

Importance of greenhouse site selection and construction
👌અદભૂત કલા
👆 આવા અલગ અલગ 30 પાંદડા છે
☘️વનસ્પતિના પાંદડાંમાંથી બનાવેલી અદભુત કલા જોવો.
👌👌 અકલ્પનીય આર્ટ વર્ક
આ પાંદઓમા જાણે આખું જંગલ કોતરી દીધું 😱, આ અદભુત કલાકારી જોવાનું ચૂકશો નહીં ⤵️
🙏મજા આવે તો વધુ ને વધુ શેર કરજો🙏

GPF - CPF All Patrako | શિક્ષકો માટે GPF ના તમામ પત્રકો અને પરિપત્રો (GR)
જી. પી. એફ. | GPF
GPF પત્રકો
જી.પી.એફ. પરીપત્રો

how to fill SDP form (School Development Plan Form) - Example
SDP : School Development Plan Form
![]() |
| SDP School Development plan form Example,namuno |
➧ DOWNLOAD SDP FORM EXAMPLE IN : PDF FILE
➧ DOWNLOAD SDP FORM EXAMPLE IN : MS WORD FILE
- SDP Form letter : DOWNLOAD Click here
- SDP Form In PDF File : DOWNLOAD Click here
Heavy Rain: ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, કયા વિસ્તારોમાં ઓરેન્જ અને યલો એલર્ટ જારી | Live Weather Forecast App
હવામાનની આગાહીઃ ગુજરાત પર ફરી ચક્રવાતનો ખતરો, 27 થી 30 જૂન સુધી ભારે વરસાદની આગાહી
તોફાન કાસ્ટ
હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં ગમે ત્યાં વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલની ચેતવણી
7-11 જૂન સુધી વરસાદની આગાહી
કેરળમાં મોનસુન મોડું પહોંચી શકે છે
Live weather forecast: pollution, AQI, smog, wind radar, temperature, humidity
Live Weather Forecast
• India weather live radar maps
• Monsoon rain forecast
• Farm weather / Forecast for farmers
• Severe weather alerts
• Accurate hourly and daily weather forecast
• Live cyclone and lightning warnings
• 7 - 14-day local weather forecast
• Air Quality Index (AQI) / Air pollution updates
🌞 Weather App
Get accurate weather forecast and current local weather in India, see whether the sun will be out, a thunderstorm or cyclone is approaching or whether it will rain or hail. The weather app will accurately display local weather report and future conditions for your exact location in India or worldwide.
☔ Monsoon Forecast & Rain Radar
Track the monsoon rains on our weather map. Follow rain direction, thunderstorms and cyclones. Take safety precautions by scanning the cloud formations, intensity of lightning and weather front movements for your location. Plan and be prepared for heavy rains, storms, thunder and lightning. Our wind map will also indicate wind strength and direction.
🌾 Farm Weather
Protect your farm from storms, cyclones and flooding. The app provides you free farm weather information about precipitation, humidity index, wind speed, temperature, rain, lightning, thunderstorms, and other weather forecasts for a successful crop.
🌦 Weather Forecast
The latest weather report with specifics on temperature, wind, storm, sunshine hours, smog, sunrise and sunset times. Detailed displays of air pressure, humidity levels and UV-Index. Plan further ahead with the 14-day weather forecast feature.
🌏 Weather Live and Rain Radar
See the live weather radar map with monsoon forecast which includes areas of cloud cover, sunshine, rainfall, hail, thunderstorms, and lightning strikes. Whether you are in Maharashtra, Uttar Pradesh or Tamil Nadu trace the movement of cloud formations, weather fronts, cyclones, and active storms, to see, if they will hit or bypass your location across India.
⚠️ Weather alerts and news
Receive timely weather alerts when a cyclone nears from Bay of Bengal or moves towards India. Don’t be caught unawares by lightning, thunder or sudden showers. Always stay informed about approaching drought, dust storm, heatwave or flood. Special alerts for fishermen and port cities.
