Breaking News

નવી અપડેટ મેળવવા માટે WhatsApp - Telegram - Facebook પર Follow કરો... ❤️

Showing posts with label crc-brc. Show all posts
Showing posts with label crc-brc. Show all posts

સમગ્ર શિક્ષા કર્મચારીઓ BRC, CRC, BRP, IED, TRPને Fix PTA, Fix Compensation, મુસાફરી-દૈનિક ભથ્થું ચૂકવવા અંગે પરિપત્ર 2025

સમગ્ર શિક્ષાના કર્મચારીઓને Fix PTA, Fix Compensation, મુસાફરી તથા દૈનિક ભથ્થું ચૂકવણી અંગે પરિપત્ર (20-08-2025)


શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા 20 ઓગસ્ટ 2025ના રોજ એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્ર હેઠળ સમગ્ર શિક્ષા (Samagra Shiksha) પ્રોજેક્ટમાં કાર્યરત અધિકારીઓ તથા કર્મચારીઓને Fix PTA, Fix Compensation, મુસાફરી ભથ્થું (TA) અને દૈનિક ભથ્થું (DA) ચૂકવવા અંગે લેટર કરવામાં આવ્યો છે.

સમગ્ર શિક્ષા કર્મચારીઓ BRC, CRC, BRP, IED, TRPને Fix PTA, Fix Compensation

📌 પરિપત્રની મુખ્ય બાબતો

  • આ પરિપત્ર સમગ્ર શિક્ષા મિશન હેઠળના તમામ કર્મચારીઓ માટે લાગુ પડે છે.
  • Fix PTA (Project Travel Allowance) ની ચૂકવણી નક્કી દરે કરવામાં આવશે.
  • Fix Compensation (સ્થિર વળતર) સેવા સ્થાન અનુસાર આપવામાં આવશે.
  • સત્તાવાર ફરજ દરમિયાન મુસાફરી ભથ્થું (TA) મળશે.
  • સફર દરમ્યાન થયેલા દૈનિક ખર્ચ માટે દૈનિક ભથ્થું (DA) ચૂકવાશે.
  • ભથ્થાંઓના દરો (Rates) સરકાર દ્વારા નક્કી કરાયેલા નિયમો મુજબ રહેશે.
  • બધા કર્મચારીઓએ બિલ રજૂ કરી ચૂકવણી મેળવવી ફરજિયાત રહેશે.
  • આ પરિપત્રનો અમલ તા. 20-08-2025 થી થશે.

📊 ભથ્થા બાબતે વિગતવાર માહિતી

ભથ્થાનું નામ વિગતો
Fix PTA નિશ્ચિત પ્રોજેક્ટ ટ્રાવેલ એલાઉન્સ (Project Travel Allowance) દર મહિને ચૂકવાશે.
Fix Compensation કાર્યસ્થળ અને ફરજના પ્રકાર અનુસાર સ્થિર વળતર ચૂકવાશે.
મુસાફરી ભથ્થું (TA) સત્તાવાર ફરજ માટે પ્રવાસ કરતી વખતે મુસાફરીના ખર્ચ માટે ચૂકવાશે.
દૈનિક ભથ્થું (DA) પ્રવાસ દરમ્યાન ખોરાક અને અન્ય દૈનિક ખર્ચ માટે ચૂકવાશે.

કોને મળશે Fix PTA / Fix Compensation?

આ નિર્ણય હેઠળ, વિવિધ સ્તરના કર્મચારીઓ માટે નીચે મુજબની જોગવાઈઓ કરવામાં આવી છે:

  • પ્રતિનિયુક્તિ (Deputation) પરના કર્મચારીઓ: BRC અને CRC કો.ઓર્ડિનેટર જેઓ પ્રતિનિયુક્તિ પર છે, તેમને Fix PTA ચૂકવવામાં આવશે[cite: 9].

  • કરાર આધારિત (Contractual) કર્મચારીઓ: કલસ્ટર અને બ્લોક કક્ષાના 11 મહિનાના કરાર આધારિત તમામ કર્મચારીઓ, જેમ કે CRC કો.ઓ., BRP-IED, રિસોર્સ ટીચર, BRP નિપુણ, BRP AR&VE (STP) અને ટેકનિકલ રિસોર્સ પર્સન (TRP) માટે Fix Compensation ચૂકવવામાં આવશે.


આ ભથ્થાની રકમ નીચેના ટેબલમાં દર્શાવવામાં આવી છે:

ક્રમકક્ષા (Level)પદ (Post)Fix PTA (રૂ.)Fix Compensation (રૂ.)
1બ્લોક કક્ષા (Block level)BRCCo (Deputation)3500
2બ્લોક કક્ષા (Block level)CRCCo (Deputation)2100
3કલસ્ટર કક્ષા (Cluster level)CRCCo (Contractual)2100
4કલસ્ટર કક્ષા (Cluster level)Block IED-Category Wise (RT-IED, SpE - Cluster) (Contractual)2100
5બ્લોક કક્ષા (Block level)BRP-Nipun (Contractual)3500
6બ્લોક કક્ષા (Block level)BRP-AR&VE (STP) (Contractual)3500
7બ્લોક કક્ષા (Block level)TRP (Contractual)3500

ઉપર દર્શાવેલ ક્રમ-1 અને 2 (કોર્પોરેશન સિવાય) માં દર્શાવેલ પ્રતિનિયુક્તિ પરના કર્મચારીઓને Fix PTA ચૂકવાશે, જ્યારે ક્રમ-3 થી 7 (કોર્પોરેશન સિવાય) માં દર્શાવેલ કરાર આધારિત કર્મચારીઓને Fix Compensation 01/08/2025 થી ચૂકવાશે.


મુસાફરી અને દૈનિક ભથ્થું (Travel and Daily Allowance)

આ સિવાય, જુદા જુદા સ્તરના કર્મચારીઓ માટે મુસાફરી અને દૈનિક ભથ્થા અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.

1. બ્લોક અને કલસ્ટર કક્ષાના કર્મચારીઓ

  • કરાર આધારિત કર્મચારીઓ: 11 મહિનાના કરાર આધારિત કર્મચારીઓ (આઉટસોર્સ સિવાય) ને તેમના કાર્યક્ષેત્ર બહારની મુસાફરી માટે મુસાફરી/દૈનિક ભથ્થું નિયમાનુસાર ચૂકવવામાં આવશે.
  • પ્રતિનિયુક્તિ પરના કર્મચારીઓ: પ્રતિનિયુક્તિ પરના કર્મચારીઓ માટે પણ તેમના કાર્યક્ષેત્ર બહારની મુસાફરી માટે સરકારના પત્ર/ઠરાવની જોગવાઈ મુજબ નિયમાનુસાર ભથ્થું ચૂકવાશે.

2. જિલ્લા કક્ષાના કરાર આધારિત કર્મચારીઓ

જિલ્લા પ્રોજેક્ટ ઓફિસના કરાર આધારિત કર્મચારીઓ જેઓ ફિલ્ડ વિઝિટ/સાઈટ વિઝિટ કરે છે, તેમને પણ મુસાફરી/દૈનિક ભથ્થું નિયમાનુસાર ચૂકવવામાં આવશે. આ ભથ્થું સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ મુજબ ચૂકવવામાં આવશે.

3. રાજ્ય કક્ષાના કરાર આધારિત કર્મચારીઓ

સ્ટેટ પ્રોજેક્ટ કચેરીના કરાર આધારિત કર્મચારીઓને પણ ઉપર જણાવ્યા મુજબ (જિલ્લા કક્ષાના કર્મચારીઓ માટેની જોગવાઈ મુજબ) મુસાફરી/દૈનિક ભથ્થું મળવાપાત્ર રહેશે.



📎 અધિકૃત પરિપત્ર

આ પરિપત્રની વિગતવાર નકલ અહીં ઉપલબ્ધ છે:
👉 Download Circular (PDF) અહીં ક્લિક કરો


🔖 નિષ્કર્ષ (Conclusion)

આ નિર્ણય સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત કાર્યરત કર્મચારીઓ માટે ખૂબ જ લાભદાયી છે. આનાથી તેમની કામગીરી માટેના ખર્ચાઓને યોગ્ય રીતે વળતર મળશે અને તેઓ વધુ ઉત્સાહપૂર્વક કામ કરી શકશે. આ પત્રમાં જણાવ્યા મુજબ, Fix PTA, Fix Compensation અને મુસાફરી/દૈનિક ભથ્થાનો ખર્ચ જે તે કર્મચારીનો પગાર જે હેડમાં ઉધારવામાં આવતો હોય તે જ હેડમાં ઉધારવામાં આવશે. આ નિર્ણયથી કર્મચારીઓને આર્થિક રીતે સધિયારો મળશે અને તેમની ક્ષેત્રીય કામગીરી વધુ સુદ્રઢ બનશે.

