-->

PM Kisan Sanman Nidhi yojna 2021-22 | Check Your Name Benificiary status @www.pmkisan.gov.in

PM Kisan Sanman Nidhi yojna 2021-22

PM Kisan Sanman Nidhi yojna 2021-22 | Check Your Name Benificiary status @www.pmkisan.gov.in

🌱 પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
🔗 

● શું તમે ક્યારેય ચેક કર્યું કે તમને અત્યાર સુધી કેટલા 2000ના કેટલા હપ્તા મળ્યા છે ⁉️
● આ માહિતી ઓફિશિયલ વેબસાઈટ પર ઉપલબ્ધ છે જે તમે ગમે ત્યારે જોઈ શકો છો.


● આ માહિતી તમે કુલ 3 રીતે જોઈ શકો છો
       1. આધાર નંબર દ્વારા
       2. મોબાઈલ નંબર દ્વારા
       3. ખાતા નંબર દ્વારા


👍 તમને કુલ હપ્તા ક્યારે અને કેટલા મળ્યા તેનું સ્ટેટ્સ જાણવા નીચેની લિંક ઓપન કરી એમાં Payment Status પર ક્લીક કરો. પછી એમાં આધાર કાર્ડ અથવા ખાતા નંબર અથવા મોબાઈલ નંબર નાખીને ચેક કરો....

👍ઉપયોગી માહિતી શેર કરશો


How to Check Benificiary status on PM Kisan Sanman Nidhi yojna

PM Kisan Samman Nidhi Yojana Check Beneficiary Status www.pmkisan.gov.in PM Kisan Samman Nidhi is an initiative that helps farmers in India to get benefits directly into the farmers' bank account under the Ministry of Agriculture.  To get the benefits of these schemes, farmers have to apply online for Kisan Samman Nidhi.  After registered in PM Kisan Samman Nidhi government portal, farmers have to check registration status for PM Kisan Samman Nidhi online


Step For Check Beneficiary Name on PM Kisan Samman Nidhi Yojana 

1. To check beneficiary status online open PMKisan website pmkisan.gov.in 

2. Go to Kisan Corner 

3. Click on Beneficiary Status 

4. Status can be tracked in 3. different modes  i) By Aadhar Number ii) By Bank Account Number iii) By Mobile Number 

5.  Select any one option and click on Get Data to get the details.  

6. One can check the status of all 5 installments online. 

 PM Kisan Samman Nidhi Beneficiary Status helps us to check all installment status online.  Click on the link below


● Official Website : https://pmkisan.gov.in/





PM Kisan Sanman Nidhi yojna 2021-22 | Check Your Name Benificiary status @www.pmkisan.gov.in
SeeCloseComment

સરકારી યોજનાઓ

● પોસ્ટ ઓફિસની 5 બેસ્ટ લાભકારી યોજનાઓ રોકાણ માટે શ્રેષ્ઠ વળતર

● સુકન્યા સમૃદ્ધિ યોજના દીકરી માટે 21 વર્ષની ઉંમરે 6,00,000 રૂપિયા સહાય

● ખેડૂતો માટેની વિવિધ સહાય યોજનાઓ સબસીડી અને સીધી સહાય માટે...

● માનવ ગરિમા યોજના વિવિધ કારીગરો, ફેરિયા, મજૂરો માટે સહાય યોજના

● મુખ્યમંત્રી બાળ સેવા યોજના અનાથ બાળકોને મહિને 4000 રૂપિયા સહાય

● વહાલી દીકરી યોજના દીકરી માટે 1,20,000 સહાય

● કુટુંબ સહાય યોજના 20,000 રૂપિયાની આર્થિક સહાય

● જમીનના તમામ રેકર્ડ ઓનલાઈન મેળવો ૭/૧૨ અને ૮-અ ના ઉતારા સરકારી રેકોર્ડ મુજબ મેળવો

● પ્રધાનમંત્રી યુવા યોજના 50,000 રૂપિયા મળશે સ્ટાઇપેન્ડ

● પંડિત દીનદયાળ આવાસ યોજના ગરીબીરેખા નીચે આવતા લોકો માટે મકાન સહાય

● પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના માત્ર 12 રૂપિયા પ્રીમિયમમાં 2,00,000 રૂપિયાનો વીમો મળશે

● કુંવરબાઈનું મામેરું યોજના  કન્યાના લગ્ન બાદ બે વર્ષ સુધી 10,000 ની સહાય

● પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના દર મહિને 3000 રૂપિયા પેંશન

● વાહન અકસ્માત સહાય યોજના 50,000 રૂપિયા સુધીનો ખર્ચ મળશે

● જન્મ અને મરણનો દાખલો 10 રૂપિયામાં મળશે

● ડૉ. આંબેડકર આવાસ યોજના મકાન બનાવવા 1,48,920 રૂપિયાની સહાય

● મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના ગુજરાત રોજગાર માટેની ઓનલાઇન સર્વિસ

● વિદ્યાર્થી ટેબ્લેટ સહાય યોજના માત્ર 1000 રૂપિયામાં મળશે ટેબલેટ

● સખી યોજના મહિલાઓને દર મહિને 4000 રૂપિયા સહાય

● પ્રધાનમંત્રી આવાસ યોજના મકાન બનાવવા માત્ર મળશે સબસીડી...

● મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ઉચ્ચ અભ્યાસ માટે 2,00,000 રૂપિયા સહાય

● પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના રૂ. 5000 ની સીધી સહાય

● કિસાન પરિવહન યોજના ખેડૂતો માટે 75,000 રૂપિયા સહાય

● દેશી ગાય યોજના ગાય ઉછેર માટે મહિને 900 રૂપિયા સહાય

● રીક્ષા સહાય યોજના ઇલેક્ટ્રિક રીક્ષા ખરીદવા માટે 48000 રૂપિયાની સહાય

● સાયકલ સહાય યોજના 1500 રૂપિયાની સહાય

👉 WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો