ભારત જ્ઞાન પરીક્ષા | India Knowledge Exam
વિષયો
• ભાષા અને સાહિત્ય
• ભારતીય ભૂગોળ અને પર્યાવરણ.
• ભારતીય સંસ્કૃતિ અને કલાઓ
• આપણો ઈતિહાસ અને સભ્યતા.
• ભારતની મહાન વિભૂતિઓ અને ઋષિમુનિઓ
• પ્રાચીન અને અર્વાચીન વિજ્ઞાન અને ટેકનોલોજી
• વર્તમાન પ્રવાહ અને સામાન્ય જ્ઞાન
• પ્રાચીન અને અર્વાચીન ભારતીય ગણિત.
• ખેલકૂદ - રમત અને યોગ
• નાગરિકશાસ્ત્ર અને બંધારણ
કુલ વિજેતાઓ
• ૩૩ જિલ્લાઓ ૯૯ વિજેતાઓ
વિજેતાઓ માટે
• ૩ રાત્રી ૪ દિવસની વ્યક્તિત્વ સંવર્ધન શિબિર
રજિસ્ટ્રેશન
• આરંભ : ૧૦ મી એપ્રિલ ૨૦૨૨
• અંતિમ : ૨૬ મી જુન ૨૦૨૨
કેટેગરી
સત્યમ્ ( ધોરણ ૬ થી ૧૨ અને ડિપ્લોમા / TI )
• ૧૫ જુલાઇ ૨૦૨૨
શિવમ્ ( ધોરણ ૯ થી ૧ ર અને ડિપ્લોમા / ITI )
• ૧૬ જુલાઇ ૨૦૨૨
સુંદમ્ ( ઘોરણ ૧૦ થી ૧૨ અનેડિપ્લોમા / ITI )
• ૧૫ થી ૨૦ જુલાઇ ૨૦૨૨
ફી
• રૂ . ૫૦ / ( દરેક કેટેગરી માટે )
પરીક્ષાનું માધ્યમ
• ઓનલાઈન MCQ ( દરેક કેટેગરી માટે )
પુછપરછ માટે
• ૮૦૦૦૬૭૭૭૪, ૮૮૬૬૩૦૦૭૨૩, ૯૪૨૮૬૦૩૦૧૧
આયોજક
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી | Children's University
સુભાષ ચંદ્ર બોઝ શિક્ષણ સંકુલ,
છ -૫ ચિલ્ડ્રન યુનિવર્સિટી સર્કલ પાસે, સેકટર -૨૦, ગાંધીનગર.
વેબસાઈટ : www.cugujarat.ac.in
ઈ - મેઈલ : bgpcu.2022@gmail.com