Breaking News

નવી અપડેટ મેળવવા માટે WhatsApp - Telegram - Facebook પર Follow કરો... ❤️

Showing posts with label pragna. Show all posts
Showing posts with label pragna. Show all posts

પ્રજ્ઞા વાર્ષિક આયોજન 2025 pdf | પ્રજ્ઞા (PRAGNA) New Class 1-2 માસવાર Annual Planning 2025

 ધોરણ ૧,૨ ન્યૂ અધ્યયન સંપુટ વાર્ષિક આયોજન pdf | પ્રજ્ઞા (PRAGNA) New Class 1-2 માસવાર Annual Planning 2025

 ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2024-25 થી પ્રજ્ઞા અભિગમમાં નવા ફેરફાર કરવામાં આવ્યા છે.. તે મુજબ હવે નવા પ્રજ્ઞા વર્ગમાં શિક્ષકને પૂરી છૂટછાટ આપવામાં આવી છે. જે મુજબ શિક્ષક પોતાની ફાવટ મુજબ વર્ગનું આયોજન કરીને ભણાવી શકે છે.. 

 અહીં આ પ્રજ્ઞા વર્ગના નવા ફેરફાર મુજબ અધ્યયન સંપુટ નું માસવાર વાર્ષિક આયોજન PDF આપવામાં આવી છે, જે શિક્ષકો અહીંથી ડાઉનલોડ કરી શકે છે. પોતાના વર્ગમાં પ્રિન્ટ કરીને લગાવી શકે છે તેમજ મોબાઈલ ફોનમાં સેવ રાખી શકે છે. 

New Class 1-2 માસવાર Annual Planning 2025
ધોરણ ૧,૨ અધ્યયન સંપુટ વાર્ષિક આયોજન pdf | પ્રજ્ઞા (PRAGNA) New Annual Planning 2025

ધોરણ -૧ માસવાર આયોજન | પ્રજ્ઞા અધ્યયન સંપુટ વાર્ષિક આયોજન pdf

માસ  ગુજરાતી અધ્યયન સંપુટ ગણિત અધ્યયન સંપુટ
જૂન શાળા તત્પરતા ની પ્રવૃત્તિઓ શાળા તત્પરતા ની પ્રવૃત્તિઓ
જુલાઈ શાળા તત્પરતા ની પ્રવૃત્તિઓ ૧. વાદળાં ટોળી ૨. શું છે લાંબુ શું છે ગોળ ?
ઑગસ્ટ ૧. અજબ ગજબ ૨. વરસાદની મજા ૩. પક્ષીઓ, પુનરાવર્તન -૧
સપ્ટેમ્બર ૩. કાબર ચકલા કબૂતર ૪. પતંગિયાની મજા ૫. હું ને મારા મિત્રો
ઓકટોબર ૪. ઘર અને ગુફા ૬. શાકભાજીનું ખેતર, પુનરાવર્તન -૨
નવેમ્બર / ડિસેમ્બર ૫. લપલપિયો કાચબો ૭. ફરવાની મજા, ૮. સંખ્યા સાથે રમત, ૯. તહેવારો
જાન્યુઆરી ૬. અજબ નગર ૯. તહેવારો, પુનરાવર્તન -૩, ૧૦. મારો દિવસ
ફેબ્રુઆરી ૬. અજબ નગર ૧૦. મારો દિવસ, ૧૧. કેટલી વખત
માર્ચ ૭. મારા ઘરનો સભ્ય ૧૧. કેટલી વખત, ૧૨. બજાર, ૧૩. પેપટ્સ
એપ્રિલ ૮. બળિયો ભીમ ૧૩. પપેટ્સ, પુનરાવર્તન -૪, ઉકેલો તો ખરા

