પીડ સાથે 5GB વધારાના ડેટા વપરાશ માટે મળે છે.

2,599 રૂ. પ્લાન
Jio ના આ પ્લાનમાં મળે છે છે 1 વર્ષ (365 દિવસ) ની વેલીડિટી સાથે  Disney+Hotstar VIP નું ફ્રી સબસ્ક્રિપ્શન, 740GB ડેટા સાથે જ Unlimited Voice Calling Jio 2 JIo અને આન્ય નેટવર્ક પર 3000 મિનિટ્સ લોકલ, STD અને રોમિંગ કોલ અને 100 ફ્રી SMS દરરોજ. ડેટા જોઈએ તો 1.5GB હાઇ સ્પીડ ડેટા વપરાશ માટે મળે છે.

Vi ના પ્લાન
401 રૂ. પ્લાન
Vi ના આ પ્લાનમાં મળે છે છે 1 વર્ષ (365 દિવસ) માટે, સાથે  Disney+Hotstar VIP નું ફ્રી સબસ્ક્રિપ્શન, સાથે જ 28 દિવસની વેલીડિટી Unlimited Voice Calling લોકલ, STD અને રોમિંગ કોલ અને 100 ફ્રી SMS દરરોજ. ડેટા જોઈએ તો 3GB હાઇ સ્પીડ ડેટા વપરાશ માટે મળે છે.

601 રૂ. પ્લાન
Vi ના આ પ્લાનમાં મળે છે છે 56 દિવસ માટે, સાથે  Disney+Hotstar VIP નું ફ્રી સબસ્ક્રિપ્શન, સાથે જ 28 દિવસની વેલીડિટી Unlimited Voice Calling લોકલ, STD અને રોમિંગ કોલ અને 100 ફ્રી SMS દરરોજ. ડેટા જોઈએ તો 3GB હાઇ સ્પીડ ડેટા વપરાશ માટે મળે છે.

801 રૂ. પ્લાન
Vi ના આ પ્લાનમાં મળે છે છે 84 દિવસ માટે, સાથે  Disney+Hotstar VIP નું ફ્રી સબસ્ક્રિપ્શન, સાથે જ 28 દિવસની વેલીડિટી Unlimited Voice Calling લોકલ, STD અને રોમિંગ કોલ અને 100 ફ્રી SMS દરરોજ. ડેટા જોઈએ તો 3GB હાઇ સ્પીડ ડેટા વપરાશ માટે મળે છે.

Download Jio TV App

આ પણ જુઓ...