·

CRC - BRC પ્રતિનિયુક્તિ અંતર્ગત રાજ્ય SSAM કચેરીનો અગત્યનો લેટર..

CRC અને BRC ભરતીમાં પસંદગી બાબતે ઘણા ઉમેદવાર શિક્ષક મિત્રોને ગણા પ્રશ્નો થતા હોય છે. જેવા કે

૧). જો ઉમેદવાર એક વાર CRC Co. તરીકે પસંદગી કરેલ હોય અને ત્યાર પછી જો BRC Co. તરીકેની જગ્યા ખાલી પડે ત્યારે તે BRC Co. તરીકે ઉમેદવારી કરી શકે ? / પસંદગી મળી શકે?
૨). CRC Co. તરીકે પસંદગી મળ્યા બાદ BRC Co. તરીકે ઉમેદવારી કરી શકાય ?
૩). ચાલુ CRC Co. તરીકે કાર્યરત હોય તે ફરીથી BRC Co કે CRC Co. માટે ઉમેદવારી કરી શકે ?

 તો આવા જ પ્રશ્ન અંતર્ગત જિલ્લા શિક્ષણ સમિતિ અને ઉમેદવારો દ્વારા અવાર નવાર રાજ્ય સમગ્રશિક્ષા કચેરીએથી માહિતી માંગવામાં આવે છે. અંહી આવીજ એક માંગેલ માહિતી અંગે આ લેટર કરવામાં આવ્યો છે.. લેટર જોઈએ તો...  

MIRUN
પાવાની સાક્ષરતા અને અંક જ્ઞાન
समम शिक्षा Samagra Shik
ગુજરાત શાળા શિક્ષણ પરિષદ
સ્ટેટ પ્રોજેકટ ઓફિસ, સમગ્ર શિક્ષા,
સેકટર-૧૯, ગાંધીનગર
Web: www.ssagujarat.org
Email: qem-gcsess@gujarat.gov.in
પત્રકમાંક : એસએસ/QEM/૨૦૨૫/ ૧૧૩૧૩-૩૫૦
તા. ૧૩/૦૩/૨૦૨૫

પ્રતિ,
જિલ્લા પ્રોજેકટ કો.ઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી
સમગ્ર શિક્ષા, જિલ્લા: તમામ.
શાસનાધિકારીશ્રી : અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત

વિષય : બીઆરસી કો.ઓ.ની ખાલી જગ્યા પર પ્રતિક્ષાયાદી/અગ્રતાક્રમ મેરીટયાદીના ઉમેદવારને પ્રતિનિયુકિતથી નિમણૂક આપવાની કાર્યવાહી કાર્યવાહી કરવા અંગે.

સંદર્ભઃ
(૧) અત્રેના પત્ર નં : એસએસ/QEM/બીઆરસી/યુઆરસી/સીઆરસી ભરતી નોર્મ્સ/૨૦૨૩/૫૫૧૭૪-૨૧૬ તા.૨૯/૧૧/૨૦૨૩
(૨)અત્રેનાપત્રનં.એસએસએ/QEM/બીયુસી ભરતી/૨૦૨૩/૭૬૫૬-૭૬૯૭ તા.૧૨/૦૨/૨૪
(૩) હાફ માર્જીનલ નોંધથી મળેલ આદેશ અન્વયે.

શ્રીમાન,

ઉપરોકત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે હાલ સીઆરસીકો.ઓ. તરીકે ચાલુ હોય અને બીઆરસી/યુઆરસીકો.ઓ.ની પ્રતિક્ષાયાદી/અગ્રતાક્રમની મેરીટયાદીમાં સ્થાન પામેલ હોય તેવા સીઆરસીકો.ઓ.ને બીઆરસી/યુઆરસીકો.ઓર્ડિનેટર તરીકે પ્રતિનિયુકિત આપવી કે કેમ? તે અંગે જિલ્લાઓ/ઉમેદવારો તરફથી અત્રે માર્ગદર્શન માંગવામાં આવેલ છે.

ઉકત બાબતે જણાવવાનું કે સંદર્ભ—(૧) અને સંદર્ભ-(૨) અન્વયે બીઆરસી/યુઆરસી અને સીઆરસી ભરતીના સંદર્ભમાં કોઈ એક જ ઉમેદવાર બીઆરસી/યુઆરસી તથા સીઆરસી બંને કેડરની પસંદગી યાદીમાં નિયમોનુસાર સ્થાન પામે તે સ્થિતિએ બીઆરસી/યુઆરસી કો.ઓ.ની જગ્યા ખાલી ન હોય પરંતુ સીઆરસી કો.ઓ.ની કેડરમાં જગ્યા ખાલી હોઈ, સીઆરસી કો.ઓ. તરીકે નિમણૂક મળ્યેથી હાજર થઈ ગયેલ હોઈ અને ત્યારબાદ ભવિષ્યમાં બીઆરસી/યુઆરસી કો.ઓ.ની જગ્યા ખાલી પડે તો હાલમાં સીઆરસી કો.ઓ. તરીકે ફરજમાં ચાલુ હોય તેવા ઉમેદવાર બીઆરસી/યુઆરસી કો.ઓ.ની પ્રતિક્ષાયાદી/અગ્રતાક્રમની મેરીટ યાદીમાં અગ્રતા ક્રમમાં આવતા હોય તો તેવા ઉમેદવારને સીઆરસી કો.ઓ.માંથી બીઆરસી/યુઆરસીકો.ઓર્ડિનેટરની ખાલી પડેલ જગ્યા પર નિયમાનુસાર પ્રમાણપત્રો ચકાસણી/સ્થળ પસંદગીની કાર્યવાહી તા.૨૯/૧૧/૨૦૨૩ના પરિપત્રની સુચના મુજબ હાથ ધરી પ્રતિનિયુકિતથી નિમણૂક આપવાની કાર્યવાહી કરવાની રહેશે.

ઉપર મુજબની પ્રક્રિયાથી બીઆરસીકો.ઓર્ડિનેટર તરીકે પ્રતિનિયુક્તિથી આપવામાં આવેલ નિમણૂકનો કુલ સમયગાળો સીઆરસીકો.ઓ. તરીકેની પ્રતિનિયુકિત અને બીઆરસીકો.ઓ. તરીકેની પ્રતિનિયુક્તિનો સમયગાળો મળીને મહત્તમ કુલ ૦૩(ત્રણ) વર્ષ રહેશે. જે મુજબનો ઉલ્લેખ પ્રતિનિયુક્તિથી નિમણૂક અંગેના હુકમમાં અવશ્ય કરવાનો રહેશે.

આ પત્રની સુચના પ્રસિધ્ધ થયા તારીખથી અમલમાં આવશે.

(શિલ્પા પટેલ)
સચિવ
સમગ્ર શિક્ષા,એસ.પી.ઓ,
ગાંધીનગર

નકલ સવિનય રવાના જાણ સારુ
(૧) માન.એસપીડીશ્રી, સદર કચેરી
(૨) માન.એએસપીડીશ્રી, સદર કચેરી

E 17025 CRC BRC BHARATI-25 Nodh let-25.docx

·

CRC/BRC/URC Exam 2024 | Hall Ticket Download & Exam Date Declared Now

CRC BRC Exam 2024 Official Website

👉 www.sebexam.org

👉 Hall Ticket Download કરવા માટે અહીં ક્લિક કરો


CRC BRC Exam Date 2024 Declare Now



CRC BRC Exam Hall Ticket 2024 Download Link

·

BRC - URC - CRC ભરતી માટેના નવા નિયમો, તા. 29/11/2023

બ્લોક રિસોર્સ /અર્બન રિસોર્સ તેમજ કલસ્ટર રિસોર્સ સેન્ટર કો.ઓર્ડિનેટર્સની પ્રતિનિયુકિતથી ભરતી તેમજ નિમણૂંક માટેના નિયમો

ગુજરાત શાળા શિક્ષણ પરિષદ સ્ટેટ પ્રોજેકટ ઓફિસ, સમગ્ર શિક્ષા, સેકટર-૧૭, ગાંધીનગર

ક્રમાંક : એસએસ/કયુઇએમ/બીઆરસી/યુઆરસી/ સીઆરસી ભરતી નોર્મ્સ/૨૦૨૩/૫૫૧૭૪ – ૨૧૬ તા.૨૯/૧૧/૨૦૨૩

વંચાણે લીધા : (૧) અત્રેની કચેરીના પત્રક્રમાંક : એસએસએ / મકમ/૨૦૧૭/૩૭૪૮-૩૭૮૭

તા.૦૨/૦૨/૨૦૧૭ તથા ત્યારબાદના તેને આનુસાંગિક પત્રો (૨) શિક્ષણ વિભાગના શિક્ષકના બદલીના નિયમો અંગેના ઠરાવ ક્રમાંક : પીઆરઇ/૧૧૨૦૧૨/૬૨૧૦૬૫/ક(ભાગ-૧) તા.૧૧/૦૫/૨૦૨૩

BRC - URC - CRC ભરતી માટેના નવા નિયમો, તા. 29/11/2023

આમુખ :

સમગ્ર શિક્ષા પ્રોજેકટની અસરકારક અમલવારી અર્થે જિલ્લાના બ્લોક કક્ષાએ બ્લોક રિસોર્સ સેન્ટર કો.ઓર્ડિનેટર (BRCC), મહાનગરપાલિકાના ઝોન કક્ષાએ અર્બન રિસોર્સ સેન્ટર કો.ઓર્ડિનેટર (URCC) તથા કલસ્ટર કક્ષાએ કલસ્ટર રિસોર્સ સેન્ટર કો.ઓર્ડિનેટર (CRCC) તરીકે પ્રાથમિક શિક્ષક સંવર્ગમાંથી પ્રતિનિયુકિતના ધોરણે મહત્તમ પાંચ વર્ષ માટે નિમણૂંક આપીને સેવાઓ લેવામાં આવે છે.

