Breaking News

❤️

Showing posts with label Board Exam Timetable. Show all posts
Showing posts with label Board Exam Timetable. Show all posts

📢 રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા વર્ષ 2026 માં યોજાનાર પરીક્ષાઓનો કાર્યક્રમ જાહેર

📢 રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) ગાંધીનગર — વર્ષ 2025-26 માટેનો પરીક્ષા કાર્યક્રમ જાહેર

રાજ્ય પરીક્ષા બોર્ડ (State Examination Board), ગાંધીનગર દ્વારા વર્ષ 2025-26 દરમિયાન યોજાનારી તમામ મહત્વપૂર્ણ પરીક્ષાઓનું સંકળિત ટાઇમટેબલ જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સમયસર તૈયારી કરી શકે તે માટે આ પરીક્ષા કાર્યક્રમ ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

📅 આવનારી પરીક્ષાઓની તારીખો અને વિગતો

ક્રમ પરીક્ષાનું નામ તારીખ
1RIMC (Rashtriya Indian Military College)01-12-2025
2NMMS (National Means Cum Merit Scholarship)20-12-2025
3પ્રા.મા.ચિત્રકામ પરીક્ષા10–11-01-2026
4PSE (Primary Scholarship Exam)31-01-2026
5SSE (Secondary Scholarship Exam)31-01-2026
6CET (Common Entrance Test)14-02-2026
7CGMS (Chief Minister Gyan Sadhana Merit Scholarship)21-03-2026
8D.El.Ed. (Diploma in Elementary Education)એપ્રિલ–મે 2026
9D.P.S.E (Diploma in Pre-School Education)એપ્રિલ–મે 2026
10A.T.D (Art Teacher Diploma), Applied Art, Drawing & Paintingએપ્રિલ–મે 2026

🔎 મહત્વપૂર્ણ સૂચનાઓ

  • વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.sebexam.org પર નિયમિત તપાસ કરવા વિનંતી.
  • પરીક્ષાઓ અંગેની તમામ નવી જાહેરાતો સમયસર વેબસાઇટ પર મુકવામાં આવશે.
  • રાજ્ય સરકાર અથવા શિક્ષણ વિભાગના અન્ય કાર્યક્રમોને કારણે જો જરૂર પડશે તો તારીખોમાં ફેરફાર થઈ શકે છે.
  • Important Links

    વિગત Links 🖇️
    🧾 રાજ્ય પરિક્ષા બોર્ડની 2026 ની પરીક્ષાઓનો કાર્યક્રમ ડાઉનલોડ કરો
    🌐 રાજ્ય પરિક્ષા બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ અહીં ક્લિક કરો

    🪀 WhatsApp પર Follow કરો

    અહીં ક્લિક કરો

    ➤ Telegram Channel માં જોડાવા માટે

    અહીં ક્લિક કરો

    🚀 Facebook પર Follow કરો

    અહીં ક્લિક કરો



    📝 નિષ્કર્ષ

    આ પરીક્ષા કૅલેન્ડર વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક છે જેની મદદથી તેઓ તેમની વાર્ષિક તૈયારી વધુ સજ્જ રીતે કરી શકે છે. સત્તાવાર સૂચનાઓ અને અપડેટ્સ માટે બોર્ડની સાઇટ પર નિયમિત નજર રાખવી જરૂરી છે.

·

રાજ્ય પરિક્ષા બોર્ડ (GSEB) દ્વારા વર્ષ 2025-26 માં લેવાનાર પરીક્ષાઓનું સમય પત્રક (પરીક્ષાની તારીખો)

GSEB પરીક્ષા સમયપત્રક 2025-26: તમામ સ્કોલરશિપ અને પ્રવેશ પરીક્ષાની તારીખો જાહેર

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ (GSEB) દ્વારા જાહેર કરાયેલ 2025-26 પરીક્ષા સમયપત્રક. RIMC, NMMS, PSE, SSE, CET સહિત તમામ પરીક્ષાની તારીખો અહીં જુઓ.

Gujarat State Examination Board Exam Schedule 2025-26
Gujarat State Examination Board Exam Schedule 2025-26

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા વર્ષ 2025-26 માટે વિવિધ સ્કોલરશિપ અને પ્રવેશ પરીક્ષાઓનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષાઓમાં વિદ્યાર્થીને સ્કોલરશિપ અને વિવિધ કોર્સમાં પ્રવેશ માટે તક મળશે. નીચે આપેલ છે તમામ પરીક્ષાઓની વિગતવાર તારીખો અને માહિતી.


