Search Suggest

સ્કુલ ઇન્સ્પેકટર (SI) પસદંગી પરીક્ષા 2022,, GSQAC દ્વારા સ્કૂલ ઈન્સ્પેકટર્સના માધ્યમથી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં સ્કૂલ એક્રેડિટેશનની કામગીરી

સ્કુલ ઇન્સ્પેકટર (SI) પસંદગી પરીક્ષા, Online Colleges

📚પરીક્ષા પસદંગી ના તબક્કા
▪️૧. હેતુલક્ષી પરીક્ષા
▪️૨. વર્ણાત્મક પરીક્ષા
▪️૩. ઓબ્ઝર્વેશનલ વર્કશોપ

🎯અગત્યની તારીખો
🔹ફોર્મ ભરવાની તારીખ: ૦૮/૦૨/૨૦૨૨
🔸અંતિમ તારીખ ૧૩/૦૨/૨૦૨૨

🍁પરીક્ષા ફી : ૧૦૦ રૂપિયા

🙏તમામ શિક્ષક મિત્રોને આ મેસેજ મોકલો

Online Colleges
સ્કુલ ઇન્સ્પેકટર (SI) પસદંગી પરીક્ષા જાહેર GSQAC દ્વારા સ્કૂલ ઈન્સ્પેકટર્સના માધ્યમથી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં સ્કૂલ એક્રેડિટેશનની કામગીરી 

મહત્વપૂર્ણ લિંક


Online Colleges

સ્કુલ ઇન્સ્પેકટર (SI) પસદંગી પરીક્ષા જાહેર GSQAC દ્વારા સ્કૂલ ઈન્સ્પેકટર્સના માધ્યમથી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં સ્કૂલ એક્રેડિટેશનની કામગીરી 

