Search Suggest

Suvichar in Gujarati PDF| Su vakya Sangrah ni Suvichar Pothi | Download Suvakya for School

 ગુજરાતી સુવિચાર // શાળાની દીવાલ પર અને બ્લેકબોર્ડમાં લખી શકાય તેવા સુવાક્યોનો સંગ્રહ : અહીંયાં પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળાઓમાં ઉપયોગ કરી શકાય તેવા સુવિચાર સંકલન કરી ને મુકવામાં આવેલા છે. જે તમામ શિક્ષકોને પોતાની શાળામાં દીવાલો પર અને બ્લેકબોર્ડમાં લખવા માટે ખૂબ જ ઉપયોગી થશે. 

Suvichar Pothi in Gujarati | Su vakya Sangrah ni Suvichar Pothi | Download Suvakya PDF for School

● કેળવણી સુવિચાર
● પ્રાર્થના સુવિચાર
● આરોગ્ય સુવિચાર
● વર્તન-વ્યવહાર સુવિચાર
● સદવિચાર સુવિચાર
● સુવિચાર સુવિચાર
● પ્રેરણાત્મક સુવિચાર
● ધાર્મિક સુવિચાર
● વ્યસનમુક્તિ સુવિચાર

મહાન વિચારકો અને શિક્ષણશાસ્ત્રીઓના આ વિચારો શાળા / શિક્ષણ / શિક્ષકો અને બાળકોમાં શિક્ષણ પ્રત્યે એક નવો ઉત્સાહ અને લગાવ જન્માવે છે. શિક્ષણ પ્રત્યે જાગરૂકતા લાવવામાં પણ મદદરૂપ થાય છે. 

આ પણ જુઓશાળામાં દીવાલ અને બ્લેકબોર્ડમાં લખી શકાય તેવા સુવિચાર

કોઈપણ શાળામાં દીવાલો પર અને બ્લેકબોર્ડમાં લખાયેલા સુવિચાર - સુવાક્યો એક અલગ જ છાપ ઉભી કરે છે. શાળામાં આવનાર કોઈપણ વ્યક્તિનું તે ધ્યાન ખેંચે છે. એટલે જ શાળામાં વધુ સારા સુવિચાર કે ઉત્તમ પ્રેરણાદાયી સુવાક્યો લખવા ખૂબ જ જરૂરી છે.

શાળા સમાજનું ઘરેણું છે. શાળાને કોઇપણ ગામનું મંદિર કહેવાય છે. એટલે મંદિરમાં જઈએ તો જેમ આપણું મન ભક્તિમય ભાવથી ભરાઈ જાય છે. તેમ શિક્ષણના મંદિર એવા સરસ્વતીના આ મંદિરમાં પણ જઈએ તો મન મોહક ભાવો મનમાં ઉદ્ભવે છે. શિક્ષણ બાળકોને જીવન જીવવાનો રસ્તો બતાવે છે. તેમ જ જીવનને વધુ ઉત્તમ કેવી રીતે બનાવી શકાય તે શીખવે છે. 


આવા શ્રેષ્ઠ વિચારો માટે શાળામાં સારા સુવિચારો લખવા એ પણ ખૂબ જરૂરી છે. 

મિત્રો, અહીં આવા ઘણા એવા સારા સુવિચાર - સુવાક્યોનો સંગ્રહ એકત્ર કરી ને મુકવામાં આવ્યો છે. જે તમામ શાળાઓ માટે ઉપયોગી થશે.
નીચે આપેલી લિંક પરથી આપ આ PDF ફાઈલ ડાઉનલોડ કરી શકો છો.

આપના પ્રતિભાવ અને વિચારો કોમેન્ટમાં જણાવશો...

@ RDRATHOD.IN 🙏🙏🙏

Collection of quotes that can be written on the school wall and on the blackboard: Here is a compilation of good ideas that can be used in primary school as well as secondary schools.  Which will be very useful for all teachers to write on the walls and on the blackboard in their school.

School ni Diwal ane Backboard par Lakhi Shakay Teva Suvakyo na Sangrah ni Suvichar pothi ni PDF file Download karo

 Suvichar Pothi - Gujarati |  Su vicya Sangrah ni Suvichar Pothi |  Download Suvakya PDF for School

 These ideas of great thinkers and educators give birth to a new enthusiasm and attachment towards education in school / education / teachers and children.  It also helps in raising awareness about education.

 Quotes written on the walls and on the blackboard in any school create a different impression.  It grabs the attention of anyone who comes to school.  That is why it is so important to write good ideas or inspiring quotes in school.

● આ પણ જુઓ : કેળવણી, પ્રાર્થના, આરોગ્ય, પ્રેરણાત્મક, ધાર્મિક, વ્યસનમુક્તિ સુવિચાર સંગ્રહ

 School is the jewel of society.  The school is called the temple of any village.  So if we go to the temple, our mind is filled with devotional spirit.  Similarly, if we go to this temple of Saraswati, the temple of education, then charming prices arise in the mind.  Education shows children the way to live life.  As well as teaching how to make life more excellent.

 It is also very important to write good ideas in school for such best ideas.

 Friends, here is a collection of many such good quotes.  Which will be useful for all schools.

 You can download this PDF file from the link below.

Suvichar in Gujarati PDF| Su vakya Sangrah ni Suvichar Pothi | Download Suvakya for School

Download Suvichar PDF