Vidyanjali Portal For Schools Volunteer Programme @ vidyanjali.education.gov.in

[Read More]


પ્રતિ
Tpeoshri...તમામ
Brc co.shri....તમામ
Principalshri... તમામ

આપણા જિલ્લાની તમામ શાળાઓમાં વિદ્યા દાનનો અનેરો મહિમા છે.શાળાના આચાર્યશ્રીઓ પોતાની આગવી કુનેહથી તેમજ ગામલોકો અને અન્ય લોકોના સહયોગથી શાળામાં અનેક પ્રકારનું દાન લાવે છે. આચાર્યશ્રીની આ બાબત ખરેખર પ્રસંશીનીય છે.

આ બાબતને હવે ભારત સરકારના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટએ એક આવકારી પગલું ગણી વિધ્યાંજલી પોર્ટલ તરીકે નવો અભિગમ દાખલ કર્યો છે.

✅ વિધ્યાંજલિ પોર્ટલમાં રજીસ્ટ્રેશન બાકી છે તે શાળાઓ રજીસ્ટ્રેશન પૂર્ણ કરશો.
✅ વિદ્યાજલી પોર્ટલમાં આપે રજીસ્ટ્રેશન કર્યા બાદ આપે આપની શાળામાં જરૂરિયાત મુજબની વસ્તુ,સેવા માટે રિકવેસ્ટ મોકલવાની રહે છે.
✅ આપે મોકલેલ જરૂરિયાત સામે આપના દાતાનું પણ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
✅દાતા દ્વારા આપની રિકવેસ્ટ સ્વીકાર્યા બાદ આપનું કામ પૂર્ણ કરવાનું રહેશે.

🔴 આ પોર્ટલ મુજબ આપે આચાર્ય તરીકે,crc co તરીકે,Brc co તરીકે કરેલ કામની નોંધ રહેશે.

શાળામાં લીધેલા તમામ સેવાઓ અને દાનની નોંધ આ પોર્ટલમાં કરવી

✳️ વિદ્યાજલી પોર્ટલ માટેની લીંક
https://vidyanjali.education.gov.in/en/users/login


[Read More]
Previous Post Next Post

ધોરણ 1 થી 12

INNER POST ADS