Gunotsav 2.0 Documents | ગુણોત્સવ અંતર્ગત જરૂરી ડોક્યુમેન્ટ્સ

ગુણોત્સવ અંતર્ગત જરૂરી ડોક્યુમેન્ટ્સ


ગુણોત્સવ (Gunotsav 2.0) માટે શું તૈયારી કરવી?


◆  શિક્ષક પાસે અપેક્ષિત મટેરીયલ 


• વાર્ષિક આયોજન
• શૈક્ષણિક માસવાર આયોજન
• ધોરણ / વિષય અનુરૂ૫ ટાઇમ ટેબલ
• અધ્યયન નિષ્પતિ
• દૈનિકનોધ
• હાજરી પત્રક
• પ્રગતિ માપન રજીસ્ટર (પ્રજ્ઞા ૧/૨)
• પ્રવુત્તિ રજીસ્ટ્રર (પ્રજ્ઞા ૧/૨)
• શાળા તત્પરતા બુફ (પ્રજ્ઞા ૧/૨)
• પ્રોજેક્ટ ફાર્ય ફાઈલ
• ટેકનોલોજીનો શૈક્ષણિક ઉપયોગ
• પત્રક A
• S.C.E. ના પત્રકો
• પુસ્તક ઇસ્યુ રજી. (વિદ્યાર્થીઓ)
• એકમ કસોટી
• ઉપચારાત્મક કાર્ય - અંગે આધારો
• નિબંધ આયોજન
• વાલી સંપર્ક રજીસ્ટર
• FLN આધારીત વર્ગ માહિતી (વાંચન, લેખન, ગણન)
• અન્ય વિશેષ પ્રવૃત્તિ
• (જો શિક્ષક કઈ વિશેષ પ્રવૃત્તિ બતાવા માગે )


Gunotsav 2.0 શિક્ષકો માટે અગત્યના મટીરીયલ

◆ આચાર્ય પાસે અપેક્ષિત મટેરીયલ


• શાળા સમય પુત્રક ( વિષય તાસ પદ્ધતિ)
• પ્રાર્થના, નોટબુક / ફાઈલ
• ખેલમહાકુંભ / રમતોત્સવ ફાઇલ
• આચાર્યશ્રી લોગબુક
• દિવ્યાંગ CWSN ફાઈલ
• પ્રતિભાશાળી બાળકોની માહિતી
• શાળા વિકાસ યોજના (SDP) ફાઈલ
• SMC બાબત દસ્તાવેજ, એજન્ડા, ઠરાવ
• આપત્તિ વ્યવસ્થાપન યોજના ફાયર સેફટી ફર્સ્ટ એઇડ. વીજળીકરણ
• ટ્રાન્સપોર્ટશન સુવિધા ફાઈલ
• બાળસંસદ રચના, આયોજન
• સંસ્કૃતિક કાર્યક્રમ - ઉત્સવ ઉજવણી ફાઈલ, અહેવાલ, ફોટોગ્રાફ્સ
• પ્રવાસ પર્યટન, મુલાકાત ફાઇલ, અહેવાલ, ફોટોગ્રાક્સ
• સંત્રાંત / વાર્ષિક પરીક્ષાના પેપર
• પરિણામ પત્રક ફાઇલ
• સહઅભ્યાસિક પ્રવૃત્તિઓની ફાઈલ
• CCTV સુવિધા (જો હોય તો)
• ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન ફાઈલ
• ઇકોક્લબ ફાઈલ
• મૂલ્યલક્ષી પ્રવૃત્તિઓ (રામહાટ, ખોયાપાયા, આજનું ગુલાબ. આજનો દીપક. અક્ષયપાત્ર)
• પર્યાવરણ પ્રયોગશાળા
• પુસ્તક ઇસ્યુ રજીસ્ટર (શિક્ષક)
• પાણી અને શૌચાલય
• રાજ્ય પરીક્ષા બોર્ડ ફાઈલ (CET, NMMS, PSE)
• નવોદય માહિતી
• જ્ઞાનકુંજ, ફોમ્પ્યુટર, બાયસેગ, ટ્રી.વી. વગેરે
• એકમ કસોટીની પ્રશ્નપત્ર ફાઇલ
• વૃક્ષારોપણ. જમીન સર્વધન, કિચન ગાર્ડન
• અન્ય વિશેષ પ્રવૃત્તિ

Gunotsav 2.0 આચાર્ય માટે અગત્યના ડોક્યુમેન્ટ્સ

મિત્રો, આ માહિતી ગુણોત્સવ માટે આપને ઉપયોગી થશે, એ માટે અહીં મૂકવામાં આવેલ છે. જો આપને પસંદ આવી હોય તો અન્ય મિત્રોને શેર કરજો... 👍

Gunotsav 2.0 Action Plan For Schools

Previous Post Next Post