આચાર્ય ચાર્જ સોંપણી પત્રક (ચેકલિસ્ટ) | Head Teacher Charge Sheet For School

આચાર્ય / મુખ્ય શિક્ષક ચાર્જ સોંપણી પત્રક (ચેકલિસ્ટ) | Head Teacher Charge Sheet For School

પ્રાથમિક શાળાઓમાં જ્યારે મુખ્ય શિક્ષક (Head Teacher) આચાર્યની બદલી થાય, નિવૃત્ત થાય અથવા કોઈ પણ કારણસર આચાર્ય બદલાય ત્યારે તેના પછી ચાર્જમાં આવતા શિક્ષકને ચાર્જ સોંપણી કરવી પડતી હોય છે.
શાળામાં ઉપલબ્ધ તમામ પ્રકારની વસ્તુઓનું ચેકલીસ્ટ તૈયાર કરીને ચાર્જ સોંપણી કરવી પડે છે. તે માટે અહીં શાળામાં આવતા તમામ વિભાગો મુજબ ચેકલિસ્ટ તૈયાર કરીને મૂકવામાં આવેલ છે. જે એક નમૂના તરીકે તમામ શિક્ષક મિત્રોને ઉપયોગી થશે... 
જો આ બાબતે આપનું કોઈ સૂચન હોય તો અમને અવશ્ય જણાવશો... અને આવી શૈક્ષણિક માહિતી માટે અમારા ગ્રુપમાં જોડાઈ શકો છો..




દફતર વિભાગ

ક્રમ વસ્તુનું નામ રજીસ્ટર કે ફાઈલ સ્થિતિ રીમાર્ક્સ
1 ડેડ સ્ટોક રજીસ્ટર
2 વય પત્રક - 1
3 વય પત્રક - 2
4 વય પત્રક - 3
5 વય પત્રક - 4
6 વય પત્રક - 5
7 શાળા રોજમેળ
8 એસ.એમ.સી. રોજમેળ
9 વી.ઈ.સી. રોજમેળ
10 વી.સી.ડબલ્યુ.સી. રોજમેળ
11 એલ.સી. ઈસ્યુ રજીસ્ટર
12 ટી.એલ.એમ. રજીસ્ટર
13 કેજ્યુઅલ લીવ રજીસ્ટર
14 શાળા પુસ્તકાલય રજીસ્ટર
15 મિલકત રજીસ્ટર
16 શિક્ષકોનું હાજરીપત્રક
17 વિદ્યાર્થીઓનું હાજરીપત્રક
18 શિક્ષકોની લોગબૂક રજીસ્ટર
19 શાળા આરોગ્ય તપાસણી રજીસ્ટર
20 આવક બારનીશી રજીસ્ટર
21 જાવક બારનીશી રજીસ્ટર
22 મુવમેન્ટ રજીસ્ટર
23 શાળા વિઝિટબૂક રજીસ્ટર
24 સી.આર.સી.કો.ઓર્ડિ.ની વિઝિટબૂક
25 સંખ્યા રોજનીશી
26 ઠરાવ બૂક વી.ઈ.સી.
27 ઠરાવ બૂક વી.સી.ડબલ્યુ.સી.
28 ઠરાવ બૂક એસ.એમ.સી.
29 એજન્ડા બૂક વી.ઈ.સી.
30 એજન્ડા બૂક વી.સી.ડબલ્યુ.સી.
31 એજન્ડા બૂક એસ.એમ.સી.
32 વી.ઈ.આર. રજીસ્ટર
33 એસ.એમ.સી. ખાતાવહી
34 કંટીજંસી રોજમેળ વાઉચર ફાઈલ
35 એસ.એમ.સી. રોજમેળ વાઉચર ફાઈલ
36 વી.ઈ.સી. રોજમેળ વાઉચર ફાઈલ
37 વી.સી.ડબલ્યુ.સી. રોજમેળ વાઉચર ફાઈલ
38 કાયમી હુકમોની ફાઈલ
39 પગારબીલ ફાઈલ
40 શિષ્યવૃતિ દરખાસ્ત ફાઈલ
41 પરિપત્ર ફાઈલ
42 આવક સર્ટિ. / દાખલ સ્લિપ ફાઈલ
43 જાવક સર્ટિ. ફાઈલ (બંચ નંગ -     )
44 પરિણામ પત્રક ફાઈલ (વર્ષ વાઈઝ)
45 પરીક્ષા ફાઈલ
46 રજા રિપોર્ટ ફાઈલ
47 પ્રવેશોત્સવ ફાઈલ (વર્ષ વાઈઝ)
48 ગુણોત્સવ ફાઈલ  (વર્ષ વાઈઝ)
49 વિજળીકરણ ફાઈલ
50 રમતોત્સવ ફાઈલ
51 ઇકોક્લબ ફાઈલ
52 શૈક્ષણિક પ્રવાસ ફાઈલ
53 મધ્યાહન ભોજન ફાઈલ
54 પ્રજાસત્તાક દિન ઉજવણી ફાઈલ


