"FIT INDIA SWACHHATA FREEDOM RUN 4.0"
રજીસ્ટ્રેશન કરવા માટેની વિગત
> રાજ્યની તમામ પ્રાથમિક,માધ્યમિક તથા ઉ.માધ્યમિકની સરકારી, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ, KGBV, આશ્રમશાળા, મોડેલ સ્કુલ તથા મોડેલ ડે સ્કુલશાળાઓએ તથા શાળાના શિક્ષકોએ "IT INDIA SWACHHATA FREEDOM RUN 4.O" માટે રજીસ્ટ્રેશન કરવું.
> રજીસ્ટ્રેશન કરવા માટે વેબ બ્રાઉઝરમાંસૌ પ્રથમ https://fitindia.gov.in/Fit-India-Swachhata-Freedom-Run-4.0 સર્ચ કરવું.
> ત્યાર બાદ Individual Registration કરવા માટે ઇવેન્ટના ફોટા/વીડિયો અપલોડ કરી જરૂરી વિગત ભર્યા બાદ સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકાશે. અથવા
> ORGANIZER તરીકે રજીસ્ટર કરવા માટે Register as an Oraganizer પર ક્લિક કરો.
> ત્યારબાદ Register As પર દર્શાવેલ Other વિકલ્પ પર લાગુ પડતી વિગત ભરી SIGNUP કરવું. > SIGNUP/LOGIN કર્યા બાદ જરૂરી વિગત ભર્યા બાદ તમે કરેલ EVENTSનો ફોટો એટેચ કરી UPLOAD કરવો.
> ત્યારબાદ બધી જ વિગતો ભર્યા બાદ તમારું "FIT INDIA SWACHHATA FREEDOM RUN 4.0" અંતર્ગત પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકશો.