ધોરણ ૧,૨ ન્યૂ અધ્યયન સંપુટ વાર્ષિક આયોજન pdf | પ્રજ્ઞા (PRAGNA) New Class 1-2 માસવાર Annual Planning 2025
ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2024-25 થી પ્રજ્ઞા અભિગમમાં નવા ફેરફાર કરવામાં આવ્યા છે.. તે મુજબ હવે નવા પ્રજ્ઞા વર્ગમાં શિક્ષકને પૂરી છૂટછાટ આપવામાં આવી છે. જે મુજબ શિક્ષક પોતાની ફાવટ મુજબ વર્ગનું આયોજન કરીને ભણાવી શકે છે..
અહીં આ પ્રજ્ઞા વર્ગના નવા ફેરફાર મુજબ અધ્યયન સંપુટ નું માસવાર વાર્ષિક આયોજન PDF આપવામાં આવી છે, જે શિક્ષકો અહીંથી ડાઉનલોડ કરી શકે છે. પોતાના વર્ગમાં પ્રિન્ટ કરીને લગાવી શકે છે તેમજ મોબાઈલ ફોનમાં સેવ રાખી શકે છે.
|
ધોરણ ૧,૨ અધ્યયન સંપુટ વાર્ષિક આયોજન pdf | પ્રજ્ઞા (PRAGNA) New Annual Planning 2025 |
ધોરણ -૧ માસવાર આયોજન | પ્રજ્ઞા અધ્યયન સંપુટ વાર્ષિક આયોજન pdf
માસ |
ગુજરાતી અધ્યયન સંપુટ |
ગણિત અધ્યયન સંપુટ |
જૂન |
શાળા તત્પરતા ની પ્રવૃત્તિઓ |
શાળા તત્પરતા ની પ્રવૃત્તિઓ |
જુલાઈ |
શાળા તત્પરતા ની પ્રવૃત્તિઓ |
૧. વાદળાં ટોળી ૨. શું છે લાંબુ શું છે ગોળ ?
|
ઑગસ્ટ |
૧. અજબ ગજબ ૨. વરસાદની મજા |
૩. પક્ષીઓ, પુનરાવર્તન -૧ |
સપ્ટેમ્બર |
૩. કાબર ચકલા કબૂતર |
૪. પતંગિયાની મજા ૫. હું ને મારા મિત્રો |
ઓકટોબર |
૪. ઘર અને ગુફા |
૬. શાકભાજીનું ખેતર, પુનરાવર્તન -૨ |
નવેમ્બર / ડિસેમ્બર |
૫. લપલપિયો કાચબો |
૭. ફરવાની મજા, ૮. સંખ્યા સાથે રમત, ૯. તહેવારો |
જાન્યુઆરી |
૬. અજબ નગર |
૯. તહેવારો, પુનરાવર્તન -૩, ૧૦. મારો દિવસ |
ફેબ્રુઆરી |
૬. અજબ નગર |
૧૦. મારો દિવસ, ૧૧. કેટલી વખત |
માર્ચ |
૭. મારા ઘરનો સભ્ય |
૧૧. કેટલી વખત, ૧૨. બજાર, ૧૩. પેપટ્સ |
એપ્રિલ |
૮. બળિયો ભીમ |
૧૩. પપેટ્સ, પુનરાવર્તન -૪, ઉકેલો તો ખરા |
ધોરણ -૨ માસવાર આયોજન | પ્રજ્ઞા અધ્યયન સંપુટ વાર્ષિક આયોજન pdf
માસ |
ગુજરાતી અધ્યયન સંપુટ |
ગણિત અધ્યયન સંપુટ |
જૂન |
ધોરણ ૧ નું પુનરાવર્તન કાર્ય |
ધોરણ ૧ નું પુનરાવર્તન કાર્ય |
જુલાઈ |
પુનરાવર્તન કાર્ય |
પુનરાવર્તન કાર્ય ૧. દરિયા કિનારે |
ઑગસ્ટ |
૧. વાંસળી પાછળ આખું ગામ ૨. મેળાની મજા |
૨. મજાના આકરો, પુનરાવર્તન -૧ |
સપ્ટેમ્બર |
૩. રમકડાં જ રમકડાં, ૪. શાણા શાણા સસ્સારાણા |
૩. પેટર્ન |
ઓકટોબર |
૫. વ્હાલા મારા ચાંદા મામા |
૪. લીટીઓ સાથે રમત, પુનરાવર્તન -૨ |
નવેમ્બર / ડિસેમ્બર |
૬. પંખીની દુનિયા |
૬. ચાલો શણગારીએ ૭. રજાની મજા |
જાન્યુઆરી |
૭. આ પણ અમારી સાથે રહે છે. |
૭. રજાની મજા, ૮. વાહનો, પુનરાવર્તન -૩ |
ફેબ્રુઆરી |
૮. બિલાડીની આંખો |
૯. ઋતુઓ (સમય) ૧૦. આનંદ મેળો |
માર્ચ |
૯. ધીરે ધીરે વાંચજો |
૧૦. આનંદ મેળો, ૧૧. મજાની શાળા |
એપ્રિલ |
૧૦ દરિયાની પાટીમાં ધુધવાટી |
૧૧. મજાની શાળા, પુનરાવર્તન -૪
|
આ પણ જુઓ....
|
ધોરણ ૧,૨ ન્યૂ અધ્યયન સંપુટ વાર્ષિક આયોજન pdf | પ્રજ્ઞા (PRAGNA) New Class 1-2 માસવાર Annual Planning 2025 |