ધોરણ 3 થી 8 પરિણામ ફાઈલ : ડાઉનલોડ કરો
ખાસ સૂચના:-
✓ ફાઈલ ઓપન ફક્ત કમ્પ્યુટર માં જ કરવી.મોબાઈલમાં ઓપન કરવી નહી.
✓ ફાઈલ ઓપન કરવા માટેનો : પાસવર્ડ : 123
✓ ફાઈલ ઓપન કર્યા બાદ ફાઈલ Macro હોવાથી Security Warning માં Macro Enble અવશ્ય કરવું.જેથી સોફ્ટવેર તમામ ફંક્શન કામ કરી શકે.
સોફ્ટવેર વાપરવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો
1.આ સોફ્ટવેરમાં ફોન્ટ SHREE_GUJ_OTF_0750 વાપરવામાં આવેલ છે. જેથી ફોન્ટ સૌ પ્રથમ ડાઉનલોડ કરી પછી જ ફાઈલ open કરવી.
2. દરેક શીટ પર જવા માટે બાજુમાં આપેલ બટનનો ઉપયોગ કરવો.
3. સૌ પ્રથમ DataEntry શીટ પર રજીસ્ટર સંખ્યા લખી Submit પર ક્લિક કરવું..
4. ત્યારબાદ DataEntry શીટ પરની માહિતી ચોકસાઈ પૂર્વક ભરવી.
5. ત્યારબાદ પત્રક જે તે ધોરણનું પત્રક C અને પત્રક B ની માહિતી ભરવી.
6. ત્યારબાદ જ માર્કશીટ ( પત્રક F ), ટાઈટલ પેજ, તેમજ અન્ય તમામ પત્રકો પ્રિન્ટ કરવા.
7. માહિતી કોપી પેસ્ટ કરવાની થાય ત્યારે Paste Special માં Paste Value કરવું.
8. દરેક Cell પર આપવામાં આવેલ Comments અવશ્ય વાંચવી અને તેને અનુસરવું.
આ સોફ્ટવેર બ્રિજેશકુમાર કુમાર કે. પટેલ ( કુવાદરા પ્રાથમિક શાળા ) દ્વારા બનાવવામાં આવ્યું છે.
અન્ય ટેકનીકલ માહિતી માટે કે આ સોફ્ટવેર બાબતે પ્રશ્ન હોય તો મને +91 77780 31603 વોટ્સ એપ કરવું. કોલ કરવો નહી.
Thanks
Brijesh Patel