Breaking News

નવી અપડેટ મેળવવા માટે WhatsApp - Telegram - Facebook પર Follow કરો... ❤️

Showing posts with label Rajao na niyamo. Show all posts
Showing posts with label Rajao na niyamo. Show all posts

મરજિયાત રજા લીસ્ટ 2025 | Marjiyat Holiday List 2025 Gujarat

 મરજિયાત રજા લીસ્ટ 2025 | Marjiyat Holiday List 2025 Gujarat

ગુજરાત સરકાર દ્વારા વાર્ષિક જાહેર અને મરજિયાત રાજાઓનું લીસ્ટ જાહેર કરવામાં આવતું હોય છે. આ વર્ષે એટલે કે વર્ષ 2025 માટે પણ જાહેર અને મરજિયાત રજાઓની યાદી pdf બહાર પાડવામાં આવેલ છે. જે અહીંથી Download કરી શકાય છે.

ગુજરાતના પ્રાથમિક શિક્ષકો આ રાજાઓનું લીસ્ટ ડાઉનલોડ કરીને સાચવી શકે છે અથવા પ્રિન્ટ કરીને શાળામાં લગાવી શકે છે. આ રજાઓની યાદીની ઈમેજ આખું વર્ષ કામ આવશે..

💥 જાહેર અને મરજિયાત રજાઓ 2025 નું લીસ્ટ pdf ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


મરજિયાત રજાઓ 2025 ની ઈમેજ ડાઉનલોડ કરો

👇👇👇

ગુજરાત મરજિયાત રજા લીસ્ટ વર્ષ 2025

મરજિયાત રજા લીસ્ટ 2025 | Marjiyat Holiday List 2025 Gujarat

·

2025 ગુજરાત સરકારની જાહેર અને મરજિયાત રાજાઓનું લીસ્ટ જાહેર થઈ ગયું - GUJARAT GOVERNMENT , DOWNLOAD BANK HOLIDAY LIST 2025

PUBLIC HOLIDAYS, 2025
2025 HOLIDAY LIST - GUJARAT

Jaher Ane Marjiyat Raja Paripatra 2025 ; Bank Rajao;

(Download Public Holiday & Bank Holiday List In pdf)
  • JAHER AND MARJIYAT HOLIDAY (RAJAO)
  • BANK HOLIDAY
  • Public Holiday
FOR GENERAL ADMINISTRATION DEPARTMENT  Notification For Public Holidays

💥 ૨૦૨૫ ની જાહેર રજાઓ નું લીસ્ટ ડીકલેર.

➖ જાહેર રજાઓ
➖ મરજીયાત રજાઓ
➖ બેન્કો માટેની જાહેર રજાઓ

વર્ષ 2025ની રજાઓનું લિસ્ટ ડાઉનલોડ કરવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

રજાલીસ્ટ 2025 pdf ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

No. GS-32/2018--PHD/102018/1411/GH: The Government of Gujarat is pleased to declare the following days to be Public Holidays for State Government Offices during the year 2014. 
More Detail About Public Holiday 2025

Download Chamet - Live Video Chat & Meet & Party Rooms App


Is your life boring? Want to make friends around the world? Need something fun and meaningful? Chamet is what you're looking for!
Chamet is a 1-on-1 and multiplayer online video and voice chat app, which allows you to make friends from all over the world. With video calling and translation, you can communicate with strangers like face-to-face anytime and anywhere. Meet new friends with Chamet now! Click to open the world to you!
Users from more than 150 countries are waiting for you!

Chamet has the following characteristics:
1-on-1 video chat with strangers
- You can make face-to-face video calls with people anywhere in the world.
- We have users in over 150 countries, and you can choose to meet users from the country you want!

Streamer's Authenticity Guaranteed
- Use cam live weighting to make sure the streamer and its live cover are consistent.
- We take strict action on fake photos.
- We guarantee that all online users are online in real time and most of them can answer video calls in seconds.

have fun in the party room
- You can video chat with up to 5 people at the same time.
- Don't want to show your face? We support voice chat rooms!
- You can also play some interactive games with friends in the party room.

Show yourself in Solo Live Room and PK with friends
- You can open a single live room to showcase your talents like singing, dancing or gaming.
- PK with your friends and punish the loser!

Support for multiple languages ​​and real-time translation
- We support the app in English, Hindi, Arabic, Spanish, French, Russian and Vietnamese.
- No worries about language barrier as we have useful real-time translation in all languages.

wise recommendation
- We know your choice! Now we can recommend users you might like based on the users you follow or have a video call with.

Variety of gifts, entry diving machines and medals
- We have animated gifts, festival gifts and gifts for special events to show your adoration!
- You can have a great entry driving machine and a medal to show who you are!

Aesthetic effects and filters and stickers support
- You can personalize the beauty effects to make yourself look beautiful.
- There are a variety of filters and stickers to make your live chat fun.

Chamate requests the following permissions:
- Camera: To make video calls, take and save pictures
- Microphone: to deliver sound
- Location: For location-based matching and viewing friends nearby
- Photo Library: to send photos to your friends
- Notification: To stay up to date with friend requests, messages and video calls


Follow & Contact Us
Facebook: @chamet
Instagram: @chametapp
If you would like to be our streamer or agent: bd@hkfuliao.com
If you have any questions while using the app: chametservice@gmail.com

  • PART – I
PUBLIC HOLIDAYS, 2025
  • PART – II
OPTIONAL HOLIDAYS FOR GOVERNMENT EMPLOYEES
  • PART – III
PUBLIC HOLIDAYS, 2025 FOR BANKS
(No. GS-32/2018-PHD/102018/1411/GH:- In pursuance of the explanation to section 25 of the Negotiable Instruments Act, 1881, (XXVI of 1881) read with the Notification of the Government of India, Ministry of Home Affairs No. 39/1/68-Judl.III dated the 8th May, 1968, the Government of Gujarat, in consultation with Reserve Bank of India, Ahmedabad is pleased to declare the following days to be Public Holidays for banks in Gujarat during the year 2014.)

