Breaking News

❤️

દીપ પ્રાગટ્ય શ્લોક mp3 play - શાળા-કોલેજના પ્રોગ્રામ કાર્યક્રમ માટે ઉપયોગી

·

DIP PRAGATYA SHLOK :
All Schools Programs, Collages Programs And All Other Public programs
 


🌼 શુભં કરોતિ કલ્યાણમ – Gujarati Meaning

શુભં કુરૂત્વં કલ્યાણમ, આરોગ્યં ધનસંપદા
તમારા પ્રકાશથી અમને શુભતા, કલ્યાણ, આરોગ્ય અને ધનસંપત્તિ પ્રાપ્ત થાય.

 શત્રુ બુદ્ધિ વિનાશાય, દીપજ્યોતિર નમોસ્ટુતે
જે બુદ્ધિ દુષ્કર્મ તરફ દોરી જાય તેને નાશ કરતી દીપજ્યોતિને નમન.


દીપજ્યોતિ પરબ્રહ્મ, દીપજ્યોતિ જનાર્દન
આ દીપજ્યોતિ પરબ્રહ્મનું સ્વરૂપ છે, ઈશ્વરનું જ સ્વરૂપ છે.

 દીપો હરતુ મે પાપં, સાંધ્યા દીપ નમોસ્તુતે
આ દીપ મારા પાપોને નાશ કરે, સાંજના દીપને પ્રણામ.


ઓ દીપ બ્રહ્મરૂપ સ્વહ, જ્યોતિષાં પ્રભુ રવ્યય
હે દીપ! તું બ્રહ્મનું સ્વરૂપ છે, પ્રકાશનો અખૂટ સ્ત્રોત છે.

 આરોગ્યં દેહી, સુખ અને પવિત્રતા આપ.


સૂર્યોદય સુધી તું બુઝાય નહી અને આશીર્વાદ આપતો રહેજે.

 જેના ગૃહમાં દીપ જલતો રહે છે, ત્યાં કદી દરિદ્રતા નથી રહેતી.

🙏 Jai Hind • जय हिंद • જય હિંદ 🇮🇳

Shubham Kurutvam Kalyanam
Arogyam Dhan Sampadah... (2)
Shatru Budhdhi Vinashay
Dipa jyotir Namostute... (2)
                                          .... Shubham Kurutvam
Dipajyoti Parabrahmah
DipJyoti janardanah... (2)
Dipo haratu me papam
sandhya dip namo stute.. (2)
                                          .... Shubham Kurutvam
O Dip brahma Rupasvah
Jyotisham prabhu ravyayah... (2)
Arogyam dehi mudraxah
Adhiv swachami deisada.. (2)
                                          .... Shubham Kurutvam
Naverastam samarabhyam
Yavat Suryodayo bhavet... (2)
Yasya drishtet gruhe dipah
Tasya Nasti Daridrata..
                                          .... Shubham Kurutvam

➧ DOWNLOAD DIP PRAGATYA SHLOK MP3 : CLICK HERE

For U