⛈️ 90-Minute Trend
Our 90-minute nowcast feature gives you all the local and time-critical data you need, using a blend of weather observations and high-resolution models to pinpoint the movement and arrival times of rain, dust storms or lightning around your location.
🌊 Coastal Water Temperatures
Live near the sea or planning a trip to the beachside? You can rely on our free weather app to get the latest water temperatures as well as frequently updated beach, nearshore wave conditions and weather live.
🏭 Air Pollution: Air Quality Index (AQI)
Get real-time and forecast air pollution, smog and air quality (AQI) data for major cities in India such as Delhi, Mumbai, Pune, Kolkata, Bengaluru, Chennai, or Hyderabad. AQI color warnings indicate the level of air pollution and will help you plan your day, sports activities and take necessary precautions for your children and elders as and when air quality worsens.
Use the India weather app free of advertising with the in-app purchase and benefit from the option to personalize your main page!
હવે WhatsApp પર MyGov હેલ્પડેસ્ક દ્વારા PAN, ડ્રાઇવિંગ લાયસન્સ જેવા ડિજીલોકર દસ્તાવેજો ડાઉનલોડ કરો
હવે WhatsApp પર MyGov હેલ્પડેસ્ક દ્વારા PAN, ડ્રાઇવિંગ લાયસન્સ જેવા ડિજીલોકર દસ્તાવેજો ડાઉનલોડ કરો
💥 હવે WhatsApp થી ડાઉનલોડ કરી શક્શો.
👇👇👇👇👇👇👇👇
▪️ પાન કાર્ડ
▪️ ડ્રાઈવિંગ લાયસન્સ
▪️ CBSE ધોરણ 10ની માર્કશીટ
▪️ વાહન નોંધણી પ્રમાણપત્ર (RC)
▪️ વીમા પોલિસી – ટુ વ્હીલર
▪️ CBSC ધોરણ 12ની માર્કશીટ
▪️ 12મા ધોરણની માર્કશીટ
▪️ વીમા પૉલિસી દસ્તાવેજો
🌳 આ નંબર પર હેલો લખવાનું રહેશે.
📢 જાણો કેવી રીતે ? ⤵️
__________________________
તમામ લોકો સુધી મોકલવા વિંનતી
DigiLocker એ કાગળો અને પ્રમાણપત્રો જારી કરવા અને ચકાસવા માટેનું એક ડિજિટલ પ્લેટફોર્મ છે, આમ ભૌતિક દસ્તાવેજોની જરૂરિયાતને દૂર કરે છે. WhatsApp વપરાશકર્તાઓ WhatsApp નંબર +91 9013151515 પર ફક્ત 'નમસ્તે અથવા હાય અથવા ડિજીલોકર' મોકલીને ચેટબોટનો ઉપયોગ કરી શકે છે.
WhatsApp વપરાશકર્તાઓ WhatsApp નંબર +91 9013151515 પર ફક્ત 'નમસ્તે અથવા હાય અથવા ડિજીલોકર' મોકલીને ચેટબોટનો ઉપયોગ કરી શકે
છે નોંધણી પ્રમાણપત્ર. નાગરિકો હવે @kashmira-hemani પર @mygovindia હેલ્પડેસ્ક પર @digilocker_ind સેવાઓને ઍક્સેસ કરી શકે છે
WhatsApp વપરાશકર્તાઓ ફક્ત WhatsApp નંબર +91 9013151515 પર 'નમસ્તે અથવા હાય અથવા ડિજિલોકર' મોકલીને ચેટબોટનો ઉપયોગ કરી શકે છે.
આમાં તેમના ડિજિલોકર એકાઉન્ટને સેટ કરવું અને વેરિફાય કરવું સામેલ છે, તેમજ વોટ્સએપ પર તેમના પાન કાર્ડ, ડ્રાઇવરનું લાઇસન્સ અને વાહન નોંધણી પ્રમાણપત્ર જેવા કાગળો ડાઉનલોડ કરવા. વોટ્સ એપ પર ડોક્યુમેન્ટ્સ ડાહુનલને વાંચવા માટે અહી ક્લિક કરો
Citizens can now access @digilocker_ind services on the @mygovindia Helpdesk on @WhatsApp
— PIB India (@PIB_India) May 23, 2022
WhatsApp users can use chatbot by simply sending ‘Namaste or Hi or Digilocker’ to WhatsApp number +91 9013151515
Details: https://t.co/rAnZ81J631
DigiLocker એ કાગળો અને પ્રમાણપત્રો જારી કરવા અને ચકાસવા, ભૌતિક દસ્તાવેજોની જરૂરિયાતને દૂર કરવા માટેનું એક ડિજિટલ પ્લેટફોર્મ છે.