પરીક્ષા સમયપત્રક 2025-26

ક્રમ પરીક્ષાનું નામ તારીખ
1 RIMC (Rashtriya Indian Military College) 01-12-2025
2 NMMS (Netional Means Cum Merit Scholarship) 20-12-2025
3 પ્રા.મા.ચિત્રકામ પરિક્ષા 10,11-01-2026
4 PSE (Primary Scholarship Exam) 31-01-2026
5 SSE (Secondary Scholarship Exam) 31-01-2026
6 CET (Common Entrance Test) 14-02-2026
7 CGMS (Chief Minister Gyan Sadhna Merit Scholarship) 21-03-2026
8 D.El.Ed. (Diploma in Elementary Education) એપ્રિલ-મે 2026
9 D.P.S.E. (Diploma in Pre School) એપ્રિલ-મે 2026
10 A.T.D (Art Teacher Diploma), Applied Art, Drawing and Painting એપ્રિલ-મે 2026

મહત્વપૂર્ણ સૂચનાઓ

  • વિદ્યાર્થી/તાલીમાર્થી/શિક્ષક/અભ્યાસક્રમી/વાલી સંબંધિત અધિકારીઓએ બોર્ડની વેબસાઈટ www.sebexam.org નિયમિત રીતે જોવા વિનંતી.
  • બોર્ડની વેબસાઈટ પર સમયસર પરીક્ષાનું જાહેરનામું/જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે.
  • રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ તથા અન્ય વિભાગ તરફથી કોઈ નવી સૂચનાઓ આવે તો આ સમયપત્રકમાં ફેરફાર થઈ શકે છે.

અગત્યની લિંક્સ 🖇️

વિષય Link 🖇️
GSEB પરીક્ષાઓની તારીખોની PDF (Latter) ડાઉનલોડ કરો
ઑફિશિયલ વેબસાઇટ અહીં ક્લિક કરો
WhatsApp ચેનલ અહીં ક્લિક કરો
Telegram Channel અહીં ક્લિક કરો
Facebook Page અહીં ક્લિક કરો

રાજ્ય પરિક્ષા બોર્ડ (GSEB) દ્વારા વર્ષ 2025-26 માં લેવાનાર પરીક્ષાઓનું સમય પત્રક (પરીક્ષાની તારીખો)
રાજ્ય પરિક્ષા બોર્ડ (GSEB) દ્વારા વર્ષ 2025-26 માં લેવાનાર પરીક્ષાઓનું સમય પત્રક (પરીક્ષાની તારીખો)

FAQs - પરીક્ષા સમયપત્રક 2025-26 અંગે સામાન્ય પ્રશ્નો

1. GSEB પરીક્ષા સમયપત્રક 2025-26 ક્યાં મળશે?

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ www.sebexam.org પર તમામ પરીક્ષાની તારીખો અને વિગતવાર માહિતી ઉપલબ્ધ છે.

2. RIMC (Rashtriya Indian Military College) પરીક્ષાની તારીખ કઈ છે?

RIMC પરીક્ષા 01 ડિસેમ્બર 2025 ના રોજ યોજાશે.

3. NMMS (Nention Means Cum Merit Scholarship) માટે અરજી ક્યારે શરૂ થશે?

NMMS પરીક્ષા 20 ડિસેમ્બર 2025 ના રોજ યોજાશે, અરજીની તારીખ ઓફિશિયલ વેબસાઈટ પર જાહેર થશે.

4. PSE અને SSE સ્કોલરશિપ પરીક્ષાની તારીખ કઈ છે?

Primary Scholarship Exam (PSE) અને Secondary Scholarship Exam (SSE) બંનેની પરીક્ષા 31 જાન્યુઆરી 2026 ના રોજ યોજાશે.

5. CET (Common Entrance Test) માટે કઈ તારીખ નક્કી છે?

CET પરીક્ષા 14 ફેબ્રુઆરી 2026 ના રોજ યોજાશે.

6. D.El.Ed અને D.P.S.E ડિપ્લોમા પરીક્ષા ક્યારે છે?

D.El.Ed અને D.P.S.E ડિપ્લોમા પરીક્ષા એપ્રિલ-મે 2026 દરમિયાન યોજાશે.

7. પરીક્ષા સમયપત્રકમાં ફેરફાર થઈ શકે છે?

હા, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ તથા અન્ય સૂચનાઓ આધારે સમયપત્રકમાં ફેરફાર થઈ શકે છે. નવી માહિતી માટે ઓફિશિયલ વેબસાઈટ ચકાસતા રહો.

