નમસ્કાર શિક્ષક મિત્રો,,
અહીં વર્ષ 2025 દરમિયાન શિક્ષકો, આચાર્ય, શાળા અને શિક્ષણને લગતા જે પણ અગત્યના પરિપત્રો થયેલ હોય તે તમામ અહીં મૂકવામાં આવ્યા છે. જે તમામને ઉપયોગી થશે. જરૂર હોય તે પત્ર અહીંથી pdf ડાઉનલોડ પણ કરી શકો છો...
• બદલીના પરિપત્ર
• ગુણોત્સવ પરિપત્ર
• કલા ઉત્સવ પરિપત્ર
• ગણિત વિજ્ઞાન પ્રદર્શન પરિપત્ર
• ઇનોવેશન પરિપત્ર
• વિવિધ સ્પર્ધાના પરિપત્ર
• રજાઓના પરિપત્ર
• પ્રસુતિ રજા પરિપત્ર
![]() |
| શિક્ષણ વિભાગના અગત્યના પરિપત્રો 2025 PDF Download | Education Department imp Circulars PDF Download 2025 |
આવા તમામ શિક્ષક મિત્રોને ઉપયોગી તમામ પરિપત્ર જે વર્ષ 2024-25 દરમિયાન થયેલ હોય તે તમામ અહીં એક જ જગ્યાએ ઉપલબ્ધ છે...
| ક્રમ | પરિપત્રની વિગત | પત્ર કરનાર સંસ્થા / અધિકારી / ઓફિસ | તારીખ | Download Link |
|---|---|---|---|---|
| 18 | નિપુણ ભારત અંતર્ગત બાળવાર્તા કાર્યક્રમ (બાલવાટિકાથી ધોરણ 8) બાબત | GCERT, ગાંધીનગર | 04-12-2025 | Download |
| 17 | બાલવાટિકા થી ધોરણ-12માં અભ્યાસ કરતાં બાળકોના Birth Certificate ડેટા મેપિંગ કરવા બાબત | સમગ્ર શિક્ષા, ગાંધીનગર | 03-12-2025 | Download |
| 16 | ધોરણ 3 થી 8 માં વાંચન લેખન ગણન અભિયાનના સાતત્ય બાબત | GCERT, ગાંધીનગર | 03-12-2025 | Download |
| 15 | 2026 માટે ગુજરાત રાજ્યની જાહેર, મરજિયાત અને બેંક રજાઓ બાબત Letter | Government of Gujarat General Administration Department |
27-11-2025 | Download |
| 14 | શાળાઓ દ્વારા શૈક્ષણિક પ્રવાસના આયોજન અંગેની માર્ગદર્શક સૂચનાઓ બાબત | શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર | 24-11-2025 | Download |
| 13 | બાલવાટિકા અને ધોરણ 1,2 માટે નિપૂણ પખવાડાનું આયોજન બાબત 3.11.25 | સમગ્ર શિક્ષા, ગાંધીનગર | 03-11-2025 | Download |
| 12 | જૂની પેન્શન યોજના (OPS) અંતર્ગત દરખાસ્ત મોકલી આપવા બાબત (OPS હુકમ બાદ કરવાની કાર્યવાહી) |
પ્રાથમિક શિક્ષક નિયામકની કચેરી, ગાંધીનગર | 09-10-2025 | Download |
| 11 | સાહિત્ય વિતરણ દરમિયાન થનાર ટ્રાન્સપોર્ટ ખર્ચ બાબત State Letter | SPO સમગ્રશિક્ષા, ગાંધીનગર | 09-10-2025 | Download |
| 10 | 3% DA વધારો,, 1 જુલાઈ 2025 થી આપવા બાબત.. | નાણાં વિભાગ, ગુજરાત સરકાર | 07-10-2025 | Download |
| 9 | SSA કચેરી સ્ટાફ (સ્ટેટ, જિલ્લા પ્રોજેક્ટ ઓફિસ, BRC, CRC, અન્ય કોન્ટ્રાક્ટ સ્ટાફ માટે ફેસ રિકગ્નિશન / બાયોમેટ્રિક હાજરી સિસ્ટમ અમલમાં મૂકવા બાબત... | સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ - સમગ્ર શિક્ષા, ગાંધીનગર | 04-10-2025 | Download |
| 8 | બદલી થયેલ 50% મહેકમ હોવા છતાં છૂટા ન કરેલ શિક્ષકોને તાત્કાલિક ધોરણે છૂટા કરવા બાબત... | પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી - ગાંધીનગર | 04-10-2025 | Download |
| 7 | SMC / SMDC સભ્યોની એક દિવસીય બેઠક / તાલીમનું આયોજન કરવા બાબત | SPO, સમગ્ર શિક્ષા - ગાંધીનગર | 30-09-2025 | Download |
| 6 | BLO અને સુપરવાઈઝર ના નવા મહેનતાણાં બાબતનો પરિપત્ર | મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી - ગુજરાત રાજ્ય | 30-09-2025 | Download |
| 5 | સત્રાંત કસોટી 2025 પરિપત્ર | પ્રાથમિક શિક્ષણ નિયમ - ગાંધીનગર | 13-08-2025 | Download |
| 4 | પ્રાથમિક શાળાઓમાં આચાર્ય તરીકેનો ચાર્જ આપવા બાબત | નાયબ શિક્ષણ નિયામક - ગાંધીનગર | 15-04-2025 | Download |
| 3 | ફિક્સ પગારના કર્મચારીને TA DA માં વધારો કરવા બાબત | નાયબ સચિવ - નાણાં વિભાગ, સચિવાલય - ગાંધીનગર | 05-04-2025 | Download |
| 2 | મોંઘવારી ભથ્થામાં 2% ના વધારા બાબત | નાયબ સચિવ - નાણાં વિભાગ સચિવાલય - ગાંધીનગર | 16-04-2025 | Download |
| 1 | BRC, CRC, IED, BRP, TRP (Block કર્મચારીઓના PTA (દૈનિક મુસાફરી ભથ્થા)માં વધારા બાબત | SPO, સમગ્ર શિક્ષા - ગુજરાત | 20-08-2025 | Download |
