Join Us !

Deleted Photo Recovery App : ફોન માંથી ડીલીટ થયેલા અગત્યના ફોટો પાછા રીકવર કરો આ રીતે, Free અને બેસ્ટ એપ

Delete Photo Recover App : હવે સ્માર્ટફોનના યુગમા આપણે આપણી જરુરી અને અગત્યની માહિતી અને ડોકયુમેન્ટ ફોનમા જ સ્ટોર કરતા હોઇએ છીએ. પરંતુ ઘણી વખત કોઇ કારણોસર ફોનમાથી અગત્યના ફોટો ડીલીટ થઇ જતા હોય છે.

ડીલીટ થયેલા ફોટો પાછા રીકવર કરવા માટે ઘણા લોકો Delete Photo Recover App શોધતા હોય છે. ઘણી એપ. ડીલીટ ફોટો રીકવર કરવામા અમુકઅંશે સફળ રહિ છે. આજે એવી એક એપ્લિકેશન ની માહિતી મેળવીશુ જે ફોનમાથી ડીલીટ થયેલા ફોટો સફળતાપૂર્વક રીકવર કરી પાછા લઇ આપશે.

DiskDigger Pro (રૂટ કરેલા ફોન માટે!) તમારા મેમરી કાર્ડ અથવા ફોનાની મેમરીમાંથી ડીલીટ થયેલા ફોટા, ડોકયુમેંટ, વિડિયો, ઓડીયોઅને વધુને અનડિલીટ અને પુનઃપ્રાપ્ત કરી શકો છો.

ભલે તમે આકસ્મિક રીતે કોઈ પણ ફાઇલ ડીલીટ થઇ ગયેલ હોય, અથવા તો તમારા મેમરી કાર્ડને ફરીથી ફોર્મેટ કર્યું હોય, DiskDigger એપ. ની આ સુવિધા તમને ડીલીટ થયેલા ફોટો પરત લાવવા ઉપયોગી બનશે.

તમે જરુરી હોય એવા ફોટો અને વિડીયો DiskDigger એપ.ની મદદથી પરત મેળવી શકો છો અને તેને ફરીથી ફોલ્ડરમા સેવ કરી શકો છો. ડીલીટ થયેલા ફોટો રીકવર કરવા માટે DiskDigger એ સૌથી સફલ અને સૌથી વધુ વપરાતી એપ્લિકેશન છે.


Delete photo Recover App કેવી રીતે ડાઉનલોડ કરવી ?

Step 1: પ્રથમ તમારા ફોન માં Google Play Store પર જાવ

Step 2: Play Store ઓપેન થયા બાદ સર્ચ પર ક્લિક કરો.

Step 3: DiskDigger App નામ દાખલ કરો.

Step 4: ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરો.

Step 5: Apps તમારા ફોન માં ઇન્સ્ટોલ (ડાઉનલોડ) કરો.

આ પણ જુઓ...