ધોરણ -૨ માસવાર આયોજન | પ્રજ્ઞા અધ્યયન સંપુટ વાર્ષિક આયોજન pdf

માસ  ગુજરાતી અધ્યયન સંપુટ ગણિત અધ્યયન સંપુટ
જૂન ધોરણ ૧ નું પુનરાવર્તન કાર્ય ધોરણ ૧ નું પુનરાવર્તન કાર્ય
જુલાઈ પુનરાવર્તન કાર્ય પુનરાવર્તન કાર્ય ૧. દરિયા કિનારે
ઑગસ્ટ ૧. વાંસળી પાછળ આખું ગામ ૨. મેળાની મજા ૨. મજાના આકરો, પુનરાવર્તન -૧
સપ્ટેમ્બર ૩. રમકડાં જ રમકડાં, ૪. શાણા શાણા સસ્સારાણા ૩. પેટર્ન
ઓકટોબર ૫. વ્હાલા મારા ચાંદા મામા ૪. લીટીઓ સાથે રમત, પુનરાવર્તન -૨
નવેમ્બર / ડિસેમ્બર ૬. પંખીની દુનિયા ૬. ચાલો શણગારીએ ૭. રજાની મજા
જાન્યુઆરી ૭. આ પણ અમારી સાથે રહે છે. ૭. રજાની મજા, ૮. વાહનો, પુનરાવર્તન -૩
ફેબ્રુઆરી ૮. બિલાડીની આંખો ૯. ઋતુઓ (સમય) ૧૦. આનંદ મેળો
માર્ચ ૯. ધીરે ધીરે વાંચજો ૧૦. આનંદ મેળો, ૧૧. મજાની શાળા
એપ્રિલ ૧૦ દરિયાની પાટીમાં ધુધવાટી ૧૧. મજાની શાળા, પુનરાવર્તન -૪

આ પણ જુઓ....



ધોરણ ૧,૨ ન્યૂ અધ્યયન સંપુટ વાર્ષિક આયોજન pdf | પ્રજ્ઞા (PRAGNA) New Class 1-2 માસવાર Annual Planning 2025
·

Pragna Varg Circle Time Pravruti Timetable PDF Download


Pragna Varg Circle Time Pravruti Timetable PDF Download

ધોરણ 1, 2 વર્ગ માટે સર્કલ ટાઈમ પ્રવૃત્તિનું એકમ વાઇઝ આયોજન (ટાઈમ ટેબલ) pdf ડાઉનલોડ કરો...

How To Download Pragna Material PDF on Official Website @ http://samagrashiksha.ssagujarat.org

Matter of using Pragya approach literature from SSA website.  Reference: - Letter No .: SSA / Quisel / 1/2031 / 2-9 dated 16/07/21 To state that as per the above subject and reference, work is being done in all government primary schools of the state under Std.  

Then under "Pragya Abhigam" various literature is prepared by the head office and made available to the schools every year.  

All the literature of this approach has been uploaded in the eResources section on the head office website samagrashiksha.ssagujarat.org so that it can be made available in softcopy.  The literature of Pragya approach can be downloaded through the following link.  

http://samagrashiksha.ssagujarat.org/en/Pragna-an-ABL-Approach-Module 

Pragna Varg Circle Time Pravruti Timetable PDF Download

·

પ્રજ્ઞા ટાઇમ ટેબલ 2025 pdf | New PRAGNA Class TimeTable 2025 PDF Download

પ્રજ્ઞા વર્ગખંડ સમય પત્રક (New PRAGNA Class TimeTable PDF) :

ટાઇમ ટેબલ ધોરણ ૧-૨ ના વર્ગમાં શિક્ષકને પોતાના વર્ગમાં શૈક્ષણિક કાર્ય કરવા માટે જરૂરી બની રહે છે. સોમવારથી શનિવાર સુધી કયા સમયે કયા વિષયનું અધ્યાપન કાર્ય શિક્ષકે કરવાનું છે? તેનું ટાઈમટેબલ બનાવવું જરૂરી છે. જે અહીં RDRATHOD.IN દ્વારા બનાવી મુકવામાં આવેલ છે. આ Pragna Timetable pdf Download કરીને Print કરી શિક્ષક પોતાના વર્ગમાં લગાવી શકે છે. જે દરરોજ જોવા ઉપયોગી બનશે.

