CBSC Exam Model Papers For SSC 10th and HSC 12th Class.
સી.બી.એસ.સી. પરીક્ષા બોર્ડે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા માટે મોડેલ પ્રશ્નપત્ર પ્રકાશિત કર્યા છે. આવનારી આ પરીક્ષા યોજાનાર છે. ત્યારે આ મોડેલ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી થશે.
આ સેમ્પલ પેપરમાં જ માર્કિગ સ્કીમ પણ વિદ્યાર્થીઓ પોતાની જાતે જોઈ શકશે, મેથી શરૂ થનારી આ પરીક્ષાઓ જૂને પુરી થશે
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSC) દ્વારા બોર્ડની પરીક્ષા માટે ધોરણ 10 અને 12 ના મોડેલ પેપર વિષય વાઇઝ ઓફિશિયલ વેબસાઈ www.cbseacademic.nic.in પર મુકવામાં આવેલા છે. વિદ્યાર્થીઓ વેબસાઇટ પરથી આ પેપરની PDF ડાઉનલોડ કરીને તૈયારી માટે પ્રેક્ટિસ કરી શકે છે.
તારીખ મેં થી શરૂ થશે પરીક્ષા
બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખ પણ સંપૂર્ણ ટાઇમટેબલ સાથે જાહેર કરવામાં આવેલ છે. તે પ્રમાણે આવનારી મેં થી આ પરિક્ષાએ શરૂ થશે અને જૂન સુધી ચાલશે. શાળા કક્ષાએ જે પ્રેક્ટિકલ પરીક્ષાઓ લેવાની હોય છે. તે શરૂ કરી દેવામાં આવેલી છે. જે શાળાઓ પોતાની અનુકૂળતાએ પૂર્ણ કરી લેશે. તારીખ જુલાઈએ સંભવિત રીઝલ્ટ પણ જાહેર કરી દેવામાં આવશે. બોર્ડ દ્વારા પરિક્ષા માટેનું ટાઇમટેબલ ટૂંક સમયમાં ઓફિશિયલ જાહેર કરવામાં આવશે.
બોર્ડ દ્વારા એક સૂચનાઓની નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ છે. તે પ્રમાણે જે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત હોય અથવા હોમ કોરોન્ટાઇન થયેલ હોય તેમને પ્રેક્ટિકલ પરીક્ષા માટે અલગ તારીખ આપી પરીક્ષા લેવાશે. જૂન કે તેના પહેલા આવા વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પૂર્ણ કરી લેવામાં આવશે.
CBSC મોડેલ પેપર ડાઉનલોડ કરવા માટે
1. સૌથી પહેલા બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ www.cbseacademic.nic.in ઓપન કરો.
2. અહીં મોડેલ પેપર માટેની ધોરણ વાઇઝ લિંક જોવા મળશે , તે ઓપન કરો.
3. વિષયવાઇજ સેમ્પલ પેપર જોવા મળશે, તેના પર ક્લિક કરીને પેપર PDF ડાઉનલોડ કરી લો.
મોડેલ પેપર ડાઉનલોડ માટેની ડાયરેકટ લિંક
● ધોરણ 10 ના પેપર : અહીં ક્લિક કરો.
● ધોરણ 12 ના પેપર : અહીં ક્લિક કરો.