દૈનિક શબ્દ મંજુષા | Dainik Shabd Manjusha book pdf |
📋 જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા બનાવવામાં આવેલી ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી બુક..
👉 એક જ શબ્દના હિન્દી, સંસ્કૃત,અંગ્રેજી અને ગુજરાતી માં અર્થ સાથેની બુક
👉 પ્રાથમિક શાળા ના ધોરણ ૬ થી ૮ નાં વિદ્યાર્થીઓ તથા અન્ય વિદ્યાર્થી માટે પણ ખૂબ જ ઉપયોગી પી.ડી.એફ.બુક. ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.
- દૈનિક શબ્દ મંજુષા બુક ડાઉનલોડ કરો.
- ચાલો ચાર ભાષાઓમાં જુદા જુદા શબ્દો શીખીએ.
- જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા બનાવેલ ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી પુસ્તક.
- હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી અને ગુજરાતીમાં સમાન શબ્દના અર્થો ધરાવતું પુસ્તક
> પ્રવૃત્તિ : - જુદા જુદા શબ્દોને ચાર ભાષામાં શું કહેવાય તે જાણવું અને દરરોજ પાંચ શબ્દો નિયમિત પણે બોર્ડ પર ડિસ્પ્લે કરવા.બાળકો તે શબ્દો લખે, જાણે અને કંઠસ્થ કરે
> ક્ષેત્ર : -ધોરણ ૬ થી ૮ ના બાળકો
> હેતુ :-
1 ) બાળકનું ભાષા ભંડોળ ચાર ભાષામાં વિકસે છે . ( સંસ્કૃત , ગુજરાતી , હિન્દી , અંગ્રેજી )
2 ) નોટબુકમાં લખવાથી બાળક પાસે શબ્દોનો સંગૃહિત અંક બને છે.જેથી બાળકની ભાષા સમૃદ્ધ બને છે .
૩ ) વિષય શિક્ષણમાં રસ - રુચિ વધે છે .
4 ) આત્મ વિશ્વાસમાં વધારો થાય છે .
5 ) બાળકની જીજ્ઞાશાવૃત્તિ સંતોષાય છે .
6 ) પરોક્ષ રીતે બાળકનું સ્વતંત્ર લેખન સમૃદ્ધ બને છે .
7 ) જે તે વિષય સમજવામાં સરળ બને છે.વિષયની કઠિનતા દૂર થાય છે .
8 ) બાળકની સંશોધનવૃત્તિ સતેજ બને છે .
- : અનુક્રમણિકા : -
ધોરણ પાન નંબર
6 1 થી 9
7 10 થી 20
8 21 થી 32
દૈનિક શબ્દ મંજુષા બુક | Dainik Shabd Manjusha book pdf :: ડાઉનલોડ કરો 👈
શાળા માં અભ્યાસ કરતા તમામ વિધાર્થીઓ સુધી બુક પહોચાડવા નમ્ર વિનંતી છે.... 🙏