તે નાગરિકોને તેમના ડિજિટલ દસ્તાવેજ વૉલેટમાં અધિકૃત ડિજિટલ દસ્તાવેજોની ઍક્સેસ આપીને 'ડિજિટલ સશક્તિકરણ' આપવાનો ઇરાદો ધરાવે છે.
નવી સેવાથી રહેવાસીઓને નીચેની વસ્તુઓ સરળતાથી અને સહેલાઈથી ઍક્સેસ કરવાની પરવાનગી મળશે, PIB ની પ્રેસ રિલીઝ મુજબ:
- PAN કાર્ડ
- ડ્રાઇવિંગ લાઇસન્સ
- CBSE વર્ગ X પાસિંગ સર્ટિફિકેટ
- વાહન નોંધણી પ્રમાણપત્ર (RC)
- વીમા પૉલિસી - ટુ વ્હીલર
- વર્ગ X માર્કશીટ
- વર્ગ XII માર્કશીટ
વીમા પૉલિસી દસ્તાવેજ ( ડિજીલોકર પર જીવન અને અજીવન ઉપલબ્ધ છે)
WhatsApp વપરાશકર્તાઓ
વ્યક્તિઓ WhatsApp નંબર +91 9013151515 પર સંદેશ 'નમસ્તે અથવા હાય અથવા ડિજીલોકર' મોકલીને ચેટબોટનો ઉપયોગ કરી શકે છે.
WhatsApp ચેટબોટ ઈન્ટરફેસ વપરાશકર્તાઓને DIgilocker પર સાચવેલા દસ્તાવેજો ડાઉનલોડ કરવાની મંજૂરી આપશે. PIB ના પ્રકાશન મુજબ, "ડિજિલોકર એ ડિજિટલ સમાવેશ અને કાર્યક્ષમ શાસનને પ્રોત્સાહન આપવા માટે WhatsApp પર MyGov દ્વારા ઓફર કરવામાં આવતી એક મહત્વપૂર્ણ નાગરિક સેવા હશે"
બાળક ને ક્યારે ક્યારે અને કઈ તારીખે ક્યું વેકસિન (રશિ) લેવાની આવશે એની તારીખ જાણવા માટે ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા વિનંતી

જનરલ (GR) રજીસ્ટરમાં સુધારો કરવાની મંજૂરી મેળવવા બાબત લેટર, તારીખ 07/01/2023
જનરલ (GR) રજીસ્ટરમાં સુધારો કરવાની મંજૂરી મેળવવા બાબત લેટર, તારીખ 07/01/2023
| પરિપત્ર
ક્ર્માંક: જિશિઅ/સ-૩/૨૦૨૨-૨૩ ૫૭૬ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, અમદાવાદ(શહેરી વિસ્તાર), બ્લોક : એ, પ્રથમમાળ, બહુમાળી ભવન, વસ્ત્રાપુર, અમદાવાદ-૩૮૦૦૫૨, તારીખ : ૦૭)૦૧।૨૦૨}
પ્રતિ,
આચાર્યશ્રી,
સરકારી, બિન સરકારી અનુદાનિત અને બિન અનુદાનિત, પ્રાથમિક અમદાવાદ શહેરી વિસ્તાર, અમદાવાદ,
વિષયઃ- પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના જનરલ રજીસ્ટરમાં સુધારો કરવાની મંજૂરી મેળવવા બાબત. ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે, આ કચેરી હસ્તક આવેલ સરકારી, બિન સરકારી અનુદાનિત અને બિન અનુદાનિત પ્રાથમિક શાળાઓના જનરલ રજીસ્ટરમાં કરવામાં આવેલ વિદ્યાર્થીઓની નોંધમાં ફેરફાર સુધારો કરવાની મંજૂરી મેળવવાની દરખાસ્તોમાં ખુબ જ ક્ષતિઓ અને અધુરાશ જોવા મળે છે. અને તે કારણે સમયસર મંજૂરી આપવામાં મુશ્કેલી ઊભી થાય છે અને બિન જરૂરી વિલંબ થાય છે તેમજ કચેરીની કામગીરી બેવડાવાથી સમયનો વ્યય થાય છે આમ ન બને તે માટે નીચે મુજબની કાર્ય પદ્ધતી અનુસરવા અમદાવાદ શહેરી વિસ્તારની તમામ શાળાઓને અનુરોધ કરવામાં આવે છે. જેથી કચેરીમાં કામની એક સૂત્રતા જળવાય અને કામનો સમયસર નિકાલ થઈ શકે.
શાળાઓમાં દર વર્ષે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયે આચાર્યશ્રીએ જી.આર.ની દરેક નોંધની સંપૂર્ણ ચકાસણી કરવાની રહેશે અને જો કોઈ કિસ્સામાં ક્ષતિ જણાય તો હવેથી દર માસમાં કેમ્પ કરી નામ/અટક/પેટા જાતિ/પિતાનું નામ જન્મ તારીખ/ જન્મ સ્થળમાં સુધારો કરવામાં આવશે. દર માસની ૧ થી ૬ તારીખ (પ્રથમ સપ્તાહ) સુધીમાં વિદ્યાર્થીઓના વાલી પાસેથી નિયત નમુનામા ધોરણવાઈઝ અરજીઓ એકસાથે મેળવી શાળાના જાણકાર અને જવાબદાર કર્મચારી દ્વારા જ દરખાસ્ત રજૂ કરવાની રહેશે બાકીના દિવસોમાં દરસ્ત સ્વીકારવામાં આવશે નહીં આવેલ દરખાસ્તોના સુધારા આદેશ માસના અંતની તારીખ ૨૫ થી ૩૦ સુધીમાં મેળવી લેવાના રહેશે ઉક્ત સમય સિવાયના સમય દરમિયાન સદર કામગીરી કરવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવી.
શાળાના જનરલ રજીસ્ટરમાં સુધારો કરવા અ કચેરીનો હુકમ મેળવવામાં એકસૂત્રતા જળવાય તે હેતુથી આ મુજબની કાર્યપદ્ધતિ અનુસરવાની રહેશે.જેના માટે દરેક સુધારાની દરખાસ્ત સાથે (૧) શાળાનો વિગતવાર ભલામણ પત્ર (જેમાં જી આર નંબર, વિદ્યાર્થીનું નામ, ધોરણ અને શું સુધારો કરવાનો થાય છે તેની પૂરી વિગત સાથે) (ર) શાળામાં અભ્યાસ હાલમાં ચાલુ છે તે મતલબનું પ્રમાણપત્ર, (૩) નિયત નમુનાનું અરજી ફોર્મ, (૪) સુધારા મુજબનું ચેક લિસ્ટ, (૫) અસલ સોગંદનામું, (૬) વિદ્યાર્થીના જન્મના દાખલાન્ત પ્રમાણિત નકલ, (૭) શાળાના જી આરની પ્રમાણિત નકલ તેમજ દરખાસ્ત ચેક લિસ્ટ મુજબ રજૂ કરવાની રહેશે તેમજ નીચે મુજબની અલગ અલગ બાબતના સુધારા માટે આ સાથે જણાવેલ આધારો રજૂ કરવાના રહેશે.
::
૧. વિદ્યાથીના નામ માં સુધારા માટે નીચેના આધારો રજૂ કરવાના રહેશેઃ-
વિદ્યાર્થીના આધાર કાર્ડની પ્રમાણિત નકલ.
