Breaking News

નવી અપડેટ મેળવવા માટે WhatsApp - Telegram - Facebook પર Follow કરો... ❤️

Showing posts with label Education News. Show all posts
Showing posts with label Education News. Show all posts

આ વર્ષે 2025 થી આટલા વિષયમાં બદલાઈ જશે આ પુસ્તકો, નવા ખરીદતા પહેલા જાણી લેજો

આવનારા શૈક્ષણિક વર્ષ 2025-26 માં શિક્ષણ વિભાગ કેટલાક નવા પાઠ્ય પુસ્તકો દાખલ કરશે. જે જૂના પુસ્તકોને રિપ્લેસ કરશે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર દ્વારા આ નવા પાઠ્ય પુસ્તકો પ્રકાશિત કરી દેવામાં આવ્યા છે. જેની યાદી વિભાગ દ્વારા જાહેર પણ કરી દેવામાં આવી છે. 

રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં આ પુસ્તકો મફતમાં આપવામાં આવે છે. તેથી સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે અહીં કોઈ પ્રશ્ન નથી પરંતુ પ્રાઇવેટ શાળાઓના વિદ્યાર્થીઓ માટે નવા પાઠ્ય પુસ્તકો ખરીદતા પહેલાં જાણી લેવું જરૂરી છે. કે કયા ધોરણમાં અને કયા વિષયના પુસ્તકો બદલાશે? અહીં GCERT દ્વારા જાહેર કરવામાં આવેલ આ યાદી મૂકવામાં આવી છે. જે તમામ વાલીઓ કે વિદ્યાર્થીઓને ઉપયોગી થશે.

જૂન -૨૦૨૫-૨૬થી અમલમાં આવનાર નવા પાઠ્યપુસ્તકોની યાદી

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ
“વિદ્યાયન”, સેક્ટર-૧૦ એ, ગાંધીનગર.

અખબારી યાદી
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર એક અખબાર યાદીમાં જણાવે છે કે, આગામી શૈક્ષણિક વર્ષ-૨૦૨૫-૨૬ માટે નીચે દર્શાવ્યા મુજબના પાઠપુસ્તકો નવા તૈયાર કરવામાં આવ્યા છે કે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
આગામી શૈક્ષણિક વર્ષ-૨૦૨૫-૨૬થી સમગ્ર રાજ્યની શાળાઓમાં તે મુજબ અભ્યાસ કરાવવાનો થશે જેની નોંધ લેવા વિનંતી.

જૂન -૨૦૨૫-૨૬થી અમલમાં આવનાર નવા પાઠ્યપુસ્તકોની યાદી

ક્રમ પાઠ્ય પુસ્તકનું નામ ધોરણ માધ્યમ
1. અંગ્રેજી (દ્વિતિયભાષા) 6 અંગ્રેજી સિવાયના તમામ માધ્યમ
2. ગુજરાતી (પ્રથમ ભાષા) 8 ગુજરાતી
3. ગુજરાતી (પ્રથમ ભાષા) 1 ગુજરાતી
4. ગુજરાતી (દ્વિતીય ભાષા) 1 ગુજરાતી સિવાયના તમામ માધ્યમ
5. મરાઠી (પ્રથમ ભાષા) 7 મરાઠી
6. ગણિત (દ્વિ ભાષી) 8 તમામ માધ્યમ
7. વિજ્ઞાન(દ્વિ ભાષી) 8 તમામ માધ્યમ
8. અર્થશાસ્ત્ર (નવુ પ્રકરણ: પ્રાકૃતિક ખાદ્ય જંગલ અને પાક સંરક્ષણ) 12 તમામ માધ્યમ
9. અનિવાર્ય સંસ્કૃતમ-૧ 7 સંસ્કૃત
10. અનિવાર્ય સંસ્કૃતમ-૨ 7 સંસ્કૃત
11. ગણિત 7 સંસ્કૃત
12. વિજ્ઞાન 7 સંસ્કૃત
13. સામાજિક વિજ્ઞાન 7 સંસ્કૃત
14. સર્વાગી શિક્ષણ 7 સંસ્કૃત

Title of the document

શૈક્ષણિક વર્ષ જૂન 2025-26 થી અમલમાં આવનાર નવા પાઠ્ય પુસ્તકોની યાદી PDF

·

બાલવાટિકા અને ધોરણ 1 થી 5 ના બાળકોને શૈક્ષણિક કીટનું 🎁 વિતરણ કરવામાં આવશે

ગુજરાત શાળા શિક્ષણ પરિષદ, સ્ટેટ પ્રોજેક્ટ કચેરી, સમગ્ર શિક્ષા, સેકટર-૧૭, ગાંધીનગરના QE Sell દ્વારા પત્ર કરવામાં આવેલ છે, જે મુજબ બાલવાટિકા અને ધોરણ 1 થી 5 ના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવશે...


