Breaking News

❤️

Showing posts with label WhatsApp. Show all posts
Showing posts with label WhatsApp. Show all posts

WhatsApp પર કોઈએ તમને Block કર્યું છે કે નહીં તે કેવી રીતે જાણવું?

WhatsApp આજના સમયમાં સૌથી વધુ વપરાતું મેસેજિંગ એપ છે. ઘણી વાર એવું બને છે કે આપણને શંકા થાય કે સામે વાળાએ આપણને WhatsApp પર Block તો નથી કર્યા ને? WhatsApp કોઈને Block કર્યા હોવાની સીધી જાણકારી આપતું નથી, પરંતુ કેટલાક નિશાનીઓ પરથી અંદાજ લગાવી શકાય છે.


1) Profile Photo દેખાતી નથી

જો પહેલાં સામે વાળાનું Profile Photo દેખાતું હતું અને હવે અચાનક ગાયબ થઈ ગયું હોય, તો Block હોવાની શક્યતા રહે છે. જોકે સામે વાળાએ પોતાની Privacy Settings બદલી હોય તો પણ Profile Photo દેખાતું નથી.

2) Last Seen અથવા Online Status નથી દેખાતું

જો સામે વાળાનું Last Seen કે Online Status પહેલાં દેખાતું હતું અને હવે સંપૂર્ણ રીતે ગાયબ છે, તો તમને Block કરવામાં આવ્યા હોવાની શક્યતા હોઈ શકે છે. પરંતુ આ પણ Privacy Settings કારણે હોઈ શકે.

3) Message મોકલ્યા પછી ફક્ત એક Tick ✔️ રહે

WhatsAppમાં Message મોકલ્યા પછી:

  • એક Tick ✔️ = Message મોકલાયો છે, પરંતુ પહોંચ્યો નથી
  • બે Tick ✔️✔️ = Message પહોંચી ગયો છે

જો લાંબા સમયથી ફક્ત એક જ Tick રહે અને બે Tick ન થાય, તો Block થવાનો સંકેત હોઈ શકે છે.

4) Voice Call અથવા Video Call નથી લાગતો

જો તમે Call કરો અને ફક્ત “Calling…” બતાવે, પરંતુ સામે વાળાને Ring જ ન વાગે, તો પણ Block હોવાની શક્યતા વધારે રહે છે.

5) WhatsApp Group Test (મજબૂત સંકેત)

એક નવો WhatsApp Group બનાવવાનો પ્રયાસ કરો અને સામે વાળાને Add કરો.

જો તમને Message મળે:

“You are not allowed to add this contact”

તો મોટાભાગે સમજવું કે તમને Block કરવામાં આવ્યા છે.

કઈ બાબતો કરવી નહીં

  • વારંવાર Message અથવા Call કરવી નહીં
  • Fake નંબરથી સંપર્ક કરવાનો પ્રયાસ ન કરવો
  • Third-party Apps નો ઉપયોગ ન કરવો (Account Ban થવાની શક્યતા રહે છે)

સારાંશ (Summary)

નિશાની Block થવાની શક્યતા
Profile Photo નથી દેખાતું શક્ય
Last Seen નથી શક્ય
ફક્ત એક Tick રહે વધારે શક્ય
Call નથી લાગતો વધારે શક્ય
Group માં Add ના થાય લગભગ Confirm

નિષ્કર્ષ: WhatsApp પર Block થયાનું ચોક્કસ જાણવા માટે કોઈ Official રીત નથી, પરંતુ ઉપર આપેલી તમામ નિશાનીઓ એકસાથે જોવા મળે તો Block થવાની સંભાવના ખૂબ વધારે હોય છે.

·

કોઈપણ વ્યક્તિના WhatsApp Call ને Record કરવા માટે આ રહી સૌથી સરળ Trick

કોઇપણ વ્યક્તિના WhatsApp Call ને Record કરવા માટે આ રહી સૌથી સરળ Trick


જ્યારે પણ તમે WhatsApp પર Audio Call દ્વારા કોઈની સાથે વાત કરી રહ્યા હોવ અને કોલ રેકોર્ડ કરવા માંગતા હોવ, તો અહીં અમે તમને તે કરવાની Easy રીત જણાવીશું. આ Trick થી તમારો WhatsApp ઓડિયો કોલ સરળતાથી રેકોર્ડ થઈ જશે.


જ્યારે પણ તમે કૉલ પર કોઈની સાથે વાત કરો છો, ત્યારે ઘણી વખત તમે કોઈ મહત્વપૂર્ણ બાબત અથવા નંબર ભૂલી જાઓ છો અને તમે કૉલ રેકોર્ડ કરી લો છો. પરંતુ વોટ્સએપ પર તમને આ સુવિધા આસાનીથી નથી મળતી. જ્યારે તમે વોટ્સએપ પર ઓડિયો કોલ દ્વારા કોઈની સાથે વાત કરી રહ્યા છો અને તે કોલ રેકોર્ડ કરવા માંગો છો, તો સવાલ એ થાય છે કે આ કોલ રેકોર્ડ કેવી રીતે થશે. તો અમે તમને સૌથી સરળ રીત જણાવીશું. આ ટ્રીકથી તમારો WhatsApp ઓડિયો કોલ સરળતાથી રેકોર્ડ થઈ જશે.

એન્ડ્રોઇડ (Android) અને આઇફોન (iPhone)માં વોટ્સએપ કોલ રેકોર્ડ કરવા માટે કેટલાક ખાસ ઉપકરણો (Device) ની જરૂર પડે છે.

