પ્રજ્ઞા વર્ગખંડ સમય પત્રક (New PRAGNA Class TimeTable PDF) :
ટાઇમ ટેબલ ધોરણ ૧-૨ ના વર્ગમાં શિક્ષકને પોતાના વર્ગમાં શૈક્ષણિક કાર્ય કરવા માટે જરૂરી બની રહે છે. સોમવારથી શનિવાર સુધી કયા સમયે કયા વિષયનું અધ્યાપન કાર્ય શિક્ષકે કરવાનું છે? તેનું ટાઈમટેબલ બનાવવું જરૂરી છે. જે અહીં RDRATHOD.IN દ્વારા બનાવી મુકવામાં આવેલ છે. આ Pragna Timetable pdf Download કરીને Print કરી શિક્ષક પોતાના વર્ગમાં લગાવી શકે છે. જે દરરોજ જોવા ઉપયોગી બનશે.
વર્ષ ૨૦૨૪ થી પ્રજ્ઞા અભિગમમાં નવા ફેરફારો કરવામાં આવ્યા છે. જે મુજબ હવે શિક્ષકને પોતાના વર્ગમાં કાર્ય કરવાની પૂરી સ્વતંત્રતા આપવામાં આવી છે. શિક્ષક પોતાની અનુકૂળતાએ અને પસંદ હોય તે રીતે પોતાનો વિષય ભણાવી શકે છે. નવા પ્રજ્ઞા અધ્યયન સંપુટ પ્રમાણે જ આ પ્રજ્ઞા વર્ગખંડ સમયપત્રક બનાવવામાં આવેલ છે.
પ્રજ્ઞાવર્ગ ટાઈમ ટેબલ 2025 pdf | New PRAGNA Class TimeTable 2025 PDF Download |
👉 પ્રજ્ઞાવર્ગ ટાઈમ ટેબલ,, ધોરણ ૧,૨ pdf ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
આ પણ જુઓ...
ધોરણ ૧ ,, ટાઈમ ટેબલ...
પ્રજ્ઞા ટાઈમ ટેબલ 2025 ધોરણ- 1 PDF Download |
ધોરણ ૨ ,, પ્રજ્ઞાવર્ગ ટાઈમ ટેબલ...
પ્રજ્ઞાવર્ગ ટાઈમ ટેબલ 2025 ધોરણ- 2 PDF Download |