પ્રાથમિક શિક્ષક સંવર્ગમાંથી પ્રતિનિયુકિતના ધોરણે સેવાઓ લેવા માટે જે તે તાલુકા/ઝોનના પ્રાથમિક શિક્ષકોમાંથી, ઉચ્ચ લાયકાત, શૈક્ષણિક સિધ્ધિઓ તથા અન્ય નવાચારયુકત પ્રવૃત્તિઓના આધારે તથા બીઆરસી/યુઆરસી/સીઆરસી કો.ઓર્ડિનેટરને શાળા મુલાકાત અને શૈક્ષણિકકાર્ય હેતુ વર્ગખંડ અવલોકન કરવાનું હોવાથી તે માટે વિષયવસ્તુ આધારિત લેખિત પરીક્ષા યોજીને મેરીટ યાદી બનાવીને પસંદગી કરવામાં આવે છે.

બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરની પ્રતિનિયુકિતથી નિમણૂક અંગેના સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટરની કચેરી, ગાંધીનગરના તા.૦૨/૦૨/૨૦૧૭ ના પત્રક્રમાંક : એસએસએ / મકમ/૨૦૧૭/૩૭૪૮-૩૭૮૭ તથા ત્યારબાદના તેને આનુસાંગિક તમામ પત્રોની જોગવાઇઓ અને સૂચનાઓના આધારે વર્તમાનપત્રમાં જાહેરાત આપીને બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટર માટે ભરતી પ્રક્રિયા હાથ ધરીને આ જગ્યાઓ પર મહત્તમ પાંચ વર્ષ માટે પ્રતિનિયુકિત આપવાની નીતિ અમલમાં છે.

બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરને માટે ભરતી પ્રક્રિયા હાથ ધરતા સમયે ઉકત પત્રથી નકકી કરેલ નીતિ તથા ત્યારબાદના તેને આનુસાંગિક તમામ પત્રોની જોગવાઇઓ અને સૂચનાઓના અર્થઘટન અંગે નામ.હાઇકોર્ટમાં રીટ-પીટીશન્સ ફાઇલ કરવામાં આવે છે. ઉપરાંત બીઆરસી/યુઆરસી/સીઆરસીની અરજી કરવાના અનુભવ, શૈક્ષણિક ગુણાંકન તથા અન્ય કેટલાક વહીવટી પ્રશ્નો તથા અન્ય પ્રશ્નો ઉપસ્થિત થતાં જિલ્લામાં ભરતી પ્રક્રિયામાં વિલંબ થાય છે, જેના કારણે વહીવટી તંત્ર તેમજ નામ.હાઇકોર્ટના સમયનો વ્યય થાય છે.

પેજ-૧/૯

આ સંજોગો નિવારવા નવી ભરતી પ્રક્રિયા વધુ પારદર્શક રીતે તેમજ સરળ રીતે થાય તે હેતુસર બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરની પ્રતિનિયુકિતથી નિમણૂંક અંગેના નવા નોર્મ્સ/જોગવાઇઓ/નિયમો અને સૂચનાઓ તૈયાર કરવાની બાબતે સરકારશ્રી કક્ષાએથી ભલામણ અને સૂચના અપાયેલ તથા તે અન્વયે આ કચેરીની વિચારણા હેઠળ હતી.

પરિપત્ર :

બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરની પ્રતિનિયુકિતથી નિમણૂંક અંગેના આ અગાઉની તમામ સૂચનાઓ/જોગવાઇઓ રદ કરીને નવેસરથી બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરની પ્રતિનિયુકિતથી નિમણૂંક આપવા અંગેના નવા નોર્મ્સ/જોગવાઇઓ/નિયમો અને સૂચનાઓ તૈયાર કરવા આ કચેરી ખાતે સમિતિની રચના કરીને બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરની પ્રતિનિયુકિતથી નિમણૂંક/પસંદગી માટે શિક્ષણ વિભાગના માર્ગદર્શન અને સલાહ અનુસાર તથા પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરીના પરામર્શનમાં નવા નોર્મ્સ નીચે મુજબ નકકી કરવામાં આવે છે.

-: અનુક્રમણિકા :-

વિભાગ :

A

B

C

D

E

વિગત

બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરની પ્રતિનિયુકિતથી નિમણૂંક માટેના નોર્મ્સ/ નિયમો/જોગવાઇઓ

(i) વહીવટી માળખું

(ii) શૈક્ષણિક અને વ્યાવસાયિક લાયકાત

(ii) શૈક્ષણિક ગુણાંકન અને અનુભવ કુલ ગુણ : ૫૦ ગુણ

(iv) લેખિત પરીક્ષા : કુલ ગુણ : ૧૦૦ ગુણ

બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરની પ્રતિનિયુકિતથી નિમણૂંક માટેની જાહેરાત અન્વયે રાજય કક્ષાએથી કરવાની કાર્યવાહી

બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરની પ્રતિનિયુકિતથી નિમણુંક અન્વયે રાજય કક્ષાએથી મોકલેલ કામચલાઉ મેરિટયાદી (Provisional Merit List)આધારે જિલ્લા કક્ષાએથી કરવાની થતી કાર્યવાહી

ભરતી પ્રક્રિયાને અંતે પ્રતિનિયુકિતથી નિમણૂંક પામેલ બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરના રાજીનામા મંજૂર કરવાની પધ્ધતિ અને પ્રક્રિયા

બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટર તરીકેની પ્રતિનિયુકિત કોઇ કારણોસર રદ થાય તો તેવા સંજોગોમાં રજૂઆત માટે અપીલની જોગવાઇ

વિભાગ :

A

વિગત

બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરની પ્રતિનિયુકિતથી નિમણૂંક માટેના નોર્મ્સ/નિયમો:

(i) વહીવટી માળખું :

(૧)જિલ્લા શિક્ષણ સમિતિ/નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ/મહાનગરપાલિકા (મ્યુનિસિપલ કોર્પોરેશન) હસ્તકની સરકારી પ્રાથમિક/ઉચ્ચ પ્રાથમિક શાળામાં (ગણિત-વિજ્ઞાન વિષય

પેજ-૨/૯

શિક્ષક અને HTAT -મુખ્ય શિક્ષક સિવાય) વિધાસહાયક/શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તેવા સંબંધિત તાલુકા/ઝોનના પ્રાથમિક શિક્ષક ભરતી અંગેની વર્તમાન પત્રમાં પ્રસિધ્ધ થયેલ જાહેરાત અન્વયે ઓનલાઇન અરજી કરવા માટેની શરુઆતની તારીખે (તા.૦૧/૧૨/૨૦૨૩) બીઆરસી/યુઆરસી કો.ઓ. માટે પાંચ વર્ષ તથા સીઆરસી કો.ઓર્ડિનેટરને માટે ત્રણ વર્ષનો સરકારી શાળાના શિક્ષક તરીકેનો પ્રત્યક્ષ રીતે વર્ગખંડમાં લાગુ પડતા ધોરણોમાં શિક્ષણકાર્યનો અનુભવ ધરાવતા હોય તે અરજી કરી શકે છે.

(૨) અરજી કરવા માટેના પ્રાથમિક શિક્ષક તરીકેના ફરજિયાત જરુરી અનુભવ ઉપરાંતના અનુભવનો મેરિટ ગુણાંકનમાં સમાવેશ થશે.

(૩) અરજી કરનાર ઉમેદવાર સામે નૈતિક અધ:પતન, પોલીસ કેસ, અંગત ગુન્હા નાણાંકીય ઉચાપત સબબ જિલ્લા કક્ષાએથી કાર્યવાહી ચાલુ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે નહિ તેમજ આવેલ અરજીઓની ખરાઇ કરી સ્વીકાર્ય ગણવી કે કેમ તે અંગેનો નિર્ણય કરવાનો રહેશે.જિલ્લા કક્ષાએથી ખરાઇ કરી અમાન્ય કરવા. આ સિવાયના અન્ય કારણોસર તપાસની કાર્યવાહી ચાલુમાં હોય તેવા કિસ્સામાં તપાસનો નિર્ણય ઉમેદવારને બંધનકર્તા રહેશે તેવી સ્પષ્ટતાના ઉલ્લેખ સાથે તક આપવાની રહેશે.