પત્રની વિગતો જોઈએ...

  • NIPUN
  • પાયાની સાક્ષરતા અને અંક જ્ઞાન
  • समग्र शिक्षा
  • ! Samagra Shiksha

પ્રતિ,
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અને
જિલ્લા પ્રોજેક્ટ કૉ-ઓર્ડીનેટશ્રી, તમામ
શાસનાધિકારીશ્રી, તમામ

વિષય : બાલવાટીકા, ધોરણ : ૧ થી ૫ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવા બાબત

શ્રીમાન,
ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે રાજ્યની સરકારી શાળાઓમાં બાલવાટીકા તેમજ ધો : ૧ થી ૫ માં અભ્યાસ કરતા બાળકોને અત્રેની કચેરી દ્વારા નીચે મુજબ શૈક્ષણિક કીટ બાળક દીઠ આપવામાં આવનાર છે.

1. પેન્સિલ બોક્ષ : 1 બોક્ષ (10 નંગ )
2. મીણીયા કલર : 1 બોક્ષ (26 રંગ)
3. કલર પેન્સિલ બોક્ષ : 1 બોક્ષ (12 રંગ)
4. રબર : 3 નંગ
5. સંચો : 2 નંગ
6. માપપટ્ટી : 1 નંગ
7. આકાર પટ્ટી (શેપ પેન્સિલ) : 1 નંગ


ઉક્ત શૈક્ષણિક કીટ ક્લસ્ટર કક્ષાએ સંબંધિત એજન્સી દ્વારા પહોચાડવામાં આવનાર છે. આથી સંબંધિત સી.આર.સી. કૉ-ઓર્ડીનેટરશ્રીને સામેલ યાદીમાં દર્શાવેલ સંખ્યા મુજબ યોગ્ય ચકાસણી કરી આ આ કીટ સ્વીકાર કરવા તેમજ શાળાઓને વિતરણ કરવા જરૂરી સૂચના આપવા વિનંતી છે.

સી.આર.સી.કૉ-ઓર્ડીનેટરશ્રીએ સ્વીકારેલ કીટ બદલની એક અસલ પાવતી સી.આર.સી. કો-ઓડીનેટર પાસે રાખવાની રહેશે તેમજ બે અસલ પાવતી સહી સિક્કા બાદ પરત કરવાની રહેશે.

આભાર સહ,
(શિલ્પા પટેલ)
સચિવ
સ્ટેટ પ્રોજેક્ટ ઓફીસ
સમગ્ર શિક્ષા, ગાંધીનગર

બિડાણ: ક્લસ્ટરવાર કીટની સંખ્યાનું પત્રક

નકલ સવિનય રવાના :
માન. એસ.પી.ડી.શ્રી, સદર કચેરી
માન. એ.એસ.પી.ડી.શ્રી, સદર કચેરી

અગત્યની લિંક્સ


·

આજના શૈક્ષણિક સમાચાર | Education News & Updates

A unique, interactive, and fun conversational quizzing platform

We bring you the power of conversational AI in education! SwiftChat by ConveGenius is India’s best conversational platform for learning.

We have both educational and fun quizzes, stories, videos, dictionary, news, and other tidbits for you via chatbots in multiple regional languages. SwiftChat by ConveGenius is an app that helps mould every student into a star!

તારીખ 19/01/2024



તારીખ 09/10/2023







-----------



Why use SwiftChat by ConveGenius?

PRACTICE, WATCH, CHAT, PLAY, STAY UPDATED
SwiftChat’s AI-based chatbots provide educational content for you at your fingertips! We have quizzes and video lessons for you to watch, practice, and learn at your convenience - anywhere, anytime. You can also explore from a variety of other chatbots we have for you in the Discover tab - from StoryLand and WordHunt to Movies & Cartoons and Sports & Games. You can also stay updated on everyday happenings and predictions by subscribing to Quick News, Sports Live, and Astro Daily.



માસ CL પર રહેલ કર્મચારીઓએ આપવાનો નોટિસનો ખુલાસો

 

પ્રતિ,
તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રી
તા.............

વિષય:- કારણ દર્શક નોટીસના ખુલાસો ગ્રાહ્ય રાખવા બાબત.

