Breaking News

❤️

ગુજરાત કર્મચારી મરજિયાત રજાઓનું લિસ્ટ 2026 | Gujarat Marjiyat Holiday List 2026 pdf Download

·

Gujarat Government Employee માટે વર્ષની શરૂઆતમાં જ Holiday List જાહેર કરવામાં આવે છે. વર્ષ 2026 માટે પણ જાહેર અને મરજિયાત રજાઓનું લીસ્ટ ( Public Holiday and Optional Holiday ) બહાર પાડવામાં આવ્યું છે. જે અહીંથી તમે pdf તેમજ jpg ફાઈલ ડાઉનલોડ કરી શકો છો....

Public Holiday and Optional Holiday 2026

Download Links...💥

👉 Public Holiday list 2026 for Government Employees

👉 Optional Holiday list 2026 for Government Employees

મરજીયાત રજા લીસ્ટ 2026

શૈક્ષણિક માહિતી મેળવવા માટે હંમેશા RDRATHOD.IN વેબસાઈટની મુલાકાત લો...

ક્રમ

રજાનું નામ

તારીખ

વાર

1

ખ્રીસ્તી નૂતન વર્ષ

01.01.2026

ગુરુવાર

2

વાસી ઉતરાયણ (મકરસંક્રાંતિ પછીનો દિવસ)

15.01.2026

ગુરુવાર

3

વિશ્વકર્મા જયંતી (મહાસુદ -૧૩)

31.01.2026

શનિવાર

4

Text Box: RDRATHOD.IN(૧) શબ-એ-બારાત (૨)ધણી માતંગ દેવશ્રીની જન્મ જયંતી -(મહાવદ -૩)

04.02.2026

બુધવાર

5

હોળી

03.03.2026

મંગળવાર

6

શહાદત-એ-હજરત અલી

11.03.2026

બુધવાર

7

ગુડી પડવો (ચૈત્ર સુદ-૧૫)

19.03.2026

ગુરુવાર

8

જમશેદજી નવરોઝ (પારસી શહેનશાહી અને પારસી કદમી)

21.03.2026

શનિવાર

9

હાટકેશ્વર જયંતી

01.04.2026

બુધવાર

10

(૧) પેસાહ (પ્રથમ દિવસ) (યહૂદી) (૨) હનુમાન જયંતી (ચૈત્ર સુદ-૧૫)

02.04.2026

ગુરુવાર

11

મહાપ્રભુજીનો પ્રાકટ્યોત્સવ (વલ્લભાચાર્ય જયંતી)

13.04.2026

સોમવાર

12

શ્રી આદ્ય જગદગુરુ શંકરાચાર્ય જયંતી (વૈશાખ સુદ-૫)

21.04.2026

મંગળવાર

13

જરથોસ્તનો દિશો (પારસી કદમી)

22.04.2026

બુધવાર

14

બુધ્ધ પૂર્ણિમા (વૈશાખ સુદ-૧૫)

01.05.2026

શુક્રવાર

15

(૧) શાવુઓથ) (યહુદી) (૨) જરથોસ્તનો દિશો (પારસી શહેનશાહી)

22.05.2026

શુક્રવાર

16

ગુરુ અર્જુનદેવનો શહીદ દિન

18.06.2026

ગુરુવાર

17

નવમો મહોરમ

25.06.2026

ગુરુવાર

18

ગાથા ગહમ્બર (ત્રીજી ગાથા) (પારસી કદમી)

13.07.2026

સોમવાર

19

પારસી નૂતનવર્ષના આરંભ પૂર્વનો દિવસ (પાંચમી ગાથા) (પારસી કદમી)

15.07.2026

બુધવાર

20

(૧) રથયાત્રા (અષાઢી બીજ) (અષાઢ સુદ-૨) (૨) પારસી નૂતન વર્ષ-દિન (પારસી કદમી)

16.07.2026

ગુરુવાર

21

ખોરદાદ સાલ (પારસી કદમી)

21.07.2026

મંગળવાર

22

તિશા-બ-અવ (યહુદી)

23.07.2026

ગુરુવાર

23

(૧) ગાથા ગહમ્બર (ત્રીજી-ગાથા) (પારસી શહેનશાહી) (૨) શહાદત-એ-ઈમામ હસન

12.08.2026

બુધવાર

24

પારસી નૂતન વર્ષના આરંભ પૂર્વનો દિવસ (પાંચમી-ગાથા) (પારસી-શહેનશાહી)

14.08.2026

શુક્રવાર

25

ખોરદાદ સાલ (પારસી-શહેનશાહી)

20.08.2026

ગુરુવાર

26

ઓણમ

26.08.2027

બુધવાર

27

ઈદ-એ-મૌલુદ

31.08.2026

સોમવાર

28

નંદ ઉત્સવ (જન્માષ્ટમી પછીનો દિવસ) (શ્રાવણ વદ-૯)

05.09.2026

શનિવાર

29

શ્રાવણ વદ-૧૨ (પર્યુષણ માહાપર્વનો પ્રારંભદિન) (પંચમી પક્ષ)

08.09.2026

મંગળવાર

30

શ્રાવણ વદ-૧૩ (પર્યુષણ મહાપર્વનો પ્રારંભદિન) પંચમી પક્ષ)

09.09.2026

બુધવાર

31

ગણેશ ચતુર્થી (ભાદરવા વદ-૪)

14.09.2026

સોમવાર

32

સંવત્સરી (પંચમી પક્ષ)

16.09.2026

બુધવાર

33

યોમ કિપ્પુર (યહુદી)

21.09.2026

સોમવાર

34

ધન તેરસ

07.11.2026

શનિવાર

35

દેવ દિવાળી

24.11.2026

મંગળવાર

Created by RDRATHOD.IN ::: The Education and Technology Website

 


For U