 મરજિયાત રજા લીસ્ટ 2025 | Marjiyat Holiday List 2025 Gujarat

💥 જાહેર અને મરજિયાત રજાઓ 2025 નું લીસ્ટ pdf ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


મરજિયાત રજાઓ 2025 ની ઈમેજ ડાઉનલોડ કરો

👇👇👇

ગુજરાત મરજિયાત રજા લીસ્ટ વર્ષ 2025


મરજિયાત રજા લીસ્ટ 2025 | Marjiyat Holiday List 2025 Gujarat


YEAR 2025 JAHER AND MARJIYAT RAJA LIST.BANK HOLIDAY LIST 2025

⇨ DOWNLOAD 2025 HOLIDAY LIST IN GUJARATI
⇨ DOWNLOAD 2025 HOLIDAY LIST IN ENGLISH

Download 2025 Jaher Raja List For Below imp link.. 
Public holidays of the year 2025
 Vacation List, Bank Holiday List - Download pdf 

JAHER RAJA PARIPATRA : 

● 2025 Holiday List : Download

● 2024 Holiday List : Download

● 2023 Holiday List : Download
·

શિક્ષકો માટે વિવિધ પ્રકારની રજા મંજૂરી અંગેની સમજ / નિયમો | Holiday Leave Rules for Teachers

પ્રાથમિક શિક્ષકો માટે વિવિધ પ્રકારની રજા મંજૂરી અંગેની સમજ / નિયમો


શાળાઓના કર્મચારીઓની વિવિધ પ્રકારની રજાઓની મંજુરી સંદર્ભે નીચે મુજબની સૂચનાઓને બીજી સુચના થતા સુધી સર્વે સંબધિતોએ અનુસરવાનું અને અમલમાં લાવવાનું રહેશે.

(1) ગુજરાત મુલ્કી સેવા નિયમો-૨૦૦૨ ના રજા ના નિયમો તથા સરકારશ્રીના વખતોવખતના સુધારાને ધ્યાને રાખી રજા મંજુર કરવી.

(2) સી.એલ.રજા,મરજીયાત રજા,વળતર રજા શાળાના મુખ્યશિક્ષકશ્રી નિયમોનુસાર મંજુર કરશે અને અહીંથી આપેલ નમુના મુજબ રજા રીપોર્ટ કાર્ડ દરેક કર્મચારીવાઈઝ નિભાવશે.

(3) અર્ધપગારી રજા,રૂપાતંરીત રજા(કોમ્યુડેડ લીવ-મેડીકલ રજા),પ્રાપ્ત રજા,પ્રસુતિ રજા કે.વ.શા.નાં મુખ્યશિક્ષક મંજુર કરશે.

(4) જમા થવા યોગ્ય પ્રાપ્ત રજા જરૂરી આધારો સાથે નમુનાના અરજીફોર્મમાં કચેરીએ મંજુરી માટે મોકલવાની રહેશે.

(5) રજા મંજુરી અર્થે ફોર્મ ની જરૂરી તમામ વિગતો શાળાના મુખ્યશિક્ષકશ્રીએ સર્વિસબુક અને શાળા દફતર આધારે ખરાઈ કરી યોગ્ય અભિપ્રાય સાથે રજા મંજુરી અર્થે કે.વ.શા.ને બે નકલમાં મોકલશે. તેઓ રજા રજીસ્ટર નિભાવશે.

(6) કે.વ.શા.પણ રજા માટે અલગથી રજીસ્ટર નિભાવશે અને તેમાં રજા નોંધ કરી જાવક નંબર સાથે રજા મંજુર કે નામંજુર કરી પેટા શાળાને રજા રીપોર્ટની એક નકલ પરત કરશે.જરૂર જણાયે સર્વિસબુક ચકાસણી માટે મંગાવી શકશે.

(7) રજા મંજુર થયે જે તે શાળાના મુખ્યશિક્ષકશ્રીએ કર્મચારીની સર્વિસબુકમાં રજાની જરૂરી નોંધ કરવી.અને રજા હિસાબ અપડેટ કરવો.

(8) આ સાથે રજા અંગેની સમજની માહિતી સામેલ રાખેલ છે.જેનો અભ્યાસ કરવો.તેમજ (1) નંબર ની સૂચનાને ધ્યાને રાખવી.તેમ છતાં જો જરૂર પડે તો કચેરીનું માર્ગદર્શન મેળવી રજા મંજુર કરવી.


રજાઓ અંગેની સમજ

  1. રજા માંગણી નિયત નમૂનામાં કરવી.
  2. નિયામકશ્રીના પત્ર આધીન અનધિકૃત રજા રીતે રજા પર રહેનાર ની કપાતપગારી રજા થશે.
  3. રજા નકારવાનો હક સત્તાધિકારીને છે.રજા હક તરીકે માંગી શકાય નહિ.
  4. કર્મચારીની લેખિત મંજુરી સિવાય રજાનો પ્રકાર ફેરવવાની સત્તા નથી.
  5. થોડા દિવસમાં ફરીથી રજા લેવાના આશયથી રજાના અંતે ઔપચારિક રીતે ફરજ પર હાજર થવાની છૂટ આપવી જોઈએ નહિ.
  6. વેકેશન અને પ્રાપ્ત રજા બંને મળીને ૧૨૦ દિવસથી વધુ એકસાથે જોડી શકાય નહિ.
  7. માંદગીના કારણ હેઠળ માંગવામાં આવતી રજાના રીપોર્ટ સાથે માંદગીના ખાત્રી માટેનું ડોકટરી સર્ટી અચૂક જોડાવાનું રહેશે.
  8. રજા પરથી હાજર થતા ફિટનેસ સર્ટી જોડવાનું રહેશે.