સંદર્ભ: આપ સાહેબના પત્ર ક્રમાંક .............તા.......... અન્વયે.

  જય ભારત સાથ ઉપરોક્ત વિષય સંદર્ભ અન્વયે આપ સાહેબશ્રીને જણાવવાનું કે છેલ્લા ઘણા સમયથી શિક્ષકો અને કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવા તેમજ અન્ય અનેક પડતર પ્રશ્નો માટે લડત ચલાવી રહયા છે ત્યારે રાજ્યના સંગઠનો દ્વારા તા.૧૭.૦૯.૨૨ ના રોજ માસ સી.એલ.નું એલાન આપેલ હતું પણ તા.૧૬.૦૯.૨૨ ના રોજ સરકારશ્રીના મંત્રીશ્રીઓ સાથેની બેઠકમાં શિક્ષકો અને અન્ય કર્મચારીઓની મુખ્ય માંગણી જૂની પેન્શન પુન:લાગુ કરવા મુદ્દે કોઈ સમાધાન ન થતા અમારી નારાજગી અને અમારી લાગણી સરકાર સુધી પહોંચાડવા અમે તમામ જિલ્લાઓની સાથે રહી તા.૧૭.૦૯.૨૨ ના રોજ માસ સી.એલ.નો કાર્યક્રમ ચાલુ રાખેલ હતો.એ અન્વયે અને માસ સી.એલ.પર રહ્યા હતા,નામદાર ન્યાયાલયે પણ ચુકાદો આપેલ છે કે પોતાની અસહમતી,નારાજગી વ્યક્ત કરવાનો અધિકાર છે,એ અન્વયે અમે સૌની સાથે, સંગઠનની સાથે રહી અમારો હક માંગવા માસ સી.એલ.પર રહ્યા હતા,તો આ બાબતે અમારો ખુલાસો ગ્રાહ્ય રાખશો એવી નમ્ર વિનંતી.!

   

 

       આપનો વિશ્વાસુ

.શ્રી..........................................
.............પ્રાથમિક શાળા
તાલુકો:- ............



TALK IN YOUR LANGUAGE
SwiftChat talks to you in your language like a teacher, parent, or friend.

ENGAGE AT YOUR PACE
SwiftChat is available to you anywhere, anytime. Engage, interact, and learn by talking to chatbots on your own time and at your own pace without being overwhelmed.

There’s no better time to get started. Download the app now!
·

પરિક્ષા પે ચર્ચા માટે આ રીતે કરો રજીસ્ટ્રેશન અહીંથી | Pariksha Pe Charcha Registration Link and Guidelines

What is pariksha pe charcha ? (Pariksha charcha kya hai ?) All information given below
About pariksha pe charcha


The second edition of "Pariksha Pe Charcha" will be held on 15 January 2023, in New Delhi, But not everyone here will get the chance to talk to Prime Minister Narendra Modi. Please see the details of the competition below for this



આ મેસેજ તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને મોકલો... 🙏

ધોરણ 6, 7, 8, 9, 10, 11, 12 ના વિદ્યાર્થીઓને મળશે  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આયોજિત " પરિક્ષા પે ચર્ચા " માં ભાગ લેવાનો મોકો...

એના માટે આપેલ લિંક 🖇️ પરથી ઑનલાઇન રજીસ્ટ્રેશન કરવું પડશે... તો અત્યારે જ રજીસ્ટ્રેશન કરો અને ભાગ લો..

👉 ▫️ ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન કરવા માટે

👉 ▫️ ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન કરવા માટે

👉 ❓ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું,,, તેનો વીડિયો જુઓ...

🪪  રજીસ્ટ્રેશન કરતાં ઑનલાઇન સર્ટિફિકેટ પણ ડાઉનલોડ કરી શકો છો...🤟


Pariksha Pe Charcha - Pariksha ki bat PM ke sath
Pariksha Pe Charcha - Pariksha ki bat PM ke sath

For students from classes 9 to 12 participate :
Last year 2023  during Pariksha Pe Charcha, Prime Minister Narendra Modi interacted with several students from across all   of the country (india). This 29 January 2023, Prime Minister Narendra Modi will again interact with a cross section of Students all over contry. students, Teachers and Parents. It is that time of the year again when many students friends among us will be appearing for board examinations and other entrance examinations year 2023. 

માનનીય પ્રધાનમંત્રી દ્વારા આયોજિત પરીક્ષા પે ચર્ચા માર્ચ -2024 ભાગ લેવા માટે......