વર્ષ ૨૦૨૪ થી પ્રજ્ઞા અભિગમમાં નવા ફેરફારો કરવામાં આવ્યા છે. જે મુજબ હવે શિક્ષકને પોતાના વર્ગમાં કાર્ય કરવાની પૂરી સ્વતંત્રતા આપવામાં આવી છે. શિક્ષક પોતાની અનુકૂળતાએ અને પસંદ હોય તે રીતે પોતાનો વિષય ભણાવી શકે છે. નવા પ્રજ્ઞા અધ્યયન સંપુટ પ્રમાણે જ આ પ્રજ્ઞા વર્ગખંડ સમયપત્રક બનાવવામાં આવેલ છે.


New PRAGNA Class TimeTable 2025 PDF Download
પ્રજ્ઞાવર્ગ ટાઈમ ટેબલ 2025 pdf | New PRAGNA Class TimeTable 2025 PDF Download


👉 પ્રજ્ઞાવર્ગ ટાઈમ ટેબલ,, ધોરણ ૧,૨ pdf ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.


આ પણ જુઓ...

ધોરણ ૧ ,, ટાઈમ ટેબલ... 

પ્રજ્ઞા ટાઈમ ટેબલ 2025 ધોરણ- 1 PDF Download

ધોરણ ૨ ,, પ્રજ્ઞાવર્ગ ટાઈમ ટેબલ... 

પ્રજ્ઞાવર્ગ ટાઈમ ટેબલ 2025 ધોરણ- 2 PDF Download

·

પ્રજ્ઞા સપ્તરંગી પ્રવૃત્તિ વાર્ષિક આયોજન | Saptarangi Pravruttio nu Masvar Varshik Aayojan for Pragna Varg Std 1 and 2

Pragna Class Saptarangi Pravrutti nu Masvar Varshik Aayojan for Pragna Varg Std 1 and 2 PDF Download Karo. Ganit Vishay na Ank Gyan mate Ane lekhan Mate varg ma Upayog kari Shakay Te mate Print kari shako chho. Homework mate pan khas upayogi thashe. Niche Aapel link parthi Book Download karo.


Pragna Varg Study Material

A meeting was held by the in-charge secretary of Mehsana district to review the existing system in order to strengthen and expedite the preventive measures in the case of Kovid-19 cases in Mehsana district.  At the end of the review and discussion in the meeting, to intensify door-to-door surveillance in urban areas and to detect suspicious cases of ILI / SARVARDS / COVID-19 and refer them for medical examination / treatment at Government Hospital / UHC / CHC and COVID of persons deemed necessary.  It has been decided to take the service of BLO in order to make the healing process more fast and effective by admitting the tested positive patients to Hoi Isolation / Isolation Facility / Quid Hospital and treating the limited number of field health workers in urban areas.

3+ Good Rating and Best Review gat This App. The BLO visits each house at least once a week in the society / colony, flat / running etc. included in the polling station under their jurisdiction and asks them questions as per the questionnaire provided by the Chief District Health Officer, District Panchayat, Mehsana.  Information about the health of the family members should be collected and during such a visit, if any member of the family finds out the symptoms of the disease like ILI / SARIWARDS etc., his full name, address and contact number should be collected on the same day.  The Taluka Health Officer will be sent by 7:00 pm on the same day and the Taluka Health Officer will send the health check of such persons to the Health Officer on the next day for medical examination and medical treatment will be given to such persons as far as ILI / SARIWARDS are concerned.  / COVID - Follow up every day until you get rid of 19 symptoms.

 B.L.O.  It is requested that this operation be carried out diligently with the election-related field operations in the dire circumstances of the prevailing epidemic.  District Primary Education Officer and Deputy District Election Officer will supervise and control the work of BLO.  And Chief District Health Officer, Mehsana and B.L.O.  Will act as a link between and provide guidance to the BLO.