સાચા નામ વાળા અન્ય કોઇ પુરાવાની પ્રમાણિત નકલ. વાલીના પાન કાર્ડ અથવા ચુટણી કાર્ડની પ્રમાણિત નકલ અથવા વાલીના આધાર કાર્ડની પ્રમાણિત નકલ રેશનીંગ કાર્ડની પ્રમાણિત નકલ.
વિદ્યાર્થીનું પુરૂ નામ બદલવાનું થતું હોઇ તો રાજયપત્રમાં પ્રસિદ્ધિ(ગેઝેટ)ની પ્રમાણિત નકલ.
૨. અટક માં સુધારા માટે નીચેના આધારો રજૂ કરવાના રહેશેઃ–
વિદ્યાર્થીના આધાર કાર્ડની પ્રમાણિત નકલ. સાચી અટક વાળા અન્ય કોઇ પુરાવાની પ્રમાણિત નકલ. વાલીના પાન કાર્ડ અથવા ચુટણી કાર્ડની પ્રમાષ્ઠિત નકલ
વાલીના આધાર કાર્ડની પ્રમાણિત નકલ.
રેશનીંગ કાર્ડની પ્રમાણિત નકલ.
સંપૂર્ણ અટક બદલવાની થતી હોઇ તો રાજયપત્રમાં પ્રસિદ્ધિ(ગેઝેટ)ની પ્રમાણિત નકલ.
૩. પિતાના નામ માં સુધારા માટે નીચેના આધારો રજૂ કરવાના રહેશેઃ–
વિદ્યાર્થીના આધાર કાર્ડની પ્રમાણિત નકલ.
પિતાના પાન કાર્ડ અથવા ચુંટણી કાર્ડની પ્રમાણિત નકલ
પિતાના આધાર કાર્ડની પ્રમાણિત નકલ.
પિતાના સાચા નામ વાળા અન્ય કોઇ પુરાવાની પ્રમાણિત નકલ.
રેશનીંગ કાર્ડની પ્રમાણિત નકલ.
પિતાનું નામ સંપૂર્ણ બદલવાનું થતું હોઇ તો રાજયપત્રમાં પ્રસિદ્ધિ(ગેઝેટ)ની પ્રમાણિત નકલ. ૩ (એ). પુનઃ લગ્નના કિસ્સામાં પિતાનું નામ અને અટક બદલવા માટે ઉકત પુરાવા સાથે.
અગાઉના લગ્નના છૂટાછેડાના કરારની પ્રમાણિત નકલ.
નવા લગ્ન નોંધણીના પ્રમાણ પત્રની પ્રમાણિત નકલ,
નવા પિતાના દત્તક ગ્રહણખત દત્તક વિધાન)ની પ્રમાણિત નકલ.
૩ (બી). દત્તક લીધેલ બાળકના કિસ્સામાં પિતાનું નામ અને અટક બદલવા માટે ઉકત પુરાવા સાથે. દત્તક લીધેલ બાળકના કિસ્સામાં દત્તક ગ્રહણખત(દત્તક વિધાન)ની પ્રમાણિત નકલ.
૪. પેટા-જ્ઞાતિ માં સુધારા માટે નીચેના આધારો રજૂ કરવાના રહેશેઃ–
પિતાના આધાર કાર્ડની પ્રમાણિત નકલ.
રેશનીંગ કાર્ડની પ્રમાણિત નકલ. વિદ્યાર્થીના પિતાના સમાજ કલ્યાણ અધિકારીના પ્રમણપત્રની પ્રમાણિત નકલ. તથા વિદ્યાર્થીના પિતાના એલ.સી.ની પ્રમાણિત નકલ. અથવા
Continue.. 3
: 3:
અથવા
વિદ્યાર્થીના દાદા ભાઇ બેન ના સમાજ કલ્યાણ અધિકારીના પ્રમણપત્રની પ્રમાણિત નકલ. વિદ્યાર્થીના દાદા ભાઇ બેન ના એલ.સી.ની પ્રમાણિત નકલ.