Total - 4 રીતે રજીસ્ટ્રેશન કરી શકાય છે

1. વિદ્યાર્થી દ્વારા જાતે લોગીન થઈને..
2. શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન
3. શિક્ષકનું રજીસ્ટ્રેશન
4. વાલી નું રજીસ્ટ્રેશન

👉 રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો

રજીસ્ટ્રેશન 12 ડિસેમ્બરથી ચાલુ થઇ ગયેલ છે આપણા જિલ્લાનું મેક્સિમમ બાળકો અને વાલીઓનું વધુ માં વધુ રજીસ્ટ્રેશન થાય એ સુનિશ્ચિત  કરશો...

કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું એ માટે વિડિઓ link.... 🖇️

1. વિડિયો -૧ જોવા માટે અહીં ક્લિક કરો
2. વિડિયો -૨ જોવા માટે અહીં ક્લિક કરો


परीक्षा पे चर्चा के लिए ऐसे करे रजिस्ट्रेशन यहां से | Pariksha Pe Charcha Registration Link and Guidelines

પરીક્ષા પે ચર્ચા - ૨૦૨૪
==================

તા. ૨૭.૦૧.૨૦૨૪ ને સવારે ૧૧.૦૦ કલાકે માન.વડાપ્રધાનશ્રીનો વિદ્યાર્થીઓ સાથે *પરીક્ષા પે ચર્ચા* કાર્યક્રમ યોજાનાર છે. જેનુ વિવિધ પ્લેટફોર્મ પરથી LIVE Telecast થશે. આ સાથે આપેલ લિંકસ્ પરથી LIVE કાર્યક્રમ નિહાળી શકાશે. આ કાર્યક્રમમાં તમામ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, SMC અને SMDC સભ્યો તથા મહત્તમ  વાલીઓ જોડાય તે સુનિશ્ચિત કરશો.

૧. Bisag
વંદે ગુજરાત ચેનલ નં. ૧

૨. દુરદર્શન ચેનલ
DD National, DD India, DD News

૩. YOUTUBE LINK
https://www.youtube.com/live/U5MG3XpDMcA?feature=share

૪. FACEBOOK LINK 

https://facebook.com/narendramodi

૫. PM PORTAL LINK
https://pmindiawebcast.nic.in


We are calling to all Students, Teachers and  all Parents for another exciting edition of interaction with PM Narendra Modi – "Pariksha Pe Charcha 2.0!"
how to participate in pariksha pe charcha compitission ?
what is terms & conditions About Pariksha pe charcha compitission
click here to read terms & condition
Participate in the Pariksha Pe Charcha 2.0 Contest by clicking the "Login and Participate" button below.
The competition is only for All students studying from classes 9 to 12 in india, graduate and undergraduate college students, their All parents and school teachers.
on 29 January, 2024 in New Delhi The best responses will be featured in Prime Minister Narendra Modi's Interactive Session with Students scheduled.
 Selected participants will have an opportunity to attend an interaction with Prime Minister Narendra Modi! 
More Details And Terms & conditions Please Go To Official website : www.mygov.in
Read News Report : Click Here
·

CBSE Board Exam Time Table 2024 | CBSE બોર્ડ ધોરણ 10 અને 12 ની વાર્ષિક પરિક્ષા 2024 નું સમયપત્રક / ડેટશીટ જાહેર ; જુઓ ક્યારે છે પરિક્ષા સંપૂર્ણ સમય પત્રક

CBSE Board Exam Time Table 2024

CBSE બોર્ડ દ્વારા વાર્ષિક પરિક્ષા 2024 માટેનું સમયપત્રક / ડેટશીટ જાહેર કરવામાં આવ્યું છે, કઇ તારીખથી પરીક્ષાઓ શરૂ થાય છે? તેની પુરી વિગતો અહીંથી જુઓ

✓ પોસ્ટ : CBSE બોર્ડ પરિક્ષા ટાઇમ ટેબલ 2024
✓ Website : https://www.cbse.gov.in

CBSE બોર્ડ દ્વારા વાર્ષિક પરિક્ષા 2024 માટેનું સમયપત્રક
CBSE Board Exam Time Table 2024

CBSE 10th & 12th Board Exam Date Sheet 2024

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશ (CBSE) બોર્ડ પરીક્ષા 2024નું ટાઇમ ટેબલ બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ બોર્ડની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરી 2024થી શરૂ થનાર છે. વિદ્યાર્થીઓ CBSE ની ઓફિશિયલ વેબસાઇટ પરથી બોર્ડ પરીક્ષા 2024 નું આ ટાઇમ ટેબલ ડાઉનલોડ કરી શકે છે.