Android માં આ રીતે Call Recording કરી શકાય છે

આ માટે CUBE CALL RECORDER ડાઉનલોડ કરવાનું રહેશે. એપ ઓપન કર્યા બાદ વોટ્સએપ (WhatsApp) પર જાઓ અને તમે જેની સાથે વાત કરવા માંગો છો તેને કોલ કરો. જો તમે ક્યુબ કૉલ વિજેટ જુઓ છો, તો તેનો અર્થ એ છે કે તમારો ફોન રેકોર્ડ થઈ રહ્યો છે. જો તમારા ફોનમાં કોઈ એરર દેખાઈ રહી છે, તો ફરી એકવાર CUBE CALL RECORDER ખોલો અને એપના Settings માં જઈને વોઈસ કોલમાં Force Voip પર ક્લિક કરો. ફરી એકવાર વોટ્સએપ કોલ કરો અને Connect થયા બાદ કોલ Record થશે. જો ક્યુબ કોલ રેકોર્ડર દેખાતું નથી તો તેનો અર્થ એ છે કે તમારો કોલ રેકોર્ડ કરી શકાતો નથી.

આઇફોન (iPhone) માં આ રીતે Call Recording કરી શકાય છે.

આઇફોન (iPhone) પર મેક (MaC) નો ઉપયોગ કરીને કોલ્સ રેકોર્ડ કરી શકાય છે. લાઈટનિંગ કેબલનો ઉપયોગ કરીને iPhone ને Mac થી કનેક્ટ કરો. iPhone પર Trust This Computer દેખાશે, તેના પર ક્લિક કરો. જ્યારે તમારા ફોનને પ્રથમ વખત Mac સાથે કનેક્ટ કરો, ત્યારે QuickTime ખોલો. ફાઇલ વિભાગમાં ન્યૂ ઓડિયો રેકોર્ડિંગનો વિકલ્પ હશે અને રેકોર્ડ બટનની નીચે તીર (Arrow) નું નિશાન દેખાશે. તેના પર ક્લિક કરતાની સાથે જ તમને iPhoneનો વિકલ્પ જોવા મળશે. આ પછી, ક્વિક ટાઈમમાં રેકોર્ડ બટન પર ક્લિક કરો અને તમારા WhatsApp પર કૉલ કરો. કનેક્ટ થતાં જ યુઝર આઇકન ઉમેરો. ત્યારપછી તમે જેની સાથે વાત કરવા માંગો છો તેને Call કરો, કોલ Receive થતાની સાથે જ રેકોર્ડિંગ શરૂ થઈ જશે.

ખાસ નોંધો.
જો કે, અમે તમને અહીં એ પણ જણાવી દઈએ કે અન્ય વ્યક્તિની પરવાનગી વગર કોલ રેકોર્ડ કરવો ગેરકાયદેસર છે. તેથી, તમે જેની સાથે વાત કરી રહ્યા છો તે વ્યક્તિ કોલ રેકોર્ડિંગ વિશે જાણ કરવી આવશ્યક છે.

કોઇપણ વ્યક્તિના WhatsApp Call ને Record કરવા માટે આ રહી સૌથી સરળ Trick

·

WhatsApp पर Deleted किए गए महत्वपूर्ण Chat Massages यहां से वापस पाएं इस तरह से

How to Recover WhatsApp Deleted Chat Massages ?


अगर आप इस के बारे मे खोज रहे है तो आप सही जगह है। यहां हमने विस्तार से बताया है कि WhatsApp पर आपके Chats या Massages गलती से Delete हो गई है तो उसे Recover करके वापस कैसे ला सकते है? इस के लिए नीचे दी गई जानकारी को ध्यान से पढ़ें।
WhatsApp Chat Backup

WhatsApp Chat App

लोकप्रिय मैसेजिंग प्लेटफॉर्म व्हाट्सएप का इस्तेमाल भारत में और दुनियाभर के लोग बड़ी संख्या में करते हैं और लगभग सभी स्मार्टफोन उपयोगकर्ता इस एप्लिकेशन का उपयोग करते हैं।

यह नया WhatsApp, जो चैट करने में सबसे आसान है, लगातार नए Features के साथ आ रहा है। व्हाट्सएप का इस्तेमाल Users ज्यादातर Chatting के लिए करते हैं, इसलिए इस Platform पर आप Photos, Files, Location, Audio और Stickers भी भेज सकते हैं। ऐसे में यूजर्स के लिए इस एप्लीकेशन का Back-up लेना जरूरी है। ऐसे में अगर आपके मैसेज या चैट गलती से Delete हो जाएं तो उन्हें आसानी से Restore किया जा सकता है।

WhatsApp अपने उपयोगकर्ताओं को Devices पर की गई चैट का Backup प्रदान करता है। इसके अतिरिक्त, एंड्रॉयड डिवाइस उपयोगकर्ताओं को अपने संदेशों का बैकअप Google Drive पर लेने का विकल्प मिलता है, तथा आईओएस डिवाइस उपयोगकर्ताओं को अपने संदेशों का बैकअप iCloud पर लेने का विकल्प मिलता है। आप ऐप सेटिंग से चैट और बैकअप पर जाकर Google ड्राइव या iCloud पर बैकअप बना सकते हैं। इसके लिए एक स्वचालित बैकअप विकल्प मौजूद है। आप चुन सकते हैं कि ऐप कब आपके चैट का बैकअप Google Drive या iCloud पर लेगा, ताकि आप पुराने संदेश पुनः प्राप्त कर सकें। आप इस तरीके से भी संदेश पुनः प्राप्त कर सकते हैं...

Google Drive या iCloud Backup का उपयोग कैसे करें?