(૪) બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટર તરીકે અરજી કરવા માટેની વર્તમાન પત્રમાં પ્રસિધ્ધ થયેલ જાહેરાત અન્વયે ઓનલાઇન અરજી કરવા માટેની શરુઆતની તારીખે (તા.૦૧/૧૨/૨૦૨૩)મહત્તમ ઉંમર ૫૦(પચાસ) વર્ષની રહેશે. (૫) અગાઉ પ્રતિનિયુકિતથી પરત ગયેલ બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટર

માટે એક વર્ષનો કુલિંગ પિરિયડ નકકી કરેલ છે જેથી આવા બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટર એક વર્ષ પૂર્ણ થયા બાદ ફરી અરજી કરી શકશે. એક વર્ષ ગણવાના કિસ્સામાં શિક્ષક તરીકે પરત થઇ શાળામાં હાજર થયેલ તારીખથી વર્તમાન પત્રમાં પ્રસિધ્ધ થયેલ જાહેરાત અન્વયે ઓનલાઇન અરજી કરવા માટેની શરુઆતની તારીખે (તા.૦૧/૧૨/૨૦૨૩) એક વર્ષ ગણવાનું રહેશે.

(૬) બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરની પ્રતિનિયુકિત જે તે તાલુકાના શિક્ષકમાંથી કરવામાં આવનાર હોવાથી તાલુકાફેર બદલીને કોઇ અવકાશ નથી. જિલ્લાના અન્ય તાલુકામાં જગ્યા ખાલી હોય તો પણ અન્ય તાલુકામાં કોઈપણ કારણોસર પ્રતિનિયુકિત આપી શકાશે નહી.

(ii) શૈક્ષણિક અને વ્યાવસાયિક લાયકાત:

(૧) અરજદાર ધો.૧૦/૧૨/સ્નાતક પાસ સાથે પીટીસી/સમકક્ષ પરીક્ષા પાસ અથવા તાલીમી સ્નાતક/સમકક્ષ પરીક્ષા પાસ તરીકેની આવશ્યક શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઇએ.

(૨)સ્નાતક તથા તાલીમી સ્નાતક ઉપરાંતની અન્ય ઉચ્ચ શૈક્ષણિક લાયકાત વધારાની લાયકાત તરીકે ગણાશે તેનો નીચેના કોષ્ટક(ક)માં દર્શાવ્યા મુજબ ગુણાંકનમાં સમાવેશ કરવામાં આવશે.

(૩) ઉકત-(૧) અને (૨)ની લાયકાતો પ્રાથમિક શિક્ષકની ભરતી માટે માન્ય ગણાતી લાયકાતો મુજબની રહેશે. શિક્ષક તરીકેની નોકરી દરમિયાન નિયમોનુસાર મેળવેલ વધારાની માન્ય લાયકાત ગુણાંકનમાં ગણાશે.

પેજ-૩/૯

શિક્ષક અને HTAT -મુખ્ય શિક્ષક સિવાય) વિધાસહાયક/શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તેવા સંબંધિત તાલુકા/ઝોનના પ્રાથમિક શિક્ષક ભરતી અંગેની વર્તમાન પત્રમાં પ્રસિધ્ધ થયેલ જાહેરાત અન્વયે ઓનલાઇન અરજી કરવા માટેની શરુઆતની તારીખે (તા.૦૧/૧૨/૨૦૨૩) બીઆરસી/યુઆરસી કો.ઓ. માટે પાંચ વર્ષ તથા સીઆરસી કો.ઓર્ડિનેટરને માટે ત્રણ વર્ષનો સરકારી શાળાના શિક્ષક તરીકેનો પ્રત્યક્ષ રીતે વર્ગખંડમાં લાગુ પડતા ધોરણોમાં શિક્ષણકાર્યનો અનુભવ ધરાવતા હોય તે અરજી કરી શકે છે.

(૨) અરજી કરવા માટેના પ્રાથમિક શિક્ષક તરીકેના ફરજિયાત જરુરી અનુભવ ઉપરાંતના અનુભવનો મેરિટ ગુણાંકનમાં સમાવેશ થશે.

(૩) અરજી કરનાર ઉમેદવાર સામે નૈતિક અધ:પતન, પોલીસ કેસ, અંગત ગુન્હા નાણાંકીય ઉચાપત સબબ જિલ્લા કક્ષાએથી કાર્યવાહી ચાલુ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે નહિ તેમજ આવેલ અરજીઓની ખરાઇ કરી સ્વીકાર્ય ગણવી કે કેમ તે અંગેનો નિર્ણય કરવાનો રહેશે.જિલ્લા કક્ષાએથી ખરાઇ કરી અમાન્ય કરવા. આ સિવાયના અન્ય કારણોસર તપાસની કાર્યવાહી ચાલુમાં હોય તેવા કિસ્સામાં તપાસનો નિર્ણય ઉમેદવારને બંધનકર્તા રહેશે તેવી સ્પષ્ટતાના ઉલ્લેખ સાથે તક આપવાની રહેશે.

(૪) બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટર તરીકે અરજી કરવા માટેની વર્તમાન પત્રમાં પ્રસિધ્ધ થયેલ જાહેરાત અન્વયે ઓનલાઇન અરજી કરવા માટેની શરુઆતની તારીખે (તા.૦૧/૧૨/૨૦૨૩)મહત્તમ ઉંમર ૫૦(પચાસ) વર્ષની રહેશે. (૫) અગાઉ પ્રતિનિયુકિતથી પરત ગયેલ બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટર

માટે એક વર્ષનો કુલિંગ પિરિયડ નકકી કરેલ છે જેથી આવા બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટર એક વર્ષ પૂર્ણ થયા બાદ ફરી અરજી કરી શકશે. એક વર્ષ ગણવાના કિસ્સામાં શિક્ષક તરીકે પરત થઇ શાળામાં હાજર થયેલ તારીખથી વર્તમાન પત્રમાં પ્રસિધ્ધ થયેલ જાહેરાત અન્વયે ઓનલાઇન અરજી કરવા માટેની શરુઆતની તારીખે (તા.૦૧/૧૨/૨૦૨૩) એક વર્ષ ગણવાનું રહેશે.

(૬) બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરની પ્રતિનિયુકિત જે તે તાલુકાના શિક્ષકમાંથી કરવામાં આવનાર હોવાથી તાલુકાફેર બદલીને કોઇ અવકાશ નથી. જિલ્લાના અન્ય તાલુકામાં જગ્યા ખાલી હોય તો પણ અન્ય તાલુકામાં કોઈપણ કારણોસર પ્રતિનિયુકિત આપી શકાશે નહી.

(ii) શૈક્ષણિક અને વ્યાવસાયિક લાયકાત:

(૧) અરજદાર ધો.૧૦/૧૨/સ્નાતક પાસ સાથે પીટીસી/સમકક્ષ પરીક્ષા પાસ અથવા તાલીમી સ્નાતક/સમકક્ષ પરીક્ષા પાસ તરીકેની આવશ્યક શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઇએ.

(૨)સ્નાતક તથા તાલીમી સ્નાતક ઉપરાંતની અન્ય ઉચ્ચ શૈક્ષણિક લાયકાત વધારાની લાયકાત તરીકે ગણાશે તેનો નીચેના કોષ્ટક(ક)માં દર્શાવ્યા મુજબ ગુણાંકનમાં સમાવેશ કરવામાં આવશે.

(૩) ઉકત-(૧) અને (૨)ની લાયકાતો પ્રાથમિક શિક્ષકની ભરતી માટે માન્ય ગણાતી લાયકાતો મુજબની રહેશે. શિક્ષક તરીકેની નોકરી દરમિયાન નિયમોનુસાર મેળવેલ વધારાની માન્ય લાયકાત ગુણાંકનમાં ગણાશે.

પેજ-૪/૯

કોમ્પ્યુટર (સીસીસી સમકક્ષ) શિક્ષણના સાંપ્રત પ્રવાહો

૧૦ (દશ) ગુણ

(સમગ્ર શિક્ષા, શિક્ષણ વિભાગની હસ્તકની સંસ્થાઓ અને નવી યોજનાઓ, RTE NEP-2020, શિક્ષણના કાયદા, અન્ય બાબતો) ૨૫ (પચ્ચીસ) ગુણ

સામાન્ય જ્ઞાન

૧૦ (દશ) ગુણ

સીઆરસી/બીઆરસીની કામગીરી

૧૦ (દશ) ગુણ

(૨) મેરિટ તૈયાર કરવાની રીત :

શૈક્ષણિક લાયકાત અને અનુભવના કુલ પ૦ ગુણ + લેખિત પરીક્ષાના ૧૦૦ ગુણ = ૧૫૦ ગુણ આધારે તાલુકાવાર કામચલાઉ પસંદગી યાદી(Provisional Merit List)તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ અસલ પ્રમાણપત્રો આધારે જરૂરી ખરાઇ કરીને આખરી પસંદગી યાદી(Final Merit List)તૈયાર કરવાની રહેશે.