મહત્વપૂર્ણ લિંક્સ 

👉 CBSE બોર્ડ ધોરણ 10 પરિક્ષા TimeTable 2024 ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

👉 CBSE બોર્ડ ધોરણ 12 પરિક્ષા TimeTable 2024 ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો



સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને CBSE બોર્ડ પૂર્વ તૈયારી માટે પરીક્ષા 2024ની ડેટશીટ જાહેર કરી દીધી છે. CBSEની આ પરીક્ષાઓ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરી 2024થી શરૂ થશે. બોર્ડની પરીક્ષામાં હાજર રહેનાર વિદ્યાર્થીઓ CBSE ઓફિશિયલ વેબસાઈટ પર જઈને આ ટાઈમ ટેબલ જોઈ શકે છે અને સેવ પણ કરી શકે છે. બોર્ડે હજુ સુધી પરિક્ષા માટેની Hall Ticket જાહેર કરી નથી. હવે બોર્ડની પરીક્ષા 2024ની હોલ ટિકિટ પણ પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

CBSE Board 10th and 12 Exam Admit Card 2024


CBSE releases date sheet for class 10th Board Exams 2024. Examinations to Start from 15th February 2024

ગયા વર્ષે જોઈએ તો CBSEએ ડિસેમ્બરમાં 2023ની બોર્ડ પરીક્ષાની ડેટશીટ પણ બહાર પાડી હતી અને પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી. 10મીની અંતિમ પરીક્ષા 21મી માર્ચે અને 12મીની પરીક્ષા 5મી એપ્રિલે પૂરી થઈ હતી. સવારે 10.30 થી 1:30 વાગ્યા સુધી એક જ શિફ્ટમાં પેપર લેવામાં આવ્યા હતા.

CBSE 12મી પરીક્ષા 2024 તારીખ મુજબ ટાઈમ ટેબલ

  • જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ ધોરણ-12 બોર્ડની એક્ઝામ 
  • 15 ફેબ્રુઆરી 2024 થી લઈને 29 ફેબ્રુઆરી 2024 
  • અને 1, 4, 5, 6, 7, 9 માર્ચના 2024ના રોજ લેવામાં આવશે. 
  • તેમજ 11, 12, 13, 14, 15, 16, 18, 19, 20, 22, 23, 26, 27, 28, 30, 1 અને 2 એપ્રિલ 2024 સુધી ચાલશે.

CBSE 10મી પરીક્ષા 2024 તારીખ મુજબ ટાઈમ ટેબલ

  • જાહેર કરાયેલા ટાઈમ ટેબલ મુજબ ધોરણ-10ની એકાઝામ 
  • 15 ફેબ્રુઆરી 2024થી 16, 17, 19, 20, 21, 23, 24, 26, 28 ફેબ્રુઆરી 2024 
  • અને 2, 4, 5, 7, 11 અને 13 માર્ચ 2024 દરમિયાન લેવામાં આવશે.

ઉત્તર પ્રદેશ (UP), બિહાર અને ઝારખંડ બોર્ડની પરીક્ષાઓની ડેટશીટ પણ જાહેર કરી દેવામાં આવી છે તો MP, ઉત્તરાખંડ, છત્તીસગઢ સહિત અન્ય રાજ્યોમાં બોર્ડની પરીક્ષાની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.
·

Eklavya Program All Episode Live : IIT Gandhinagar

Eklavya Program Episode 1 to 30 Live : IIT Gandhinagar 

Eklavya કાર્યક્રમ વિશે ટુંકી વિગત


✓ પ્રોગ્રામનું નામ : એકલવ્ય કાર્યક્રમ
✓ પ્રસ્તુત કરનાર : iit ગાંધીનગર
✓ પ્રસારણ મોડ : ઑનલાઇન YouTube
✓ વિષય : ગણિત અને વિજ્ઞાન
✓ સમય : શનિવારે સવારે 10 થી 11 કલાકે
✓ સમાવિષ્ટ ધોરણ : 6 થી 10 માટે


“એકલવ્ય કાર્યક્રમ” iit ઓનલાઈન એપિસોડ લાઈવ જોવા માટેની Links.


