School of Excellence (SoE) : સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત રેસીડેન્સીયલ સ્કૂલો થશે શરૂ

▶️  સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત રેસીડેન્સીયલ સ્કૂલો શરૂ કરવા બાબતનો લેટેસ્ટ પરિપત્ર

✅ 50 જ્ઞાનશક્તિ સ્કૂલ અને 25 બિરસા મુંડા રેસીડેન્સીયલ સ્કૂલનું આયોજન

✅ દરેક સંકુલમાં 2000 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે.

✅ 1,50,000 પ્રતિભાશાળી વિદ્યાર્થીને ઓળખ કરીને પ્રવેશ આપવામાં આવશે.

✅ શિક્ષકોની કરાર આધારિત ભરતી કરવામાં આવશે.

વધુ માહિતી માટે વાંચો.⤵️


School of Excellence (SoE) Recidencial Schools

Previous Post Next Post