- अगर चैट डिलीट हो गई है तो व्हाट्सएप को अनइंस्टॉल कर दें।
- इसके बाद, इसे प्ले स्टोर/ऐप स्टोर से पुनः इंस्टॉल करें।
- अपने पुराने नंबर पर व्हाट्सएप सेट करें।
- अंत में आपको बैकअप रीस्टोर करने का विकल्प मिलेगा।
- रीस्टोर पर टैप करें और संदेश रीस्टोर होने तक प्रतीक्षा करें।
- आपके द्वारा हटाए गए संदेश और चैट पुनर्स्थापित कर दिए जाएंगे।

(Note: यदि मैसेज डिलीट होने के बाद ऑटो बैकअप बनाया गया था, तो उसे रिकवर किया जा सकता है। इसके लिए आप लोकल बैकअप की मदद ले सकते हैं)

Local Backup का उपयोग कैसे करें?


स्थानीय बैकअप का उपयोग करके संदेशों को पुनर्स्थापित करने की तरकीबें केवल Android फोन पर ही काम करेंगी।

WhatsApp हर दिन दोपहर 2:00 बजे (जब यह केवल चल रहा हो) डिवाइस पर एक स्थानीय Backup भी बनाता है, जो आपकी मदद कर सकता है। इन चरणों का पालन करें।

- Android फोन पर फाइल मैनेजर पर जाएं।
- यहां WhatsApp Folder में Database Folder खोलें।
- जहां आपको बहुत सारी फाइलें दिखाई देंगी और वहां आप msgstore.db.crypt12 का चयन करें।
- अब यहां मौजूद किसी अन्य डेटाबेस का नाम बदलकर msgstore.db.crypt12 कर दें।
- गूगल ड्राइव में मौजूद पुराने बैकअप को डिलीट करें। इसके लिए आपको ड्राइव ऐप मेनू में बैकअप पर जाना होगा।
- अब व्हाट्सएप को अनइंस्टॉल करके पुनः इंस्टॉल करें।
- व्हाट्सएप सेट अप करें और अंत में आपको लोकल बैकअप रीस्टोर करने का विकल्प मिलेगा।
- यहां रीस्टोर पर टैप करें और आपकी डिलीट की गई चैट रीस्टोर हो जाएगी।

·

WhatsApp પર Truecallerનું આ ફીચર હવે લોકોને છેતરતા બચાવશે !!!

અત્યારે સાયબર ગઠિયાઓ આંતરરાષ્ટ્રીય એવા નંબર મેળવી તે નંબર પરથી વોટ્સઅપ એકાઉન્ટ શરૂ કરી વોઇસ કોલ અને વિડીયો કોલ કરીને ઘણા લોકોને છેતરી રહ્યા છે. જેના લીધે આ પ્રકારના ફોન કોલ્સમાં સતત વધારો થઇ રહ્યો છે. Truecaller એપ્લીકેશન દ્વારા આપણે આવા અજાણ્યા નંબર પરથી આવતા કોલ્સ અને વ્યક્તિ વિશે જાણી શકીએ છીએ ત્યારે હવે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ પર ફ્રોડ કોલ્સ અથવા મેસેજ ડિટેક્ટ કરવાનું વધારે સરળ થઈ જશે.

WhatsApp પર Truecaller સપોર્ટ હવે ટૂંક સમયમાં જ ઉપલબ્ધ થવા જઈ રહ્યું છે. આની મદદથી WhayltsApp યુઝર્સને કોલર આઇડેન્ટિફિકેશન સર્વિસનો સપોર્ટ મળી રહેશે અને તેઓ આવા ફ્રોડ કોલ, સ્પામ કોલ અથવા મેસેજ વિશે અગાઉથી જાણ કરી શકશે. બંને કંપનીઓએ આ સુવિધા માટે ભાગીદારી કરી લીધી છે.

Truecaller ટૂંક સમયમાં જ કોલર ઓળખ સેવા WhatsApp અને અન્ય મેસેજિંગ એપ્સ પર ઉપલબ્ધ કરાવવાનું શરૂ કરવાની છે જેથી વપરાશકર્તાઓને ઇન્ટરનેટ પર સંભવિત સ્પામ કૉલ્સ શોધવામાં સરળતાથી મદદ મળી શકે. કંપનીએ પોતે આ વિશેની માહિતી આપી છે. Truecallerના સહ-સ્થાપક અને CEO એલન મામેદીએ જણાવ્યું હતું કે આ સુવિધા હાલમાં બીટામાં છે અને મે મહિનાના અંત સુધીમાં વૈશ્વિક સ્તરે રોલઆઉટ પણ કરવામાં આવશે.


Truecaller  આઇડેન્ટિફિકેશન સર્વિસ યુઝર્સને આવા કોલ અને મેસેજને ઓળખવામાં મદદ કરશે. Truecallerના 2021 માં મળેલા અહેવાલ મુજબ, ભારત જેવા દેશોમાં ટેલિમાર્કેટિંગ અને સ્કેમિંગ કૉલ્સ વધારે વધી રહ્યા છે, જ્યાં વપરાશકર્તાઓ દર મહિને એવરેજ 17 સ્પમ કૉલ મેળવે છે.