8. ઓફિશિયલ વેબસાઈટ પર કઈ માહિતી મળે છે?

પરીક્ષાનું સમયપત્રક, અરજી ફોર્મ, જાહેરનામું અને પરિણામ સંબંધિત તમામ માહિતી www.sebexam.org પર મળશે.


અહીં શું મેળવી શકો છો

GSEB Exam Time Table 2025-26, Gujarat Scholarship Exam Date, RIMC Exam 2025, NMMS Exam Date 2025, PSE Exam Date Gujarat, SSE Scholarship Gujarat, CET 2025 Gujarat, CGMS Merit Scholarship Gujarat, D.El.Ed Admission Gujarat, ATD Exam Date Gujarat.

·

ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા 2025નું સમય પત્રક થયું જાહેર ; 44 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે | CBSE and GSEB Board Exam Datesheet 2025 pdf Download

CBSE અને GSEB દ્વારા ધોરણ 10,12ની Board Exam 2025ની તારીખો સાથેનું વિગતવાર Timetable જાહેર કરી દેવામાં આવ્યુ છે. એ મુજબ આ વર્ષે પ્રથમ વખત ફેબ્રુઆરી માસમાં પરીક્ષાઓ લેવાશે. જાણો ક્યારથી થશે શરૂ?

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન(CBSE)ના 10 અને 12ના લગભગ 44 લાખ જેટલા વિદ્યાર્થીઓ જેની તૈયારી કરી રહ્યા છે અને રાહ જોઈને બેઠા છે. તેવા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યના ન્યૂઝ છે. CBSEએ પરીક્ષાની તારીખ જાહેર કરી દીધી છે. જે મુજબ 15 ફેબ્રુઆરી 2025થી પરીક્ષાઓ શરૂ થઇ જશે.

આ વર્ષે CBSEએ દર વર્ષ કરતાં વહેલી પરીક્ષાની તારીખ જાહેર કરીને બધાને ચોંકાવી દીધા છે. વહેલા પરીક્ષા શરૂ થવાના કારણે વિધ્યાર્થીઓને તૈયારી માટે પણ લગભગ 15 દિવસ જેટલો ઓછો સમય મળશે. Board Exam 2025 Datesheet તમે CBSEની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર જોઈ શકો છો.


Std 10,12 Board Exam 2025 નું Timetable ડાઉનલોડ કરવા માટે નીચેના સ્ટેપ અનુસરો.

GSEB અને CBSE બોર્ડ ધોરણ 10-12ની પરીક્ષા સમયપત્રક 2025 તેની સત્તાવાર વેબસાઇટ પર PDF સ્વરૂપમાં મૂકવામાં આવ્યું છે. આ PDF ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ માર્ગદર્શિકા જુઓ.
 
પગલું 1: સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો – CBSC માટે cbse.gov.in અને GSEB માટે gseb.org
પગલું 2: મુખ્ય વેબસાઇટ પર ક્લિક કરો
પગલું 3: ટાઈમ ટેબલ 2025, વર્ગ 10-12 PDF પર ક્લિક કરો
પગલું 4: પરીક્ષાનું સમયપત્રક દેખાશે
પગલું 5: હવે આ PDF ડાઉનલોડ કરી લો
 
🌍 GSEB Website Link: cbse.gov.in
🌍 CBSE Website Link: gseb.org
 

CBSE Board પરીક્ષા 2025 ટાઈમટેબલ આધારે કેટલીક અગત્યની બાબાતો

  • ધો.10-12 બંનેની બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે.
  • ધોરણ 10ની પરીક્ષા 18મી માર્ચે પૂરી થશે જ્યારે ધોરણ 12ની પરીક્ષા 4 એપ્રિલે પૂરી થશે.
  • GSEBની 27 ફેબ્રુઆરીથી શરૂ થશે:CBSEની પ્રેક્ટિકલ પરીક્ષા 1 જાન્યુઆરીથી, GSEBની ધો.12 સાયન્સની 6 ફેબ્રુ.થી લેવાશે
  • ગત વર્ષે 13મી ડિસેમ્બરે ટાઈમ ટેબલ જાહેર કર્યો હતો, પરંતુ આ વખતે વહેલા ડેટશીટ જાહેર કરવામાં આવી છે.
  • GSEBની ધો.10-12ની પરીક્ષા આ વર્ષે પહેલીવાર માર્ચને બદલે ફેબ્રુઆરીમાં લેવાશે CBSEની થિયરી પરીક્ષા 15 ફેબ્રુઆરીથી, GSEBની 27 ફેબ્રુઆરીથી શરૂ થશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ગાંધીનગર અને સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) બંને દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની વાર્ષિક પરીક્ષા 2025નો કાર્યક્રમ જાહેર કરી દેવાયો છે. જે મુજબ....
✓ GSEBની ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા 6થી 14 ફેબ્રુઆરી દરમિયાન લેવાનું આયોજન કર્યું છે. જ્યારે ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી જ શરૂ થશે.
✓ CBSEની પ્રેક્ટિકલ પરીક્ષા 1 જાન્યુઆરીથી શરૂ થશે જ્યારે ધોરણ 10 અને 12ની થિયરીની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે.ધો.10ની પરીક્ષા 12 માર્ચ સુધી અને ધો.12ની પરીક્ષા 2 એપ્રિલ સુધી ચાલશે. 

