Mycode પ્રોગ્રામ અંતર્ગત વિદ્યાર્થીઓમાં STEM શિક્ષણ અને કોડિંગ કૌશલ્યો વિકસાવવા માટે વેબિનાર

·

Mycode પ્રોગ્રામ અંતર્ગત ધોરણ-૬ થી ૧૦ના વિદ્યાર્થીઓમાં STEM શિક્ષણ અને કોડિંગ કૌશલ્યો વિકસાવવા માટે શિક્ષકોને માર્ગદર્શન અને તાલીમ માટે વેબિનાર


મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત સમાવિષ્ટ શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ-૬ થી ૧૦ના વિદ્યાર્થીઓમાં STEM શિક્ષણ અને કોડિંગ કૌશલ્યો વિકસાવવા માટે શિક્ષકોને માર્ગદર્શન અને તાલીમ માટે Quest Alliance ના સહયોગથી ઓનલાઈન (YouTube) પ્લેટફોર્મ મારફત વેબિનાર અને ઓરિએન્ટેશન વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે.
સદર વેબિનારમાં જેન્ડર, કારકિર્દી માર્ગદર્શન, STEM કારકિર્દી, Scratch અને Coding પર શિક્ષકોને તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવશે, જેનો તમામ શિક્ષકો અચૂક લાભ મેળવે તે સુનિશ્ચિત કરવા વિનંતી છે.


હવે પછીના તમામ વિડિયો આ લીંક પરથી જોઇ શકાશે.

Subscribe to this Blog via Email :