(૩) પસંદગી યાદીમાં સમાવેશ : (Merit - Select List)

બીઆરસી/યુઆરસી કો.ઓર્ડિનેટર અને સીઆરસી કો.ઓર્ડિનેટરની જગ્યા પૈકી જે જગ્યા માટે ઓનલાઈન અરજી કરીને, લેખિત પરીક્ષા પાસ કરી હશે, તે જગ્યાની લાગુ પડતા તાલુકાની કામચલાઉ પસંદગી (Provisional Merit List)યાદીમાં સમાવેશ કરવામાં આવશે.

(૪)બીઆરસી/યુઆરસી/સીઆરસી કો.ઓર્ડિનેટરની પ્રતિનિયુકિતનો સમયગાળો:

(૧) બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટર તરીકે મહત્તમ ત્રણ વર્ષ માટે પ્રતિનિયુકિતથી નિમણૂંક આપવામાં આવશે. પ્રતિનિયુકિતથી નિમણૂંક મળ્યેથી ઓછામાં ઓછા એક વર્ષ સુધી ફરજિયાત રીતે બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટર તરીકેની કામગીરી કરવાની રહેશે.

(૨) જે બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરનો નિમણૂંકનો એક વર્ષનો સમયગાળો પૂર્ણ થાય તે તમામ માટે દર વર્ષે સંબંધિત તાલુકા/કલસ્ટરની શાળાઓના પૂર્ણ થયેલ વર્ષના લર્નીંગ આઉટકમ્સનું પરિણામ તેમજ સ્કૂલ મોનીટરીંગ એપ તેમજ તેઓની સમગ્ર કામગીરીના મૂલ્યાંકન આધારિત ગુણાંકનને ધ્યાને લઇ કામગીરી સમીક્ષા જિલ્લા ભરતી પસંદગી સમિતિ દ્રારા કરવામાં આવશે.

(B)

બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરની પ્રતિનિયુકિતથી નિમણૂંક માટેની જાહેરાત અન્વયે રાજય કક્ષાએથી કરવાની કાર્યવાહી :

(૧) રાજય કક્ષાએથી વર્તમાનપત્રમાં/વેબસાઇટ પર જાહેરાત પ્રસિધ્ધિ કરીને ઓનલાઇન (On

line)અરજીઓ મેળવવામાં આવશે.

(૨) અરજી કરનાર ઉમેદવાર અરજી કરવા માટે નિયત કરેલ નોર્મ્સ/માપદંડો પરિપૂર્ણ કરે છે, તેમ માનીને તેમની લેખિત પરીક્ષા યોજવામાં આવશે.

(૩) લેખિત પરીક્ષા બાદ ઉમેદવારોની ઓનલાઈન(On line)અરજીમાં દર્શાવલ શૈક્ષણિક અને વ્યાવસાયિક લાયકાત, અનુભવના ગુણાંકન તેમજ લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણને આધારે બીઆરસી/યુઆરસી કો.ઓર્ડિનેટર માટે અલગ તથા સીઆરસી કો.ઓર્ડિનેટર માટે અલગ જે તે તાલુકાવાર કામચલાઉ પસંદગી યાદી(Provisional Merit List) તૈયાર કરીને રાજ્ય કચેરી દ્વારા જિલ્લાઓને મોકલી આપવામાં આવશે.

પેજ-૫/૯

(c)

બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરની પ્રતિનિયુકિતથી નિમણુંક અન્વયે રાજય કક્ષાએથી મોકલેલ કામચલાઉ પસંદગી યાદી (Provisional Merit List) મેરિટયાદી આધારે જિલ્લા કક્ષાએથી કરવાની થતી કાર્યવાહી :

(૧) બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટર માટે રાજય કક્ષાએથી મોકલવામાં આવેલ અલગ અલગ મેરિટયાદી/પસંદગી યાદીના આધારે તમામ ઉમેદવારોને પ્રમાણપત્ર ચકાસણી માટે બોલાવીને ઓનલાઇન અરજીમાં દર્શાવેલ પ્રમાણપત્રોની તેમજ તેઓના અસલ ગુણપત્રકોની અસલ પ્રમાણપત્રો તેમજ ગુણ પત્રકોના આધારે ચકાસણી કરીને બીઆરસી/યુઆરસી કો.ઓર્ડિનેટર માટે અલગ અને સીઆરસી કો.ઓર્ડિનેટર માટે અલગ તાલુકાવાર મેરિટયાદી બનાવવાની રહેશે. તેઓના પ્રમાણપત્ર તેમજ ગુણપત્રકોની ચકાસણીની પ્રક્રિયા જિલ્લા પસંદગી સમિતિ મારફતે કરવાની રહેશે.

(૨) મેરીટયાદીના ગુણાંકન સંદર્ભે કે કોઇ પ્રમાણપત્ર સંદર્ભે ઉમેદવારને કોઇ વાંધો/પ્રશ્ન હોય તો તેની રજૂઆત/વાંધો જિલ્લા પસંદગી સમિતિને દિન-૩ માં લેખિતમાં આધારો સાથે રજૂ કરવાનો રહેશે અને વાંધા/રજૂઆત અન્વયે " જિલ્લા પસંદગી સમિતિએ" પ્રમાણપત્ર ચકાસણીના દિવસે જ ભરતીના આ નોર્મ્સ/જોગવાઇઓને આધારે તત્કાલ નિકાલ કરવાનો રહેશે. આ અંગેનો આખરી નિર્ણય "જિલ્લા પસંદગી સમિતિ” નો જ રહેશે.

(૩) અરજી કરવા માટે નિયત કરેલ નોર્મ્સ/માપદંડો પરિપૂર્ણ કરતા હોય તેવા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવના ગુણાંકન અને લેખિત પરીક્ષાના ગુણના આધારે બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરની જગ્યા માટે નિયત કરેલ નીતિ અનુસાર ઉકત-(૨)માં દર્શાવેલ પ્રક્રિયા બાદ જે તે તાલુકાવાર આખરી પસંદગી યાદી (Final Merit List) तैयार रवी.

(૪) ઉકત-(૩)મુજબ તૈયાર કરેલ તાલુકાવાર મેરિટયાદી આધારે બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરની ખાલી જગ્યાઓ પર પ્રતિનિયુકિતથી નિમણૂંક માટે સ્થળ પસંદગીની પ્રક્રિયા નિયમો અને જોગવાઇઓને આધારે કરવાની રહેશે.

(૫) જિલ્લા પસંદગી સમિતિ નીચે મુજબની રહેશે.

(૧) જિલ્લા પ્રોજેકટ કો.ઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી – અધ્યક્ષ

(૨) પ્રાચાર્યશ્રી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન – સભ્ય

(૩) જિલ્લા શિક્ષણાધિકારી– સભ્ય

(૪) ટીપીઇઓ – સભ્ય (જિલ્લા પસંદગી સમિતિના અધ્યક્ષ નકકી કરે તે જિલ્લાના કોઇ એક તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી)

(૫) મદદનીશ જિલ્લા કો. ઓર્ડિનેટર-કયુઇએમ – સભ્ય સચિવ

જિલ્લા પંસદગી સમિતિના ૫ સભ્યો પૈકી ઓછામાં ઓછા ત્રણ સભ્યોની હાજરી અનિવાર્ય રહેશે.

નોંધ : અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત મહાનગરપાલિકા માટે ક્રમ-(૧)માં એડી.જિલ્લા પ્રોજેકટ કો.ઓર્ડિનેટર અને શાસનાધિકારી તથા ક્રમ-(૪)માં જે તે ઝોનના મદદનીશ શાસનાધિકારી/સુપરવાઈઝર અને ક્રમ- (૫)માં મદદનીશ જિલ્લા કો.ઓર્ડિનેટર-કયુ.ઇ.એમ.ની કામગીરી કરતા કર્મચારી રહેશે.

પેજ-૬/૯

(૬) જિલ્લા પસંદગી સમિતિ ધ્વારા પ્રમાણપત્ર ચકાસણી અને ત્યાર પછીની આનુસંગિક કાર્યવાહી:

(૧) ઉમેદવારે કરેલ ઓનલાઇન (On line) અરજીની એક નકલ અને તેમાં દર્શાવેલ તમામ પ્રમાણપત્રો તેમજ ગુણપત્રકોની સ્વપ્રમાણિત કરેલ એક નકલ સબંધિત ઉમેદવાર પાસેથી મેળવવાની રહેશે.

