School Development Plan (SDP) Form in Gujarati pdf | શાળા વિકાસ યોજના (SDP) ફોર્મ / ફાઈલ

School Development Plan Latter and School Development Planning File pdf Download

The school development plan is a strategic plan for improvement.  Here's information about school development planning (SDP) available and download the SDP form PDF file from here & School Development planing later 

how to fill sdp form, (school Development Plan form kevi rite bharvu ?) Here's a full school-filled speed form. Which will be very useful as a template for every school. Download this SDP (School Development Plan Example Form) Click below link.

School Development Plan (SDP) Form in Gujarati pdf | શાળા વિકાસ યોજના (SDP) ફોર્મ / ફાઈલ

School Development Plan – શાળા વિકાસ યોજના 2024-25 pdf

શાળા વિકાસ યોજના (SDP) શું છે?

શાળા વિકાસ યોજના, અંગ્રેજીમાં જેને School Development Plan કહેવામાં આવે છે. શાળાઓનું આ એવું પૂર્વ આયોજન છે જે શાળાઓને ભવિષ્યમાં શ્રેષ્ઠ બનાવવા માટે ઉપયોગી ધાય છે. ચાલુ વર્ષના પરિણામોનું વિશ્લેષણ કરી અગાઉના વર્ષોમાં સારા પરિણામ મેળવવાનું આયોજન છે.

શૈક્ષણિક સંસ્થાનું ત્રણ વર્ષ નું પરિણામ આને આયોજન આ ફોર્મ માં દર્શાવવામાં આવે છે. જેમાં શૈક્ષણિક, ભૌતિક, સામાજિક, આર્થિક બાબતોનો સમાવેશ થાય છે. શાળા વ્યવસ્થાપન સમિતિ ( SMC ) આચાર્ય, વગેરેને સાથે રહીને ભવિષ્યના લક્ષાંકો નક્કી કરી શ્રેષ્ઠ પરિણામ હાંસલ કરવાનું હોય છે.

શાળા વિકાસ યોજના નો ઉદ્દેશ્ય

આરટીઈ અધિનિયમ, ૨૦૦૯ અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખાં (એનસીએફ), ૨૦૦૫ ના ગૃહીત સિદ્ધાંતમાં ઉપલબ્ધ કરવામાં આવેલા પ્રતિમાન અને માનદંડો મુજબ શાળાના આધાર-માળખાં, માનવ સંસાધનો, શિક્ષણની ગુણવત્તા, સમાનતા અને શાળાના સંચાલન ક્ષેત્રે સમય મર્યાદામાં રહીને વિદ્યાર્થી, શિક્ષકો અને શાળાના વાતાવરણના વિકાસને સુનિશ્ચિત કરવો.

શાળા વિકાસ યોજનાનું મહત્વ

RTE મુજબ દરેક શાળા વ્યવસ્થાપન સમિતિએ શાળાના વિકાસનું સુચારુ આયોજન કરવા તથા શાળાની હાલની ભૌતિક તથા શૈક્ષણિક સ્થિતિ તપાસી વર્ષ દરમિયાન તેમાં કેટલો સુધારો કે વધારો કરી શકાય તેની યોજના બનાવવી અનિવાર્ય થઇ પડે છે. આ શાળા વિકાસ યોજના સમગ્ર વર્ષ દરમિયાન શાળા વ્યવસ્થાપન સમિતિ માટે એક રોડ મેપનું કામ કરે છે. શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) ને વર્ષ દરમિયાન શું શું કાર્ય કરવાનું છે અને કેટલા સમયમાં કરવાનું છે તેનું આયોજન પૂરું પડે છે. આમ, શાળા વિકાસ યોજના (SCHOOL DEVELOPEMENT PLAN) શાળા માટે એક દિશા સૂચક સાબિત થાય છે.