ધો.10-12ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થાય તે પહેલાં બોર્ડે પ્રેક્ટિકલ પરીક્ષા પૂર્ણ થઈ જશે. જે 1 જાન્યુઆરીથી  પ્રારંભ કરવામાં આવશે અને જાન્યુઆરીના અંત સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.

વિદ્યાર્થીઓની  તૈયારી અને સરળતા માટે પેપર સ્ટાઇલની સમજ કેળવાય તે માટે બોર્ડે ધો.10 અને 12ના જુદા-જુદા વિષયના સેમ્પલ પેપર પણ જાહેર કર્યા છે. જે વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકે છે.


Board Exam 2025 Key Points

  • ધોરણ 10ની પરીક્ષા 15 ફેબ્રુઆરીએ ચાલુ અને 18 માર્ચે પૂરી થશે
  • ધોરણ 12 ની પરીક્ષા 15 ફેબ્રુઆરીએ ચાલુ અને 4 એપ્રિલ, 2025 ના રોજ સમાપ્ત થશે.
  • બે વિષયો એક જ તારીખે ન આવે તેની પણ ખાતરી40,000 વિષય સંયોજનોને ધ્યાનમાં રાખીને ડેટશીટ તૈયાર કરવામાં આવી
  • 44 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે
  • ભારતમાં 8000 સ્કૂલો અને 26 બીજા દેશોના લગભગ 44 લાખ વિદ્યાર્થીઓ 2025માં બોર્ડની પરીક્ષા આપશે.


SSC , HSC Exam Timetable 2025 pdf Download Link


💥 Download CBSE Exam Date Sheet 2025 : Click Here ✍️

💥 Download GSEB 10th Exam Date Sheet : Click Here ✍️

💥 Download GSEB 12th Date Sheet 2025 : Click Here ✍️

ધો. 10-12 બોર્ડ પરીક્ષા 2025 અંગેના કેટલાક પ્રશ્નોના જવાબ / FaQ

CBSE બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષા ક્યારે લેવામાં આવશે?

  •  1 જાન્યુઆરીથી...

GBSE બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષા ક્યારે લેવામાં આવશે?

  •  1 જાન્યુઆરીથી...

CBSE બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષા ક્યારે લેવામાં આવશે?

  •  CBSE ધોરણ 10ની બોર્ડ પરીક્ષા 2025, 15 ફેબ્રુઆરીએ અંગ્રેજી સાથે શરૂ થશે

GBSE બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષા ક્યારે લેવામાં આવશે?

  • ધોરણ 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરીએ શારીરિક શિક્ષણના પેપર સાથે શરૂ થશે.

ધોરણ 10-12 પરીક્ષાની તારીખો કઈ છે ?

  • CBSE અને GSEB બન્ને બોર્ડની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી શરૂ થશે..

CBSE Exam Date sheet (Time Table) Download કરવા માટેની વેબસાઈટ કઈ છે?

  • cbse.gov.in

GSEB Exam Date sheet (Time Table) Download કરવા માટેની વેબસાઈટ કઈ છે?

  • gseb.org

વિદ્યાર્થી મિત્રો, ઉપરોક્ત જણાવેલ તમામ માહિતી ઓનલાઇન cbse અને gseb ની વેબસાઇટ પરથી તેમજ ઑનલાઇન ઉપલબ્ધ સોર્સિસના આધારે આપવામાં આવેલ છે, જેની તમારે ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ખાતરી અવશ્ય કરી લેવી....
  આવી જ શૈક્ષણિક માહિતી માટે હંમેશા www.rdrathod.in વેબસાઈટની મુલાકાત લેતા રહેજો... 🙏
·

For U