WhatsApp ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરો 👈
આપ ગણિતમાં જરૂર હોશિયાર હશો તો અજમાવો.
🔲🔲🔲+🔲🔲+🔲+🔲+🔲 = 500
ઉપર આપેલા બધા ચોરાસમાં કયો એક આંકડો મૂકીએ તો તેનું ટોટલ 500 થાય. બધા ચોરસમાં એક સરખો જ આંકડો આવશે
પહેલા વિચારો.....😇
પછી જવાબ ચેક કરવા નીચેની લીંક ખોલો..
~~~~~~~~~~
🤓 સ્માર્ટ હોય તો ઉકેલો આ કોયડો..
😜 ➕ 😜 ➕ 😜 = 30
😈 ➕ 😜 ➕ 😜 = 25
😍 ➕ 😈 ➕ 😈 = 17
😍😍 ➕ 😈 ✖️ 😜😜 = ❓
પ્રયત્ન કરો...અને સાચો જવાબ ગણતરી સાથે જોવા માટે નીચે આપેલ લિંક ઓપન કરો.
જવાબ જોવા ક્લિક કરો... 👈
~~~~~~~~~~
💪 ચલો... આનો જવાબ આપો તો માનીએ
👨🏫 "વુ" અક્ષર પરથી ફક્ત બે શબ્દ બનાવીને બતાવો?
🔹વુહાન - નહિ ચાલે એ નામ છે
🔸વુડન - નહિ ચાલે તે અંગ્રેજી શબ્દ છે
🔹વુલર - નહિ ચાલે તે એક સરોવર છે
👉 વુ પરથી શબ્દ જ જોઈએ.....
~~~~~~~~~~
🤔 દિમાગ લગાવી પઝલ સોલ્વ કરો:
🤩 માઈકલની મમ્મીને ત્રણ દીકરા છે.
➥ એકનું નામ May
➥ બીજાનું નામ June
➜ તો ત્રીજા દીકરાનું નામ શું હશે..?
➖ જવાબ :- ત્રીજા દીકરાનું નામ માઈકલ
~~~~~~~~~~
કોયડો :
૫ અને ૬ વચ્ચે એવી કોઈ ગાણિતિક સજ્ઞા કે સંકેત મુકીએ કે નવી બનનારી સંખ્યા ૫ કરતા મોટી અને ૬ કરતા નાની હોય?
જવાબ :- ૫.૬
● બંને સંખ્યા વચ્ચે . (પોઇન્ટ) મુકવાનો છે