(૨) ઓનલાઈન અરજીમાં દર્શાવેલ પ્રમાણપત્રો તેમજ ગુણપત્રકો/લાયકાત સિવાયના અન્ય કોઇ પ્રમાણપત્રો કે ગુણ પત્રકો સ્વીકારવાના રહેશે નહિ.

(૩) અરજીમાં દર્શાવેલ પ્રમાણપત્રો તેમજ ગુણપત્રકોની અસલ પ્રમાણપત્રો તેમજ ગુણપત્રકો સાથે જરુરી ખરાઇ કરીને, તે સાચા હોય તો તેને માન્ય ગણવા, અન્યથા તે રદ કરવાપાત્ર હોય તો તેના કારણ દર્શાવી રદ કરવા, અને તે આધારે કામચલાઉ મેરિટયાદીમાં પસંદગી સમિતિએ ફેરફાર કરવો.આ કામગીરી અત્યંત ચોકસાઇ પૂર્વક કરવાની રહેશે.

(૪) નોકરીના સમયગાળા તથા જન્મ તારીખ અંગે હાલની શાળાના આચાર્યનું પ્રમાણપત્ર માન્ય ગણવું.

(૫) ઉકત(૧) થી (૪)ની બાબતો મુજબ ચકાસણીને અંતે બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટર માટે અલગ અલગ તાલુકાવાર સુધારેલ મેરિટક્રમ મુજબની મેરિટયાદી પસંદગી સમિતિએ તૈયાર કરી, જેમાં મેરિટ ગુણમાં ફેરફાર થતો હોય પરંતુ મેરીટક્રમમાં ફેરફાર ન થતો હોય તો તે તાલુકા માટે સ્થળ પસંદગી કરાવી, રાજય કચેરીની બહાલીની અપેક્ષાએ પ્રતિનિયુકિતથી નિમણુંકના હુકમ સ્થળ પર જ આપવા. આ અંગે પશ્ચાદ્વર્તી અસરથી રાજય કચેરીની બહાલી મેળવી લેવાની રહેશે.

(૬)જિલ્લા પસંદગી સમિતિએ તૈયાર કરેલ સુધારેલ મેરિટ યાદીમાં કોઇ ઉમેદવારના મેરિટ ક્રમમાં ફેરફાર થતો હોય તો તેવા કિસ્સામાં જ સ્થળ પસંદગી કરાવવી પરંતુ તે સમગ્ર તાલુકા માટે પ્રતિનિયુકિત હુકમ ન આપતા રાજયકક્ષાની બહાલી મેળવ્યાબાદ હુકમ આપવાના રહેશે.

(૭) સ્થળ પસંદગીમાં જે તે તાલુકામાં સ્થળ પસંદગી કેમ્પના દિવસ સુધીમાં બીઆરસી/ યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરની ખાલી પડેલ તમામ જગ્યાઓ દર્શાવવી, તેમજ ભરતી દરમિયાન તે સમયે જ ખાલી પડેલ જગ્યાને પણ સ્થળ પસંદગીમાં દર્શાવવી.

(૮) મેરીટયાદીના ઉમેદવાર જે સ્થળ પસંદગી કરે તેની લેખિત સંમતિ મેળવીને, મહત્તમ ત્રણ વર્ષ માટે પ્રતિનિયુકિતથી નિમણૂંકનો હૂકમ આપવો. પ્રતિનિયુકિતથી નિમણૂંક પામેલ ઉમેદવારે ઓછામાં ઓછા એક વર્ષ ફરજિયાત રીતે ફરજ બજાવવાની રહેશે.

(૯) મેરિટયાદીના ઉમેદવાર ભરતી પ્રક્રિયાના કોઇપણ તબકકે વાજબી કારણ વગર ગેરહાજર રહે તો તે ઉમેદવારની ઉમેદવારી આપોઆપ રદ નહિ કરતાં તેઓને રજૂઆત કરવાની વાજબી તક આપીને તે વિચારણામાં લઇ રદ કરવા અંગે યોગ્ય નિર્ણય જિલ્લા પસંદગી સમિતિએ કરવાનો રહેશે તેમજ ઉમેદવાર હાજર હોય પરંતુ કોઇપણ સ્થળ પસંદ ન કરે તેવા સંજોગોમાં તેઓ ભવિષ્યમાં આ જગ્યા માટે હકદાવો કરી શકશે નહી તેવી બાંહેધરી મેળવીને તેઓનું નામ મેરિટયાદીમાંથી રદ કરવાનું રહેશે.

(૧૦) સ્થળ પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એક પણ જગ્યા ખાલી ન રહે તો જે તે તાલુકા માટે બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરની પ્રતિક્ષાયાદી જિલ્લા પસંદગી સમિતિએ તૈયાર કરવી. આ પ્રતિક્ષાયાદી રાજયકક્ષાની સૂચના ન મળે ત્યાં સુધી અથવા નવી જાહેરાત આવે ત્યાં સુધી અમલી રહેશે.

પેજ-૭/૯

(૧૧) બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરની પ્રતિનિયુકિતથી ભરાયેલ જગ્યા કોઇ કારણસર ખાલી થાય તો તેવા સંજોગોમાં ઉપલબ્ધ પ્રતિક્ષાયાદીમાંથી સત્વરે આ ખાલી થયેલ જગ્યાઓ ભરવી.

(૧૨) સ્થળ પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બીઆરસી/યુઆરસી કો.ઓર્ડિનેટરની ખાલી જગ્યા માટે પ્રતિક્ષાયાદી ન હોય તેવા સંજોગોમાં જે તે તાલુકા/ઝોનના કાર્યરત સીઆરસી કો.ઓર્ડિનેટર પૈકી ડીપીસી કક્ષાએથી યોગ્ય નિર્ણય લઇ ચાર્જ સોંપવાનો રહેશે.

(૧૩) સ્થળ પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સીઆરસી કો.ઓર્ડિનેટરની ખાલી જગ્યા માટે પ્રતિક્ષાયાદી ન હોય તેવા સંજોગોમાં જે તે ખાલી કલસ્ટરની તદ્દન નજીકના ક્લસ્ટરના સીઆરસી કો.ઓર્ડિનેટરને ચાર્જ સોંપવાનો રહેશે.

(૭) સ્થળ પસંદગીની પ્રક્રિયા :

(૧) જે તે સમયની ભરતી દરમિયાન બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરની તમામ ખાલી જગ્યાઓ સ્થળ પસંદગી સમયે દર્શાવીને પારદર્શક ભરતી કરવાની રહેશે. જેમાં પહેલા બીઆરસી/યુઆરસી કો.ઓર્ડિનેટર માટે સ્થળ પસંદગી કરાવવાની રહેશે, અને પછી સીઆરસી કો.ઓર્ડિનેટર માટે સ્થળ પસંદગી કરાવવાની રહેશે.

(૨) બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓ. પૈકી જે જગ્યા માટે સ્થળ પસંદગી કરે અથવા હક જતો કરે(સ્વેચ્છાએ અસંમતિ આપે અથવા મેરીટક્રમમાં આવતા હોવા છતાં સ્થળ પસંદ ના કરે/ગેરહાજર રહે) તેવા સંજોગોમાં તે જગ્યા પરની પ્રતિક્ષાયાદીમાંથી તેઓનું નામ રદ કરી અને તેઓની અન્ય જગ્યા પરની સ્થળ પસંદગીની પ્રક્રિયા બાકી હોય તો તે મેરિટ યાદીમાં નામ ચાલુ રાખવાનું રહેશે.

(D)

ભરતી પ્રક્રિયાને અંતે પ્રતિનિયુકિતથી નિમણૂંક પામેલ બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરના રાજીનામા મંજૂર કરવાની પધ્ધતિ અને પ્રક્રિયા : (૧) જે બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટર ધ્વારા પ્રતિનિયુકિતના એક વર્ષના

સમયગાળા પહેલા પ્રતિનિયુકિત રદ કરાવવાના કિસ્સામાં અસાધ્યરોગ/ગંભીર બિમારીના કારણોસર રાજીનામું આપી શકશે. જેમાં ગંભીર માંદગીના કારણોમાં શિક્ષણ વિભાગના શિક્ષકના બદલીના નિયમો અંગેના તા.૧૧/૦૫/૨૦૨૩ના ઠરાવ ક્રમાંક : પીઆરઇ/ ૧૧૨૦૧૨/૬૨૧૦૬૫/ક(ભાગ-૧)પ્રકરણ- 'O 'માં દર્શાવેલ અસાધ્યરોગો/ગંભીર બિમારીઓ માટેની જોગવાઇઓ તથા અનિવાર્ય સંજોગોના કારણોસર પ્રત્યેક કિસ્સામાં તેના કારણો માટેના ગુણ-દોષને ધ્યાને લઇને, તેમની રાજીનામાની અરજી જિલ્લા કચેરીએ સ્વીકારીને, તે અંગેની દરખાસ્ત રાજ્ય કચેરીને મોકલવાની રહેશે. આ બાબતે સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટર કચેરી, ગાંધીનગર કક્ષાએથી નિર્ણય લેવામાં આવશે.