સ્કુલ ઇન્સ્પેકટર (SI) પસદંગી પરીક્ષા જાહેર

પરીક્ષા પસદંગી ના તબક્કા

૧. હેતુલક્ષી પરીક્ષા

૨. વર્ણાત્મક પરીક્ષા

૩. ઓબ્ઝર્વેશનલ વર્કશોપ

અગત્યની તારીખો

ફોર્મ ભરવાની તારીખ: ૦૮/૦૨/૨૦૨૨

અંતિમ તારીખ ૧૩/૦૨/૨૦૨૨

પરીક્ષા ફી : ૧૦૦ રૂપિયા

તમામ શિક્ષક મિત્રોને આ મેસેજ મોકલો  

Online classes ક્રમાંક : રાપબો / અ.વિ.પ. / SI / ૨૦૨૨ / ૧૦૬૨-૯૮ પ્રતિ . જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી , ( તમામ ) ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે GCERT – GSQAC દ્વારા સ્કૂલ ઈન્સ્પેકટર્સના માધ્યમથી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં સ્કૂલ એક્રેડિટેશનની કામગીરી કરવામાં આવે છે . આ સ્કૂલ ઈન્સ્પેકટર્સની પસંદગી માટે ત્રિ સ્તરીય પ્રકિયા ( ૧. હેતુલક્ષી પરીક્ષા , ૨. વર્ણનાત્મક પરીક્ષા અને 3. ઓબ્ઝર્વેશનલ વર્કશોપ ) ના પ્રથમ બે સ્તરમાં લેવાતી પરીક્ષાઓ રાજ્ય પરીક્ષા બોર્ડના માધ્યમથી યોજવામાં આવનાર છે . . જે અન્વયે સ્કૂલ ઈન્સ્પેકટર્સ તરીકેની કામગીરીમાં જોડાવા ઈચ્છતા હોય તેવા શિક્ષકો અને મુખ્ય શિક્ષકો / હેડ ટીચર્સને આવેદનપત્ર તા : ૦૮/૦૨/૨૦૨૨ ( ૧૬:૦૦ કલાકથી ) થી તા : ૧૩/૦૨/૨૦૨૨ સુધીમાં Online classes પર ઓનલાઈન ભરવા આથી જણાવવામાં આવે છે . . વિષય : સ્કૂલ ઇન્સ્પેકટર્સની પસંદગી પરીક્ષાઓ યોજવા બાબત સંદર્ભ : ( ૧ ) નિયામકશ્રી , GCERT ની કચેરી , ગાંધીનગર , તા : ૦૩/૦૧/૨૦૨૨ નો પત્ર ( ૨ ) નિયામકશ્રી , Online classes ની કચેરી , ગાંધીનગર , તા : 0૨/૦૨/૨૦૨૨ નો પત્ર પરીક્ષાના આવેદનપત્ર ઓનલાઈન ભરવાના રહેશે . જેમાં તમામ વિગત અંગ્રેજી ભાષામાં ભરવાની રહેશે . પરીક્ષા ફી રૂ .૧૦૦ / -ઓનલાઈન ( CREDIT CARD / DEBIT CARD / NET BANKING / UPI મારફતે ) ભરવાની રહેશે . જે નોન રીફંડેબલ રહેશે . રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નક્કી થનાર પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાઓ લેવામાં આવશે . જેમાં ઉમેદવારે સ્વખર્ચે ઉપસ્થિત થવાનું રહેશે . પસંદગીની પ્રક્રિયા નીચે મુજબના ત્રણ તબક્કામાં યોજાશે . રાજ્ય પરીક્ષા બોર્ડ સરકારી પુસ્તકાલયની સામે સેકટર ૨૧ , ગાંધીનગર તા : ૦૪/૦૨/૨૦૨૨ તબક્કો 1 : પ્રથમ ( હેતુલક્ષી ) પરીક્ષા ઉમેદવારી માટે પાત્રતા : ૦ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ , મહાનગર પાલિકા / નગર પાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓના શિક્ષક મુખ્ય શિક્ષક / હેડ ટીચર ઉમેદવારી નોંધાવી શકશે . ઉમેદવારી માટે ખાતામાં દાખલ થયેથી ઓછામાં ઓછા 5 વર્ષનો શૈક્ષણિક અનુભવ હોવો જરૂરી છે . ઉમેદવાર હાલ જે જિલ્લામાં શિક્ષક , મુખ્ય શિક્ષક / હેડ ટીચર તરીકે કાર્યરત હોય તે જ જિલ્લા માટે ઉમેદવારી નોંધાવી શકશે . હાલ કાર્યરત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી , કેળવણી નિરીક્ષક , BRC Co અને CRC Co. તેમજ હાલ કાર્યરત સ્કૂલ ઇન્સપેકટર્સ ઉમેદવારી નોંધાવી શકશે નહીં . Bpatel 512122 O O તમામ TPE શ્રીન જા કરો O 

👇👇👇👇👇👇👇👇

👉 સ્કૂલ ઇન્સ્પેક્ટ SI પરિક્ષાએ ઓફિશિયલ final anskey  ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

👉 પોતાની તમારી સ્કૂલ ઇન્સ્પેકટર ની  OMR જોવા અહી ક્લિક કરવું

👉 સ્કૂલ ઇન્સ્પેક્ટ SI પરિક્ષાએ ઓફિશિયલ પ્રોવિજનલ આંસરકી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

👉 સ્કુલ ઇન્સ્પેકટર (SI) પસદંગી પરીક્ષાનુ 2022નુ પેપર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

👉 સ્કુલ ઇન્સ્પેકટર (SI) પસદંગી પરીક્ષાનુ 2019નુ પેપર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


