NMMS અંતર્ગત બાયસેગ પ્રસારણ
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વિવિધ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન કરાય છે . આ વિદ્યાર્થીલક્ષી પરીક્ષાઓનો બહોળો પ્રચાર - પ્રસાર થાય તે માટે સમગ્ર શિક્ષા અભિયાન તેમજ સી.સી.સી.ના સહયોગથી ગુજરાત વર્ચ્યુઅલ શાળાના પ્લેટફોર્મ પરથી બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે જરૂરી માર્ગદર્શન તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની મોકટેસ્ટનો અનુભવ મળી રહે તે હેતુસર રોજ નિયમિત પણે 15:00 કલાક થી 16:00 કલાક સુધી પ્રસારણ કરવામાં આવે છે .
આ પ્રસારણ ગુજરાત વર્ચ્યુઅલ શાળાના પ્લેટફોર્મની યુ ટ્યુબ ચેનલ તેમજ વર્કપ્લેસના માધ્યમથી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રસારીત કરવામાં આવે છે .
📍 તમારું NMMS રીઝલ્ટ કેવીરીતે ડાઉનલોડ કરવું અને મેરીટ લિસ્ટમાં તમારું નામ કેવીરીતે ચેક કરવું ? તેના માટે જુઓ આ વીડિયો..
● NMMS પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ કરો
● NMMS Result 2021 : રીઝલ્ટ જોવા અહીં ક્લિક કરો
NMMS Exam -2021 Final Result અને Merit List PDF Download કરો
આ તમામ એપિસોડનું બાયસેગની વંદે ગુજરાત -8 નંબરની ચેનલ પરથી સામેલ સમયપત્રક પ્રમાણે પ્રસારણ કરવાનું નક્કી કરેલ છે .
આ પ્રસારણ તારીખ 12/01/2021 થી NMMS પરીક્ષા સુધી નિયમિતપણે નીચે જણાવેલ સમયે રોજ પ્રસારિત કરવામાં આવશે . જેની તમામ શાળાઓને જાણ કરવા સૂચના આપવામાં આવેલ છે.
પ્રસારણની ચેનલ : વંદે ગુજરાત ચેનલ-8
પ્રસારણ સમય :
- 00:00 થી 00:30
- 06:00 થી 6:30
- 12:00 થી 12:30
- 18:00 થી 18:30
◆ આ પણ જુઓ :
◆ GCERT અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજીત
● NMMS તૈયારી માટે મહાવરાના પ્રશ્નો ભાગ - 1 અને MMS તૈયારી માટે મહાવરાના પ્રશ્નો ભાગ - 2
➠ GCERT તમામ ટેસ્ટ માટે : અહીં ક્લિક કરો
👉 ટેસ્ટ-1 : અહીં ક્લિક કરો
👉 ટેસ્ટ-2 : અહીં ક્લિક કરો
👉 ટેસ્ટ-3 : અહીં ક્લિક કરો
👉 ટેસ્ટ-4 : અહીં ક્લિક કરો
👉 ટેસ્ટ-5 : અહીં ક્લિક કરો
👉 ટેસ્ટ-6 : અહીં ક્લિક કરો
👉 ટેસ્ટ-7 : અહીં ક્લિક કરો
👉 ટેસ્ટ-8 : અહીં ક્લિક કરો
👉 ટેસ્ટ-9 : અહીં ક્લિક કરો
👉 ટેસ્ટ-10 : અહીં ક્લિક કરો
👉 ટેસ્ટ-11 : અહીં ક્લિક કરો
👉 ટેસ્ટ-12 : અહીં ક્લિક કરો
👉 ટેસ્ટ-13 : અહીં ક્લિક કરો
👉 ટેસ્ટ-14 : અહીં ક્લિક કરો
👉 ટેસ્ટ-15 : અહીં ક્લિક કરો
👉 ટેસ્ટ-16 : અહીં ક્લિક કરો
👉 ટેસ્ટ-17 : અહીં ક્લિક કરો
👉 ટેસ્ટ-18 : અહીં ક્લિક કરો
👉 ટેસ્ટ-19 : અહીં ક્લિક કરો
👉 ટેસ્ટ-20 : અહીં ક્લિક કરો
👉 ટેસ્ટ-21 : અહીં ક્લિક કરો
👉 ટેસ્ટ-22 : અહીં ક્લિક કરો
👉 ટેસ્ટ-23 : અહીં ક્લિક કરો
👉 ટેસ્ટ-24 : અહીં ક્લિક કરો
👉 ટેસ્ટ-25 : અહીં ક્લિક કરો
👉 ટેસ્ટ-26 : અહીં ક્લિક કરો
◆ NMMS તૈયારી માટે લાઈવ કલાસ....
● દરરોજ નવા વિડીયો મુકવામાં આવે છે... તે પણ જોઈ શકાશે
● NMMS ની પરીક્ષા આપવાની હોય તો... આ લીંક કાયમ સાચવી રાખો. દરરોજ 3 વાગ્યે આ લીંક પર વિડીયો મુકવામા આવશે.
👉 અહીં ક્લિક કરો
◆ NMMS પરીક્ષા માટે સ્ટડી મટેરિયલ PDF ડાઉનલોડ કરો
● જુના પેપરો અને જવાબો પણ આપવામાં આવેલા છે..
👉 અહીં ક્લિક કરો