Saptarangi Pravruttio nu Masvar Varshik Aayojan for Pragna Varg Std 1 and 2

·

New પ્રજ્ઞા દૈનિક સમય પત્રક | Pragya 2.0 New Daily Timetable

What is New Pragya 2.0 Daily Timetable | નવીન પ્રજ્ઞા વર્ગ ૨.૦ માટેનું અપડેટેડ સમય પત્રક... pdf ડાઉનલોડ

ધોરણ ૧ અને ૨ (પ્રજ્ઞા)


૧. 
    • સમય : ૧૧:૨૦ થી ૧૧:૩૫
    • મિનિટ : ૧૫ મિનિટ
    • અધ્યયન ક્ષેત્ર :  હાજરી, હળવી કસરત

૨. 
    • સમય : ૧૧:૩૫ થી ૧૧:૫૦
    • મિનિટ : ૧૫ મિનિટ
    • અધ્યયન ક્ષેત્ર :  વિષય પ્રવેશની પ્રવૃત્તિઓ

૩. 
    • સમય : ૧૧:૫૦ થી ૦૧:૩૦
    • મિનિટ : ૧૦૦ મિનિટ
    • અધ્યયન ક્ષેત્ર :  ગુજરાતી અધ્યયન સંપુટ આધારિત પ્રવૃત્તિઓ

૪. 
    • સમય : ૦૧:૩૦ થી ૦૨:૨૦
    • મિનિટ : ૫૦ મિનિટ
    • અધ્યયન ક્ષેત્ર :  મોટી રિશેષ

૫. 
    • સમય : ૦૨:૨૦ થી ૦૩:૪૦
    • મિનિટ : ૮૦ મિનિટ
    • અધ્યયન ક્ષેત્ર :  ગણિત અધ્યયન સંપુટ આધારિત પ્રવૃત્તિઓ

૬. 
    • સમય : ૦૩:૪૦ થી ૦૩:૫૦
    • મિનિટ : ૧૦ મિનિટ
    • અધ્યયન ક્ષેત્ર : નાની રિશેષ

૭. 
    • સમય : ૦૩:૫૦ થી ૦૪:૩૦
    • મિનિટ : ૪૦ મિનિટ
    • અધ્યયન ક્ષેત્ર :  ગણિત અધ્યયન સંપુટ આધારિત પ્રવૃત્તિ

૮. 
    • સમય : ૦૪:૩૦ થી ૦૫:૦
    • મિનિટ : ૩૦ મિનિટ
    • અધ્યયન ક્ષેત્ર :  રમે તેની રમત




·

પ્રજ્ઞાવર્ગ સમયપત્રક | Pragya Classroom Timetable (New Updates)


ધોરણ ૧ અને ૨ પ્રજ્ઞા વર્ગ સમય પત્રક

• શાળાનું નામ : ............
• વિષય : ............
• ટુકડી : ............

સમય : ૧૧:૦૦ થી ૧૧:૨૦
શૈક્ષણિક પ્રવૃત્તિ : પ્રાર્થના

સમય : ૧૧:૨૦ થી ૧૨:૨૫ (૪૫ મિનિટ, ગુજરાતી)
શૈક્ષણિક પ્રવૃત્તિ : 

સમૂહકાર્ય -૧ બાળગીત અને ચર્ચા , વાર્તા કથન અને ચર્ચા , ચિત્ર પર ચર્ચા , ભાષા સંબંધિત રમત , વાર્તા / ગીત કે ચર્ચા સંબંધિત ચિત્ર દોરવા , વાર્તા / ગીત કે ચર્ચા આધારિત શબ્દોનું લેખન ( ચિત્ર કેલેન્ડર )

ગજરાતી વિષયના સહકાર્ય -૧ અંગ્રેજી વિષય શીખવવાનુ છે.જેમા શ્રવણ અને કથન ની પ્રવૃતિઓ કરાવવાની છે . ( PRAYERS , STORY , ACTION SONGS , GAMES અને ACTIVITIES )