(૧) સી.એલ.(કેજ્યુઅલ લીવ)-પ્રાસંગિક રજા :-
  • હક તરીકે રજાની માંગણી કરી શકાય નહી.
  • એક સાથે પાંચ સી.એલ.રજા સુધી શાળાના મુખ્યશિક્ષકશ્રી મંજુર કરી શકશે.
  • સી.એલ.રજા પર જતા પહેલા સી.એલ. રજા રીપોર્ટ કાર્ડ ભરી રજા મંજુર કરાવવાની રહેશે.જેમાં જેમાં વર્ગ/શાળા નો ચાર્જ સોંપવાનો રહેશે.
  • સી.એલ.રજાની આગળ અથવા પાછળ કે વચ્ચે રવિવાર કે જાહેર રજા જોડી શકાશે.જાહેર રજા સહીત સાત દિવસો કરતા વધુ સી.એલ.રજા ભોગવી શકાય નહિ.
  • અસાધારણ સંજોગોમાં સાત કરતા વધુ રજા લંબાવવી પડે તો વધારાની ત્રણ સહીત કુલ ૧૦ રજા શાસનાધીકારીશ્રી દ્વારા મંજુર કરી શકશે.
  • સ્ટાફના ૧/૨ કરતા ઓછા શિક્ષકો હાજર ન રહે તે બાબતની ખાત્રી કરી મુખ્યશિક્ષક રજા મંજુર કરી શકશે.શાળાના શૈક્ષણિક કાર્યને કોઈ અસર ન થાય તે રીતે જ સી.એલ.રજા મંજુર કરવી.
  • સી.એલ.રજા વેકેશનની આગળ અથવા પાછળ મુખ્યશિક્ષકની મંજુરી સાથે જોડી શકાશે.
  • સી.એલ.રજાઓને વળતર રજા અને મરજિયાત રજા સિવાય અન્ય રજાઓ સાથે જોડી શકાય નહિ.

(૨) મરજિયાત રજા :-
  • મુખ્યશિક્ષક મંજુર કરી શકશે.
  • સરકારશ્રી દ્વારા જાહેર કરાયેલ મરજિયાત રજાની યાદીમાંથી કર્મચારી પોતાની જરૂરિયાત મુજબ વર્ષમાં બે રજા ભોગવી શકે.
  • આ રજાને સી.એલ.અને વળતર સિવાય અન્ય રજા સાથે જોડી શકાય નહિ.
  • જાહેર રજા કે રવિવારની આગળ કે પાછળ જોડવામાં કોઈ હરકત નથી.
  • મરજિયાત રજા જે તે શૈક્ષણિક વર્ષ ( જાન્યુઆરી થી ડિસેમ્બર ) દરમ્યાન ભોગવવાની રહેશે.

(3) વળતર રજા :-
  • મુખ્યશિક્ષક મંજુર કરી શકશે.
  • માન્ય જાહેર રજાના દિવસે સરકારી કામ અંગે હાજરી આપવાના કિસ્સામાં આવી રજા ન ભોગવી શક્યા બદલ જે તે શિક્ષકો/કર્મચારીઓને વળતર રજા મળવાપાત્ર છે.
  • કોઈપણ રજા દરમ્યાન આખા દિવસના ૩.૧/૨ (સાડા ત્રણ કલાક કે તેથી ઓછા સમય માટે પણ બે કલાકથી ઓછી નહિ તેટલી હાજરી આપવાના કિસ્સામાં અડધા દિવસની વળતર રજા મળી શકે.) તે સમયથી વધારે એટલે કે પાંચ કલાકથી ઓછો હોવો જોઈએ નહિ તેવા સમયની હાજરી માટે આખા દિવસની વળતર રજા મળી શકે.
  • એકી સાથે ફક્ત એક જ વળતર રજા મંજુર કરી શકાશે.
  • વળતર રજા જે તે કેલેન્ડર વર્ષમાં લેણી હોય તે જ વર્ષમાં ભોગવી શકાશે.કેલેન્ડર વર્ષ પૂરું થતા બાકી રહેલી વળતર રજા આપોઆપ વિલય (લેપ્સ) થશે.
  • વળતર રજાને પરચુરણ રજા કે અન્ય જાહેર રજાઓ સાથે આગળ કે પાછળ જોડી શકાશે.
  • વળતર રજા મંજુર કરતા પહેલા અધિકૃત અધિકારીશ્રીઓના દાખલા કે પ્રમાણપત્રો મેળવી લેવાના રહેશે.

(૪) અર્ધપગારી રજા :-
  • કે.વ.શા.ના મુખ્યશિક્ષકશ્રી મંજુર કરી શકશે.
  • ૧ જાન્યુઆરી અને ૧ જુલાઈના દિવસે ૧૦ દિવસની ગણતરીએ કુલ ૧ વર્ષની ૨૦ અર્ધપગારી રજાઓ જમા થાય છે.
  • વર્ષની અધવચ્ચે નિમણુંક આપતા કે નિવૃત થનાર માટે દર પુરા માસે ૫/૩ લેખે
  • અર્ધપગારી રજા જમા લેવાની રહેશે અને નજીકના પુરા દિવસમાં ગણતરી કરવાની રહેશે.
  • આ રજાઓ ખાતામાં ગમે તેટલી જમા થાય તો પણ રદ થતી નથી.
  • એકી સાથે ૯૦ દિવસ સુધીની મર્યાદામાં રજા મંજુર કરી શકાશે.
  • આ રજા ખાનગી કામે કે દાકતરી પ્રમાણપત્રના આધારે એમ બંને રીતે ભોગવી શકાય છે.
  • મુખ્યશિક્ષકશ્રીએ તે જ માસમાં કે પછી ના તરત ના માસમાં પગારબીલે અર્ધપગારી રજાની રીકવરી કરવાની રહેશે.

