કમાંક : જીસીઈ ખારી/2024-251 15038-153 ગુજરાત રૌક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, "વિદ્યાભવન", સેક્ટર-12, ગાંધીનગર-382016. 5.मे໖: geert12@gmail.com Web: www.geert. gujarat.gov.in ता. 18/07/2024
પ્રતિ, પ્રાચાર્યશ્રી, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન-તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી-તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી- તમામ શાસનાધિકારીશ્રી- તમામ
વિષય:-
શિક્ષા સપ્તાહ (SHIKSHA SAPTAH) ની ઉજવણીનું આયોજન કરવા બાબત
સંદર્ભ:-MOE ભારત સરકારના પત્ર ક્રમાંક-નંબર02-05/2024/24IS/14 તારીખ-9/7/2024
ઉપરોક્ત વિષય અને સંદર્ભ દર્શિત પત્ર અંગે જણાવવાનું કે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા NEP-2020 ના ચાર વર્ષ પૂર્ણ થતા હોઈ તારીખ- 22/07/2024 સોમવારથી તારીખ- 28/07/2024 રવિવાર દરમિયાન સમગ્ર દેશમાં "શિક્ષા સપ્તાહ" ની ઉજવણીનું આયોજન કરેલ છે. જિલ્લાની તમામ (સરકારી, ગ્રાન્ટેડ, નિવાસી,ખાનગી) શાળાઓમાં આ સપ્તાહ દરમ્યાન યોજવાના કાર્યક્રમોનું આયોજન નીચે મુજબ છે.
મહત્ત્વપૂર્ણ લિંક્સ
💥 બાયસેગ કાર્યક્રમ જોવા માટે | અહીં ક્લિક કરો |
---|---|
💥 GPS MAP એપ્લિકેશનમાં પ્રવૃત્તિઓ ના ફોટા પાડી અપલોડ કરવાના છે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે | અહીં ક્લિક કરો |
💥 શિક્ષા સપ્તાહ ને રોજ રોજ કરવાની પ્રવૃત્તિઓનની PPT જોવા માટે. | અહીં ક્લિક કરો |
💥 શિક્ષા સપ્તાહ ઉજવણી અંતર્ગત FLN DAY ની ઉજવણી કરવા તથા બાયસેગ કાર્યક્રમ બાબત લેટર વાંચવા માટે | અહીં ક્લિક કરો |
💥 દિવસ ૧: સોમવાર - July 22, 2024 TLM (ટીચિંગ-લર્નિંગ મટિરિયલ) દિવસ અહેવાલ ડાઉનલોડ કરવા માટે | અહીં ક્લિક કરો |
💥 દિવસ ૨: મંગળવાર - July 23, 2024 FLN (શિક્ષણ સર્વમાં વધુ જાગૃતિ પેદા કરવી) દિવસ અહેવાલ ડાઉનલોડ કરવા માટે | અહીં ક્લિક કરો |
💥 દિવસ 3: બુધવાર - July 24, 2024 રમતગમત દિવસ નો અહેવાલ ડાઉનલોડ કરવા માટે.. | અહીં ક્લિક કરો |
💥 દિવસ 4: ગુરુવાર : July 25, 2024 સાંસ્કૃતિક દિવસ અહેવાલ ડાઉનલોડ કરવા માટે... | અહીં ક્લિક કરો |
💥 દિવસ 5: શુક્રવાર- July 26, 2024 કૌશલ્યો અને ડિજિટલ દિવસ અહેવાલ ડાઉનલોડ કરવા માટે... | અહીં ક્લિક કરો |
💥 દિવસ 6: શનિવાર - July 27, 2024 મિશન લાઈફ દિવસ અહેવાલ ડાઉનલોડ કરવા માટે... | અહીં ક્લિક કરો |
💥 દિવસ 7: રવિવાર - July 28, 2024 સામુદાયિક ભાગીદારી દિવસ અહેવાલ ડાઉનલોડ કરવા માટે... | અહીં ક્લિક કરો |
DAY-1 : ૨૨/૦૭/૨૦૨૪ સોમવાર टीचींग लींग महीरीयल हिवसनी ७४ (TLM -Teaching-Learning Material Day)
DAY 2: ૨૩/૦૭/૨૦૨૪ મંગળવાર
પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દિવસની ઉજવણી (FLN Day- Generating greater awareness among el
stakeholders for successful implementation of NIPUN/FLN Mission)
DAY 3: २४/०७/२०२४ बुधवार
રમત-ગમત દિવસની ઉજવણી (Sports Day- Organizing sports competitions to highlight the significance of sports and fitness amongst learners)
DAY 4: ૨૫/૦૭/૨૦૨૪ ગુરુવાર
सांस्कृतिङ हिवसनी ७४ए॥ (Cultural Day - Special cultural day to be organized for inculcating a sense of unity and diversity among students)
DAY 5: ૨૬/૦૭/૨૦૨૪ શુક્રવાર, શિક્ષણમાં ટેક્નોલોજી દિવસની ઉજવણી
(Skilling and Digital initiatives Day- Recognizing the changing nature of job profiles and the need for new skills and reflecting upon the Digital initiatives for enhancing the overall classroom experiences)
DAY 6: ૨૭/૦૭/૨૦૨૪ શનિવાર
मिशन लाइ डे मारे ४ ५ हिसनी ७४वशी (Eco Clubs for Mission Life/School Nutrition Day)
DAY 7: ૨૮/૦૭/૨૦૨૪ રવિવાર
સમુદાય સહભાગિતા દિવસની ઉજવણી (તિથિ ભોજન, વિદ્યાંજલી વગેરે) (Community Involvement Day - Fostering collaboration with local communities, SMCS, NTA/PTA)
ઉપરોક્ત આયોજન અન્વયે જિલ્લાની તમામ (સરકારી, ગ્રાન્ટેડ, નિવાસી,ખાનગી) પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આ સપ્તાહ દરમ્યાન કાર્યક્રમોનું આયોજન અને અમલીકરણ કરવા આથી જણાવવામાં આવે છે. જિલ્લાની શાળાઓમાં “શિક્ષા સપ્તાહ (SHIKSHA SAPTAH) દરમ્યાન યોજવાના કાર્યક્રમો અને વિવિધ પ્રકારની પ્રવૃતિઓ હાથ ધરવાની રહેશે. પ્રવૃતિઓ અંગેની માર્ગદર્શિકા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં આ સાથે સામેલ છે. સમગ્ર શિક્ષા દ્વારા 'વિદ્યા સમીક્ષા કેન્દ્ર* ના માધ્યમ થી ગુગલ ફોર્મ/ટ્રેકર તૈયાર કરવામાં આવેલ છે. તેમાં જરૂરી વિગતો અપલોડ કરવા શાળાના આચાર્યશ્રી, બ્લોક -જિલ્લા કો-ઓર્ડીનેટરશ્રી ને જરુરી સુચના આપવા વિનંતિ.
નિયામક
ગુજરાત શેક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર
નિયામક ત પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ગાંધીનગર
નિયામક
કમિશનર શાળા at zen કચેરી ગાંધીનગર
Patane. સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર સમગ્ર શિક્ષા ગાંધીનગર
બિડાણ:-"શિક્ષા સપ્તાહ" (SHIKSHA SAPTAH) ની ઉજવણીનું આયોજનની માર્ગદર્શિકા (ગુજરાતી અને અંગ્રેજી)
0 Comments