૫. જન્મ તારીખ માં સુધારા માટે નીચેના આધારો ૨જૂ ક૨વાના રહેશેઃ
વિદ્યાર્થીના આધાર કાર્ડની પ્રમાણિત નકલ. સાચા જન્મ તારીખ વાળા અન્ય કોઇ પુરાવાની પ્રમાણિત નકલ. રેશનીંગ કાર્ડની પ્રમાણિત નકલ. વાલીના આધાર કાર્ડની પ્રમાણિત નકલ.
૬. શાળા છોડયાના પ્રમાણપત્ર પર કાઉન્ટર સહી કરવા માટે નીચેના આધારો રજૂ કરવાના રહેશેઃ- કયાં કારણો સર એલ.સી. કાઉન્ટર સહી કરવાની થાય છે તેનો વિગતવાર શાળાનો ભલામણ પત્ર.
જેમ કે, વિધાથીનો જી.આર. નંબર અને યુ.આઇ.ડી. નંબર, ધોરણ, વિદ્યાર્થીનું પુરે પુરૂ નામ, અને કર્યાં કારણો સર શાળા છોડવામાં આવેલ છે અને કયાં પ્રવેશલ લેવાનો છે. જેવી તમામ વિગતો શાળાના પત્રમાં દર્શાવવી. અસલ શાળા છોડયાનું પ્રમાણપત્ર(એલ.સી.).
એલ.સી. ના પાછળના ભાગ પર એલ.સી. માં દર્શાવેલ તમામ વિગતો શાળાના રેકર્ડ મુજબ સાચી અને ખરી છે. તે મતલબનું પ્રમાણપત્ર આચાર્યશ્રીએ આપવાનું રહેશે.
એલ.સી.ની આગળ અને પાછળની પ્રમાણિત નકલ.
શાળા જી.આર. ની પ્રમાણિત નકલ.
શાળા જી.આર.માં સુધારો કરેલ હોઇ તો તે અંગેના મંજુરી હુકમની પ્રમાણિત નકલ.
શાળાએ જનરલ સ્ઝસ્ટરમાં ફેરફાર કરવાના આ કચેરીના મેળવેલ લેખિત મંજૂરી હુકમના નંબર અને તારીખ સાથેની નોંધ શાળાએ જનરલ રજીસ્ટરમાં કરી આચાર્યશ્રીએ સહી કરવાની રહેશે અને જરૂર જણાય ત્યાં આ મંજૂરી હુકમની પ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે.
જિલ્લા શિક્ષણાધિકારી
અમદાવાદ શહેરી વિસ્તાર
અમદાવાદ
નકલ રવાના જાણ તથા શાળાઓને જાણકારી આપવા સારુ.
શિક્ષણ નિરીક્ષકશ્રી, સદર કચેરી , તમામ,
- મદદનિશ શિક્ષણ નિરીક્ષકશ્રી, સદર કચેરી . તમામ.
જનરલ (GR) રજીસ્ટરમાં સુધારો કરવાની મંજૂરી મેળવવા બાબત લેટર, તારીખ 07/01/2023

2 વર્ષે નિયમિત પગારધોરણમાં સમાવવા અંગે શિક્ષણ વિભાગનો પત્ર, તારીખ 15/06/2023
તમારા ફોનમાં વાયરસ છે, કે નહિ આ એપ દ્વારા ચેક કરો. હશે તો કાઢી નાખશે અને ફોન ની સ્પીડ 3 ગણી વધી જશે
Yoga Class For Your Daily Practice! #1 Rated Personal Yoga Plan App! Trusted by 50M+ user
યોગ દિવસ 2023 રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી બાબત 2023 લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
સૂર્ય નમસ્કાર ની પીડીએફ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
યોગાસન અને પ્રાણાયામ ની પીડીએફ માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
૨૧મી જુન યોગ દિવસ સંપૂર્ણ અહેવાલ વર્ડ ફાઈલ માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
૨૧મી જુન યોગ દિવસ સંપૂર્ણ વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
૨૧મી જુન આંતરાષ્ટ્રીય યોગ દિવસ સામાન્ય યોગ અભ્યાસક્રમ અને પ્રોટોકોલ માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
૨૧મી જુન આંતરાષ્ટ્રીય યોગ દિવસ માટે ગુજરાતી બુકલેટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
૨૧મી જુન યોગ દિવસ આસનો પેજ-1 જોવા માટે અહીં ક્લિક કરો.