શાળા એ માત્ર વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા ઉભું કરાયેલ મકાન નથી, તે એક સંસ્થા છે. જેનું કાર્ય માત્ર તેના નિર્ધારિત સમયમાં બાળકોને શિક્ષિત કરવા પુરતું સીમિત નથી. શાળાનું કાર્ય બાળકોના શિક્ષણ સાથે સાથે બાળકોના ચારિત્ર્ય ઘડતર, સ્કીલ ડેવલોપમેન્ટ, નૈતિક ગુણો, સામાજિક જવાબદારી અને રાષ્ટ્રભાવના જગાવવાનું છે. શાળાએ પોતાની આ બધી જવાબદારી સુચારુ રીતે નિભાવવા માટે પોતાના અસ્તિત્વને ટકાવી રાખવું, સમય સાથે અપડેટ થવું તથા પોતાનો વિકાસ કરવો ખુબ જ જરૂરી છે.

કોઈ પણ શાળા સરકાર, કર્મચારી કે સમાજની સહભાગિતા અને પરસ્પર સમન્વયથી સુંદર રીતે ચાલી શકે છે. શાળાનો વિકાસ કરવાની જેટલી જવાબદારી પ્રશાશનની છે તેટલી જ જવાબદારી શાળામાં કામ કરતા આચાર્ય અને શિક્ષકોની છે તથા તેટલી જ જવાબદારી સ્થાનિક સમાજની પણ છે. માટે શાળા સુચારી રીતે ચલાવવા માટે દરેક શાળામાં શાળા વ્યવસ્થાપન સમિતિની રચના કરવામાં આવે છે. આ શાળા વ્યવસ્થાપન સમિતિનું કાર્ય શાળાનું શૈક્ષણિક અને ભૌતિક સ્તર ઉચું લાવી શાળાનો વિકાસ કરવાનું છે.

RTE મુજબ દરેક શાળા વ્યવસ્થાપન સમિતિએ શાળાના વિકાસનું સુચારુ આયોજન કરવા તથા શાળાની હાલની ભૌતિક તથા શૈક્ષણિક સ્થિતિ તપાસી વર્ષ દરમિયાન તેમાં કેટલો સુધારો કે વધારો કરી શકાય તેની યોજના બનાવવી અનિવાર્ય થઇ પડે છે. આ શાળા વિકાસ યોજના સમગ્ર વર્ષ દરમિયાન શાળા વ્યવસ્થાપન સમિતિ માટે એક રોડ મેપનું કામ કરે છે. શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) ને વર્ષ દરમિયાન શું શું કાર્ય કરવાનું છે અને કેટલા સમયમાં કરવાનું છે તેનું આયોજન પૂરું પડે છે. આમ, શાળા વિકાસ યોજના (SCHOOL DEVELOPEMENT PLAN) શાળા માટે એક દિશા સૂચક સાબિત થાય છે.

SDP અંગે મહત્વના મુદ્દા

  • શાળા વિકાસ યોજના દરેક શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં તૈયાર થવી જોઈએ.
  • આ યોજના તૈયાર કરતા પહેલા શાળાનું શૈક્ષણિક તથા ભૌતિક સ્તર જાણી લેવું જોઈએ.
  • શાળા વિકાસ યોજનાના દરેક મુદ્દા માટે શાળાની હાલની સ્થિતિ શું છે તે સુનિશ્ચિત કરી લેવું જોઈએ.
  • આ યોજના શાળાના તમામ સ્ટાફ તથા તથા વ્યવસ્થાપન સમિતિએ સાથે બેસીને તૈયાર કરવી જોઈએ.
  • આ યોજના તૈયાર કરતી વખતે અગાઉના વર્ષની યોજનાને દયાને લઇ તેમાં બાકી રહેલ મુદ્દાનો પણ સમાવેશ કરવો જોઈએ.
  • આ યોજના અંગે ચર્ચા તથા મુદ્દા મીનીટસ બુકમાં નોંધવા જોઈએ.
  • આ યોજના તૈયાર થઇ ગયા બાદ સમયાન્તરે યોજાતી SMC બેઠકોમાં આ તેની સમીક્ષા થાય તે જરૂરી છે.
  • આ યોજનામાં નક્કી થયેલ લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે ચોક્કસ સમયગાળો નક્કી કરી લેવો જોઈએ.
  • ચોક્કસ સમયગાળા દરમિયાન નક્કી કરેલ લક્ષ્યાંકો સિદ્ધ થાય તે માટે આગામી આયોજન કરી લેવું જોઈએ.
  • વર્ષના અંતે શાળા વિકાસ યોજનામાં નક્કી કરેલ લક્ષ્યાંકો પૈકી કેટલા સિદ્ધ થયા તેની સમીક્ષા કરી લેવી જોઈએ.

