મોંઘવારી તફાવત બીલ
અત્યારે આપને શાળા લોગીન માં ૩ માસ નું બીલ દેખાશે તેના ૩ માસનું બીલ દેખાશે. જુલાઈ ઓગષ્ટ સપ્ટેમ્બર
જો આપના તાલુકામાં ૨ માસનું મોઘવારી તફાવત બિલ ભરવાનું છે તો દરેક ના નામની સામે સપ્ટેમ્બર માસની સામેથી ટિકમાર્ક હટાવી દો
જો ત્રણ માસનું ભરવાનું છે (મતલબ સપ્ટેમ્બર માં ૧૭ % મુજબ બીલ બનાવેલ હોય તેવા તાલુકા માટે લાગુ પડશે) ત્યાં બીલ ચેક કરી સબમિટ કરો.
હવે હાલ જુલાઈ નું તફાવત નું ચુકવણું કરવાનું હોય તો પે.સેન્ટર અને તાલુકો જુલાઈ માસ ના બિલની પ્રિન્ટ કરી લેશે.
જ્યારે ઓગષ્ટ નું ચુકવણું કરવાનું આવશે ત્યારે પે સેન્ટર અને તાલુકો ઓગષ્ટ ની પ્રિન્ટ કરી લેશે.
આપ જે માસ સામે ટિક હટાવી દો પછી ફરી ટિક કરશો તો ડેટા નહિ આવે માટે પેજ રીફેશ કરી ફરી જરૂર મુજબ ટિકમાર્ક હટાવી બીલ સબમિટ કરો.