(૫) રૂપાંતરિત રજા (કોમ્યુટેડ લીવ) :-
  • કે.વ.શા.ના મુખ્યશિક્ષકશ્રી મંજુર કરી શકશે.
  • આ પ્રકારની રજાની જોગવાઈથી કર્મચારી અર્ધપગારી રજાના બદલે પુરા પગારી રજા મેળવી શકે છે.
  • રૂપાંતરિત રજાની સંખ્યા સામે બેવડી અર્ધપગારી રજા સિલકમાંથી ઉધારવાની રહેશે. દા.ત.- ૧૦ રૂપાંતરિત રજા ભોગવતા ખાતામાંથી ૨૦ અર્ધપગારી રજા બાદ થાય.
  • આ રજા દાક્તરી પ્રમાણપત્રના આધારે મળે છે.જેમાં કર્મચારીની પોતાની તથા કર્મચારી ઉપર આધારિત હોય તેવા કુંટુંબના સભ્યની બીમારી માટે પણ રૂપાંતરિત રજા મળે છે.તબીબી સારવારના હેતુ માટે જે કુટુંબની વ્યાખ્યા છે તે જ વ્યાખ્યા ગણવામાં આવે છે.
  • આખી નોકરી દરમ્યાન ૯૦ દિવસથી વધારે નહિ તેટલી રૂપાંતરિત રજાઓ પૂર્ણત: સમયના કે અશંત:સમયના માન્ય અભ્યાસક્રમ માટે પણ આપી શકાશે.પણ આ અભ્યાસક્રમ જાહેર હિતમાં છે તેવું પ્રમાણિત કરવાનું રહેશે.
  • આગળ કે પાછળ જોડવા દેવામાં આવેલ જાહેર રજાના દિવસો સહિત મંજુર કરેલ લઘુતમ રૂપાંતરિત રજાની મુદત દરેક પ્રસંગે સાત દિવસ કરતા ઓછી ન હોવી જોઈએ. કોઈ કિસ્સામાં સાત દિવસની સંપૂર્ણ મુદતની રજા મળવાપાત્ર ન હોય અને સાત દિવસ કરતા ઓછા સમયની આવશ્યકતા તબીબી અધિકારીએ પ્રમાણિત કરેલી હોય,તો રજા મંજુર કરનાર સત્તાધિકારી પોતાના સ્વવિવેકાનુસાર તેનાથી ઓછા સમય માટેની રજા પણ મંજુર કરી શકશે.

(૬) પ્રાપ્ત રજા :-
  • કે.વ.શા.ના મુખ્યશિક્ષકશ્રી મંજુર કરી શકશે.
  • વેકેશનમાં કરેલી કામગીરીના બદલામાં પ્રાપ્ત રજા મળે છે.
  • પ્રાપ્ત રજા અંગ્રેજી વર્ષમાં વધુમાં વધુ ૩ (ત્રણ) વખત ભોગવી શકાશે.
  • જો કોઈ ચોક્કસ કિસ્સામાં,પુરા સાત દિવસની રજા મળવાપાત્ર ન હોય,તો રજા મંજુર કરનાર સત્તાધિકારી તેની વિવેકબુદ્ધિ હેઠળ સાતથી ઓછા ત્રણ દિવસની રજા મંજુર કરી શકશે.
  • દરેક પ્રસંગે મંજુર કરવામાં આવતી પ્રાપ્ત રજાનો ગાળો, રજાની આગળ કે પાછળ જોડાવાની પરવાનગી આપવામાં આવતા જાહેર રજાઓના દિવસો સહીત સાત દિવસથી ઓછો ન હોવો જોઈએ.


(૭) પ્રસુતિ રજા :-
  • કે.વ.શા.ના મુખ્યશિક્ષકશ્રી મંજુર કરી શકશે.
  • બે જીવિત સંતાનો સુધી સ્ત્રી કર્મચારીને ૧૮૦ દિવસની પ્રસુતિ રજા મળવાપાત્ર છે.
  • ૧ વર્ષથી ઓછી નોકરી માટે બિનપગારી,૧ વર્ષ કરતા વધુ પરંતુ ૨ વર્ષ કરતા ઓછી નોકરી હોય હોય તો અર્ધપગારી,અને ૨ વર્ષ કરતા વધુ નોકરી હોય તો પુરા પગારી રજા મળવાપાત્ર છે.
  • સર્વિસબુકમાં પ્રસુતિ રજાની નોંધ કરવાની રહેશે.
  • સ્ત્રી વિદ્યાસહાયકોને પુરા પગારમાં સમાવતી વખતે તેઓને મળેલ પ્રસુતિ રજાઓનો ગાળો ધ્યાને લેવાનો રહેશે નહિ.
  • જો મહિલા કર્મચારી ઈચ્છે તો પ્રસુતિની રજા સાથે રૂપાંતરિત રજા સહીત અન્ય લેણી રજા જોડાવાની પરવાનગી આપવામાં આવશે.અને પ્રસુતિની રજાનાં અનુસંધાનમાં અધિકતમ સાઠ દિવસ સુધીની રજા,તબીબી પ્રમાણપત્ર રજુ કર્યા સિવાય મંજુર કરી શકાશે.


(૮) પિતૃત્વ રજા :-
  • કે.વ.શા.ના મુખ્યશિક્ષકશ્રી મંજુર કરી શકશે.
  • બે જીવિત સંતાનો સુધી પુરુષ કર્મચારીને ૧૫ દિવસની પિતૃત્વ રજા મળે છે.
  • આ રજા પ્રસુતિ રજા દરમ્યાન જ મળે છે.માતા અને બાળકની દેખરેખ રાખવા માટે આ રજા મળે છે.
  • આ રજાને અન્ય રજા સાથે જોડી શકાશે.


(૯) કસુવાવડ કે ગર્ભપાત ના કિસ્સામાં રજા :-
  • કે.વ.શા.ના મુખ્યશિક્ષકશ્રી મંજુર કરી શકશે.
  • બે બાળકો સુધી સમગ્ર નોકરી દરમ્યાન કસુવાવડ કે ગર્ભપાતના કિસ્સામાં ૪૫ દિવસ કરતા વધુ નહિ તેટલી પ્રસુતિ રજા મળવાપાત્ર થશે.
  • મહિલા કર્મચારીને એક જ બાળક હોય અથવા બાળક ના હોય અને અરજીના સમર્થનમાં તબીબી પ્રમાણપત્ર સામેલ કર્યું હોય તો તેને ગર્ભપાત (એમ.ટી.પી.) ના કિસ્સા માટે સાત કામકાજના દિવસો કરતા વધુ નહિ તેટલી પ્રસુતિ રજા મંજુર કરી શકાશે.
  • ગર્ભપાત (એમ.ટી.પી.) ના કિસ્સામાં,પ્રસુતિ રજા પાંચ વર્ષમાં ફક્ત એક જ વાર મંજુર કરી શકાશે.