School Developement Plan Download pdf – શાળા વિકાસ યોજના 2024-25 pdf

અહીં શાળા વિકાસ યોજના ( SDP ) નવું ફોર્મ એટલે કે વર્ષ 2024 -25 માટેનું ફોર્મ PDF અને word ફોર્મેટમાં આપવામાં આવ્યું છે. જે અહીંથી ડાઉનલોડ કરી શકાશે.

મહત્ત્વપૂર્ણ લિંક્સ

શાળા વિકાસ યોજના SDP તૈયાર કરવા બાબત પરિપત્ર, તારીખ - 04/07/2024અહીં ક્લિક કરો
ન્યૂ SDP ફોર્મની Word ફાઈલડાઉનલોડ કરો
ન્યૂ SDP ફોર્મની PDF ફાઈલડાઉનલોડ કરો

What is School Development Plan (SDP)?

School Development Plan (SDP) is a facility to make primary schools accessible to all and providing them with all the requirements. The objective of the SDP is to maximize the achievement of all students, to maximize the quality of education and education in the school. Includes details of how the national transformation is done in the curriculum and evaluation under this plan. This plan is a "live" document, because improvements throughout the year and additions are added every year. Governors continue to monitor the progress of the school's regular goals, and will work with senior leadership teams during the spring period and determine planning priorities for next year. SDPs are always updated in September (in light of GSCE results) and formally approved by the governors in October every year.

Every School a Good School (ESaGS)

Every school is a good school - every school stresses its own policy for improvement and school responsibility is considered to be the first and foremost responsibility for school improvement. The school is the best place to identify the areas for improvement and to implement changes that can bring good results to students.

School improvement is at the root of this planning policy, therefore self-evaluation leads to constant self-improvement. Effective self-evaluation takes place, and organizes actions to take it, to deliver improved educational results and experiences for all students. Self-evaluation with the results and goals achieved in the School Development Plans (SDP) is considered an integral part of the school development planning process.

Strategic plan for improvement of SDP

There is a strategic plan for reforming the SDP. It should be brought in a clear and easy way with the priorities of schools, a clear plan to increase standards

School Development Plan (SDP) is a facility to make primary schools accessible to all and providing them with all the requirements. The objective of the SDP is to maximize the achievement of all students, to maximize the quality of education and education in the school. Includes details of how the national transformation is done in the curriculum and evaluation under this plan. This plan is a "live" document, because improvements throughout the year and additions are added every year. Governors continue to monitor the progress of the school's regular goals, and will work with senior leadership teams during the spring period and determine planning priorities for next year. SDPs are always updated in September (in light of GSCE results) and formally approved by the governors in October every year.

મહત્ત્વપૂર્ણ લિંક્સ

શાળા વિકાસ યોજના SDP તૈયાર કરવા બાબત પરિપત્ર, તારીખ - 04/07/2024 અહીં ક્લિક કરો
ન્યૂ SDP ફોર્મની Word ફાઈલ ડાઉનલોડ કરો
ન્યૂ SDP ફોર્મની PDF ફાઈલ ડાઉનલોડ કરો

Every School a Good School (ESaGS)

Title of the document

શાળા વિકાસ યોજના SDP તૈયાર કરવા બાબત પરિપત્ર, તારીખ - 04/07/2024

Title of the document

ન્યૂ SDP ફોર્મની Word ફાઈલ

Title of the document

ન્યૂ SDP ફોર્મની PDF ફાઈલ

Every school is a good school - every school stresses its own policy for improvement and school responsibility is considered to be the first and foremost responsibility for school improvement. The school is the best place to identify the areas for improvement and to implement changes that can bring good results to students.

School improvement is at the root of this planning policy, therefore self-evaluation leads to constant self-improvement. Effective self-evaluation takes place, and organizes actions to take it, to deliver improved educational results and experiences for all students. Self-evaluation with the results and goals achieved in the School Development Plans (SDP) is considered an integral part of the school development planning process.

More info
School Development Planning Circular 2010/22 - Regulations and Guides determine the need for timely preparation of school development plans on the basis of regulation for the board of governors of grant-assisted schools.
Previous Post Next Post