વોટ્સઅપ વપરાશકર્તાઓને વિવિધ દેશો જેવા કે ઇથોપિયા (+251), મલેશિયા (+60), ઇન્ડોનેશિયા (+62), કેન્યા (+254), વિયેતનામ (+84), મેઇલ (+223) અને અન્ય જેવા આંતરરાષ્ટ્રીય નંબરો પરથી કૉલ્સ આવી રહ્યાં છે. જો કે, એ નોંધવું અગત્યનું છે કે આ કોલ્સ આવશ્યકપણે આ દેશોમાંથી ઉદ્ભવતા નથી.  તેનું કારણ એ છે કે વોટ્સએપ કોલ ઇન્ટરનેટ પર કરવામાં આવે છે. આ આંતરરાષ્ટ્રીય નંબરો એજન્સીઓ દ્વારા દેશમાં કૌભાંડીઓને વેચવામાં આવી શકે છે. આમાંના કેટલાક નંબરોમાં શામેલ છે
·

How To Create whatsapp channel

વોટસઅપમાં સેલીબ્રીટીની જેમ તમારી પોતાની WhatsApp ચેનલ કઇ રીતે બનાવવી અને તેમા પોસ્ટ કઇ રીતે મૂકવી તેની સ્ટેપવાઇઝ માહિતી અહીં બતાવેલ છે. તેને અનુસરો અને તમારી પોતાની WP Channel બનાવો

How To Create whatsapp channel: વોટસઅપ ચેનલ કઇ રીતે બનાવવી: વોટસઅપ એ વિશ્વમા સૌથી લોકપ્રીય એપ છે. વોટસઅપ મા અવારનવાર નવા નવા ફીચર આવતા રહે છે. વોટસઅપ મા હાલ જ એક આવુ નવુ ફીચર રોલઆઉટ થયુ છે whatsapp channel. વોટસઅપ ના આ નવા ફીચરમા તમે જોઇ શકો છો કે સેલીબ્રીટીઓ પોતાની વોટસઅપ ચેનલ બનાવી તેમા પોસ્ટ મૂકતા હોય છે. વોટસઅપમા હવે તમે પણ તમારી channel બનાવી તેમા પોસ્ટ મૂકી શકો છો.


How To Create Your whatsapp channel ?


 તમારી ચેનલ બનાવવા માટે નીચેના સ્ટેપ અનુસરીને તમે whatsapp channel બનાવી શકો છો.
  • whatsapp channel ના આ નવા ફીચર માટે સૌ પ્રથમ તમારે તમારૂ વોટસઅપ અપડેટ કરવુ પડશે.
  • ત્યારબાદ ચેનલનું સેકશન તમને status ની જગ્યાએ Updates નામના સેકશનમા જોવા મળશે.
  • તેમા સ્ટેટસની નીચે whatsapp channel જોવા મળશે.
  • જેમા તમે કોઇ પણ સેલીબ્રીટીની વોટસઅપ ચેનલ સર્ચ પણ કરી શકો છો.
  • તમારી whatsapp channel બનાવવા માટે Create whatsapp channel ઓપ્શનમાથી ચેનલ બનાવી શકો છો.
  • તેમા તમારી whatsapp channel જે આઇકોન રાખવા માંગતા હોય તે સીલેકટ કરી સેટ કરો.
  • તમારી whatsapp channel નુ નામ સેટ કરો.
  • તમારી whatsapp channel ની લીંક પણ બીજા ને શેર કરી શકો છો,

વોટસઅપમાં તમારી ચેનલ કઇ રીતે બનાવશો ?


ઉલ્લેખનીય છે કે વોટસઅપનુ આ નવુ ફીચર થોડા દિવસ પહેલા જ રોલ આઉટ કરવામા આવ્યુ છે. અને લોકો પોતાની વોટસઅપ ચેનલ બનાવી પોસ્ટ કરી રહ્યા છે. ખાસ કરીને સેલીબ્રીટીઓ ની વોટસઅપ ચેનલ ને સર્ચ કરી તેના ફેન્સ ફોલો કરી રહ્યા છે.

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી એ પોતાની વોટસઅપ ચેનલ બનાવી પ્રથમ પોસ્ટ નવા સંંસદ ભવન નો ફોટો શેર કર્યો હતો. જેને લોકોએ ખૂબ જ લાઇક કર્યો હતો.

WhatsApp એ એક નવું ફીચર રોલ આઉટ કર્યુ છે, અને તેને લગભગ 150 દેશોમાં લોંચ કરવામાં આવ્યું છે. જેને WhatsApp ચેનલ ફીચર નામે ઓળખવામા આવે છે. WhatsApp અપડેટમાં WhatsApp ચેનલ નામનુ નવુ ફીચર આપવામાં આવ્યું છે. WhatsApp ચેનલ પર, યુઝર્સ તેમના મનપસંદ લોકો સાથે જોડાઈ શકે છે અને દરેક અપડેટ મેળવી શકે છે. આ માટે તમારે તમારી મનપસંદ ચેનલને ફોલો કરી શકો છો. વોટ્સએપ ચેનલ વન-વે બ્રોડકાસ્ટ ચેનલ છે.

🪀  વોટસઅપ ચેનલ કેવી રીતે બનાવવી ?
હવે સેલીબ્રીટીની જેમ તમારી પણ Whatsapp ચેનલ બનાવો
કેવી રીતે બનાવવી વોટસઅપ ચેનલ, સ્ટેપવાઈઝ માહિતી👇


અગત્યની લીંક

How To Create whatsapp channel
·

હવે WhatsApp પર MyGov હેલ્પડેસ્ક દ્વારા PAN, ડ્રાઇવિંગ લાયસન્સ જેવા ડિજીલોકર દસ્તાવેજો ડાઉનલોડ કરો

હવે WhatsApp પર MyGov હેલ્પડેસ્ક દ્વારા PAN, ડ્રાઇવિંગ લાયસન્સ જેવા ડિજીલોકર દસ્તાવેજો ડાઉનલોડ કરો

💥 હવે WhatsApp થી ડાઉનલોડ કરી શક્શો.