(૨) બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરની પ્રતિનિયુકિતના એક વર્ષ બાદ વાજબી કારણોસર પ્રતિનિયુકિત રદ કરાવવા રાજીનામુ આપી શકશે. આ માટેની દરખાસ્ત જિલ્લા કચેરીએ મોકલી આપવાની રહેશે. તેમજ જિલ્લા કચેરીએ દરખાસ્તની જરૂરી ચકાસણી કરીને તે દરખાસ્ત રાજય કચેરીને મંજૂરી માટે મોકલી આપવાની રહેશે. રાજ્ય કચેરી તરફથી રાજીનામું મંજૂર કર્યા અંગેની બહાલી મળ્યેથી, જિલ્લા કચેરીએ જે-તે કર્મચારીની પ્રતિનિયુકિત રદ કરીને સબંધિત શિક્ષણ સમિતિને હવાલે મૂકવા અંગેની કાર્યવાહી કરવાની રહેશે. બહાલી મેળવ્યા પૂર્વે પ્રતિનિયુકિત રદ કરી શકાશે નહી.

પેજ-૮/૯

(૩) સમગ્ર શિક્ષા અંતર્ગત પ્રતિનિયુકિત હેઠળ આવેલ બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટર પ્રતિનિયુકિત પરથી પરત શિક્ષકમાં જાય ત્યારે તેવા કિસ્સામાં શિક્ષણ વિભાગના તા.૧૧/૦૫/૨૦૨૩ ના ઠરાવના પ્રકરણ- 'H'(6) અને 'H'(7)માં દર્શાવેલ કારણો માટે જે તે જોગવાઇ લાગુ પડશે.

(૪) પ્રતિનિયુકિત હેઠળ કાર્યરત બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટર માટે તેઓની વિધ્યાસહાયક/શિક્ષક તમામ પ્રકારની માંગણીની બદલીઓ માટે તા.૧૧/૦૫/૨૦૨૩ ના ઠરાવના પ્રકરણ- 'G' (16) ની જોગવાઇ લાગુ પડશે.

(E)

બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટર તરીકેની પ્રતિનિયુકિત કોઇ કારણોસર રદ થાય તો તેવા સંજોગોમાં રજૂઆત માટે અપીલની જોગવાઇ :

બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરની કોઇ કારણોસર પ્રતિનિયુકિત રદ થવાના સંજોગોમાં જે તે કર્મચારીને અસંતોષ/નારાજગી હોય તો તે નીચે જણાવેલ પધ્ધતિ અનુસાર રાજયકક્ષાએ સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટરશ્રીને લેખિત અરજી ધ્વારા રજૂઆત કરી શકશે. જે તે શિક્ષક કર્મચારી તેઓની પ્રતિનિયુકિત રદ કરેલ હુકમની તારીખથી દિન-૩૦માં તમામ આધાર-પુરાવા સાથે આવા હુકમ સામે નારાજગીની સ્પષ્ટ વિગતો સમાવતી રજૂઆત શિષ્ટ ભાષામાં લેખિત અરજી સ્વરુપે કરવાની રહેશે. આ અરજી ત્રણ નકલમાં કરવાની રહેશે. જેની બે નકલ સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટરશ્રી અને એક નકલ સબંધિત જિલ્લા પ્રોજેકટ કો. ઓર્ડિનેટર/ એડી.જિલ્લા પ્રોજેકટ કો. ઓર્ડિનેટરશ્રીને RPAD થી ફરજિયાત મોકલવાની રહેશે.

આ પરિપત્ર તેમજ તેમાં નિર્દિષ્ટ જોગવાઇઓ પરિપત્ર પ્રસિધ્ધ થયાની તારીખથી અમલમાં આવશે.

અત્રેની સીંગલ ફાઇલની નોંધ પર શિક્ષણ વિભાગની મળેલ મંજૂરી સંદર્ભે


પેજ-૯/૯

(ર્ડા.રતનકંવર એચ.ગઢવીચારણ,IAS) સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટર સમગ્ર શિક્ષા,ગુજરાત

પ્રતિ,

- જિલ્લા પ્રોજેકટ કો.ઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, સમગ્ર શિક્ષા, જિલ્લા : તમામ -એડી.જિલ્લા પ્રોજેકટકો.ઓ અને શાસનાધિકારશ્રી, સમગ્ર શિક્ષા: અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત

નકલ સવિનય રવાના જાણ અર્થે :

• અંગત સચિવશ્રી, માન. શિક્ષણમંત્રીશ્રીનું કાર્યાલય, સ્વર્ણિમ સંકુલ-૧, સચિવાલય, ગાંધીનગર

• અંગત સચિવશ્રી, માન.રાજયકક્ષાના શિક્ષણમંત્રીશ્રીનું કાર્યાલય, સ્વર્ણિમ સંકુલ-૨, સચિવાલય, ગાંધીનગર

• માન. સચિવશ્રી(પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ) શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર નકલ જયભારતસહ રવાના જાણ અર્થે :

• માન.નિયામકશ્રી, શાળાઓની કચેરી, બ્લોક નં-૯/૧, ડૉ.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર માન.નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણ, બ્લોક નં-૧૨/૧, ડૉ.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર

• માન.નિયામકશ્રી, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, સેકટર-૧૨, ગાંધીનગર
·

CRC / BRC Exam Syllabus

Cluster Resource coordinator (CRC) and  Block Resource coordinator (BRC) Exam Syllabus PDF

ગુણ મેરીટ બનાવતી વખતે 50 ગુણનું 30 ગુણમાં રૂપાંતર કરવુ

લેખિત પરીક્ષા ( રાજયકક્ષાએથી ) વિષયવસ્તુ આધારિત લેખિત પરીક્ષા 100 ગુણ ( ઓએમઆર બેઝ ) 

  • ગુજરાતી ભાષા ( વિષયવસ્તુ / પધ્ધતિશાસ્ત્ર ) : 5 ગુણ 
  • હિન્દી , અંગ્રેજી , સંસ્કૃત વિષયવસ્તુ / પધ્ધતિશાસ્ત્ર ) : 10 ગુણ 
  • ગણિત વિષયવસ્તુ / પધ્ધતિશાસ્ત્ર ) : 10 ગુણ 
  • વિજ્ઞાન ( વિષયવસ્તુ / પધ્ધતિશાસ્ત્ર ) પર્યાવરણ / સામા.વિજ્ઞાન ( વિષયવસ્તુ / પધ્ધતિશાસ્ત્ર ) : 10 ગુણ 
  • કોમ્યુટર ( સીસીસી સમકક્ષ ) : 10 ગુણ 
  • શિક્ષણ સાંપ્રત પ્રવાહો : 20 ગુણ 
  • ( એસએસએ , શિક્ષણ કાયદો , નિયમો અને અન્યો )  
  • સામાન્યજ્ઞાન : 15 ગુણ
  • સીઆરસી / બીઆરસીની કામગીરી સંદર્ભે અભિરૂચિ : 10 ગુણ
  • કુલ ગુણ : 100 ગુણ 
મેરીટ બનાવતી વખતે 100 ગુણનું 70 ગુણમાં રૂપાંતર કરવું . 

મેરીટ તૈયાર કરવાની રીત : 

શૈક્ષણિક લાયકાત અને અન્ય 30 ગુણ + લેખિત પરીક્ષા 70 ગુણ = કુલ ગુણ 100 ગુણ આધારે તાલુકાવાર મેરીટ યાદી તૈયાર કરવી.

Convert 50 marks to 30 marks while making merit.

 Written Examination (from State Level) Subject Based Written Examination 100 Marks (OMR Base)

  •  Gujarati language (subject matter / methodology): 5 marks
  •  Hindi, English, Sanskrit Subject / Methodology): 10 marks
  •  Mathematics / Methodology): 10 marks
  •  Science (Content / Methodology) Environment / General Science (Content / Methodology): 10 marks
  •  Commuter (CCC equivalent): 10 marks
  •  Current trends in education: 20 marks
  •  (SSA, education law, rules and others)
  •  General Knowledge: 15 marks
  •  Interest in CRC / BRC performance: 10 marks
  •  Total marks: 100 marks

 Convert 100 marks to 70 marks while making merit.

 How to prepare merit:

 To prepare taluka wise merit list on the basis of educational qualification and other 30 marks + written examination 70 marks = total marks 100 marks.

