Election Work Load For Presiding Officer, All Poling Officer Staff

Election Work Load For Presiding Officer, Asistent (First Poling) Presiding Officer and All Poling Officer Staff

ચુંટણી કામગીરીમાં પ્રેસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રેસાઈડિંગ ઓફિસર અને તમામ પોલિંગ સ્ટાફ માટે કોણે કઈ કામગીરી કરવાની હોય છે? તેની માહિતી જાણો


ASSISTANT PRESIDING OFFICER Work Load

1. મતદાર માર્ક કોપી મો હવાલો 
2. મતદાર ઓળખ અંગે ની જવાબદારી 
3. સ્ત્રી અને પુરુષ ના આંકડા 
4. દર બે કલાકે આંકડા આપવા 
5. પહેલા 8 થી 9 ના આંકડા આપવા 

FIRST POLLING OFFICER Work Load

1. 17 ( ક ) મતદાર રજીસ્ટર નો હવાલો સંભાળવો 
2. મતદાર ક્રમ ની નોંધ કરશે અને હિસાબ રાખશે.
3. મતદાર ને મતદાન કાપલી આપશે 
4. EPIC / અન્ય પુરાવા ના ચાર આંકડા ના નંબર લખશે 
5. મતદાર રજીસ્ટર 17 ( ક ) માં દરેક મતદાર ની સહી લેશે 
6. ઓળખ ના પુરાવા ની તમામ માહિતી અધતન રાખશે.

SECOND POLLING OFFICER Work Load

1. મતદાર કાપલી લેશે અનુક્રમ મુજબ 
2. 50 કાપલી થાય એટલે રબર બેન્ડ મારવી 
3. અવિલોપ્ય શાહી નો હવાલો સાંભળવાના રહશે 
4. બેલેટ આપવો 
5. અંગૂઠા નું નિશાન કરેલ હોય તો કાપડ થી સાફ કરવું 
6. મતદાર નું મત નોંધાયો કે નહીં જોવું.
$ads={1}
તમારા કામનું... આ પણ જુઓ

Previous Post Next Post