રાષ્ટ્રીય શિક્ષણ નીતી (NEP-2020) અનુસાર વિદ્યાર્થીનાં સર્વાંગીણ વિકાસ માટે માત્ર પાઠ્યપુસ્તકના અભ્યાસક્રમને જ પૂરતું ગણવાના બદલે તેઓને વૈશ્વિક સ્તરની ઉચ્ચ ગુણવત્તા માટેનું જ્ઞાન પણ પ્રાપ્ત થાય તેની હિમાયત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ શાળાના વર્ગોમાં જે અભ્યાસ શીખે છે તેને જીવન અનુબંધિત બનાવવા માટે અનુભવયુક્ત શિક્ષણની જરૂરિયાત છે.

વિદ્યાર્થીઓને પાઠ્યસામગ્રીમાં આપેલ અભ્યાસક્રમની બાબતો અને તે સિવાયના અન્ય અગત્યના ખ્યાલો, દ્રષ્ટાંતો અને નાવાચારોની સમજવાની પૂરતી તકો પણ મળી રહે તે આવશ્યક છે. આ માટે ઓનલાઈન શિક્ષણ દ્વારા સહાયક શિક્ષણ મળે અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 અનુસાર 21 મી સદીની કુશળતા માટે Mathematical Reasoning, concept clarity, Project management, Research skills, Soft skills, Problem solving. Critical Thinking, Innovation, Communication skills, High order thinking, cognitive skills વગેરે પ્રાપ્ત કરે તે પણ એટલું જ ઈચ્છનીય છે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020) અને National Curriculum Framework for School Education 2023મા વિજ્ઞાન વિષયનાં શિક્ષણ માટે કરવામાં આવેલ પરિકલ્પનાનાં શાળાઓ વાસ્તવિક સ્વરૂપે અમલીકૃત કરવાના વિવિધ પ્રયાસો પૈકીનાં એક પ્રયાસ તરીકે વિજ્ઞાન ક્ષેત્રે ખ્યાતનામ સંસ્થાઓ સાથે જોડાણ કરી રાજ્યના બાળકો માટે વિશિષ્ટ ઓનલાઇન શિક્ષણનો પ્રોજેક્ટ શરૂ કરવાની બાબત વિચારણા હેઠળ હતી.

ટેકનોલોજી અને શિક્ષણમાં ઇનોવેશનનાં ક્ષેત્રમાં કાર્યરત સંસ્થાઓ પૈકી Premium Institute તરીકે દેશ સ્તરે ઉભરી આવેલ Indian Institute of Technology- IIT ગાંધીનગરનાં સહયોગથી રાજ્યના બાળકોને ઉચ્ચ પ્રકારનું સહાયક શિક્ષણ મળી રહે તે માટે “એકલવ્ય કાર્યક્રમ” શરૂ કરવામાં આવી રહ્યો છે.

“એકલવ્ય કાર્યક્રમ" ની વિગત :


"એકલવ્ય કાર્યક્રમ" અંતર્ગત બાળકોમાં ગણિત અને વિજ્ઞાન વિષયનાં અધ્યયન નિષ્પત્તિ અંતર્ગત ખ્યાલો, સંકલ્પનાઓ, દ્રષ્ટાંતો અને નાવાચારોનું સ્પષ્ટીકરણ થાય તે માટે ઓનલાઇન સેશન આયોજિત કરવામાં આવશે.

Indian Institute of Technology- IIT ગાંધીનગરનાં સહયોગથી બીજા શૈક્ષણિક સત્રથી ધોરણ : 6 થી 10 માટે આ સાથે સામેલ યાદી મુજબના ગણિત વિજ્ઞાન વિષયના 17+17=34 ઓનલાઇન સેશન આયોજિત કરવામાં આવશે.

આ ઓનલાઇન સેશનનું દર શનિવારે 10:00 થી 11:00 વાગ્યે સપ્તાહમાં એક વાર પ્રસારણ કરવામાં આવશે.

શાળાઓમાં “સ્માર્ટ ક્લાસરૂમ" અંતર્ગત આપવામાં આવેલ "Interactive panel" પર આ ઓનલાઇન સેશનમાં નીચે આપેલ લિંકથી ઓનલાઈન જોડાય શકાશે.

iit Eklavya Program પ્રસારણ TimeTable



અગત્યની લીંક 🖇️


Zoom Link- 

Youtube Link- 






જિલ્લાની તમામ શાળાઓમાં આ અંગેની માહિતી મોકલી આપવી જેથી વધુમાં વધુ બાળકોને આ કાર્યક્રમનો લાભ મળી શકે.

👉 લેટર જોવા માટે...
·