સમય : ૧૧:૨૦ થી ૧૧:૫૦ (૩૦ મિનિટ, ગણિત)
શૈક્ષણિક પ્રવૃત્તિ : સમૂહકાર્ય -૧ દ ૨૨ોજ દિવસની શરૂઆત આનંદ દાયી પ્રવૃત્તિ દ્વારા થાય એ માટે એકમવાર વાર્તા , ગીત , અભિનયગીત , નાટક વગેરે જેવી મૌખિક કાર્ય સંબંધિત પ્રવૃતિઓ . ( ચિત્ર કેલેન્ડર )

સમય
• ૧૨:૦૫ થી ૦૪:૦૦ (ગુજરાતી)
• ૧૧:૫૦ થી ૦૪:૦૦ (ગણિત)
શૈક્ષણિક પ્રવૃત્તિ : અભ્યાસકાર્ડ આધારિત વ્યકિતગત શિક્ષણકાર્ય

સમય : ૦૪:૦૦ થી ૦૪:૩૦ (ગુજરાતી & ગણિત)
શૈક્ષણિક પ્રવૃત્તિ

સમૂહકાર્ય -૨ ગુજરાતી વિષયમા વાચનકૌશલ્ય નો વિકાસ માટે વાચનસામગ્રી ચિત્ર વાર્તા ( બીગ બુક -૮ ) , સ્વ અધ્યયનપોથીમાં દરેકને અંતે બે પાના , અન્ય વાચન સાહિત્ય , પ્રત્યેક અઠવાડિયામાં બે દિવસ ( સોમવાર અને મંગળવા ૨ ) 
સમૂહકાર્ય –૨ અંતર્ગત સપ્તરંગી પ્રવૃતિઓ અને બાકીના દિવસોમા વાચા મહાવરો . સમૂહકાર્ય -૨ ગણિત વિષયમાં સર્જનાત્મક પ્રવૃત્તિઓ અને એકમને અનુરૂપ વાચન - લેખન ગણન

ગુજરાતી વિષયના સમૂહકાર્ય –૨ અંગ્રેજી વિષય શીખવવાનુ છે.જેમા શ્રવણ અને કથનની પ્રવૃતિઓ કરાવવાની છે . ( PRAYERS , STORY , ACTION SONGS , GAMES અને ACTIVITIES )

સમય : ૦૪:૩૦ થી ૦૫:૦૦ (ગુજરાતી & ગણિત)
શૈક્ષણિક પ્રવૃત્તિ : રમે તેની રમત

નોંધઃ- ( ૧ ) સમૂહ કાર્ય -૧ ગુજરાતી ૪૫ મિનિટ અને ગશ્ચિત ૩૦ મિનિટ કરાવવુ . ( ૨ ) સમૂહકાર્ય -૧ ગુજરાતીમા ચિત્ર કેલેન્ડર જેમા દરેક એકમના સમય પત્રકમા ચિત્ર પર ચર્ચા ગણિતમા પણ ચિત્ર વાર્તા કેલેન્ડર ( ૩ ) સમૂહ કાર્ય –૨ મા બીગ બુક -૮ ( વાંદરાની પૂંછડી , હાથી અને બકરી , મરઘી અને બકરી , મા અને બચ્ચા , ચકલી , સોનુના લાડવા , ગીતા જાનમાં ગઈ અને ચકલીનું મોતી ) ( ૪ ) પ્રત્યેક અઠ વાડિયામાં દિવસ ( સોમવાર અને મંગળવાર સમૂહકાર્ય -૨ અંતર્ગત સપ્તરંગી પ્રવૃત્તિઓ અને બાકીના દિવસોમાં વાચન મહાવરો ( ૫ ) જે શાળામા એક શિક્ષક છે , ત્યા સામવારે ગુજરાતી અને મંગળવારે ગણિત વિષય લેવાનુ છે.તેમા રોટશન રહેશે.

પ્રિન્ટ કરીને વર્ગમાં લગાવવા માટે..... 👇👇👇

પ્રજ્ઞા વર્ગનું સમયપત્રક PDF : ડાઉનલોડ કરો 

પ્રજ્ઞાવર્ગ માટેનું અન્ય મટીરીયલ માટે : અહીં ક્લિક કરો 
·