👇👇👇👇👇👇👇👇

▪️ પાન કાર્ડ
▪️ ડ્રાઈવિંગ લાયસન્સ
▪️ CBSE ધોરણ 10ની માર્કશીટ
▪️ વાહન નોંધણી પ્રમાણપત્ર (RC)
▪️ વીમા પોલિસી – ટુ વ્હીલર
▪️ CBSC ધોરણ 12ની માર્કશીટ
▪️ 12મા ધોરણની માર્કશીટ
▪️ વીમા પૉલિસી દસ્તાવેજો

🌳 આ નંબર પર હેલો લખવાનું રહેશે.

📢 જાણો કેવી રીતે ? ⤵️

__________________________
તમામ લોકો સુધી મોકલવા વિંનતી


DigiLocker એ કાગળો અને પ્રમાણપત્રો જારી કરવા અને ચકાસવા માટેનું એક ડિજિટલ પ્લેટફોર્મ છે, આમ ભૌતિક દસ્તાવેજોની જરૂરિયાતને દૂર કરે છે. WhatsApp વપરાશકર્તાઓ WhatsApp નંબર +91 9013151515 પર ફક્ત 'નમસ્તે અથવા હાય અથવા ડિજીલોકર' મોકલીને ચેટબોટનો ઉપયોગ કરી શકે છે.

WhatsApp વપરાશકર્તાઓ WhatsApp નંબર +91 9013151515 પર ફક્ત 'નમસ્તે અથવા હાય અથવા ડિજીલોકર' મોકલીને ચેટબોટનો ઉપયોગ કરી શકે

છે નોંધણી પ્રમાણપત્ર. નાગરિકો હવે @kashmira-hemani પર @mygovindia હેલ્પડેસ્ક પર @digilocker_ind સેવાઓને ઍક્સેસ કરી શકે છે

WhatsApp વપરાશકર્તાઓ ફક્ત WhatsApp નંબર +91 9013151515 પર 'નમસ્તે અથવા હાય અથવા ડિજિલોકર' મોકલીને ચેટબોટનો ઉપયોગ કરી શકે છે.

આમાં તેમના ડિજિલોકર એકાઉન્ટને સેટ કરવું અને વેરિફાય કરવું સામેલ છે, તેમજ વોટ્સએપ પર તેમના પાન કાર્ડ, ડ્રાઇવરનું લાઇસન્સ અને વાહન નોંધણી પ્રમાણપત્ર જેવા કાગળો ડાઉનલોડ કરવા. વોટ્સ એપ પર ડોક્યુમેન્ટ્સ ડાહુનલને વાંચવા માટે અહી ક્લિક કરો



DigiLocker એ કાગળો અને પ્રમાણપત્રો જારી કરવા અને ચકાસવા, ભૌતિક દસ્તાવેજોની જરૂરિયાતને દૂર કરવા માટેનું એક ડિજિટલ પ્લેટફોર્મ છે.

તે નાગરિકોને તેમના ડિજિટલ દસ્તાવેજ વૉલેટમાં અધિકૃત ડિજિટલ દસ્તાવેજોની ઍક્સેસ આપીને 'ડિજિટલ સશક્તિકરણ' આપવાનો ઇરાદો ધરાવે છે.

નવી સેવાથી રહેવાસીઓને નીચેની વસ્તુઓ સરળતાથી અને સહેલાઈથી ઍક્સેસ કરવાની પરવાનગી મળશે, PIB ની પ્રેસ રિલીઝ મુજબ:

  • PAN કાર્ડ
  • ડ્રાઇવિંગ લાઇસન્સ
  • CBSE વર્ગ X પાસિંગ સર્ટિફિકેટ
  • વાહન નોંધણી પ્રમાણપત્ર (RC)
  • વીમા પૉલિસી - ટુ વ્હીલર
  • વર્ગ X માર્કશીટ
  • વર્ગ XII માર્કશીટ

વીમા પૉલિસી દસ્તાવેજ ( ડિજીલોકર પર જીવન અને અજીવન ઉપલબ્ધ છે)

WhatsApp વપરાશકર્તાઓ
વ્યક્તિઓ WhatsApp નંબર +91 9013151515 પર સંદેશ 'નમસ્તે અથવા હાય અથવા ડિજીલોકર' મોકલીને ચેટબોટનો ઉપયોગ કરી શકે છે.

WhatsApp ચેટબોટ ઈન્ટરફેસ વપરાશકર્તાઓને DIgilocker પર સાચવેલા દસ્તાવેજો ડાઉનલોડ કરવાની મંજૂરી આપશે. PIB ના પ્રકાશન મુજબ, "ડિજિલોકર એ ડિજિટલ સમાવેશ અને કાર્યક્ષમ શાસનને પ્રોત્સાહન આપવા માટે WhatsApp પર MyGov દ્વારા ઓફર કરવામાં આવતી એક મહત્વપૂર્ણ નાગરિક સેવા હશે"

·

WhatsAppમાં વધુ એક શાનદાર ફીચરની એન્ટ્રી, હવે કોઈપણ મેસેજ સર્ચ ચપટીમાં થશે! જાણો કેવી રીતે કામ કરશે

વોટ્સએપમાં વધુ એક શાનદાર ફીચરની એન્ટ્રી, હવે કોઈપણ મેસેજ સર્ચ ચપટીમાં થશે! જાણો કેવી રીતે કામ કરશે

ટૂંક સમયમાં યુઝર્સ આ સુવિધાનો ઉપયોગ કરી શકશે. હવે તમારે મેસેજ શોધવા માટે આખી ચેટ શોધવાની જરૂર નહીં પડે, તમે તારીખ દાખલ કરીને સીધો મેસેજ સર્ચ કરી શકો છો.