Online courses બહુ વિકલ્પ કસોટી . . . ૦ માધ્યમ : ગુજરાતી ૦ . પ્રશ્ન પ્રકાર : બહુવિકલ્પ પ્રશ્નો ૦ કુલ ગુણ : 15 ) h પરીક્ષા સમય : 120 મિનિટ ( 2 કલાક ) બધા પ્રશ્નો ફરજિયાત રહેશે . ૦ પ્રત્યેક સાચા જવાબ માટે । ગુણ મળશે , ૦ ખોટા જવાબ માટે નકારાત્મક ગુણ રહેશે . પ્રત્યેક ખોટા જવાબ માટે 0.25 ગુણ કાપવામાં આવશે , ક્રમ । ' 3 ' 5 b 7 * 1 ) 10 13 13 14 15 કસોટીનું માળખું વિગત / વિષયવસ્તુ શિક્ષણના પ્રવાહો અને સમસ્યાઓ શિક્ષણ વિભાગની વિવિધ પહેલ અને યોજનાઓ તર્ક , માહિતી વિશ્લેષણ અને શૈક્ષણિક આંકડાશાસ્ત્ર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સામાન્ય જ્ઞાન પ્રત્યાયન કૌશલ્ય ભાષા - ગુજરાતી ભાષા - હિન્દી ભાષા - અંગ્રેજી ભાષા - સંસ્કૃત ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન શિક્ષણનું પદ્ધતિશાસ્ત્ર અને શૈક્ષણિક મનોવિજ્ઞાન ICT અને કમ્પ્યુટિંગ કૌશલ્ય કુલ તબક્કો 2 : દ્વિતીય ( વર્ણનાત્મક ) પરીક્ષા માધ્યમ :Online courses ગુજરાતી પ્રશ્ન પ્રકાર : વર્ણનાત્મક / મુકત જવાબી / વિશ્લેષણાત્મક અર્થગ્રહણ કુલ ગુણ : 75 પરીક્ષા સમય : 120 મિનિટ ( 2 કલાક ) બધા પ્રશ્નો ફરજિયાત રહેશે . ખોટા જવાબ માટે નકારાત્મક ગુણ નથી . ગુણ 10 10 10 10 10 10 10 10 10 10 10 10 | ( ) 10 10 150 પ્રથમ પરીક્ષામાં 50 % કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો દ્વિતીય તબક્કાની વર્ણનાત્મક પરીક્ષા માટે લાયક ગણાશે . Online courses

 તબક્કો 3 : ઓબ્ઝર્વેશનલ વર્કશોપ દ્વિતીય ( વર્ણનાત્મક ) પરીક્ષાના જિલ્લાવાર પરિણામ કટ - ઑફ દ્વારા નક્કી કરવામાં આવશે . ત્યારબાદ જિલ્લાની જરૂરિયાત અનુસાર મેરિટમાં સમાવિષ્ટ ઉમેદવારોને પસંદગી પ્રક્રિયાના ત્રીજા તબક્કા માટે GCERT – GSQAC દ્વારા આમંત્રિત કરવામાં આવશે . શિક્ષણના પ્રવાહો અને સમસ્યાઓ શિક્ષણ વિભાગની વિવિધ પહેલ અને યોજનાઓ શિક્ષણનું પદ્ધતિશાસ્ત્ર અને શૈક્ષણિક મનોવિજ્ઞાન ભાષા અર્થગ્રહણ અંકશાસ્ત્રીય વિશ્લેષણ વર્ણનાત્મક કસોટીનું માળખું વિગત વિષયવસ્તુ આ અંગેની જાણ આપના તાબા હેઠળ આવતી પ્રાથમિક શાળાઓ અને સંબંધિત તમામને આપની કક્ષાએથી કરવાની રહેશે . જે આપશ્રીને વિદિત થવા વિનંતી 

Gunotsav 2.0 ma Red ane Black Color Grade Vali School nu Hand Holding ane Monitoring karva Babat GCERT No Paripatra

Gunotsav 2.0 Hand Holding and Monitoring Paripatra For Red & Black Color Grade Schools

વિષય : - રેડ અને બ્લેક કલર ગ્રેડમાં આવેલી શાળાઓનું હેન્ડ હોલ્ડિંગ અને મોનીટરીંગ કરવા બાબત 

ઉપરોક્ત વિષય અને સંદર્ભે જણાવવાનું કે ડાયેટ - ગાંધીનગર દ્વારા આપણા જિલ્લાની રેડ અને બ્લેક કલર ગ્રેડમાં આવેલી શાળાઓની તાલીમ પૂર્ણ કરવામાં આવી છે . 

આ શાળાઓના તમામ મુખ્ય શિક્ષકો અને શિક્ષકોને જરૂરી એવું તમામ માર્ગદર્શન આપવામાં આવ્યું છે . 

આ તાલીમ દરમિયાન સમયમાં શાળા દ્વારા કેવા પ્રયાસો કરવામાં આવશે તેનો સમાવેશ કરતી શાળા વિકાસ યોજના પણ તૈયાર કરવામાં આવી છે . આ શાળાઓને તમામ કક્ષાએ હેન્ડ હોલ્ડિંગ અને મોનીટરીંગ આયોજન કરવાનું થાય છે . તે માટે નીચેની સૂચનાઓનો અમલ કરીશું . 

