CBSE અને GSEB દ્વારા ધોરણ 10,12ની Board Exam 2025ની તારીખો સાથેનું વિગતવાર Timetable જાહેર કરી દેવામાં આવ્યુ છે. એ મુજબ આ વર્ષે પ્રથમ વખત ફેબ્રુઆરી માસમાં પરીક્ષાઓ લેવાશે. જાણો ક્યારથી થશે શરૂ?
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન(CBSE)ના 10 અને 12ના લગભગ 44 લાખ જેટલા વિદ્યાર્થીઓ જેની તૈયારી કરી રહ્યા છે અને રાહ જોઈને બેઠા છે. તેવા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યના ન્યૂઝ છે. CBSEએ પરીક્ષાની તારીખ જાહેર કરી દીધી છે. જે મુજબ 15 ફેબ્રુઆરી 2025થી પરીક્ષાઓ શરૂ થઇ જશે.
આ વર્ષે CBSEએ દર વર્ષ કરતાં વહેલી પરીક્ષાની તારીખ જાહેર કરીને બધાને ચોંકાવી દીધા છે. વહેલા પરીક્ષા શરૂ થવાના કારણે વિધ્યાર્થીઓને તૈયારી માટે પણ લગભગ 15 દિવસ જેટલો ઓછો સમય મળશે. Board Exam 2025 Datesheet તમે CBSEની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર જોઈ શકો છો.
Std 10,12 Board Exam 2025 નું Timetable ડાઉનલોડ કરવા માટે નીચેના સ્ટેપ અનુસરો.
GSEB અને CBSE
બોર્ડ ધોરણ 10-12ની પરીક્ષા સમયપત્રક 2025 તેની સત્તાવાર વેબસાઇટ પર PDF
સ્વરૂપમાં મૂકવામાં આવ્યું છે. આ PDF ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ
માર્ગદર્શિકા જુઓ.
પગલું 1: સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો – CBSC માટે cbse.gov.in અને GSEB માટે gseb.org
પગલું 2: મુખ્ય વેબસાઇટ પર ક્લિક કરો
પગલું 3: ટાઈમ ટેબલ 2025, વર્ગ 10-12 PDF પર ક્લિક કરો
પગલું 4: પરીક્ષાનું સમયપત્રક દેખાશે
પગલું 5: હવે આ PDF ડાઉનલોડ કરી લો
🌍 GSEB Website Link: cbse.gov.in🌍 CBSE Website Link: gseb.org
CBSE Board પરીક્ષા 2025 ટાઈમટેબલ આધારે કેટલીક અગત્યની બાબાતો
- ધો.10-12 બંનેની બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે.
- ધોરણ 10ની પરીક્ષા 18મી માર્ચે પૂરી થશે જ્યારે ધોરણ 12ની પરીક્ષા 4 એપ્રિલે પૂરી થશે.
- GSEBની 27 ફેબ્રુઆરીથી શરૂ થશે:CBSEની પ્રેક્ટિકલ પરીક્ષા 1 જાન્યુઆરીથી, GSEBની ધો.12 સાયન્સની 6 ફેબ્રુ.થી લેવાશે
- ગત વર્ષે 13મી ડિસેમ્બરે ટાઈમ ટેબલ જાહેર કર્યો હતો, પરંતુ આ વખતે વહેલા ડેટશીટ જાહેર કરવામાં આવી છે.
- GSEBની ધો.10-12ની પરીક્ષા આ વર્ષે પહેલીવાર માર્ચને બદલે ફેબ્રુઆરીમાં લેવાશે CBSEની થિયરી પરીક્ષા 15 ફેબ્રુઆરીથી, GSEBની 27 ફેબ્રુઆરીથી શરૂ થશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ગાંધીનગર અને સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) બંને દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની વાર્ષિક પરીક્ષા 2025નો કાર્યક્રમ જાહેર કરી દેવાયો છે. જે મુજબ....
✓ GSEBની ધોરણ 12 સાયન્સની
પ્રેક્ટિકલ પરીક્ષા 6થી 14 ફેબ્રુઆરી દરમિયાન લેવાનું આયોજન કર્યું છે.