ખાસ બાબતો
  • તમારે કોઈપણ ચેટમાં જઈને સર્ચ ઓપ્શનમાં જવું પડશે
  • અહીં જો તમે કેલેન્ડર આઇકોન જોશો તો ફીચર ઓન હોવું જોઈએ
  • WhatsAppનું આ ફીચર આવનારા દિવસોમાં તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ થશે.

WhatsApp તેના ઈન્ટરફેસમાં નવા નવા ફીચર્સ ઉમેરતું રહે છે. હવે વધુ એક શાનદાર ફીચર કંપની યુઝર્સ માટે રજૂ કરવા જઈ રહી છે, જેનાથી ચેટમાં મેસેજ શોધવાનું વધુ સરળ બનશે. કંપની છેલ્લા બે વર્ષથી આ ફીચર પર કામ કરી રહી હતી અને આખરે તે હવે યુઝર્સ માટે લાઇવ છે. આને સર્ચ ફોર મેસેજ બાય ડેટ ફીચર કહેવામાં આવી રહ્યું છે, જેમાં તમે કોઈપણ તારીખના મેસેજને ખૂબ જ સરળતાથી સર્ચ કરી શકશો. ચાલો જાણીએ કે તે કેવી રીતે કામ કરશે.

Whatsapp એ ચેટ્સમાં મેસેજ શોધવાનું સરળ બનાવ્યું છે. ટૂંક સમયમાં યુઝર્સ આ સુવિધાનો ઉપયોગ કરી શકશે. હવે તમારે મેસેજ શોધવા માટે આખી ચેટ શોધવાની જરૂર નહીં પડે, તમે તારીખ દાખલ કરીને સીધો મેસેજ સર્ચ કરી શકો છો. કંપનીએ ટેસ્ટ ફ્લાઈટ એપ પર આ ફીચર રોલઆઉટ કર્યું છે. તેને સર્ચ ફોર મેસેજીસ બાય ડેટ નામ આપવામાં આવ્યું છે.

કંપનીએ તેને iOS 22.24.0.77 ના WhatsApp બીટા પર સમાન નામ સાથે લિસ્ટ કર્યું છે. આજે આ સુવિધા Android ટેબ્લેટ સપોર્ટ અને iOS માટે કમ્પેનિયન મોડ માટે પણ બહાર પાડવામાં આવી છે. WABetainfo એ આ વિશે માહિતી આપી છે. આ ફીચર યુઝર્સ માટે પ્લેટફોર્મ અનુભવને બહેતર બનાવવા માટે લાવવામાં આવ્યું છે. વપરાશકર્તાઓ હવે સમગ્ર ચેટમાં સ્ક્રોલ કર્યા વિના કોઈપણ તારીખના સંદેશાઓ પર સીધા જ જઈ શકશે.

તમારા ઉપકરણ પર આનો અનુભવ કરવા માટે, તમારે કોઈપણ ચેટમાં શોધ વિકલ્પ પર જવું પડશે. અહીં, જો તમે કેલેન્ડર આઇકોન જુઓ છો, તો આ સુવિધા તમારા WhatsApp એકાઉન્ટમાં સક્રિય થઈ ગઈ છે. જો નહીં, તો ચિંતા કરશો નહીં, તે બધા વપરાશકર્તાઓ માટે ખૂબ જ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે.

અહીં નોંધ કરો કે તમારું WhatsApp નવીનતમ સંસ્કરણ સાથે અપડેટ થયેલ હોવું જોઈએ. કંપનીનું કહેવું છે કે આવનારા દિવસોમાં વોટ્સએપનું આ ફીચર તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ થશે. તાજેતરમાં, કંપનીએ મેસેન્જરમાં વધુ એક ફીચર ઉમેર્યું હતું, જેની મદદથી યુઝર પોતાનો મેસેજ મોકલી શકે છે. અગાઉ, પોતાને સંદેશ મોકલવાનો કોઈ વિકલ્પ ન હતો અને વ્યક્તિએ બીજા વોટ્સએપ એકાઉન્ટની મદદ લેવી પડતી હતી.
·

WhatsApp ગ્રુપ મેમ્બર્સ માટે આવી રહ્યું છે આ ખાસ ફીચર, જુઓ કેવી રીતે કરશે કામ

વોટ્સએપ મ્યૂટ શોર્ટકટ પર વર્તમાન કામ કરે છે, જે ફક્ત એક ક્લિકમાં આ પ્રક્રિયા કરી શકાય છે

વોટ્સએપ અત્યારે ગ્રુપ ચેટ્સ માટે મ્યૂટ શોર્ટકટ પર કામ કરી રહ્યું છે. જાણવા મળ્યું છે કે તેને WhatsApp ડેસ્કટોપના બીટા વર્જન અપડેટ માટે જોવામાં આવ્યું છે. ફીચરનું નામ જ સૂચવે છે કે, આ ફીચરની રજૂઆત પછી ડેસ્કટોપ યુઝર્સને શોર્ટકટ તરીકે ગ્રુપના માટે માત્ર મ્યૂટ બટન જ ઉપલબ્ધ મળશે.