• ટી.પી.ઇ.ઓ , ડાયેટ લીએઝન ઓફિસર , બી.આર.સી.કો.ઓ. અને એસ.આઈ. દ્વારા બ્લેક અને રેડ કલર ગ્રેડની શાળાઓની માસિક મુલાકાત થવી અપેક્ષિત છે . સી.આર.સી.કો.ઓ. દ્વારા પખવાડિક મુલાકાત થવી જરૂરી છે . 

• ટી.પી.ઇ.ઓ , લીઝન ઓફિસર , બી.આર.સી.કો.ઓં. , સ્કૂલ ઇસ્પેક્ટર્સ અને સી.આર.સી.કો.ઑ. દ્વારા આ શાળાઓના હેન્ડ હોલ્ડિંગ સંદર્ભે કરવાની થતી મુલાકાતોનું આયોજન ડાયેટ પ્રાચાર્ય અને જિલ્લા પ્રા . શિક્ષણાધિકારીને મોકલવાનું રહેશે . 

• આ મુલાકાતો દરમિયાન શાળાઓને ગુણોત્સવ 2.૦ સંદર્ભે તમામ મુખ્ય ક્ષેત્રો અને પેટાક્ષેત્રો સંદર્ભે માર્ગદર્શન આપવાનું રહેશે તથા તે સંદર્ભે શાળાની પ્રગતિનું ફોલોઅપ લેવાનું રહેશે . શાળાઓની પ્રગતિનો રિપોર્ટ તૈયાર કરીને જિલ્લા કક્ષાએ ડાયેટ પ્રાચાર્ય અને જિલ્લા પ્રા . શિક્ષણાધિકારીને મોકલવાના રહેશે.

• ગુણોત્સવ 2.0 માં 50 % થી 60 % સુધીનો સ્કોર મેળવેલ યલો કલર ગ્રેડની શાળાઓનું પણ હેન્ડ હોલ્ડિંગ કરવાનું રહેશે . 

• હેન્ડ હોલ્ડિંગ અને મોનિટરીગ કાર્યના સંકલન માટે દર 50 દિવસે જિલ્લા કક્ષાએ સંકલન બેઠકમાં પોતાના કાર્યની પ્રગતિનો અહેવાલ પ્રેઝન્ટેશન સાથે રજૂ કરવાનો રહેશે . જેની જાણ જે તે સમયે કરવામાં આવશે . 

• આપે કરેલા કાર્યનો અહેવાલ દર મહિનાની 5 મી તારીખ સુધી dietgandhinagar@gmail.com અને dpcgandhinagar@gmail.com મેઈલ પર મોકલવાનો રહેશે .


 hand holding and monitoring of schools in red and black color grades

With reference to the above subject and to state that the training of the schools in Red and Black color grades of our district has been completed by DIET-Gandhinagar.

All the head teachers and teachers of these schools have been given all the necessary guidance.

A school development plan has also been prepared which will include the efforts to be made by the school in time during this training.  These schools have to organize hand holding and monitoring at all levels.  We will implement the following instructions for that.

• TPEO, Diet Liaison Officer, BRCCO  And S.I.  Monthly visits to Black and Red color grade schools are expected.  CRCCO  A fortnightly visit is required by.

• TPEO, Liaison Officer, BRCCO  , School Inspectors and CRCCO.  The visits to be conducted by the Diet Principal and District Pvt.  To be sent to the Education Officer.

During these visits, schools will have to provide guidance on all the major areas and sub-sectors regarding Merit 2.0 and follow up the progress of the school in that regard.  By preparing the progress report of the schools, DIET principals and district Pvt.  To be sent to the Education Officer.

Yellow color grade schools with a score of 50% to 60% in Gunotsav 2.0 will also have to be hand-held.

For coordination of hand holding and monitoring work every 50 days at the district level coordination meeting will have to present a progress report of its work along with presentation.  Which will be reported at that time.


A report of the work done by you should be sent to dietgandhinagar@gmail.com and dpcgandhinagar@gmail.com by the 5th of every month.