Join Us !

ન્યૂ ગુણોત્સવ 2025 | GSQAC નવી મૂલ્યાંકન પદ્ધતિ મુજબ New Gunotsav 2.0 Framework and Guidelines

ન્યૂ ગુણોત્સવ 2025 | GSQAC નવી મૂલ્યાંકન પદ્ધતિ મુજબ New Gunotsav 2.0 Framework and Guidelines 

ગુણોત્સવ કાર્યક્રમ 2009 થી ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શરૂ કરવામાં આવેલ છે. જ્યારે માનનીય નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. રાજ્યની સરકારી અને ખાનગી તમામ શાળાઓ માટે ગુણવત્તા ચકાસણી માટેનો આ કાર્યક્રમ છે. જેને ટુંકમાં અત્યારે GSQAC તરીકે ઓળખવામાં આવે છે. 

GSQAC નું Full form છે. Gujarat School Quality Accreditation Council.



આ કાર્યક્રમ શિક્ષણ વિભાગનો મહત્વનો અને સમગ્ર શિક્ષણ પ્રણાલીનો એક હિસ્સો ગણાય છે. જેમાં શિક્ષકો, CRC, BRC, TPEO, DPEO, DIET, GCERT થી લઈને તમામ અધિકારીઓ / વિભાગો સામેલ છે. 

ચાલુ વર્ષે, એટલે કે 2025 થી તેની મૂલ્યાંકન પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ Gunotsav ની નવી મૂલ્યાંકન પદ્ધતિ નીચે મુજબ છે.. 

1. સ્વ મૂલ્યાંકન :- 200 ગુણ ( 20% )
2. બાહ્ય મૂલ્યાંકન (CRC દ્વારા) :- 200 ગુણ ( 20% )
3. ઑનલાઇન ડેટા આધારે :- 600 ગુણ ( 60% )

Gunotsav 2.0 (GSQAC) સ્કૂલ એક્રેડિટેશન ફ્રેમવર્કનું નવું સ્વરૂપ

કુલ ચાર ક્ષેત્રો
  1. મુખ્ય ક્ષેત્ર
  2. પેટા ક્ષેત્ર
  3. માપદંડ
  4. ઇન્ડિકેટર્સ

અહીં ગુણોત્સવ મૂલ્યાંકન માટેની પદ્ધતિ અને ફોર્મેટ આપવામાં આવ્યું છે, જે, તમામ શાળાઓના આચાર્ય, શિક્ષકો, CRC BRC, અને તમામ સંલગ્ન અધિકારીઓ માટે ઉપયોગી થશે. આ Gunotsav New Evaluation Format અહીંથી Download કરીને વાંચી તેમજ ઉપયોગ કરી શકો છો...

24/12/2024

ગુણોત્સવ 2.0 ચેટબોટ

10/12/2024


05/12/2024

16/10/2024

💥 Gunotsav 2.0 (GSQAC) સ્કૂલ એક્રેડિટેશન ફ્રેમવર્ક નું નવું સ્વરૂપ pdf ડાઉનલોડ કરવા 👉 અહીં ક્લિક કરો

 
💥 New Gunotsav 2.0 માર્ગદર્શન તાલીમ મોડ્યુલ pdf ડાઉનલોડ કરવા માટે 👉 અહીં ક્લિક કરો

ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત મૂલ્યાંકનની આ ઇન્ફોર્મેશન તમામ મિત્રોને પણ Share 📨 કરજો, જેથી તેમને પણ ઉપયોગી થઇ શકે અને માહિતીમાં કોઈ ભૂલ જણાય અથવા કોઈ સજેશન હોય તો પણ જણાવશો.... 
Thank You... ✍️ @ R.D.RATHOD

આ પણ જુઓ...