શિક્ષકો માટે ક્યાં, ક્યારે,કેવી રજા મુકવી - સમજવા માટે ઉપયોગી જાણી લો વિવિધ રજાના નિયમો 🔖

  1. સીએલ રજા
  2. મરજિયાત રજા
  3. વળતર રજા
  4. અર્ધ પગારી રજા
  5. રૂપાંતરિત રજા
  6. પ્રાપ્ત રજા
  7. પ્રસુતિ રજા
  8. પિતૃત્વ રજા
  9. કસુવાવડ કે ગર્ભપાતના કિસ્સામાં રજા
આ તમામ રાજાઓની સંપૂર્ણ સમજૂતી આપતી પીડીએફ ડાઉનલોડ કરી શકો છો...
વધુ માહિતી જોવા માટે 👉 અહી કલીક કરો
·

Holiday rules, Raja Angena niyamo, Raja na prakar, Ane Tamam jankari

Holiday rules, Raja Angena niyamo, Raja na prakar, Ane Tamam jankari

શિક્ષકો માટે વિવિધ રજાના નિયમો સમજવા માટે ઉપયોગી

◼️સીએલ રજા
◼️મરજિયાત રજા
◼️વળતર રજા
◼️અર્ધ પગારી રજા
◼️રૂપાંતરિત રજા
◼️પ્રાપ્ત રજા
◼️પ્રસુતિ રજા
◼️પિતૃત્વ રજા
◼️કસુવાવડ કે ગર્ભપાતના કિસ્સામાં રજા

આ તમામ રજાઓની સમજૂતી આપતી પીડીએફ ડાઉનલોડ કરો


RAJA ANGE NA NIYAMO

Raja ange na niyamo


Holiday rules, Raja Angena niyamo

From : RDRathod.in - The Education Website

Raja : Raja etle saxam Adhikari ni vivek budhdhi Anusar Manjur karva ma Avti karmachari ni FAraj Parni Gerhajari (Niyam - 10 (1) )



 Raja na prakar : 

                                   1. Prapt Raja
                                   2. Ardh pagari raja
                                   3. Rupantarit raja
                                   4. Bin Jama raja
                                   5. Asadharan raja
                                   6. Vacation
                                   7. Khas Ashaktata ni Raja
                                   8. Prasuti ni raja
                                   9. Pitrutva ni raja
                                   10. Prasangik Raja
                                   11. Marjiyat raja
                                   12. Valatar raja


 Khas Dhyan ma rakhva jevi babat : 


  • Raja ni Magni NIyat Namuna ma karvi - Namuno 1 (Niyam 24)
  • Raja Nakarva no Hak sattadhikari ne che. Raja hak tarike Magi Shakay nahi (Niyam 10 (2) )
  • Karmachari ni lekhit vinanti sivay Raja no prakar Felavva ni Satta nathi (Niyam 10 (3) )
  • Thoda divas ma farithi raja levana Ashay thi raja na ante aupcharik rite faraj par hajar thavani chhut Apvi joie nahi. (NIyam 17)
  • 120 Divas thi vadhu Na hoy tetla samay Mate Raja par gayela karmachari ni Farajo Ej mathak na Athava jilla mathi upalabdh Anya Karmachari faraj bajave tevi Vyavastha karvi (Niyam 13)
  • Prasangik Raja ne Raja tarike manyata na hoy Tene Anya prakarni Raja sathe jodi shakay nahi. Parantu Niyam 15 Hethal Anya Raja na prakaro nu Saiyojan Ekbija Sathe kari shakay che.
  • Raja Darmiyan Athva Ek Kacheri Mathi Anya Kacheri ma Badli thata Hajar thava no Samay bhogavta hoy te Samaygala ma sabandhit karmachari ni Raja manjur karva ni ane Raja na pagar chukavni javabdari karmachari ni je kacheri mathi badli thai hoy te kacheri ni raheshe. (Niyam 29)
  • Nokri mathi bartaraf karva ni, dur karva ni ke Farjiyat pane nivrutt karva ni shixa karva no saxam Adhikarie Nirnay karyo hoy tyare Karmachari ni raja manjur karva ma avshe nahi. (Niyam 30)
  • Adhikrut tabibi chikitsak Athva R.M.P. Dvara Apva ma avel Niyat namuna - 3 ma Tabibi pramanpatra raju karva thi Karmachari ni mandgi na karane Raja manjur kari shakashe. (NIyam 35)
  • Raja manjur karva ni satta Dharavta Adhikari Potana vivekadhikarthi Sarkari tabibi Adhikari ke je sivil sargen ni kaxa karta nicheni kaxa na na hoy temne vinanti kari Bija Tabibi Abhipray Mate karmachari ni Sharirik tapas kjeniarva no prabandh kari shakshe. (37-2)
  • Jeni Tabibi pramanpatr na adhare raja manjur karva ma avel hoy teva karmachari tandurasti prapt karya nu namuna - 4 nu pramanpatra raju karya sivay faraj par hajar thai shakshe nahi. (37-4)
  • Prathmik shixako ne prapt raja lheni thati nathi parantu vacation darmiyan koipan kamgiri lekhit hukam svarupe karva ma ave ane te kamgiri pramanit thaye thi niyamanusar hakkraja khata ma jama thay che.




