Online Education Portal GCERT Digital Desk | Use of GCERT Digital Desk For Teachers, Parents and Std 1 to 12 Students

GCERT Digital Desk

www.gcert.gujarat.gov.in સરકારી શૈક્ષણિક પોર્ટલ : GCERT Digital Desk ધોરણ 3 થી 12 માટે, njtrust.org/njctdesk/gcert

વર્તમાન કોવિડ લોકડાઉનની પરિસ્થિતિના કારણે વિદ્યાર્થીઓ પોતાના ઘરે ઓનલાઇન ડિઝીટલ માધ્યમ દ્વારા અભ્યાસ કરી શકે તે માટે એક રાજ્ય સરકારી પ્લેટફોર્મ ઉપલબ્ધ છે - GCERT

gcert digital desk - NJCT

શિક્ષક - વિદ્યાર્થી - વાલી કોઇ પણ Register થઇ શકે છે

GCERT DIGITAL DESK માં ધોરણ 3 થી 12 ના Video - Assignment - Mock Test અને બીજું ઘણું બધું મટેરિયલ ધોરણ અને વિષય વાઇઝ આપવામાં આવેલ છે.

સૌ પ્રથમ નીચે આપેલી સૂચનાઓ જુઓ.

1. ત્યાર પછી Register with us રહવા Sign up લખેલ હોય તેના પર ક્લિક કરીને માગ્યા મુજબની જરૂરી માહિતી લખીને સબમિટ કરવી

2. હવે મોબાઇલ નંબર એક OTP આવશે ત્યારબાદ તે યુઝર નેમ અને પાસવર્ડ દ્વારા લોગીન કરી લેવું.

3. લોગીન કરતાની સાથે જમણી બાજુમાં આવેલ Study Panel પર ક્લિક કરવું જેનાથી તેમાં બે માધ્યમ ( અંગ્રેજી/ગુજરાતી ) મળશે

4. ગુજરાતી, હિન્દી ,અંગ્રેજી અથવા અન્ય જે માધ્યમમાં અભ્યાસ કરવા માંગતા હોય તેના ઉપર ક્લિક કરતા તે માધ્યમના ધોરણ 1 થી 12 સુધીના તમામ ધોરણો ખુલશે.

5. જે ધોરણ ઉપર ક્લિક કરો એટલે તે ધોરણના વિષયો ખુલશે જેન અભ્યાસ કરી શકો છો.

👉 રજિસ્ટ્રેશન માટેની લિંક

તમામ શાળા, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓને પહોચાડો અને Digital Desk નો ઉપયોગ કરવા માટે જરૂરી માહિતી આપશો

Also Visit Gujarat Education Department Official website @ https://gcert.gujarat.gov.in/

You May Also Find Here

GCERT Digital Desk, Digital desk software, Digital Desk News, Digital desk solutions, Digital Desk Costco, Ssa Gujarat, gcert.gujarat.gov.in website, GCERT Ekam Kasoti, GCERT Books PDF, download in Gujarati, GSEB, www.gcert.gujarat.gov.in, ekam kasoti, Smart desk

Previous Post Next Post