सत्यमेव जयते
ક્રમાંક:જીસીઇઆરટી/Veergatha 3.02023/ ગુજરાતઐશૈક્ષણિકસંશોધનઅનેતાલીમપરિષદ
ફોન.નિયામક:(079) 23256808-39
૨૫-( વિદ્યાભવન, સેક્ટર-૧૨, ગાંધીનગર નિયામક:(079) 23256808 ફેક્સ :(079) 23256812 Web : www.gcert.gujarat.gov.in
સચિવ-(079) 23256813
ઇ-મેલ :director-gcert@gujarat.gov.in
Official Website: https://innovateindia.mygov.in/gu/veer-gatha-3/
પ્રતિ
* :08 SEP 2023
-જિલ્લા શિક્ષણાધિકારીશ્રી,-તમામ -જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી-તમામ -સાશનાધિકારીશ્રી – તમામ
-પ્રાચાર્યશ્રી– તમામ
વિષય: Veergatha Project 3.0 બાબત.
સંદર્ભ 1 : તા.8/9/2023ના રોજ શાખાનોઁધ પર મળેલ માન,નિયામકશ્રીની મંજુરી અન્વયે સંદર્ભ 2: અત્રેની સંસ્થાના પત્રક્રમાંક/જીસીઇઆરટી/આઝાદીકા અમૃત મહોત્સવ/2023-
20535-20635, rll. 18/6/2023
શ્રીમાન,
ઉપરોકત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે, વીરગાથા પ્રોજેક્ટ 3.0 બાબતે તા. 6/9/2023ના રોજ MOE તરફથી ઓનલાઇન વીસી કરવામાં આવેલ હતી. જે MOEના Additional Secretary, shree Vipinkumar દ્વારા લેવાયેલ હતી. જેમાં ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ભાગ લે તેવી સૂચના મળેલ છે.
MOEના પત્રના અનુસંધાને વીરગાથા પ્રોજેક્ટની તારીખ 30.9.2023 સુધી Extend કરવામાં આવેલ છે. જે ધ્યાને લેશો.
ઉક્ત સંદર્ભદર્શિતપત્ર- 2ના અનુસંધાને આ પ્રોજેક્ટમાં ગુજરાત રાજ્યની તમામ શાળાની ધોરણ મુજબની કેટેગરી (ધોરણ 3 થી 5, ધોરણ 6 થી 8, ધોરણ 9થી 10 અને ધોરણ 11 થી 12)ના વિદ્યાર્થીઓની કુલ સંખ્યા MyGov Portal પર દર્શાવવી અને તે પૈકીની કેટેગરી વાઇઝ્ડ શ્રેષ્ઠ ચાર કૃતિ અપલોડ કરવી.
• જો શાળા 1 થી 5 ધોરણની હોય, તો ધોરણ 3 થી 5ની કેટેગરીમાંથી 4 કૃતિ અપલોડ કરી શકાશે.
• જો શાળા 1 થી 8 ધોરણની હોય, તો ધોરણ 3 થી 5 કેટેગરીમાંથી 2 કૃતિ અને
• ધોરણ 6 થી 8માંથી 2 કૃતિ અપલોડ કરી શકાશે. ૦ જો શાળા 1 થી 10 ધોરણની હોય, તો ધોરણ 3 થી 5 કેટેગરી, ધોરણ 6 થી 8 અને ધોરણ 9થી 10 પૈકી 1-1 એમ કુલ ત્રણ અને કોઇ પણ એક કેટેગરીમાંથી 1 કૃતિ એમ ચાર અપલોડ કરી શકાશે.
• જો શાળા ધોરણ 1 થી 12 ની હોય, તો તમામ ધોરણવાઇઝ્ડ કેટેગરીમાંથી 1-1 એમ કુલ 4 કૃતિ અપલોડ કરી શકાશે.
• જિલ્લા કક્ષાએ સીઆરસી દ્વારા પોતાના ક્લસ્ટરની તમામ શાળાઓના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરાવવુ અને તે પૈકી દરેક શાળાની 4 કૃતિ અપલોડ કરાવવી.
વીરગાથા પ્રોજેક્ટ 3.0 અગત્યની લિંક્સ @ mygov.in
Official Website: https://innovateindia.mygov.in/gu/veer-gatha-3/
• બીઆરસી દ્વારા પોતાના ક્લસ્ટરની શાળાઓના રજીસ્ટ્રેશન બાબતે દેખરેખ રાખવી.
• માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક કક્ષાએ એસવીએસ કન્વીનર દ્વારા પોતાના સંકુલની તમામ શાળાઓના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરાવવુ અને તે પૈકી દરેક શાળાની 4 કૃતિ અપલોડ કરાવવી.
• જિલ્લાના AEI, AI દ્વારા ઉક્ત બાબતે મોનીટરીંગ કરવું.
• જિલ્લા કક્ષાએ નિયુક્ત થયેલ નોડલશ્રી દ્વારા તમામ સ્તરે સતત મોનીટરીંગ કરવુ તેમજ સતત માર્ગદર્શન આપવુ.
• આગામી તા.18/9/2023ના રોજ ઓનલાઇન વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જીસીઇઆરટી કક્ષાએથી રજીસ્ટ્રેશન સંદર્ભે અહેવાલ લેવામાં આવશે.