CRC / BRC Exam Syllabus : Download

·

Shixan Sachiv Vinod Rao sir First Video Conference with BRC co. Ordinators, imp Points

Shixan Sachiv Vinod Rao sir First Video Conference with BRC co. Ordinators, imp Points

Separate al according to criteria mentioned above. Unity file. Silence is provided, as per the roll out. The number wise times that are specified in those criteria. This is available, of course. In this one Sat file, the above Cr Tena Nudjam's school provision (Col. No. 9P) and one kilometer in front of this school. Available at the farm. The details of the area (e. L. O o AII) are shown.

To state with the above subject, Below you will be given the following clier de mujapa wreath. Which is closer. A second printing is available at a distance of less than kilos, information about Avi schools is sent for verification. Criteria - 3
 Criteria - 3 Criteria - 3. criteria - 8 slow. 
Up to 6 schools. In standards 1 and 2, 
no more than 2 School standard for grades 1 to 5. 
Get nominated less than Rs. Was All-Nominated From School Sc. Black criteria


Reporting on which school to check the Taluka Teacher Schools of the state, Navjujrat time has started the practice of merging 5121 primary schools in Ahmedabad ti Ajayan, 5121 Primary schools have been started by merging Kandahar cart in the main school. The number of students who have a student is higher = don't even consider the controversies - Capricorn: If such schools are closed for mothers nearby

·

Command and Control Center Gandhinagar Thi CRC Monitoring Mate Avel Call Recording

Command and Control Center Gandhinagar Thi CRC Monitoring Mate Avel Call Recording

Command And Control Center call Recording

School Monitoring Darmiyan crc co. Ordinater  ne Avel call nu recording jema crc co. Janavi sachi hakikat. 

Control and control center - Gandhinagar
This is called CRC co. Ordinator
If a call comes from the control room, then control over it
CRC across the state If you understand this, then there is no doubt that there is a true detail.

·

Command And Control Center Form | useful for all crc-brc and teachers

Command And Control Center Form | useful for all crc-brc and teachers

Arrangements have been made for monitoring of all the primary schools of the state by the Gujarat Education Department for regular monitoring. Command and Control Center has been started in Gandhinagar. All CRC and BRCs working in the state are monitored by giving the tablet a tablet.
After 15th June 2019
Command and Control Center - Gandhinagar will get information from all the CRC in the above form.
Therefore all CRCs will be able to inform all the schools from the above information.

·

CRC BRC TABLET DVARA MONITORING KARVA BABAT PARIPATRA

CRC BRC TABLET DVARA MONITORING KARVA BABAT PARIPATRA

C.R.C., B.R.C. Co The epidemic of technology-based monitoring provided to the Ordinator tablet.

As you are able, most of the information from the state level, as well as child tracking, results of exams, std. 2 Diagnostic tests, online presence of teachers and students etc. are being done online for effective monitoring through technology, and for the preservation of time. Hence, working at the level of the foundation at the school level R . C. Co Ordinator and B. R . C. Co Ordinator who regularly Attending school is trying for quality accretion. State c. R . C. Co Ordinator and B.C. Co Provided the tablet to the auditor, p. A 2-step Monitoring application based on this, is planned to make schools effective, monetary in the medium of holistic development through technology. The straight warrior command and control line will be run by the rate.

For the technology-based monitoring of the above mentioned works, R . C. B. RC Ko Ordie 2 will be allocated with this number - 1 number wise Tablet will be allocated. Your District Mem I S. Co Ordinator District Project Office - Bhandh Nagar, Sector - 12 to Dt. On completion of the program to be held on 9th 06th 019 at the chairmanship of Chief Minister (4pm on Thursday), stay away from the tablet delivery. J a r gi, c, r, c - b. R . C. Co For the effective use of tablet distribution and tablet for the ordinator, operations are carried out as follows: 1. Jiffy After getting the tablet's delivery at the level, I S. Co Continue to distribute tablet vaccine, order - BRC, or ordinator immediately through the ordinator. . 2. C. R . C - B. R . C. Co For the delivery of the ordinator tablets, along with this approach, the signature is signed / signed by a river district MIS. Co Give an orderinator and one

·

CRC BRC PRAVESHOTSAV REVIEW FILE & ALL PATRAKO

CRC BRC PRAVESHOTSAV REVIEW FILE & ALL PATRAKO

PRAVESHOTSAV FILE 2019-20 IN SHRUTI FONT | EXCEL FILE DOWNLOAD HERE
For primary school: The school admission program is available here in the excel file Shruti font of 2019-20.

👉 In this file you can apply your school photo, village photo and other details

Speech of children can also be edited in the most prepared Shruti font in the admission hall

👉 1 to 14 entries in the admission form Click here to get all the necessary documents

praveshotsav 2019-20 : this Program such as the exchange of rural children with the children of the city, the gathering of the mothers of children in attendance in school, and the spread of public awareness on primary and secondary school cleanliness are the prominent aspects of all year's school admission program. For the 2 to 3 days, the "Kanya Kelavani Mahotsav and the school admission festivals" are held in the All rural areas and urban areas in June. In which the Chief Minister of the state, Deputy Chief Minister, Ministers of Ministers, officials and dignitaries from other fields go to village-village and enter the school in vande-Gajat.

·

CRC - BRC : RIVIEW MATE NA AHEVAL | MS WORD FILE DOWNLOAD KARO

CRC - BRC : RIVIEW MATE NA AHEVAL | MS WORD FILE DOWNLOAD KARO

PRIMARY SCHOOL : USEFUL EXCEL AND WORD FILE NA PATRAKO DOWNLOAD KARO.
  • STD 2 BAHY MULYANKAN PRAMANPATRA (CRC ANE SCHOL MATE) WORD FILE : CLICK HERE
  • VIDHYARTHI NE SCHOOL MA DAKHAL KARVA MAATE NU VALI FORM PDF CLICK HERE
  • STD 2 RAO SIR CHHALANGE PATRAK : CLICK HERE
  • PRAVESHOTSAV 8 MATE PATRAK EXCEL : CLICK HERE

·

BRC CRC NEW JOB CHART LATEST GR, DATE : 28.02.2019

CRC BRC NEW JOB CHART LATEST GR, DATE : 28.02.2019

BRC CRC NEW JOB CHART LATEST PARIPATRA DATE 28/2/2019

CRC - BRC NI JAVABDARI NAKKI KARAVA BABAT SSA NO  PARIPATRA...
BRC  NI FARAJO ANE KARYO
CRC  NI FARAJO ANE KARYO


SAMGRA SHIKSHA ABHIYAAN ANTARGAT CRC & BRC NI FARAJO ANE KARYO, NEW JOB CHART FOR CRC AND BRC IN SSAM

CRC NA KARYO ANE TENI FARJO Source Samagra Shiksha Abhiyan Mission visualizes Block Resource Centres

New job chart of crc co. ordinator, functions of crc, brc crc guidelines 2019
block resource centre kamgiri & cluster resource centre kamgiri, block resource centre in hindi
cluster resource centre name, role of brc and crc in elementary education

BRC And CRC Coordinator Kamgiri Ni Samiksha Gujarat Primary Schhol BRC CRC kamgiri

DOWNLOAD
CLICK HERE TO VIEW & DOWNLOAD
·

BRC - CRC - BRP ni pragna talim babat letter

BRC - CRC - BRP ni pragna talim babat letter

Teachers area unit nice sources of information, prosperity and enlightenment to that anyone are oftenbenefited for whole life. They function the important light-weight in everyone’s life as they assist students to form their ways that within the life. they're the God precocious individuals in everyone’s life WHO lead U.S.A. towards success with none stinginess. Really, we are able to decision them as builders of the dazzling way forward for our nation through education.
Teacher plays terribly essential role within the field of education WHO teaches students terribly nicely to be someone of fine ethical and behavior. they create students academically excellent and continuouslyencourage to try to to higher within the life. They equip students with variant information, skills and positive attitudes in order that students will ne'er feel lost and move. they assist students to urge certainconcerning their goals of education through clear vision and concepts. while not academics within the life one cannot grow mentally, socially and intellectually.
A teacher could be a soul WHO takes important responsibility of shaping up the lives of young ones and susceptible youngsters. They get nice feeling, pride and true joy in their life by teaching their students on the correct path. They ne'er do any style of partiality between sensible or dangerous students instead they continuously try and bring dangerous one on the correct path through their variant efforts. a decentteacher is somebody WHO spent their whole life in giving quality education to their students. They push all the scholars to try to to their best. they create learning method terribly fascinating still as inventive. academics attempt their best to bring all the scholars on the correct track by motivation them absolutelytowards study. sensible academics leave sensible impression over their students. 
They equip students with variant information, skills and positive attitudes in order that students will ne'erfeel lost and move. they assist students to urge certain concerning their goals of education through clear vision and concepts. while not academics within the life one cannot grow mentally, socially and intellectually.
They push all the scholars to try to to their best. they create learning method terribly fascinating still as inventive. academics attempt their best to bring all the scholars on the correct track by motivation them absolutely towards study. sensible academics leave sensible impression over their students.


 BRC - CRC - BRP ni pragna talim babat letter 




·