કોમન પ્રવેશ પરિક્ષા (CET) પરિક્ષા 2024 અંગે સંપૂર્ણ માર્ગદર્શન



Commen Entrence Test (CET) 2024 Guidelines

રાજ્ય સરકાર દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ 2024-25 માટે જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કૂલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કૂલ્સ, રક્ષાશક્તિ સ્કૂલ્સ અને મોડેલ સ્કૂલ્સમાં ધોરણ-6માં પ્રવેશ માટે તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનાની કોમન પ્રવેશ પરીક્ષા (CET) અંતર્ગત ધોરણ 5 ના વિદ્યાર્થી માટે આજરોજ તા.16-12-2023 નાં રોજ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) ની માહિતી તથા ધોરણ 5 ગુજરાતી (ભાષા સજ્જતા) વિષય ની તૈયારી કઇ રીતે કરવી તેનું માર્ગદર્શન આપવામા આવશે, તો આ વિડિયોની લીંક તમામ શાળાઓ, શિક્ષકો તથા વાલીઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરશો.


રાજ્ય સરકાર દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ 2024-25 માટે કોમન પ્રવેશ પરીક્ષા (CET) અંતર્ગત ધોરણ 5 ના વિદ્યાર્થી માટે ધોરણ 5 અંગ્રેજી વિષય ની તૈયારી કઇ રીતે કરવી તેનું માર્ગદર્શન આપવામા આવશે, તો આ વિડિયોની લીંક તમામ શાળાઓ, શિક્ષકો તથા વાલીઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરશો.

Playlist Link : (હવે પછીના કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)ના તમામ વિડિયો નીચેની લીંકમાં આવી જશે. આ લીંક સેવ કરીને રાખશો)


CET પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે WhatsApp ગ્રુપ : ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


વિડિયો લીંક : https://youtube.com/live/c43MKcgSp3Q?feature=share

Playlist Link : (હવે પછીના કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)ના તમામ વિડિયો નીચેની લીંકમાં આવી જશે. આ લીંક સેવ કરીને રાખશો)
https://www.youtube.com/playlist?list=PLDas_-OQK0BwlEyv5y1u6cLlNkefzxs8i

Previous Post Next Post