WhatsApp અત્યારે તેના યુઝર્સના અનુભવને વધારે બહેતર બનાવવા માટે એક નવા જ ફીચર પર કામ કરી રહ્યું છે. તાજેતરમાં જાણવા મળ્યું હતું કે મેસેજિંગ સેવા સત્તાવાર WhatsApp ચેટ્સ લાવવા પર કામ કરી રહી છે જ્યાં વપરાશકર્તાઓને તમામ પ્રકારની નવી ટિપ્સ, નવી જાહેરાતો અને નવા ફીચર્સ પણ મળશે. એપ આવા ફીચર પર કામ કરી રહી છે જે ગ્રુપમાં જોડાનારા લોકો  (Group Members) માટે ખૂબ જ ઉપયોગી થશે.

આ વિશે વધુ માહિતી આપતા WABetaInfoએ કહ્યું છે કે કંપની ગ્રુપ ચેટ્સ (Group Cheats) માટે મ્યૂટ શોર્ટકટ પર કામ કરી રહી છે. જાણવા મળ્યું છે કે તેને WhatsApp ડેસ્કટોપના બીટા અપડેટ માટે જોવામાં આવ્યું છે. ફીચરનું નામ જ સૂચવે છે કે, આ ફીચરની નવી રજૂઆત થયા પછી ડેસ્કટોપ યુઝર્સને શોર્ટકટ તરીકે ગ્રુપ માટે માત્ર મ્યૂટ બટન જ ઉપયોગમાં મળશે.

નોંધનીય છે કે, WB એ આગામી ફીચરનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે જે દર્શાવે છે કે આ ફીચર હકીકતમાં કેવું દેખાશે અને કેવી રીતે કામ કરશે. ગ્રુપ ચેટ હવે વધુને વધુ મહત્વપૂર્ણ બની રહી છે. જ્યારથી વોટ્સએપે ગ્રુપ લિમિટ વધારીને 1024 મેમ્બર્સ કરી છે, ત્યારથી તેનો વપરાશ વધારે વધ્યો છે. આવી સ્થિતિમાં, મ્યૂટ કરવા માટે શોર્ટકટ ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે એમ છે.


સ્ક્રીનશોટમાં જોઈ શકાય છે તેમ, આ 'મ્યૂટ શોર્ટકટ' બટન ગ્રુપ ચેટના હેડરમાં હાજર છે. યુઝર્સને હવે ગ્રુપ નોટિફિકેશન બંધ કરવા માટે ત્રણ ડોટ્સ પર ટેપ કરવાની લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે નહીં.

જો તમને આ અપડેટ ઇન્સ્ટોલ કર્યા પછી આ અપડેટ પ્રાપ્ત ન થયું હોય, તો આ સુવિધા હજી વિકાસમાં છે, અને હજી સુધી સાર્વજનિક રૂપે રિલીઝ કરવામાં આવી નથી. તેથી જો તમે આ ફીચરનો ઉપયોગ કરવા માંગતા હોવ તો તમારે થોડી રાહ જોવી પડશે.
·

WhatsApp Communities : વોટ્સએપ માં આવ્યું નવું ફીચર્સ જાણો તમારે કેટલું છે કામનું ?

WhatsApp Communities : WhatsApp નું કમ્યુનીટી ફ્યુચર્સ લોન્ચ થયું જાણો તમારે કેટલું ઉપયોગી અને કઈ રીતે આ ફ્યુચર્સ કામ કરશે. આ નવા ફીચર્સના ફાયદા નીચે આપેલ લેખથી જાણી શકશો.

whatsapp-update-communities-feature-launched-group-call-limits-upped-informs-mark-zuckerberg-nd

WhatsApp Update Features: મેટા (Meta)ના હેડ માર્ક ઝુકરબર્ગે (Mark Zuckerburg) પોતાની ફેસબુક પોસ્ટમાં નવા ફીચર્સ વિશે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે નવા Communities Featureનું ટ્રાયલ શરુ કરવામાં આવ્યું છે.

કમ્યુનિટિઝ ફીચર (WhatsApp Communities Features)

માર્ક ઝુકરબર્ગ (Mark Zukerburg)એ પોતાની પોસ્ટમાં લખ્યું, ‘ઓનલાઇન સંવાદ કરવાની રીત બદલાઈ રહી છે. આપણામાંથી મોટાભાગના લોકો રસપ્રદ કન્ટેન્ટ શોધવા માટે અને અપડેટ રહેવા માટે સોશિયલ નેટવર્ક તથા ફીડનો ઉપયોગ કરે છે. સિક્યોરિટી તથા સુરક્ષા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે અમે વોટ્સએપ અને મેસેન્જર ઉપર વીડિયો ચેટ, વોઇસ મેસેજ, સ્ટોરી તથા પેમેન્ટ જેવા ફીચર્સ જોડ્યા છે.’

WhatsApp Communities
વોટ્સએપ નું કમ્યુનીટી ફીચર્સ આમ જોવા જઈએ તો એક ગ્રુપ તરીકે જ વર્ક કરેશે, તો વોટ્સએપ ના આ ફીચર્સથી યુઝર ને શું ફાયદો થશે.

સૌ પ્રથમ તો આપણે એ જાણી લઈએ કે કમ્યુનીટી ફીચર્સ વોટ્સએપ માં કઈ જગ્યાએ આપેલું છે, તો આપ સૌને જણાવી દઈએ કે ઉપર આપેલ ઈમેજ આપ જોઈ શકોછો કે ડાબી સાઈડ જ્યાં પેહલા કેમેરાનું ફીચર્સ આપેલ હતું તેની જગ્યાએ હવે કમ્યુનીટી ફીચર્સ જોવા મળી રહ્યું છે. તો ચાલો હવે તેના ફાયદા જણાવી દઈએ.

