Breaking News

નવી અપડેટ મેળવવા માટે WhatsApp - Telegram - Facebook પર Follow કરો... ❤️

Showing posts with label SSE Scholership Exam. Show all posts
Showing posts with label SSE Scholership Exam. Show all posts

SSE : Secondary Scholarship Exam (SSE Exam) Notification, Exam Date, Result, Merit List

SEB Primary /Secondary Scholarship Exam (PSE - SSE Exam) Notification, Exam Date, Result, Merit List- www.sebexam.orgSEB PSE - SSE Exam Notification 


Primary /Secondary Scholarship Exam (PSE - SSE) Notification Out-www.sebexam.org.State Education Board (SEB), Gandhinagar has published notification for Primary Scholarship Exam (For Standard VI), Secondary Scholarship Exam (For Standard VIIII),Eligible candidates may apply online from December to January.Check below for more details this page CurrentGujarat.net

Exam Name:

Primary Scholarship Exam (For Standard VI)

Secondary Scholarship Exam (For Standard VIIII)

How to apply SEB Primary /Secondary Scholarship Exam (PSE-SSE) ?

Application Fee:

For PSE: Rs. 40/-

For SSE: Rs. 50/-

SEB PSE-SSE Exam Syllabus :

For Primary Scholarship Exam : Standard - 1 to 5

For Secondary Scholarship Exam : Standard - 6 to 8

SEB PSE-SSE Exam Question Paper Pattern :

Language-General Knowledge : 100 Marks - 100 Questions - 90 Minutes

Maths-Science : 100 Marks - 100 Questions - 90 Minutes


Download Old Questions Paper 2021 Click Here

PSE Exam 26/2/22 Question Paper : Click Here

PSE Exam Vision Team Answer Key : Click Here


Gujarat SEB PSE - SSE Answer keys

State Education Board (SEB), Gandhinagar has published the answer key for the Primary & Secondary Scholarship exam. Students who appeared for examination must check this post completely. On this page, we have given the direct link to download the SEB Answer Key

.

How to download sebexam.org Answer Key?

Applicants may visit the official website of the SEB@ sebexam.org

Search for the “Primary & Secondary Scholarship exam Answer Key” link

Click on the link.

Download and save Primary & Secondary Scholarship exam Answer Key

Take a printout for further reference.

Gujarat SEB PSE - SSE Provisional Answer key

SEB PSE SSE Result

Download www.sebexam.org Answer Keys, Results/ Merit List/ Selection list/ Shortlist. State Educational Board (SEB) has conducted the PSE (Primary Education Scholarship) & SSE (Secondary Education Scholarship) at various exam centre in Gujarat State. A huge number of students submitted application forms in online mode. The Admit Card downloaded Candidates appeared in the exam. The Candidates now looking for SEB Gujarat PSE SSE Primary Exam Answer Keys & Result. After completion of the exam released Solution paper, many aspirants downloaded and estimated SEB Exam Result


How to download Gujarat SEB PSE SSE Scholarship Results?

Students first log on the Organization Official website http://www.sebexam.org/

Here the SEB PSE Results downloading link appeared

Open the SEB Results link

Enter Hall Ticket Number and Date of Birth information

Submit to Gujarat SEB PSE Primary SSE Secondary Result displayed

Download and take a hardcopy for future usage.

www.sebexam.org PSE SSE Exam Gujarat Merit List/ Selection list/ Shortlist

Already many candidates downloaded SEB PSE Exam Answer Keys

and estimated the Results through their got marks. Previous years Cut off is helpful to candidates for estimating SEB PSE SSE Final Results/ Merit List/ Selection list/ Shortlist.The Qualified candidates are advised to check the Organization website for knowing the updates of Secondary SSE Exam Dates, Hall Tickets release information and more. Here we provided a link is redirected to the Officials updates SSE Gujarat PSE SSE Results

link. All Students check our website to get more Scholarship Exam notifications and exams.


Important Link :: 

👉 PSE SSE પરિક્ષા તારીખ જાહેરનામું

Official Notification Click Here 

Apply Online Click Here

 ( Start 28-03-2025 to 15 - 04 - 2025 ) 

PSE- SSE પરીક્ષા 2022ની ઓફિશિયલ આન્સર કી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

PSE SSE શિષ્યવૃત્તિ પરીક્ષાની તારીખ બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 

PSE SSE શિષ્યવૃત્તિ પરીક્ષાની તારીખ સમય બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 

PSE SSE શિષ્યવૃત્તિ પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

PSE Exam 26/2/22 Question Paper : Click Here 

PSE Exam Vision Team Answer Key : Click Here

PSE- SSE પરીક્ષા 2022ની ઓફિશિયલ આન્સર કી ડાઉનલોડ

PSE SSEનું પરિણામ જોવા અહીં ક્લિક કરો

PSE / SSE 2021 મેરીટ લીસ્ટમા આવનાર વિદ્યાર્થીઓની યાદી


SEB PSE - SSE Exam 2023 Help Lines

Technical Help Line : 079 - 23256592

Administrative Help Line: (079) 232 48461

(10:30 am to 6:00 pm working days only)

Important Note :All Dear Visitors Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

·

PSE & SSE Scholarship 2025 :પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા । ધોરણ 6 અને 9 ના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિ પરીક્ષા

PSE & SSE Scholarship 2025 Exams / પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા


PSE Exam or SSE Exam

રાજય સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ઘણી સહાયકારી યોજનાઓ ચાલુ છે. આવી જ એક શિષ્યવૃતિ માટેની યોજના એટલે પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા અને માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા. વર્ષ 2025 માટે PSE EXAM અને SSE EXAM ના ફોર્મ ભરવા માટેનુ નોટીફીકેશન બહાર પડી ગયુ છે. ચાલો જાણીએ આ શિષ્યવૃતિ પરીક્ષા માટે કોણ ફોર્મ ભરી શકે અને તેની ફોર્મ ભરવાની તથા પરીક્ષાની તારીખો શું છે ?