Prapt Raja :


Prapt Raja = Vacation Bhogavavani chhut Aapva ma na avi hoy te divasoni sankhya ×  Kharekhar Nokri ni Faraj no samay × 30

                                                                           Kul Vacation na divasi ni sankhya                                          365                                   1 

Prapt Raja
  • Jo Karmachari ne 15 Divas thi Vadhu samay Mate no Vacation No samay BHogavava mathi Atkavama Avel Hoy to Tene vacation no koi Bhag Bhogavyo nathi Tem Ganashe (50-2) (Nodh-Kh)
  • Prapt Raja Shixak nokri Darmiyan Game Tyare BHogvi Shake che. Jyare ViDhyasahayak ne Valtar Raja male che je Je-Te Calendar Varsh ma bhogavavi pade che. Anyatha jati rahe che.
  • vacation Ane prapt raja banne Mali ne 120 Divas thi vadhu Ek sathe Jodi shakay nahi
  • Nana vibhag na 10/10/2000 na Tharav Anvaye Prapt raja / Ardh pagari raja / Rupantarit raja badha mali ne kul 240 divas sudhi Vibhag / khata/ Kacheri na Vada manjur kari shake.
  • Pratyek Ardha varsha ni nokri mate karmachari ne 10 divas ni  Ardha pagari raja Malva patra che. 1 January/ 1 July Na roj Ardha pagari raja na Hisab ma Te Agal thi jama karva ma ave che. (57-1 k)
  • Karmachari ni rupantarit raja Manjur karva ma ave tyare Te raja karta bamni Ardha pagari raja tena hisab ma udharvi joie.
  • Raja manjur karnar adhikari Manya Abhyaskram mate Athva Jaher hit ma samagra nokri na Samaygala darmiyan Mahattam 90 divas ni rupantarit raja tabibi pramanpatr raju karya vina manjur kari shakashe (58-2)
  • Namuna no-5 mujab Karmachari kutumb ni vyakhya ma Avta vyakti ni Mandagi sabandhe rupantarit raja manjur kari shakashe (58-5)
  • Sampurn nokri darmiyan 350 divas ni maryada ma bin jama raja malvapatr raheshe. jemathi ekisathe 90 divas thi vadhu nahi ane tabibi pramanpatr na adhar sivayni 180 divas ni bin jama raja manjur kari shakashe.
  • Karmachari ne teni samagra nokri darmiyan 36 mas thi vadhe nahi etli asadharan raja khas sanjogo ma nicheni sharate manjur kari shakashe.



Ruapantarit raja : Sat divas thi ochi manjur kari shakati nathi (jaher rajao sahit ) ?



Prasuti ni raja :


  • 2 thi vadhu jivit balako na hoy (69-1)
  • Prasuti ni raja karmachari na raja na khata ma udharva ma avti nathi.
  • 1 varsh thi ochi nokri mate bin pagari, 1 vasha thi vadhu parantu 2 varsh karta ochi nokri hoy to ardha pagari ane 2 varsh karta vadhu hoy to pura pagari raja malva patra che. ( pra.shi. 9/4/2004 na Tharav Anvaye) (rajana niyam 69-3)
  • Prasuti ni raja sathe rupantarit sahit bija koi pan prakar ni leni raja sathe jodva ni mahila karmachari ne parvanagi apva ma ave che. Adhi niyam 60 divas ni raja tabibi pramanpatr raju karya sivay manjur kari shakashe (69-7)
  • Vidhya sahayak bhaio ne pitrutva raja male nahi. pura pagarni 1 varsha ni nokri bad 15 divas ni pitrutv ni raja male (patni ne je divase Delivery Aavi hoy te divas thi 15 divas ni raja ganay)
  • 2 thi vadhu jivit balako na hoy tya sudhi 135 divas ni raja malva patra che.
  • pitrutv ke prasuti ni raja nakari shakay nahi.
  • ka suvavad ke garbhapat na kissa ma 29 na.vi.na 26.12.97 na tharav anvaye
  • samagra nokri darmiyan 45 divas
  • 2 ke tethi vadhu balako jivit hoy to na male.
  • vadhare ma vadhare 7 kamkaj na divaso Arji na samarthan ma Tabibi pramanpatr Jaruri che.
  • 5 varsh ma 1 var j raja manjur kari shakashe.



Prasangik raja :


  • Raja no Manya prakar nathi
  • ravivar ke raja na divaso sathe jodi shakay che.
  • samany rite 8 divas eki sathe
  • vacation ni agal ke pachhad jodi shakay nahio.
  • Adadha divas ni raja muki shakay che.
  • Samuhik parchuran raja na elan anvaye parchuran raja manjur na karvi.


Valtar raja :
  • Manya jaher raja na divase sarkari kam ange upasthit rahevu pade tyare Valatar raja Apvama ave che.
  • Valtar raja any ke prasangik raja ni agal-pachar jodi shakay che.
  • eki sathe fakt 1 valtar raja manjur karva ma ave che.
  • je karmachari mukya mathak ni bahar pravas par gaya hoy tene valtar raja ke raja mali shake nahi


Khas raja :


  • Je te calendar kutumb kalyan karyakram hethal purush karmachari ne kamkaj na 6 divas thi vadhe nahi te rite khas prasangik raja manjur karva ma ave che.
  • 1 vakhat operation nishfal jay to biji vakhat mate pan raja mali shake che. stree karmachari ne 14 divas ni raja manjur karva ma ave che.
  • purush karmachari ne patni na ava operation vakhate 7 divas ni raja apva ma ave che.
  • Aankadi mukavava mate 1 divas ni prasangik raja mali shake che.



 Association Hodde... :
  • calendar varsh ma 10 raja male che.
  • prasangik raja manjur karva ni satta dharavta Adhikari Aa khas prakarni raja manjur kari shakashe.
  • Office na kamkaj na kalako bad hath dhari shakay tevi pravrutti mate Aa khas prasangik rajao malva patr nathi.
  • Raja puri thaya pachi ger hajar rahenar karmachari maavi ger hajri ni mudat mate hakkadar nathi (44-1)
  • raja puri thaya thayethi faraj par jani buji ne ger hajar rahenar karmacharini ger hajar shixatmak pagalane patra ganashe (44-2)
Que. - C.L. vacation ni Agal-pachad jodi shakay che?
Que. - Karmachari ne Niyamanusar Nivrutti ni Tarikh bad raja mali shake ?
Que. - Moda avnar karmachari mate samay puravo ke 1/2 C.L. ke kai raja ganvi ? Kaya Niyamna adhare ?
Que. - Svaichchik nivrutti ke Rajinama Vakhate Karmachari ne ketli raja nu rokadma Rupantar Mali shake ? Niyam : 65-2-150
Que. - ketla balako hoy to prasuti ke pitrutva ni raja male ? Pitrutva ni raja kone male ?

