શાળા ગ્રાન્ટ | School Grants | શાળા કક્ષાએ મળેલ ગ્રાન્ટની હેડ વાઈઝ માહિતી

પ્રાથમિક શાળાઓમાં SMC અને આચાર્યના બેન્ક ખાતામાં વિવિધ પ્રકારની ગ્રાન્ટની રકમ આપવામાં આવતી હોય છે. તે સાથે ગ્રાન્ટની વપરાશ માટેની ગાઇડલાઈન પણ આપવામાં આવે છે. અહીં વર્ષ 2023/2024 માટે શાળામાં કઇ કઇ ગ્રાન્ટ આપવામાં આવેલ છે તે હેડ વાઈજ વિગતે આપવાનો પ્રયત્ન કરેલ છે જે તમામ શાળાઓ માટે ખૂબજ ઉપયોગી થશે.. 
નીચે આપેલ ઈમેજમાં તમામ વિગત આપવામાં આવી છે તે ડાઉનલોડ કરી લો. અને તમારા મિત્રોને પણ શેર કરો,,, તેમને ઉપયોગી થશે..