PSE & SSE Scholarship 2025 Gujarat

PSE & SSE Scholarship 2025 Gujarat


યોજનાનુ નામ (PSE અને SSE) પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા
ફોર્મ ભરવાની તારીખ28-03-2025 થી 15-04-2025
મળતી શિષ્યવૃતિનિયામ મુજબ
પરીક્ષા ફીનિયમ મુજબ
પરીક્ષા તારીખ24,25-04-2025
ઓફીસીયલ વેબસાઇટwww.sebexam.org


પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા (PSE)

• જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ- ૬ માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં (જિલ્લા પંચાયત/મહાનગરપાલિકા/નગરપાલિકાની શાળા) ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે.
• ધોરણ-૫માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ.

અભ્યાસક્રમ

• પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા માટે ધોરણ 1 થી 5 સુધીનો અભ્યાસક્રમ હોય છે.

પરીક્ષા ફી

• પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા માટે અરજી ફી રૂ.50 હોય છે.

પરીક્ષા પેપર

આ પરીક્ષા માટે કુલ 200 ગુણનુ પ્રશ્ન પેપર હોય છે. અને તેના જ્વાબો લખવા માટે 3 કલાકનો સમય હોય છે. પરીક્ષા નુ માધ્યમ ગુજરાતી હોય છે.

માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા

  • જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૯ માં સરકારી માધ્યમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં, ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે.
  • ધોરણ- ૮ માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ.

અભ્યાસક્રમ

• માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા માટે ધોરણ 6 થી 8 સુધીનો અભ્યાસક્રમ હોય છે.

પરીક્ષા ફી

• માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા માટે અરજી ફી રૂ.50 હોય છે.

પરીક્ષા પેપર

આ પરીક્ષા માટે કુલ 200 ગુણનુ પ્રશ્ન પેપર હોય છે. અને તેના જ્વાબો લખવા માટે 3 કલાકનો સમય હોય છે. પરીક્ષા નુ માધ્યમ ગુજરાતી હોય છે.

PSE અને SSE શિષ્યવૃત્તિ પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ

  1. સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે. સૌ પ્રથમ ઑફિશિયલ વેબસાઇટ www.sebexam.org પર જવું.
  2. ‘Apply online’ઉપરClick કરવું.
  3. “પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૬) અથવા “માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૯)”સામે Apply Now પર Click કરવું.
  4. Apply Now પર Click કરવાથી Application Format દેખાશે. Application Format માં સૌ પ્રથમ માગવામાં આવેલ તમામ માહિતી ભરવાની રહેશે.
  5. વિદ્યાર્થીની વિગતો U-DISE Number ના આધારે ભરવાની રહેશે.
  6. શાળાની વિગતો માટે શાળાના DISE Number ના આધારે ભરવાની રહેશે.
  7. “પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૬) માટે ધોરણ-૫નું પરિણામ અને “માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૯)” માટે ધોરણ-૮ના પરિણામના આધારે પરિણામની વિગતો ભરવાની રહેશે.
  8. અહી બાંહેધરી પત્રક વાંચી ટીક કરવાનું રહેશે.
  9. હવે Save પર Click કરવાથી તમારો Data Save થશે. અહીં ઉમેદવારનો Application Number Generate થશે. જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે.
  10. Confirm Application પર Click કરો.અહીં તમારો Application Number Type કરો અને તમારી Birth Date Type કરો ત્યારબાદ Submit પર Click કરો.
  11. જો અરજી સુધારવાની જરૂર ન જણાય તો જ Confirm પર Click કરવું. Confirm પર Click કરવાથી ઉમેદવારની અરજીનો બોર્ડમાં online સ્વીકાર થશે તથા તે બાદ જ માન્ય ગણાશે.
  12. હવે Print Application/Fee Challan પર Click કરવું. અહીં તમારો Confirmation Number અને તમારી Birth Date Type કરી. ત્યારબાદ Submit પર Click કરો.
  13. Application ની પ્રિન્ટ કાઢી લેવી.(પ્રિન્ટની જરૂરિયાત હોય અને વ્યવસ્થા હોય તો પ્રિન્ટ કાઢવી અન્યથા સ્ક્રીનનો ફોટો લઈ સાચવી રાખવો.)

અગત્યની લિંક્સ 🖇️

સંપૂર્ણ માહિતીનો Video જોવા માટેઅહીં ક્લિક કરો
શિષ્યવૃતિ પરીક્ષા નોટીફીકેશનઅહીં ક્લિક કરો
ઑનલાઇન ફોર્મ ભરવા માટેઅહીં ક્લિક કરો
WhatsApp ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો
·