જ્યારે ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી જ શરૂ થશે.
✓ CBSEની પ્રેક્ટિકલ પરીક્ષા 1 જાન્યુઆરીથી શરૂ થશે જ્યારે ધોરણ 10 અને 12ની
થિયરીની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે.ધો.10ની પરીક્ષા 12 માર્ચ સુધી અને
ધો.12ની પરીક્ષા 2 એપ્રિલ સુધી ચાલશે.
ધો.10-12ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થાય તે પહેલાં બોર્ડે પ્રેક્ટિકલ પરીક્ષા પૂર્ણ થઈ જશે. જે 1 જાન્યુઆરીથી પ્રારંભ કરવામાં આવશે અને જાન્યુઆરીના અંત સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.
વિદ્યાર્થીઓની તૈયારી અને સરળતા માટે પેપર સ્ટાઇલની સમજ કેળવાય તે માટે બોર્ડે ધો.10 અને 12ના જુદા-જુદા વિષયના સેમ્પલ પેપર પણ જાહેર કર્યા છે. જે વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકે છે.
Board Exam 2025 Key Points
- ધોરણ 10ની પરીક્ષા 15 ફેબ્રુઆરીએ ચાલુ અને 18 માર્ચે પૂરી થશે
- ધોરણ 12 ની પરીક્ષા 15 ફેબ્રુઆરીએ ચાલુ અને 4 એપ્રિલ, 2025 ના રોજ સમાપ્ત થશે.
- બે વિષયો એક જ તારીખે ન આવે તેની પણ ખાતરી40,000 વિષય સંયોજનોને ધ્યાનમાં રાખીને ડેટશીટ તૈયાર કરવામાં આવી
- 44 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે
- ભારતમાં 8000 સ્કૂલો અને 26 બીજા દેશોના લગભગ 44 લાખ વિદ્યાર્થીઓ 2025માં બોર્ડની પરીક્ષા આપશે.
SSC , HSC Exam Timetable 2025 pdf Download Link
💥 Download CBSE Exam Date Sheet 2025 : Click Here ✍️
💥 Download GSEB 10th Exam Date Sheet : Click Here ✍️
💥 Download GSEB 12th Date Sheet 2025 : Click Here ✍️
ધો. 10-12 બોર્ડ પરીક્ષા 2025 અંગેના કેટલાક પ્રશ્નોના જવાબ / FaQ
CBSE બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષા ક્યારે લેવામાં આવશે?
- 1 જાન્યુઆરીથી...
GBSE બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષા ક્યારે લેવામાં આવશે?
- 1 જાન્યુઆરીથી...
CBSE બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષા ક્યારે લેવામાં આવશે?
- CBSE ધોરણ 10ની બોર્ડ પરીક્ષા 2025, 15 ફેબ્રુઆરીએ અંગ્રેજી સાથે શરૂ થશે
GBSE બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષા ક્યારે લેવામાં આવશે?
- ધોરણ 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરીએ શારીરિક શિક્ષણના પેપર સાથે શરૂ થશે.
ધોરણ 10-12 પરીક્ષાની તારીખો કઈ છે ?
- CBSE અને GSEB બન્ને બોર્ડની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી શરૂ થશે..
CBSE Exam Date sheet (Time Table) Download કરવા માટેની વેબસાઈટ કઈ છે?
- cbse.gov.in
GSEB Exam Date sheet (Time Table) Download કરવા માટેની વેબસાઈટ કઈ છે?
- gseb.org
વિદ્યાર્થી મિત્રો, ઉપરોક્ત જણાવેલ તમામ માહિતી ઓનલાઇન cbse અને gseb ની વેબસાઇટ પરથી તેમજ ઑનલાઇન ઉપલબ્ધ સોર્સિસના આધારે આપવામાં આવેલ છે, જેની તમારે ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ખાતરી અવશ્ય કરી લેવી....
આવી જ શૈક્ષણિક માહિતી માટે હંમેશા www.rdrathod.in વેબસાઈટની મુલાકાત લેતા રહેજો... 🙏