Raja na niyamo ni PDF File Download karo : Click here 

Raja na niyamo file 2 : Click here


Gujarat Mulki seva : Raja Ange na niyamo 2002 : Click here
·

Leave Rules: રજાઓ અંગેના નિયમો : એક સાથે કેટલી, ક્યાં, ક્યારે, કેવી રજાઓ મૂકી શકાય ?

🔥 એક શિક્ષક સળંગ કેટલી સીએલ ભોગવી શકે તેમજ સીએલના અન્ય નિયમ વિશે જાણવા અહીં ક્લિક કરો

રજાઓના નિયમો | પ્રાથમિક શિક્ષકો માટે રજા નિયમો | પ્રસૂતિ રજાના નિયમો| પિતૃત્વ રજાના નિયમો | વળતર રજા નિયમો | CL રજાઓ અંગેના નિયમો | મરજિયાત અને પ્રાપ્ત રજાના નિયમો

ક્યાં, ક્યારે, કેવી રજા મુક્વી જાણો રજાના નિયમો


એક સાથે કેટલી CL રજા ભોગવી શકાય ?

✓ શિક્ષકો માટે વિવિધ રજાના નિયમો સમજવા માટે ઉપયોગી
✓ સીએલ રજા
✓ મરજિયાત રજા
✓ વળતર રજા
✓ અર્ધ પગારી રજા
✓ રૂપાંતરિત રજા
✓ પ્રાપ્ત રજા
✓ પ્રસુતિ રજા
✓ પિતૃત્વ રજા
✓ કસુવાવડ કે ગર્ભપાતના કિસ્સામાં રજા
✓ આ તમામ રાજાઓની સંપૂર્ણ સમજૂતી આપતી પીડીએફ ડાઉનલોડ કરો

👉 માહિતી ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


FaQ

  1. એક શિક્ષક એક સાથે કેટલી સી.એક. રજા ભોગવી શકે ?
  2. એક સાથે જેટલી કેજ્યુઅલ રજા મૂકી શકાય ?
  3. સળંગ કેટલી CL રજાઓ ભોગવી શકાય ?

·

Casual leave / CL raja na niyamo | Ek sathe Salang ketli CL rajao muki shakay teni spashtata

cl raja na rules - Casual leave / CL raja na niyamo | Ek sathe Salang ketli CL rajao muki shakay teni spashtata. Gujarat Education Department Ane Shikshak jyot dvara Primary Teachers ne malti casual leave CL raja ange ni spashtata karva ma aavel chhe. te mujab prathmik shiokhak ne ek sathe ketli raja mali shake te aa vigato parthi jani sgakashe.

primary teacher raja niyamo
Gujarat mulki seva na niyamo 2020 mujab primary teachers ne malva paatra rajao na niyamo jaher karva ma aavel chhe. te mujab ganatri kari shakay.


cl raja na rules, marjiyat raja na rules, primary teacher raja niyamo, medical raja paripatra, kapat pagari raja na niyamo, gujarat mulki seva raja niyamo 2002 pdf

The Gujarat State School Textbook Board, Gandhinagar, has organized the program to ensure that the value-added textbooks are readily available to all the standard 1 to 8 self-reliant schools in your state.  For this, District Distributors have been appointed in all the districts of the state.

 The Board has arranged that the textbooks of the self-reliant schools will be supplied by the distributors at cost-effective textbooks.  The gssstb of the congregation with this.  A list of the names, addresses and mobile numbers of the registered distributors of the district wise boards of the state is available on the online website.  Private - Depending on the requirement of textbooks for the self-reliant schools, they should be given to the District Distributor designated by the Board before 01-03-2020.

 Report the above details to all the self-employed schools in the district through the District Primary Education Officer and the Govt.  All arrangements have been made by the Board to ensure that the self-reliant school receives timely textbooks from its district distributor.

 The Policy Commission is constantly striving for the development of national indices.  In addition, an evaluation will be conducted on the basis of Teaching Performance on 26th and 27th March 2020 in the Government Primary School and Government-owned Primary Schools of Standard-1 to 8 of these two districts through the Policy Commission and MHRD in collaboration with NCERT.

 In which the children of these two districts have to do very well on the basis of their results and the progress of our state is given in the effort to get the best out of your level and give the necessary instruction in your district.

 In these two districts, a video conference will also be held from the office of the Principal of the district, DEOshree, DPCshree and TPEOshri and all BRCs under the above reference.

Casual leave / CL raja na niyamo | Ek sathe Salang ketli CL rajao muki shakay teni spashtata

Download Image-1

Download Image-2

 What is Google Duo and how to use and download


You will also know this from this post. And we will explain it in very simple language. I hope you liked all our posts. And likewise you keep liking all the upcoming posts on our blog.


🌳 વિડીયો કોલ કરવા માટેની ગુગલની એપ

🔹ચાલુ વોઈસ કોલે વિડીયો કોલ માં કન્વર્ટ કરતી આ એપ

🔸ઓછા નેટવર્ક માં પણ બેસ્ટ રીઝલ્ટ
🔹૧૦૦% સુક્ષિત એપ

👉


Today is the age of internet. And everyone has a Smartphone. Stay connected online and stay connected on social media with your help. On which we can discuss with anyone, we can call. You can also make video calls. Today every smartphone user is definitely using video calling.


There are many such applications. Using which we can do video calling. Like Facebook, Whatsapp, Imo, now Google is also launching its Video Calling App. Whose name Google Duo App To use this app, you must first download it. Then you can use it.


So let's get to know Google Duo Kaise Chlate Hai and know it, read this post What is the Google Duo App in Hindi from beginning to end. Only then you will be able to get good information about it.


This is a video calling program. It was launched by Google in 2016. This app is very simple. And it is very easy to use. In this you will get many fees.


Download Google Duo


But there is a new feature Knock Knock, which is completely different in every aspect. Google Duo works well even on low internet.


It can also be used on all Android Mobiles. You can also use the rear camera during video calling on it. This is a very small MB app. Also available for free on Google Play Store.