ઈલેક્ટ્રોનિક વિભાગ

ક્રમ વસ્તુનું નામ નંગ સારી સ્થિતિમાં કેટલી વસ્તુ છે. કેટલી વસ્તુ તુટી ગયેલ છે.
1 કલર ટી.વી. 21 ઈંચ (ફ્યુટેક)
2 એલ.સી.ડી. ટી.વી. 42 ઈંચ (એલ.જી.)
3 કોમ્પ્યુટર એસર (સરકાર તરફથી)
4 પ્રિન્તર ઝેરોક્ષ સ્કેન (એપ્સોન)
5 ડોટ મેટ્રિક પ્રિન્ટર
6 સ્પીકર મોટા
7 એમ્પ્લીફાયર
8 સીલિંગ ફેન (પંખા)
9 ડી.ટી.એચ. ડીશ (મોટી)
10 ડી.ટી.એચ. ડીશ (નાની)
11 ટ્યુબલાઈટ
12 માઈક્રોફોન વાયરલેસ
13 માઈક્રોફોન આહુજા
14 ઈલેક્ટ્રોનિક પાણીની મોટર (મોટી)
15 ઈલેક્ટ્રોનિક પાણીની મોટર (નાની)
16 આર.ઓ. પ્લાન્ટ
17 બાયોમેટ્રિક કોમ્પ્યુટર

પરચુરણ વિભાગ

ક્રમ વસ્તુનું નામ નંગ સારી સ્થિતિમાં કેટલી વસ્તુ છે. કેટલી વસ્તુ તુટી ગયેલ છે.
1 શાળાનો ઘંટ
2 ખંજરી
3 ઢોલક
4 ડ્રમ
5 બ્લેક બોર્ડ (ગ્રીન બોર્ડ)
6 બ્લેક બોર્ડ (લાકડાંનું બોર્ડ)
7 પૃથ્વીનો ગોળો
8 શેતરંજી મોટી
9 ફાયર સેફ્ટી
10 માઈક્રોફોન ભરાવવા માટેનું સ્ટેન્ડ
11 સ્ટીલની પવાલી (મોટી)
12 સિન્ટેક્ષ ટાંકી (             લિટર)
13 સિન્ટેક્ષ ટાંકી (             લિટર)
14 પાણીનો જગ સ્ટીલ
15 ઓફીસ ટેબલ કાચ
16 શાળાનો સિક્કો
17 આચાર્યનો સિક્કો
18 આવક / જાવકના સિક્કા
19 એસ.એમ.સી.નો સિક્કો
20 એસ.એમ.સી.ઈ.નો સિક્કો

મધ્યાહન ભોજન વિભાગ

ક્રમ વસ્તુનું નામ નંગ સારી સ્થિતિમાં કેટલી વસ્તુ છે. કેટલી વસ્તુ તુટી ગયેલ છે.
1 તપેલુ (એલ્યુમિનિયમ)
2 છીબુ (એલ્યુમિનિયમ)
3 તાસ (એલ્યુમિનિયમ)
4 ડોલ (એલ્યુમિનિયમ)
5 તવો (લોખંડ)
6 તાવેતો (લોખંડ)
7 પીપ (નાના-મોટા)
8 જગ (સ્ટીલ)
9 સાણસી (લોખંડ)
10 ચારણી
11 ગેસ સગડી
12 ચમચા (સ્ટીલ)
13 ડોયા (સ્ટીલ)
14 ભાતીયા
15 ચપ્પા
16 સ્ટીલનો ડબ્બો
17 તગારા (એલ્યુમિનિયમ)
18 કુકર
19 ઝારા
20 ત્રાજવાં - વજનિયાં
21 માપિયાં
22 ડીશ
23 વજન કાંટો
24 વગારિયું
25 તિજોરી (નાની)
26 ગેસના બાટલા

ફર્નિચર વિભાગ

ક્રમ વસ્તુનું નામ નંગ સારી સ્થિતિમાં કેટલી વસ્તુ છે. કેટલી વસ્તુ તુટી ગયેલ છે.
1 મોટી તિજોરી
2 નાની તિજોરી
3 પુસ્તકાયલ તિજોરી
4 મોટા ટેબલ
5 નાના ટેબલ
6 પાટલી/બેંચિસ
7 ખુરશી (પ્લાસ્ટિકની)
8 ખુરશી (લાકડાની)
9 ખુરશી (લોખંડની)
10 ખુરશી (નેટવાળી)
11 ખુરશી (રિવોલ્વીંગ)
12 કોમ્પ્યુટર ખુરશી
13 કોમ્પ્યુટર ટેબલ
14 લાકડાની પેટી
15 પતરાની પેટી
16 લોખંડને ઘોડો

અહીં શાળા કક્ષાએ આવતા તમામ વિભાગો મુજબ શક્ય એટલી વસ્તુઓ આવરી લેવામાં આવેલ છે.. તેમ છતાં જરૂરિયાત અનુસાર આમાં ઉમેરો કરી શકાય છે, કે કમી કરી શકાય છે.
Thanks... ✍️... @... RDRATHOD.IN
Previous Post Next Post