WhatsApp Communities ફીચર્સના ફાયદા
  • આ ફીચર્સ થી તમે એક સાથે કમ્યુનીટીની અંદર ઘણા ગ્રુપ એડ કરી શકશો.
  • આ ફીચર્સથી લોકો સમાન કમ્યુનીટીમાં જોડાઈ શકશે.
  • તમે મહત્તમ 50 ગ્રુપ એડ કરી શકશો
  • એનાઉન્સમેન્ટ જૂથમાં 5,000 સભ્યો સુધીનો સમાવેશ કરી શકાય છે.

કમ્યુનીટી કેવી રીતે બનાવી શકાય?
  • કમ્યુનીટી બનવા માટે તમારે સૌ પ્રથમ કમ્યુનીટી ટેબ પર ક્લિક કરવાનું રેહશે.
  • ત્યારબાદ કમ્યુનીટી ક્યાં હેતુથી બનાવામાં આવી છે તેનું વર્ણન આપવાનું રેહશે.
  • હવે તમે કમ્યુનીટીનું પ્રોફાઈલ પીચર્સ સેટ કરી શકશો, અને કમ્યુનીટીનું નામ તમે વધુમાં વધુ ૨૪ અક્ષરોમાં રાખી શકશો.
  • ગ્રીન એરો ચિહ્ન પર ટેપ કરીને, તમે તમારા ગૃપ્સને કોમ્યુનિટીનો ભાગ બનાવી શકશો અથવા નવું ગ્રુપ બનાવી શકશો.
  • સમુદાયમાં જૂથો ઉમેર્યા પછી, છેલ્લે લીલા ચેક માર્ક આઇકોન પર ટેપ કરો.

WhatsApp Communities : વોટ્સએપ માં આવ્યું નવું ફીચર્સ જાણો તમારે કેટલું કામનું
·

શું તમે જાણો છો LICની WhatsApp સેવાના આ 11 ફાયદા? નહીં! તો જાણો આ માહિતી

એલઆઈસીએ વોટ્સએપ સર્વિસ શરૂ કરી છે અને આ નવા ફીચરની શરૂઆતથી એલઆઈસીના ગ્રાહકોને ઘણો ફાયદો થશે.


LIC તેના પોલિસી ધારકો માટે એક નવી સુવિધા શરૂ કરી છે

એલઆઈસી એજન્ટ આવવાની રાહ જોવાની જરૂર નથી
આ સેવાને કારણે ગ્રાહકોને પડતી મુશ્કેલીઓ ઓછી થશે.
દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કંપની LIC એ તેના ગ્રાહકો એટલે કે પોલિસીધારકો માટે એક નવી સુવિધા શરૂ કરી છે. તમને જણાવી દઈએ કે એલઆઈસીએ વોટ્સએપ સર્વિસની સેવા શરૂ કરી છે અને આ નવી સુવિધાથી એલઆઈસીના ગ્રાહકોને ઘણો ફાયદો થશે. સમજાવો કે હવે લોકોને દરેક નાના કામ માટે LIC ઑફિસની મુલાકાત લેવાની અથવા LIC એજન્ટના આવવાની રાહ જોવાની જરૂર નથી, તેમનું દરેક નાનું કામ વૉટ્સએપ દ્વારા કરવામાં આવશે.

આ નંબર પર તમને ઘણી સુવિધાઓ મળશે

તમને જણાવી દઈએ કે એલઆઈસીના ચેરપર્સન એમઆર કુમારે વોટ્સએપ પર પોલિસીધારકો સાથે પસંદગીની ઇન્ટરેક્ટિવ સેવાઓ શરૂ કરી છે. એટલે કે, જે પોલિસીધારકોએ એલઆઈસી પોર્ટલ પર તેમની પોલિસી રજીસ્ટર કરાવી છે તેઓ મોબાઈલ નંબર 8976862090 પર 'hi' ટેક્સ્ટ કરીને WhatsApp પર આ સેવાઓને એક્સેસ કરી શકશે. પોલિસીધારકોને WhatsAppની આ સેવામાં અનેક પ્રકારની સેવાઓ મળવા જઈ રહી છે અને તેના કારણે સેવાઓ, ગ્રાહકોને પડતી સમસ્યાઓમાં ઘટાડો થશે.

તમને જણાવી દઈએ કે વોટ્સએપની આ સુવિધામાં પોલિસીધારકને ચૂકવવાપાત્ર પ્રીમિયમ, બોનસની માહિતી, પોલિસી સ્થિતિ, લોન પાત્રતા અવતરણ જેવી ઘણી સુવિધાઓ મળશે.

આ ફીચર WhatsApp સેવાઓ પર ઉપલબ્ધ હશે

  • ચૂકવવાપાત્ર પ્રીમિયમ
  • બોનસ માહિતી
  • નીતિ સ્થિતિ
  • લોન પાત્રતા અવતરણ
  • લોન ચુકવણી અવતરણ
  • લોનનું વ્યાજ બાકી છે
  • પ્રીમિયમ પેડ પ્રમાણપત્ર
  • યુલિપ - એકમોની વિગતો
  • lic સેવા લિંક
  • પસંદ કરો / નાપસંદ કરો
  • વાતચીત સમાપ્ત કરો

લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ચેરમેન એમઆર કુમારે કહ્યું કે એલઆઈસીએ તેની વોટ્સએપ સર્વિસ શરૂ કરી દીધી છે અને હવે પોલિસીધારકોની સમસ્યાઓ વોટ્સએપ પર ઉકેલવામાં આવશે.
·

For U