નમસ્કાર મિત્રો,,
અહીં School Management Committee (SMC) ના ખાતામાં આવેલ ગ્રાન્ટ, વર્ષ 2022-2023 ની માહિતી આપેલ છે. તેમજ તે ગ્રાન્ટ માટેના પરિપત્રો પણ આપવામાં આવેલ છે.. જે તમામ શાળાઓ માટે ઉપયોગી થશે.. 🙏
SMC એકાઉન્ટ ગ્રાન્ટ
ક્રમ | તારીખ | વિગતનું નામ | રકમ રૂપિયા | પરિપત્રની લિંક |
---|---|---|---|---|
1. | 03/08/2022 | શાળા સંયુક્ત ગ્રાન્ટ | 37500/25000/ 12500/5000 | ડાઉનલોડ કરો |
2. | 03/08/2022 | SMC ટેલિ કોન્ફરન્સ | 700 | ડાઉનલોડ કરો |
3. | 23/09/2022 | ટ્વીનિંગ | 1100 | ડાઉનલોડ કરો |
4. | 23/09/2022 | Sport Grant સ્ટ્રેંથનિંગ | 1100 | ડાઉનલોડ કરો |
5. | 19/10/2022 | રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન (RAA) | 2000 | ડાઉનલોડ કરો |
6. | 30/14/2022 | શાળા સલામતી ગ્રાન્ટ | 2000 | ડાઉનલોડ કરો |
7. | 31/12/2022 | SMC ટેલિકોન્ફરન્સ | 700 | ડાઉનલોડ કરો |
8. | 30/01/2023 | શાળા સિદ્ધિ ગ્રાન્ટ | 550 | ડાઉનલોડ કરો |
9. | સ્વ રક્ષણ તાલીમ | 12,000 | ડાઉનલોડ કરો | |
10. | એક ભારત શ્રેષ્ઠ ભારત | ડાઉનલોડ કરો | ||
11. | 23/02/2023 | સંગીતના સાધનો / વાજિંત્રો ખરીદવા માટેની ગ્રાન્ટ | 2810/- થી 19040/- સુધી | ડાઉનલોડ કરો |
12. | 10/03/2023 | SMC ટેલિકોન્ફરન્સ | 700 | ડાઉનલોડ કરો |
SMC Education એકાઉન્ટ ગ્રાન્ટ
ક્રમ | તારીખ | વિગતનું નામ | રકમ રૂપિયા | પરિપત્રની લિંક |
---|---|---|---|---|
1. | 16/07/2022 | બાલમેળો અને લાઇફ સ્કીલ મેળો | 800 / 1000 / 1200 | ડાઉનલોડ કરો |
2. | 09/09/2022 | વાલી સંમેલન ગ્રાન્ટ (15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી) | 600 | ડાઉનલોડ કરો |
3. | 27/09/2022 | ઈન્ટરનેટ ગ્રાન્ટ | 6000 થી 10,000 | ડાઉનલોડ કરો |
4. | પ્રજ્ઞા ગ્રાન્ટ | 1000 | ડાઉનલોડ કરો | |
5. |