૨૧મી જુન યોગ દિવસ આસનો પેજ-2 જોવા માટે અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના આયોજન બાબત 2022 લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
Yoga Class For Your Daily Practice!
#1 Rated Personal Yoga Plan App!
Trusted by 50M+ users since 2012.
Would you like to get an energetic and efficient online yoga studio?
Would you like to find both the yoga fitness pose video and meditation in one app?
Daily Yoga is the platform that provides health benefits for both your mind and body with multiple yoga poses, various guided yoga classes and weight loss yoga challenges. Start your day with a yoga workout, increase flexibility and balance, improve performance in daily activities, keep good posture, get fit and healthy!
AWARDS
⁃ "Top Developer", "New and Noteworthy", "Essential App Collections and Editors' Choice" ;
⁃ "Best Yoga App" since 2021 by Healthline;
⁃ The Wall Street Journal – "5 Addictive Fitness Apps";
⁃ Evening Standard – "the Best Apps for Londoners".
MAIN FEATURES:
Daily Yoga challenges, Weekly New classes!
If you're a beginner, join the yoga challenges and see the result. Daily Yoga provides easy yoga classes to help learn the basics before diving into more advanced classes, sequence, and flows.
If you're advanced, there are plenty of the world’s class coaches. New courses will update weekly which won’t make you do the same yoga workout over and over again.
Yoga for Weight Loss and Fat Burn!
Daily Yoga provides different courses & yoga asanas for weight loss. There are easy and efficient full-body yoga exercises that help you burn fat and get visible results in a few days.
Personal Yoga Studio At Home!
Daily yoga offers different yoga challenges according to your fitness goals. Get in shape, weight loss, stretch, increase flexibility, - even the busiest person can find 7-15 mins to complete the home yoga workout and get visible results just in 30 days. Not only helps you stay with yoga but also provides health benefits for the mind and body.
Smart Coach to Keep You Motivated!
Smart Coach feature helps you from the hassle of repeatedly searching for the right class. The Smart Coach feature creates a 28-day schedule of classes to help reach your one-month goal. It will be surprising to unveil a new class every day.
Download Your Favorite Classes!
Download yoga class for offline use and take it with you anywhere. Practice in your living room, in a hotel, on the beach, and anywhere.
Personal Yoga Plan to Adapted to Your Needs!
A personal yoga workout planner in your pocket! Daily Yoga offers 500+ yoga poses, 500+ guided yoga classes, pilates, meditation sessions plus the largest yoga poses library. There are multiple yoga poses to reach your needs, Vinyasa, HIIT, Hatha, Restorative, Yin, Ashtanga, Yoga Nidra, Sun Salutation, and soon, 500+ yoga asanas can be selected.
Track and Record Your Progress!
Personal data can be tracked if you use different devices. With the smartwatch, you can track the exercise duration and calories burned and heart rate to contribute to your activity rings and meet your daily goals.
Meditation for Mind and Body!
Specially designed meditation classes to find inner peace. Boost your energy quickly, release your stress with the 10 mins meditation class, or follow the gentle voice into the sweet dream.
Join The Worldwide Yoga Community!
Connect with 50M yogis around the world. Discuss your experience of each class, tag, and encourage each other to finish yoga challenges. It brings yogis from all over the world closer to one another.
Daily yoga is a health and fitness app to give yogis around the world a better yoga experience. Join this best yoga app and start your day with morning yoga stretches or practice yoga for bedtime. You can practice anytime and anywhere. Take control of your health and practice with Daily Yoga every day!
FOR MORE INFORMATION:
Terms of Use: http://www.dailyyoga.com/terms.html
Privacy Policy: http://www.dailyyoga.com/privacy.html
CONTACT:
Feel free to contact us anytime!
· App usage problems and suggestions: support@dailyyoga.com
· Business Cooperation: business@dailyyoga.com
Come to Life, Come to Yoga!