Google Duo is the highest quality video calling app*. It's simple, reliable, and works on Android and iOS phones and tablets, smart devices, and the web.


Properties:


Make calls between Android and iOS

Whether you're on your phone, tablet or the web, you can keep in touch with Duo. You can also share and join group calls with just one link.


જૂની પેન્શન યોજના અહેવાલ


Group calls with up to 32 people

Bring together all the people who matter most with group calling, even when you're apart. Duo now supports up to 32 people in group video calls.


Bring everyone together with Family Mode**

Doodle on video call and surprise loved ones with funny masks and effects that turn you into astronauts, cats and more.\

capture special moments

Take pictures of your video call to capture any moment and automatically share it with everyone on the call.


Send video and voice messages, photos, and more

Short of time or your friends can't pick up? Leave a personalized video message with fun effects, or share voice messages, photos, notes and emoji.


low light mode

Duo lets you make video calls even in poor light conditions.


voice calling

When you can't chat on video, make voice-only calls to your friends.


*Comparison of video degradation times over 3G, LTE and WiFi based on a technical study by the Signal Research Group.


**Requires sign-in with a Google Account.


***Data charges may apply. Check your carrier for details.


****Specific feature availability may vary based on device specifications.


***** If your Android TV does not have a built-in camera, you will need to connect a USB camera and microphone to your Android TV device.


******* Duo works on Android TV devices running Android 8.0 or higher.

·

Special Leave All Paripatra (GR) in One Single Pdf File | Useful For All Teachers Download

Special Leave All Paripatra (GR) in One Single Pdf File | Useful For All Teachers Download

Vidhyasahayak Special Leave (Khas Raja) Paripatra

Ahi Vidhyasahayak Ne Khas Rajao Matena Tamam Paripatra (GR) Ek Single File ma Marge Kari ne Mukva ma Avel Chhe je Tamam karmachario ne upayogi Thashe...

Ahi Nichena list Mujab na Tamam Special Leve Matena paripatra Mukva ma Avel chhe. Je tame Nicheni Link parthi Download Kari shako chho.


Rajya Sarkar na Varg 3 ane Varg 4 na Karmchario ne malva Patra Khas Raja Manjur Karva Babat Paripatra, Date - 12/07/2016

Purush Karmchario ne Pitrutva ni Rajao no Labh Malva Babat, Date- 12/07/2016


Sidhi Bharti Thi Nimnuk Pamel Karmchario ni Fix Pagar ni Sevani Sharto a Spashtata karva babat, Date - 01/01/2016

Fix Pagarna Karmchario ne Khas Bhaththu Apva Babat, Date - 20/10/2015

·

Navratri vacation Varsh 2019-20 ma chalu rakhva Rajya Sarkar no nirnay : Akhbari yadi ; Date - 28.05.2019

Navratri vacation Varsh 2019-20 ma chalu rakhva Rajya Sarkar no nirnay : Akhbari yadi ; Date - 28.05.2019

State Government's decision to continue Navratri vacation in the current academic calendar year 2019-20. - - -

Tuesday, Gandhinagar The state government has decided to continue Navaratri Vacation given in the academic calendar year 2018-19 in the academic calendar year of the year 2019-20. The state government has allowed Navratri vacation in universities and colleges. The matter of continuing the Navratri vacation, especially considering the students and guardians, has been accepted. This decision of the state government will be applicable to all the government private primary schools in addition to secondary and higher secondary schools. Apart from state government and private primary schools, Navratri vacation in secondary and higher secondary schools From 30 9/2019 7/10/019 will be given 8 (eight) days of vacation and Diwali Vacation Ta RAIP / 10/019 TODAY During the 6/11/2019 period, 13 (day) day vacation will be given.
·

26 January / 15 August CL muki shakay ? Tena mate shikshak jyot ma javab

26 January Athava 15 Mi August Na divase C.L. Muki Sakay?Jvab Mate Juvo Sixak Jyot Page.

RDRathod.in The information about education and everything related to it is shared in this website.

15 AUGUST All INFORMATION

Such as ...
   Useful information about the school - all the information required at the appropriate school level - information on matters like pay bill, monthly statement, daily book, income tax rolls and other useful documents), support diays, scholarships.
   ---> All information related to teachers, including all the circulars, shedding and leave rules, ccc, cpf and gpf and all other forms of education, besides ...
   The standard data for standard 1 to 8 has been included. It includes - textbooks of each standard, test paper, unit tests, different projects, various competitions, essay writing, every standard poems, video to learn, games and these With classroom schedules, learning difficulties, all these things ...
   ---> Information about various programs run at the school level, such as Meena Radio Program, School Cell, Encyclopedia Project, Student Scholarship Examination, NMMS, Picture, Jawahar Navodaya and all other examinations like ...
   ---> ICT (information comunication technology) information, computer, internet and technology information ...
   ---> Updates to government jobs and competitive exams, useful materials for all competitive exams ...

 All information related to above and information related to this is attached herein. This information is updated every day. You will be visiting the website RDRathod.in for the information you need ....
·

Primary shixako mate Rajao na niyamo ane samaj | Holidays (leave) Rules and Information for Primary Teachers

Holidays (Leave) Rules and Information for Primary Teachers

Rajao Na prakar

  1. CL (Casual leave) Prasangik Raja
  2. Marjiyat raja
  3. Valtar raja
  4. Ardh pagari raja (Half pay leave)
  5. Rupantarit raja (Converted Leave) - Commuted Leave
  6. Prapt raja
  7. Prasuti raja
  8. Pitrutva raja
  9. Ka suvavad ke Garbhapat na kissa ma raja

➧ DOWNLOAD : Primary shixako mate Rajao na niyamo ane samaj | Holidays (leave) Rules and Information for Primary Teachers PDF File : CLICK HERE

More Detail About holiday Rules

  • Holiday rules
  • Raja Angena niyamo,
  • Raja na prakar
  • Ane Tamam jankari
➧ CLICK HERE TO FULL DETAIL : HOLIDAY RULES FOR PRIMARY TEACHERS
·